સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા: Difference between revisions

Jump to navigation Jump to search
reference numbers removed
No edit summary
(reference numbers removed)
Line 25: Line 25:
{{Poem2Open}}
{{Poem2Open}}
(ઉત્સાહ, હેલા, વદન, અડિલ વગેરે છંદો વડે, કોઈ મંગલ અર્થનું ગવાય ત્યારે તે છંદનું ‘મંગલ' ગણાય. અને તે જ પ્રમાણે, આગળ કહ્યું તે મુજબ ધવલ તરીકે પુરુષની સ્તુતિ થાય, ત્યારે તે તે છંદનાં ‘ધવલ' તરીકે ઓળખાય.)
(ઉત્સાહ, હેલા, વદન, અડિલ વગેરે છંદો વડે, કોઈ મંગલ અર્થનું ગવાય ત્યારે તે છંદનું ‘મંગલ' ગણાય. અને તે જ પ્રમાણે, આગળ કહ્યું તે મુજબ ધવલ તરીકે પુરુષની સ્તુતિ થાય, ત્યારે તે તે છંદનાં ‘ધવલ' તરીકે ઓળખાય.)
ગ. उत्साहादिना येनैव धवलमंगल भाषागाने तन्नामाद्ये धवलमंगले। उत्साहादित्यादिग्रहणात् प्रकान्तानाम् रासावलयादीनां पूर्वोक्तानां हेलादीनां वक्ष्यमाणानां दोहकादीनां चं' ग्रहणं तन्नामाद्ये इति उत्साहादिनामपूर्वके। यथा उत्साहधवलं वदनधवलं हेलाधवलं दोहकधवलं चेति। अवं मंगलेऽपि उत्साहमंगलादि वाच्यं । ... मंगलार्थ संबंधत्वात् मंगलम् ।।૧<ref>૧. શ્રીછંદોનુશાસનમ્(આચાર્યશ્રીહેમચંદ્રવિરચિતં)પત્રાત્મકમ્ અધ્યાય પ ઉત્સાદિપ્રકરણે પ્રકાશિત<br>દેવકરણેન શ્રેષ્ઠિના મૂલચંદ્રાત્મર્જન નિર્ણયસાગરમુદ્રણાલય, મોહમયી (ઈ.સ.૧૯૧૨)</ref>
ગ. उत्साहादिना येनैव धवलमंगल भाषागाने तन्नामाद्ये धवलमंगले। उत्साहादित्यादिग्रहणात् प्रकान्तानाम् रासावलयादीनां पूर्वोक्तानां हेलादीनां वक्ष्यमाणानां दोहकादीनां चं' ग्रहणं तन्नामाद्ये इति उत्साहादिनामपूर्वके। यथा उत्साहधवलं वदनधवलं हेलाधवलं दोहकधवलं चेति। अवं मंगलेऽपि उत्साहमंगलादि वाच्यं । ... मंगलार्थ संबंधत्वात् मंगलम् ।।<ref>શ્રીછંદોનુશાસનમ્(આચાર્યશ્રીહેમચંદ્રવિરચિતં)પત્રાત્મકમ્ અધ્યાય પ ઉત્સાદિપ્રકરણે પ્રકાશિત<br>દેવકરણેન શ્રેષ્ઠિના મૂલચંદ્રાત્મર્જન નિર્ણયસાગરમુદ્રણાલય, મોહમયી (ઈ.સ.૧૯૧૨)</ref>
(ઉત્સાહ વગેરે (છંદો) વડે ધવલમંગલભાષાગાનમાં જે (રચના) હોય તેના નામે ધવલમંગલ. ઉત્સાહ વગેરે (છંદો)ના ગ્રહણથી આરંભાતા રાસાવલય(?) વગેરેના આગળ નોંધેલા હેલા વગેરેના તથા હવે પછી નોંધીએ છીએ (તે) નામની પૂર્વે આવે તેમ. જેમ કે ઉત્સાહધવલ, વદનધવલ, હેલાધવલ, દોહકધવલ વગેરે એ જ રીતે ‘મંગલ'ના પ્રયોગમાં પણ, ઉત્સાહમંગલ વગેરે કહેવાય. મંગલ અર્થ સાથેનો (પદ્યરચનાનો) સંબંધ હોવાથી એ મંગલ તરીકે ઓળખાય.)
(ઉત્સાહ વગેરે (છંદો) વડે ધવલમંગલભાષાગાનમાં જે (રચના) હોય તેના નામે ધવલમંગલ. ઉત્સાહ વગેરે (છંદો)ના ગ્રહણથી આરંભાતા રાસાવલય(?) વગેરેના આગળ નોંધેલા હેલા વગેરેના તથા હવે પછી નોંધીએ છીએ (તે) નામની પૂર્વે આવે તેમ. જેમ કે ઉત્સાહધવલ, વદનધવલ, હેલાધવલ, દોહકધવલ વગેરે એ જ રીતે ‘મંગલ'ના પ્રયોગમાં પણ, ઉત્સાહમંગલ વગેરે કહેવાય. મંગલ અર્થ સાથેનો (પદ્યરચનાનો) સંબંધ હોવાથી એ મંગલ તરીકે ઓળખાય.)
‘ધવલ' કે ‘મંગલ': પદ્યરચનામાં જે છંદ પ્રયોજાતો હોય છે એ ધોરણે, હેમચંદ્રાચાર્ય, અહીં એના પ્રકારો દર્શાવે છે; આ જ રીતે, પદ્યરચનાની આંતરિક નિરૂપણસામગ્રીના ધોરણે પણ ‘ધવલ'ના ભેદો નોંધ્યા છે : ‘શ્રીધવલ', ‘યશોધવલ', ‘ગુણધવલ', ‘કીર્તિધવલ', ‘અમરધવલ'.
‘ધવલ' કે ‘મંગલ': પદ્યરચનામાં જે છંદ પ્રયોજાતો હોય છે એ ધોરણે, હેમચંદ્રાચાર્ય, અહીં એના પ્રકારો દર્શાવે છે; આ જ રીતે, પદ્યરચનાની આંતરિક નિરૂપણસામગ્રીના ધોરણે પણ ‘ધવલ'ના ભેદો નોંધ્યા છે : ‘શ્રીધવલ', ‘યશોધવલ', ‘ગુણધવલ', ‘કીર્તિધવલ', ‘અમરધવલ'.
