સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા: Difference between revisions

poems - bold
(reference numbers removed)
(poems - bold)
Line 17: Line 17:

{{Block center|<poem>उत्साहहेलावदनाडिलाद्यैः यत्गीयते मंगलवाचि किंचित् ।  

तद्रूपकाणामभिधानपूर्व छन्दोविदो मंगलमामन्ति ।। १॥</poem>}}
तद्रूपकाणामभिधानपूर्व छन्दोविदो मंगलमामन्ति ।। १॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{center|*}}
{{center|*}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>तैरेव धवलव्याजात्पुरुषः स्तूयते यदा ।  

तद्वेदेव तदानेको धवलोऽपिभिधीयते ।।</poem>}}
तद्वेदेव तदानेको धवलोऽपिभिधीयते ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
(ઉત્સાહ, હેલા, વદન, અડિલ વગેરે છંદો વડે, કોઈ મંગલ અર્થનું ગવાય ત્યારે તે છંદનું ‘મંગલ' ગણાય. અને તે જ પ્રમાણે, આગળ કહ્યું તે મુજબ ધવલ તરીકે પુરુષની સ્તુતિ થાય, ત્યારે તે તે છંદનાં ‘ધવલ' તરીકે ઓળખાય.)

Line 62: Line 62:
{{Block center|<poem>આજ ગૈ'તી કાલિંદીને તીર રે, ભરવાને પાણી રે;  

ઊભા તીરે શ્રીહળધરવીરરે, સારંગપાણિ રે
ઊભા તીરે શ્રીહળધરવીરરે, સારંગપાણિ રે
{{right|દયારામ}}</poem>}}
{{right|દયારામ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૨.
૨.
Line 68: Line 68:
{{Block center|<poem> લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે!  

વ્હાલા, શો છે અમારલો દોષ, ના'વ્યા ફરીને રે !

{{right|મોરારસાહેબ}}</poem>}}
{{right|મોરારસાહેબ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં (૧)માંની દયારામની રચના વૈષ્ણવ સ્ત્રીપુરુષોની સત્સંગ મંડળીમાં રાત્રે, બેસીને ગવાતી હોય ત્યારે ‘ધોળ' તરીકે સંજ્ઞિત થાય છે; એ જ ઢાળમાં સત્સંગસમાપનમાં પુરુષોના નર્તનસહયોગે, હીંચના દ્રુત લયમાં ગવાય ત્યારે હમચી; સ્ત્રીવૈષ્ણવોના નર્તન સહયોગે, હીંચના લયમાં ગવાતી હોય તો રાસ તરીકે ઓળખ પામતી હોય છે. ત્રણેય નિમિત્તે સંદર્ભમાં તાલ તો ‘હીંચ' રહે; પણ દ્રુત-મધ્ય-વિલંબિતની હેરફેર રહ્યા કરે, નર્તન/અંગમુદ્રાના સાપેક્ષ ધોરણે ! જ્યારે (૨)માંની મોરારસાહેબની રચનાની ગાનતરેહ/ ઢાળ તો ૧ને જ અનુવર્તતો હોય છે; પણ ભજનમંડળીમાં રાત્રિના બીજા/ત્રીજા પ્રહરમાં દીપચંદી તાલમાં ગવાતી હોય છે ત્યારે એ ભજન તરીકે સંક્ષિત થતી હોય છે. એક જ પદ્યરચના નોખનોખી નૈતિતિક્તાએ પણ અલગ અલગ પ્રકારસંજ્ઞા ધરાવતી હોવાના દાખલા પ્રચલનમાં છે જ. ‘હરિ વેણ વાય છે રે હો વનમાં,/એનો વ્રેહ વાધ્યો છે મારાતનમાં !' : આ રચના નારીવૃંદના નર્તનસહયોગે પ્રસ્તુત થતી હોય ત્યારે  રાસ અને સત્સંગીમંડળીમાં સ્ત્રીવૃંદ લાંબે રાગે, એ જ ઢાળમાં ગાતું હોય ત