Line 32: Line 32:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘છંદોનુશાસન'ની શાસ્ત્રચર્ચાનું મુખ્ય પ્રતિપાદન તો છંદોની વર્ગણી(classification) અને એનાં માત્રિક બંધારણની ખાસિયતો : આ બંનેને ઉપલક્ષે છે. પરંતુ એમ કરતી વેળા આ છંદો જ્યારે અમુકતમુક પદ્યપ્રકારોમાં પ્રયોજાય ત્યારે પદ્યની એ કોટિ(category)ની ઓળખ પ્રયુક્ત છંદના વિશેષણસંબંધથી વ્યક્ત થાય છે એવી સમજૂતીમાં, ‘ધવલ' વર્ગના છંદો, વિશેષણ તરીકે આવતાં ‘ધવલ'ની વિશિષ્ટ ઓળખ, કેટલા/કયા પ્રકારે આપે છે એના નિર્દેશો, ‘ધવલ'ની સમજણ મેળવવામાં ઉપકારક નીવડે છે. આ મુદ્દો ધ્યાનમાં રાખીને હેમચંદ્રાચાર્યે આપેલી લાક્ષણિકતા પરથી ‘ધવલ’ના પદ્યસ્વરૂપને આ રીતે તારવી શકીએ :
‘છંદોનુશાસન'ની શાસ્ત્રચર્ચાનું મુખ્ય પ્રતિપાદન તો છંદોની વર્ગણી(classification) અને એનાં માત્રિક બંધારણની ખાસિયતો : આ બંનેને ઉપલક્ષે છે. પરંતુ એમ કરતી વેળા આ છંદો જ્યારે અમુકતમુક પદ્યપ્રકારોમાં પ્રયોજાય ત્યારે પદ્યની એ કોટિ(category)ની ઓળખ પ્રયુક્ત છંદના વિશેષણસંબંધથી વ્યક્ત થાય છે એવી સમજૂતીમાં, ‘ધવલ' વર્ગના છંદો, વિશેષણ તરીકે આવતાં ‘ધવલ'ની વિશિષ્ટ ઓળખ, કેટલા/કયા પ્રકારે આપે છે એના નિર્દેશો, ‘ધવલ'ની સમજણ મેળવવામાં ઉપકારક નીવડે છે. આ મુદ્દો ધ્યાનમાં રાખીને હેમચંદ્રાચાર્યે આપેલી લાક્ષણિકતા પરથી ‘ધવલ’ના પદ્યસ્વરૂપને આ રીતે તારવી શકીએ :
ક. જે પદ્યરચના ‘ઉત્તમ પુરુષ' (નરધવલ)ને વર્ણવે તે ‘ધવલ',<ref>૨. ‘ધવલો જાત્યુત્તમે.’'દેશીશબ્દસંગ્રહ' સં. બેચરદાસ દોશી (પ્રથમ, ૧૯૭૪) પ્રકાશક યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ પૃ.૨૬૩<br>
ક. જે પદ્યરચના ‘ઉત્તમ પુરુષ' (નરધવલ)ને વર્ણવે તે ‘ધવલ',<ref>‘ધવલો જાત્યુત્તમે.’'દેશીશબ્દસંગ્રહ' સં. બેચરદાસ દોશી (પ્રથમ, ૧૯૭૪) પ્રકાશક યુનિ. ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ પૃ.૨૬૩<br>
'ધવલ' જે જાતમાં ઉત્તમ હોય તે : નરધવલ(ઉત્તમપુરુષ) ‘અશ્વધવલ' (ઉત્તમ ઘોડો)</ref>
'ધવલ' જે જાતમાં ઉત્તમ હોય તે : નરધવલ(ઉત્તમપુરુષ) ‘અશ્વધવલ' (ઉત્તમ ઘોડો)</ref>
ખ. સ્તુતિ /પ્રશસ્તિપરક આવી રચના પદ્યબંધ તરીકે જે છંદ પ્રયોજે  તે પરથી એની વિશિષ્ટ ઓળખ થાય. ‘ઉત્સાહધવલ', ‘હેલાધવલ, ‘દોહકધવલ'.
ખ. સ્તુતિ /પ્રશસ્તિપરક આવી રચના પદ્યબંધ તરીકે જે છંદ પ્રયોજે  તે પરથી એની વિશિષ્ટ ઓળખ થાય. ‘ઉત્સાહધવલ', ‘હેલાધવલ, ‘દોહકધવલ'.
Line 38: Line 38:
ઘ. પદ્યરચના, એમાંની અંતઃસામગ્રીને ધોરણે પણ ‘ધવલ' વા ‘મંગલ'ના પેટાવર્ગમાં હોવાની. ‘યશોધવલ', ‘કીર્તિધવલ'.
ઘ. પદ્યરચના, એમાંની અંતઃસામગ્રીને ધોરણે પણ ‘ધવલ' વા ‘મંગલ'ના પેટાવર્ગમાં હોવાની. ‘યશોધવલ', ‘કીર્તિધવલ'.
ચ. ‘ધવલ'નો પદબંધ, આઠ, છ કે ચાર ચરણોથી ગ્રથિત હોય.
ચ. ‘ધવલ'નો પદબંધ, આઠ, છ કે ચાર ચરણોથી ગ્રથિત હોય.
છ. સ્તુતિ, પ્રશસ્તિ કે ગુણાનુવાદ નિરૂપતી ધવલરચના અને વિવાહાદિ મંગલ અવસરોનાં પાત્રો/પરિસ્થિતિની આનંદમયતા કે પ્રસન્નતાને વર્ણવતી મંગલરચના – આ બંનેનો યુગ્મકનિર્દેશ પણ અહીં ધવલમંગલ સંજ્ઞામાં સામાસિક રૂપે મળે છે. (દેવસ્તુતિ વર્ણવતાં ‘ફુલ્લડક’ અને પ્રસંગોદિષ્ટ તત્કાળસ્ફુર્ત પદ્યરચના ઝંબટક' (પ્રાસંગિક શીઘ્રરચના?)ના ગીતપ્રકારો પણ હેમચંદ્રાચાર્યે અધ્યાયના અંતે દર્શાવ્યા છે પણ એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી.)<ref>૩. દેવગાનં ફુલ્લડકમ્ ॥| ગાને ત્વિદો ઝમ્બટકમ્ ||</ref>
છ. સ્તુતિ, પ્રશસ્તિ કે ગુણાનુવાદ નિરૂપતી ધવલરચના અને વિવાહાદિ મંગલ અવસરોનાં પાત્રો/પરિસ્થિતિની આનંદમયતા કે પ્રસન્નતાને વર્ણવતી મંગલરચના – આ બંનેનો યુગ્મકનિર્દેશ પણ અહીં ધવલમંગલ સંજ્ઞામાં સામાસિક રૂપે મળે છે. (દેવસ્તુતિ વર્ણવતાં ‘ફુલ્લડક’ અને પ્રસંગોદિષ્ટ તત્કાળસ્ફુર્ત પદ્યરચના ઝંબટક' (પ્રાસંગિક શીઘ્રરચના?)ના ગીતપ્રકારો પણ હેમચંદ્રાચાર્યે અધ્યાયના અંતે દર્શાવ્યા છે પણ એની ચર્ચા અહીં પ્રસ્તુત નથી.)<ref>દેવગાનં ફુલ્લડકમ્ ॥| ગાને ત્વિદો ઝમ્બટકમ્ ||</ref>
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|૪}}
{{center|૪}}
Line 46: Line 46:
{{center|*}}
{{center|*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ધૂલ' ‘ધોલ' ‘ધઉલ', ‘ધવલ' – આવા સંજ્ઞાભેદે ગાનધર્મી પદ્યપરંપરા, ગુજરાતી ભાષાના અવતરણ સમયે સુપેરે લોકપ્રચારમાં હતી જ. ‘ભરતેશ્વરબાહુબલિ રાસ' તેમજ ‘સીતાહરણ’(કર્મણ)નાં ‘ધૂલ'; ભીમકૃત ‘હરિલીલા'માં રુકિમણીહરણનું ‘ધવલ’ : આવા પ્રકીર્ણ પ્રયોગો નરસિંહ પૂર્વેની પદ્યરચનાઓમાંથી મળી આવે છે. કથનાત્મક/ વર્ણનાત્મક દીર્ઘરચનાઓમાં આંતરે આંતરે ટપકતાં આવાં ‘ધવલ'માં ‘ત્રુટક' પણ આવે. આપણે ત્યાં આજેય પ્રચલિત ધોળરચનાઓમાં, કેટલાક કિસ્સાઓમાં, પદ્યતરેહની માત્રિક ચાલ ધોળના પેટાળમાં પરિવર્તિત થતી જોવા મળશે. (ભજન કે નર્તનસહયોગી રાસ/ગરબામાં પણ, સળંગ વહેતી લયચાલને, વચ્ચે વચ્ચે ખટકો આપતી અળગી ચાલ જોવા મળે છે. જેને સામાન્ય રીતે ‘સાખી' તરીકે સંજ્ઞિત કરાતી હોય છે.) માત્રિક અને સાંગીતિક ચાલનો આ આંતરિક બદલાવ પઠનના સ્તર કરતાં ગાનના સ્તરે કેટલો બધો પ્રભાવક અને આંદોલમય લાગે છે ! ‘ભરતેશ્વરબાહુબલિ રાસ' (વિ.સં.૧૨૪૧) ‘સરસ્વતીધઉલ' (ઠવણિ ૧૨)માં, ‘ધઉલ/ત્રૂટક'ની, ચોપાઈ/દોહરા તથા દોહરા/ હરિગીતથી ગંઠાતી દ્વિ-સ્તરીય દેશીમાં ધવલની ઉપસ્થિતિ; તથા ભીમના ‘સદયવત્સચરિત’(વિ.સં. ૧૪૬૬) માં પણ ‘હઉ-ધઉલ' : રાગ ધન્યાસી-ના નમૂના પણ નરસિંહ પૂર્વેની ગુજરાતી કવિતામાં, માત્રિક સંધિએકમોથી ગંઠાતી દેશીઓથી નિબદ્ધ ‘ધઉલ'ની વ્યાપક ચાલના મજબૂત પુરાવા છે.<ref>૪. જુઓ ‘આપણા કવિઓ' ખંડ ૧: નરસિંહયુગની પહેલાં કે.કા.શાસ્ત્રી, પ્રકાશક ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ(પ્રથમ, ૧૯૪૨), પૃ. ૩૨૧, ૪૧૨-૩</ref> જૈન રાસાઓમાં ભાવોદ્રેક કે નિરૂપણની સઘનતાનાં સ્થાનોમાં, દેશીબદ્ધ ‘ધૂલ', ‘ધઉલ'ની હાજરીનાં તો પુષ્કળ ઉદાહરણો મળે જ. આ સ્થિતિમાં ગેયતામાં સરકી જતા અને ઊર્મિગીતને સદે તેવા, માત્રિક સંધિએકમોથી ગ્રથિત ‘દેશી'બંધો વ્યાપકપણે નરસિંહના આગમન સુધીમાં, વપરાશમાં આવી ચૂક્યા હતા : ત્રણેક સૈકા દરમિયાન ઘડાતો રહેલો આ પદ્યઘાટ, નરસિંહ અને એના અનુકાલીનોમાં છેક દયારામ પર્યન્ત, અત્યંત સમૃદ્ધ અને સાંગીતિકતાની સુવાસથી રઢિયાળો બની ઊઠે છે. મધ્યકાળની ધોળપરંપરા, પદ્યરચનાના આ ધોરી માર્ગ પર વિહરતી/વિચરતી રહે છે.
‘ધૂલ' ‘ધોલ' ‘ધઉલ', ‘ધવલ' – આવા સંજ્ઞાભેદે ગાનધર્મી પદ્યપરંપરા, ગુજરાતી ભાષાના અવતરણ સમયે સુપેરે લોકપ્રચારમાં હતી જ. ‘ભરતેશ્વરબાહુબલિ રાસ' તેમજ ‘સીતાહરણ’(કર્મણ)નાં ‘ધૂલ'; ભીમકૃત ‘હરિલીલા'માં રુકિમણીહરણનું ‘ધવલ’ : આવા પ્રકીર્ણ પ્રયોગો નરસિંહ પૂર્વેની પદ્યરચનાઓમાંથી મળી આવે છે. કથનાત્મક/ વર્ણનાત્મક દીર્ઘરચનાઓમાં આંતરે આંતરે ટપકતાં આવાં ‘ધવલ'માં ‘ત્રુટક' પણ આવે. આપણે ત્યાં આજેય પ્રચલિત ધોળરચનાઓમાં, કેટલાક કિસ્સાઓમાં, પદ્યતરેહની માત્રિક ચાલ ધોળના પેટાળમાં પરિવર્તિત થતી જોવા મળશે. (ભજન કે નર્તનસહયોગી રાસ/ગરબામાં પણ, સળંગ વહેતી લયચાલને, વચ્ચે વચ્ચે ખટકો આપતી અળગી ચાલ જોવા મળે છે. જેને સામાન્ય રીતે ‘સાખી' તરીકે સંજ્ઞિત કરાતી હોય છે.) માત્રિક અને સાંગીતિક ચાલનો આ આંતરિક બદલાવ પઠનના સ્તર કરતાં ગાનના સ્તરે કેટલો બધો પ્રભાવક અને આંદોલમય લાગે છે ! ‘ભરતેશ્વરબાહુબલિ રાસ' (વિ.સં.૧૨૪૧) ‘સરસ્વતીધઉલ' (ઠવણિ ૧૨)માં, ‘ધઉલ/ત્રૂટક'ની, ચોપાઈ/દોહરા તથા દોહરા/ હરિગીતથી ગંઠાતી દ્વિ-સ્તરીય દેશીમાં ધવલની ઉપસ્થિતિ; તથા ભીમના ‘સદયવત્સચરિત’(વિ.સં. ૧૪૬૬) માં પણ ‘હઉ-ધઉલ' : રાગ ધન્યાસી-ના નમૂના પણ નરસિંહ પૂર્વેની ગુજરાતી કવિતામાં, માત્રિક સંધિએકમોથી ગંઠાતી દેશીઓથી નિબદ્ધ ‘ધઉલ'ની વ્યાપક ચાલના મજબૂત પુરાવા છે.<ref>જુઓ ‘આપણા કવિઓ' ખંડ ૧: નરસિંહયુગની પહેલાં કે.કા.શાસ્ત્રી, પ્રકાશક ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ(પ્રથમ, ૧૯૪૨), પૃ. ૩૨૧, ૪૧૨-૩</ref> જૈન રાસાઓમાં ભાવોદ્રેક કે નિરૂપણની સઘનતાનાં સ્થાનોમાં, દેશીબદ્ધ ‘ધૂલ', ‘ધઉલ'ની હાજરીનાં તો પુષ્કળ ઉદાહરણો મળે જ. આ સ્થિતિમાં ગેયતામાં સરકી જતા અને ઊર્મિગીતને સદે તેવા, માત્રિક સંધિએકમોથી ગ્રથિત ‘દેશી'બંધો વ્યાપકપણે નરસિંહના આગમન સુધીમાં, વપરાશમાં આવી ચૂક્યા હતા : ત્રણેક સૈકા દરમિયાન ઘડાતો રહેલો આ પદ્યઘાટ, નરસિંહ અને એના અનુકાલીનોમાં છેક દયારામ પર્યન્ત, અત્યંત સમૃદ્ધ અને સાંગીતિકતાની સુવાસથી રઢિયાળો બની ઊઠે છે. મધ્યકાળની ધોળપરંપરા, પદ્યરચનાના આ ધોરી માર્ગ પર વિહરતી/વિચરતી રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|*}}
{{center|*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ધર્મપરક ઉપક્રમો સાથે સંકળાયેલી ધોળરચનાઓ તેમ જ જ્ઞાતિઓમાં ગવાતાં લગ્નગીતોને લગતા સંચયો/સંગ્રહો તો આપણે ત્યાં શતાધિક વરસોથી વારે વારે થતા રહ્યા છે. એટલે ‘ધોળ' ને ‘મંગલ' : આ બંને પદ્યઘટનાઓની મુદ્રિત પ્રાપ્યતા સાવ અલભ્ય છે એમ તો ન કહી શકાય. આમ છતાં, સાંસ્કૃતિક શબ્દઘટના તરીકે એની વિદ્યાકીય દૃષ્ટિથી ચિકિત્સા કે ચર્ચા આપણાં વિવેચન/સંશોધનમાં ભાગ્યે જ થઈ! મેઘાણીએ ‘ચૂંદડી'ના સંપાદન નિમિત્તે એમાંના પ્રવેશકોમાં (ને વ્યાખ્યાનોમાં પણ) લગ્નગીતોની વ્યવસ્થિત ચર્ચા કરી, પણ ધોળ તો સાવ ઉપેક્ષિત જ રહ્યાં ! ('રઢિયાળી રાત'માં લોકગીત તળે, સત્સંગપરંપરામાં ધોળ તરીકે પ્રચલિત રચનાઓ તો ગ્રંથસ્થ થઈ છે, પણ એની અલાયદી તપાસને ત્યાં જગ્યા ન મળે એ સ્વાભાવિક છે.) ‘ધવ’– પતિ એટલે ‘ધવલ'નો અર્થ વર થાય, વિવાહમાં વરનાં વખાણ હોય છે એ કારણે વિવાહનાં ગીતો માટે ધવલમંગલ સંજ્ઞા પ્રયોજાય છે : આટલો ટૂંકો નિર્દેશ રા.વિ.પાઠકમાં મળે છે. ધોળમંગળની રચનાઓનું વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંપાદન સૌપ્રથમ ‘ધોળમંગળ' શીર્ષકથી ખોડીદાસ પરમારે આપ્યું. લગભગ એ જ અરસામાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન તળે હસુ યાજ્ઞિકે ‘હરિ વેણ વાય છે રે હો વનમાં’ અને ‘ગોકુળમાં ટહુક્યા મોર' શીર્ષકથી કેટલાંક અતિપ્રચલિત ધોળનાં સ્વરાંકન અને વર્ગીકરણ, પણ, પ્રવેશકમાં આપ્યાં. હસુ યાજ્ઞિકે સ્વતંત્ર લેખ દ્વારા ‘ધોળ’' સંજ્ઞાની વ્યુત્પત્તિ અને પ્રચલનનો ખ્યાલ આપ્યો છે. પરંતુ આ બંને અભ્યાસીઓ ‘ધોળ' સંજ્ઞાની તારવણી ‘ભરતેશ્વરબાહુબલિયોર' કૃતિમાંના ‘ધોર’ને ‘ધોર’ તરીકે ઉકેલીને માંડે છે ત્યાં સરતચૂક કે ગૂંચ ઊભી થાય છે. ખોડીદાસ પરમાર પોતાના લેખમાં નોંધે છે : ‘... મંડલાકારે રચાતા રાસમાં ગવાતાં ધોળ (‘ભરતેશ્વરબાહુબલિધોર' ઈ.સ. ૧૧૮૫)ની પદ્યરચના થઈ છે. તેની રચનામાં દોહા, રોળા અને ચઉપઇ જેવા માત્રામેળ છંદો સાથે લોકઢાળ પણ પ્રયોજાયા છે. આ ધોળ ગેય છે.<ref>૫. જુઓ નરસિંહ મહેતા અધ્યયન ગ્રંથ સં રસિક મહેતા, પ્રકાશક બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ. (પ્રથમ, ૧૯૮૩), પૃ. ૧૭૦</ref> હસુ યાજ્ઞિક પોતાની વાત આમ મૂકે છે: ‘સમયની દૃષ્ટિએ હસ્તપ્રત રૂપે મળતી કૃતિ ભરતેશ્વર બાહુબલિ પરના ધોળની છે. જેને આજે ધોળમંગળગીત કહીએ છીએ... ‘ધોળ-ધોરનો સંબંધ ધોરી એટલે પોઠિયા સાથે છે.' એમ લખ્યા પછી આગળ ખુલાસો કરતાં કહે છે કે સાધુના ચાતુર્માસપ્રવેશ, રાજાનો નગરપ્રવેશ, લગ્નાદિ મંગલ પ્રસંગે ‘સામૈયું થાય ત્યારે ધોળા ધોરીને, પોઠિયાને શણગારીને લઈ જવાતો, અને વાજતેગાજતે સામૈયું થતું. આ સમયે જે ગીત ગવાય તે ધોળ-ધોર-ધવલગીત.<ref>૬. જુઓ ‘ઉદ્દેશ', નવેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૩૩</ref> જોઈ શકાશે કે આ બંને અભ્યાસીઓ, ‘ધોળ સંજ્ઞાને ‘ધોર' ‘ધોરી' સાથે સાંકળીને ચાલે છે. બંનેની આ ધારણા ગલત દિશાની છે. હકીકતે, ભરતેશ્વર-બાહુબલિવૃત્તાંતને નિરૂપતી બે રચનાઓની સેળભેળ, ખાસ તો બંને કૃતિના શીર્ષકની બાબતમાં, અહીં થઈ ગઈ છે. વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર- બાહુબલિધોર' (ઈ.સ. ૧૧૭૦, વિ.સં.૧૨૨૬ સુધીમાં) સમયક્રમે પ્રાચીન છે; શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫, વિ.સં. ૧૨૪૧) એની ઉત્તરકાલીન કૃતિ છે. આ રચનાઓ ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવે છે, એટલેસ્તો વજ્રસેનસૂરિની કૃતિના શીર્ષકમાંનું ઉત્તરપદ ઘોર ભીષણ, તુમુલ – અર્થને સંકેતિત કરે છે. ‘ઘોર'માંની આદિ શ્રુતિ કંઠય ઘોષ મહાપ્રાણ છે; ‘ધોર' તાલવ્ય ઘોષ મહાપ્રાણ નથી ! જે કૃતિ અંતર્ગત ધઉલ/ત્રૂટક - ‘સરસ્વતીધઉલ' છે એ કૃતિનું શીર્ષક તો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' છે. – ધોર/ઘોર નહીં. લાગે છે કે ‘ઘોર'ને ‘ધોર' તરીકે વાંચવાથી આ અર્થસરણી સૂઝી હશે. ‘ધોળ’ને ‘ધોર’/ ‘ધોરી’માંથી વ્યુત્પન્ન કરવા આડે બીજાં વિઘ્નો પણ નડશે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘ધોરી’ શબ્દરૂપ તો સંસ્કૃત ‘ધુરિણ' (ધુરાને ધારણ કરનાર) પરથી નીપજ્યું છે; ‘ધવલ' પરથી નહીં. વળી કેટલાંક સ્થાનીય ઉચ્ચારણોમાં ળ>૨ સંભવે છે, ૨>ળ સંભવિત નથી. ('ધવલ' – ધોળો બળદ – એવા અર્થમાંનો પ્રયોગ, જોકે હેમચંદ્રાચાર્યમાં મળે છેઃ ‘ધવલુ વિસારઈ મણુમંહિં, અપભ્રંશ વ્યાકરણ અંતર્ગત દોહાનું પ્રથમ ચરણ) ‘ધવલ' પરથી તો આવાં રૂપો ઊતરી આવ્યાં છે. ધવલ>ધઉલ>ધોળ; ધવલકઃ>ધઉલઉ >ધોલઉં > ધોળઉ > ધોળો - ધોળિયો (બળદ). આ ચર્ચામાં પરિભાષિત ‘ધોળ' સંજ્ઞાને ધવલ સાથે સગપણ છે, ‘ધોર' કે ‘ધોરી' સાથે નહીં એટલી બાબત તો અહીં સ્પષ્ટ થશે. યાદ રહે કે ‘ધોરી' અને ‘પોઠિયો' સંજ્ઞાઓ પર્યાયરૂપ નથી. ધોરી-ધૂંસરી સાથે જોતરાઈને વાહન(ગાડું)ને ખેંચે છે; એટલે કે પોતે વાહન નથી, પણ વાહનને ખેંચનાર છે; જ્યારે પોઠિયો, વાહન - ખાસ તો માલવાહક તરીકે - અને સવારી : બંને હેતુ સારે છે. શંકર માટે નંદી(પોઠિયો) સવારીનું વાહન છે; અન્ય સંદર્ભોમાં, મોટાં છાલકાં કે લગડાંને પીઠ પર બંને બાજુએ, પોઠ તરીકે ઊંચકીને ચાલે છે એટલે જ એ પોઠિયો, પોઠિયાને ધૂંસરીએ જોતરી શકાતો નથી; ધોરીને તો મૂળથી જ ધુરા સંબંધ અનિવાર્ય છે. અગ્રપુરુષોના સામૈયામાં ‘ધોરી’/‘પોઠિયો’ને શણગારીને સામેલ કરાતો હોવાની બાબતને પરંપરામાંથી ક્યાંય સમર્થન મળતું હોય એ જાણમાં નથી; હા, અશ્વ (ઘોડો), હાથી અને નજીકના ભૂતકાળમાં માફાવાળું શણગારેલું બળદગાડું: સામૈયામાં બહુમાન માટે લઈ જવાનો ચાલ હતો. (શણગારેલા રથ કે બળદગાડીના સ્થાને હવે સામૈયાની શોભાયાત્રામાં ભાતીગળ મૉડેલની મોટરગાડીએ જગ્યા લીધી છે!) વ્યુત્પત્તિ, વ્યવહાર અને પ્રચલનની દૃષ્ટિએ, ધોરી/પોઠિયો પર્યાયવાચી સંજ્ઞાઓ ઠરતી નથી. આમ, ‘ધોળ'ની તારવણી માટે ‘ઘોર'/‘ધોર', ‘ધોળો ધોરી', ‘પોઠિયો' — વગેરેને સાંકળીને ચાલતો વાવ્યાપાર અતિશય દુરાકૃષ્ટ લાગે છે. હેમચંદ્રાચાર્યે ધવલ સંજ્ઞા, એનું પદ્યસ્વરૂપ, આંતરિક નિરૂપણસામગ્રી, ‘ધવલ' અને ‘મંગલ’ વચ્ચેનો ફરક વગેરેને લગતી જે વિશદ સમજૂતી આપી છે. એ, પરંપરા અને પ્રચલન – બંને દૃષ્ટિએ સ્વીકાર્ય લેખવાનું સયુક્તિક લાગે છે.
ધર્મપરક ઉપક્રમો સાથે સંકળાયેલી ધોળરચનાઓ તેમ જ જ્ઞાતિઓમાં ગવાતાં લગ્નગીતોને લગતા સંચયો/સંગ્રહો તો આપણે ત્યાં શતાધિક વરસોથી વારે વારે થતા રહ્યા છે. એટલે ‘ધોળ' ને ‘મંગલ' : આ બંને પદ્યઘટનાઓની મુદ્રિત પ્રાપ્યતા સાવ અલભ્ય છે એમ તો ન કહી શકાય. આમ છતાં, સાંસ્કૃતિક શબ્દઘટના તરીકે એની વિદ્યાકીય દૃષ્ટિથી ચિકિત્સા કે ચર્ચા આપણાં વિવેચન/સંશોધનમાં ભાગ્યે જ થઈ! મેઘાણીએ ‘ચૂંદડી'ના સંપાદન નિમિત્તે એમાંના પ્રવેશકોમાં (ને વ્યાખ્યાનોમાં પણ) લગ્નગીતોની વ્યવસ્થિત ચર્ચા કરી, પણ ધોળ તો સાવ ઉપેક્ષિત જ રહ્યાં ! ('રઢિયાળી રાત'માં લોકગીત તળે, સત્સંગપરંપરામાં ધોળ તરીકે પ્રચલિત રચનાઓ તો ગ્રંથસ્થ થઈ છે, પણ એની અલાયદી તપાસને ત્યાં જગ્યા ન મળે એ સ્વાભાવિક છે.) ‘ધવ’– પતિ એટલે ‘ધવલ'નો અર્થ વર થાય, વિવાહમાં વરનાં વખાણ હોય છે એ કારણે વિવાહનાં ગીતો માટે ધવલમંગલ સંજ્ઞા પ્રયોજાય છે : આટલો ટૂંકો નિર્દેશ રા.વિ.પાઠકમાં મળે છે. ધોળમંગળની રચનાઓનું વ્યવસ્થિત અને શાસ્ત્રીય સંપાદન સૌપ્રથમ ‘ધોળમંગળ' શીર્ષકથી ખોડીદાસ પરમારે આપ્યું. લગભગ એ જ અરસામાં ડૉ. હરિવલ્લભ ભાયાણીના માર્ગદર્શન તળે હસુ યાજ્ઞિકે ‘હરિ વેણ વાય છે રે હો વનમાં’ અને ‘ગોકુળમાં ટહુક્યા મોર' શીર્ષકથી કેટલાંક અતિપ્રચલિત ધોળનાં સ્વરાંકન અને વર્ગીકરણ, પણ, પ્રવેશકમાં આપ્યાં. હસુ યાજ્ઞિકે સ્વતંત્ર લેખ દ્વારા ‘ધોળ’' સંજ્ઞાની વ્યુત્પત્તિ અને પ્રચલનનો ખ્યાલ આપ્યો છે. પરંતુ આ બંને અભ્યાસીઓ ‘ધોળ' સંજ્ઞાની તારવણી ‘ભરતેશ્વરબાહુબલિયોર' કૃતિમાંના ‘ધોર’ને ‘ધોર’ તરીકે ઉકેલીને માંડે છે ત્યાં સરતચૂક કે ગૂંચ ઊભી થાય છે. ખોડીદાસ પરમાર પોતાના લેખમાં નોંધે છે : ‘... મંડલાકારે રચાતા રાસમાં ગવાતાં ધોળ (‘ભરતેશ્વરબાહુબલિધોર' ઈ.સ. ૧૧૮૫)ની પદ્યરચના થઈ છે. તેની રચનામાં દોહા, રોળા અને ચઉપઇ જેવા માત્રામેળ છંદો સાથે લોકઢાળ પણ પ્રયોજાયા છે. આ ધોળ ગેય છે.<ref>જુઓ નરસિંહ મહેતા અધ્યયન ગ્રંથ સં રસિક મહેતા, પ્રકાશક બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢ. (પ્રથમ, ૧૯૮૩), પૃ. ૧૭૦</ref> હસુ યાજ્ઞિક પોતાની વાત આમ મૂકે છે: ‘સમયની દૃષ્ટિએ હસ્તપ્રત રૂપે મળતી કૃતિ ભરતેશ્વર બાહુબલિ પરના ધોળની છે. જેને આજે ધોળમંગળગીત કહીએ છીએ... ‘ધોળ-ધોરનો સંબંધ ધોરી એટલે પોઠિયા સાથે છે.' એમ લખ્યા પછી આગળ ખુલાસો કરતાં કહે છે કે સાધુના ચાતુર્માસપ્રવેશ, રાજાનો નગરપ્રવેશ, લગ્નાદિ મંગલ પ્રસંગે ‘સામૈયું થાય ત્યારે ધોળા ધોરીને, પોઠિયાને શણગારીને લઈ જવાતો, અને વાજતેગાજતે સામૈયું થતું. આ સમયે જે ગીત ગવાય તે ધોળ-ધોર-ધવલગીત.<ref>જુઓ ‘ઉદ્દેશ', નવેમ્બર, ૨૦૦૪, પૃ. ૧૩૩</ref> જોઈ શકાશે કે આ બંને અભ્યાસીઓ, ‘ધોળ સંજ્ઞાને ‘ધોર' ‘ધોરી' સાથે સાંકળીને ચાલે છે. બંનેની આ ધારણા ગલત દિશાની છે. હકીકતે, ભરતેશ્વર-બાહુબલિવૃત્તાંતને નિરૂપતી બે રચનાઓની સેળભેળ, ખાસ તો બંને કૃતિના શીર્ષકની બાબતમાં, અહીં થઈ ગઈ છે. વજ્રસેનસૂરિકૃત ‘ભરતેશ્વર- બાહુબલિધોર' (ઈ.સ. ૧૧૭૦, વિ.સં.૧૨૨૬ સુધીમાં) સમયક્રમે પ્રાચીન છે; શાલિભદ્રસૂરિકૃત ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' (ઈ.સ. ૧૧૮૫, વિ.સં. ૧૨૪૧) એની ઉત્તરકાલીન કૃતિ છે. આ રચનાઓ ભરત અને બાહુબલિ વચ્ચે થયેલા ઘોર સંગ્રામને વર્ણવે છે, એટલેસ્તો વજ્રસેનસૂરિની કૃતિના શીર્ષકમાંનું ઉત્તરપદ ઘોર ભીષણ, તુમુલ – અર્થને સંકેતિત કરે છે. ‘ઘોર'માંની આદિ શ્રુતિ કંઠય ઘોષ મહાપ્રાણ છે; ‘ધોર' તાલવ્ય ઘોષ મહાપ્રાણ નથી ! જે કૃતિ અંતર્ગત ધઉલ/ત્રૂટક - ‘સરસ્વતીધઉલ' છે એ કૃતિનું શીર્ષક તો ‘ભરતેશ્વર-બાહુબલિરાસ' છે. – ધોર/ઘોર નહીં. લાગે છે કે ‘ઘોર'ને ‘ધોર' તરીકે વાંચવાથી આ અર્થસરણી સૂઝી હશે. ‘ધોળ’ને ‘ધોર’/ ‘ધોરી’માંથી વ્યુત્પન્ન કરવા આડે બીજાં વિઘ્નો પણ નડશે. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘ધોરી’ શબ્દરૂપ તો સંસ્કૃત ‘ધુરિણ' (ધુરાને ધારણ કરનાર) પરથી નીપજ્યું છે; ‘ધવલ' પરથી નહીં. વળી કેટલાંક સ્થાનીય ઉચ્ચારણોમાં ળ>૨ સંભવે છે, ૨>ળ સંભવિત નથી. ('ધવલ' – ધોળો બળદ – એવા અર્થમાંનો પ્રયોગ, જોકે હેમચંદ્રાચાર્યમાં મળે છેઃ ‘ધવલુ વિસારઈ મણુમંહિં, અપભ્રંશ વ્યાકરણ અંતર્ગત દોહાનું પ્રથમ ચરણ) ‘ધવલ' પરથી તો આવાં રૂપો ઊતરી આવ્યાં છે. ધવલ>ધઉલ>ધોળ; ધવલકઃ>ધઉલઉ >ધોલઉં > ધોળઉ > ધોળો - ધોળિયો (બળદ). આ ચર્ચામાં પરિભાષિત ‘ધોળ' સંજ્ઞાને ધવલ સાથે સગપણ છે, ‘ધોર' કે ‘ધોરી' સાથે નહીં એટલી બાબત તો અહીં સ્પષ્ટ થશે. યાદ રહે કે ‘ધોરી' અને ‘પોઠિયો' સંજ્ઞાઓ પર્યાયરૂપ નથી. ધોરી-ધૂંસરી સાથે જોતરાઈને વાહન(ગાડું)ને ખેંચે છે; એટલે કે પોતે વાહન નથી, પણ વાહનને ખેંચનાર છે; જ્યારે પોઠિયો, વાહન - ખાસ તો માલવાહક તરીકે - અને સવારી : બંને હેતુ સારે છે. શંકર માટે નંદી(પોઠિયો) સવારીનું વાહન છે; અન્ય સંદર્ભોમાં, મોટાં છાલકાં કે લગડાંને પીઠ પર બંને બાજુએ, પોઠ તરીકે ઊંચકીને ચાલે છે એટલે જ એ પોઠિયો, પોઠિયાને ધૂંસરીએ જોતરી શકાતો નથી; ધોરીને તો મૂળથી જ ધુરા સંબંધ અનિવાર્ય છે. અગ્રપુરુષોના સામૈયામાં ‘ધોરી’/‘પોઠિયો’ને શણગારીને સામેલ કરાતો હોવાની બાબતને પરંપરામાંથી ક્યાંય સમર્થન મળતું હોય એ જાણમાં નથી; હા, અશ્વ (ઘોડો), હાથી અને નજીકના ભૂતકાળમાં માફાવાળું શણગારેલું બળદગાડું: સામૈયામાં બહુમાન માટે લઈ જવાનો ચાલ હતો. (શણગારેલા રથ કે બળદગાડીના સ્થાને હવે સામૈયાની શોભાયાત્રામાં ભાતીગળ મૉડેલની મોટરગાડીએ જગ્યા લીધી છે!) વ્યુત્પત્તિ, વ્યવહાર અને પ્રચલનની દૃષ્ટિએ, ધોરી/પોઠિયો પર્યાયવાચી સંજ્ઞાઓ ઠરતી નથી. આમ, ‘ધોળ'ની તારવણી માટે ‘ઘોર'/‘ધોર', ‘ધોળો ધોરી', ‘પોઠિયો' — વગેરેને સાંકળીને ચાલતો વાવ્યાપાર અતિશય દુરાકૃષ્ટ લાગે છે. હેમચંદ્રાચાર્યે ધવલ સંજ્ઞા, એનું પદ્યસ્વરૂપ, આંતરિક નિરૂપણસામગ્રી, ‘ધવલ' અને ‘મંગલ’ વચ્ચેનો ફરક વગેરેને લગતી જે વિશદ સમજૂતી આપી છે. એ, પરંપરા અને પ્રચલન – બંને દૃષ્ટિએ સ્વીકાર્ય લેખવાનું સયુક્તિક લાગે છે.
ધવલ/ધોળને લગતી ચર્ચામાં ડૉ.હરિવલ્લભ ભાયાણીનું મંતવ્ય સમજ અને વિવરણની દૃષ્ટિએ વધુ સમર્પક અને સ્વીકાર્ય ઠરે એવું છે. ધોળ સંજ્ઞા અને એ તળે ઊપસતા વિભાવની શાસ્ત્રીય વ્યાખ્યા/વ્યુત્પત્તિ આપવાને બદલે, ગાનાશ્રયી પદ્યપદાર્થ તરીકેની, ધોળની ખાસિયતો અને વ્યાવર્તકતાનું ટૂંકું વિવરણ એમણે આપ્યું છે.<ref>૭. જુઓ ‘ગૌકુળમાં ટહુક્યા મોર', સં.ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, (પ્રથમ, ૧૯૮૯) પ્રાસ્તાવિક, પૃ.૭-૯<br>
ધવલ/ધોળને લગતી ચર્ચામાં ડૉ.હરિવલ્લભ ભાયાણીનું મંતવ્ય સમજ અને વિવરણની દૃષ્ટિએ વધુ સમર્પક અને સ્વીકાર્ય ઠરે એવું છે. ધોળ સંજ્ઞા અને એ તળે ઊપસતા વિભાવની શાસ્ત્રીય વ્યાખ્યા/વ્યુત્પત્તિ આપવાને બદલે, ગાનાશ્રયી પદ્યપદાર્થ તરીકેની, ધોળની ખાસિયતો અને વ્યાવર્તકતાનું ટૂંકું વિવરણ એમણે આપ્યું છે.<ref>જુઓ ‘ગૌકુળમાં ટહુક્યા મોર', સં.ડૉ. હરિવલ્લભ ભાયાણી, પ્રકાશક ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, (પ્રથમ, ૧૯૮૯) પ્રાસ્તાવિક, પૃ.૭-૯<br>
</ref> એમના મત અનુસાર ‘પદ' કે ‘ધોળ'ની ઓળખ, કેવળ શબ્દપાઠને ધોરણે નહીં પણ પ્રસ્તુતિ વેળાના નિમિત્ત, પ્રસ્તુતિસંદર્ભ અને વિશેષ કરીને તો ગાયકીના ઢંગની તાસીરને ધોરણે થઈ શકે. પદ, ગરબી, ધોળ, રાસ : આ સૌ પદ્યસ્વરૂપો શબ્દઘટના તરીકે પરસ્પર વ્યાવર્તક ન પણ હોય. હકીકતે તો પ્રસ્તુતિમાં, આવી પદ્યરચનાની સહયોગિતા, નર્તનપરકતા; નિરપેક્ષ એકલગાન, સમૂહગાન, અન્ય સંગતિ, સ્ત્રી/પુરુષના સહભાગી વા એકાકી કંઠાશ્રય ઉપરાંત ગાનની નૈમિત્તિકતા જેવી બાબતો, આવી પદ્યરચનાને ઓળખનો દરજ્જો આપવામાં નિર્ણાયક નીવડતી હોય છે. એટલે જ, એકની એક પદ્યરચના આ ધોરણે પદ, ભજન, ધોળ, ગરબી : એમ સંદર્ભસાપેક્ષ અભિધાન ધરાવતી બને.
</ref> એમના મત અનુસાર ‘પદ' કે ‘ધોળ'ની ઓળખ, કેવળ શબ્દપાઠને ધોરણે નહીં પણ પ્રસ્તુતિ વેળાના નિમિત્ત, પ્રસ્તુતિસંદર્ભ અને વિશેષ કરીને તો ગાયકીના ઢંગની તાસીરને ધોરણે થઈ શકે. પદ, ગરબી, ધોળ, રાસ : આ સૌ પદ્યસ્વરૂપો શબ્દઘટના તરીકે પરસ્પર વ્યાવર્તક ન પણ હોય. હકીકતે તો પ્રસ્તુતિમાં, આવી પદ્યરચનાની સહયોગિતા, નર્તનપરકતા; નિરપેક્ષ એકલગાન, સમૂહગાન, અન્ય સંગતિ, સ્ત્રી/પુરુષના સહભાગી વા એકાકી કંઠાશ્રય ઉપરાંત ગાનની નૈમિત્તિકતા જેવી બાબતો, આવી પદ્યરચનાને ઓળખનો દરજ્જો આપવામાં નિર્ણાયક નીવડતી હોય છે. એટલે જ, એકની એક પદ્યરચના આ ધોરણે પદ, ભજન, ધોળ, ગરબી : એમ સંદર્ભસાપેક્ષ અભિધાન ધરાવતી બને.
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu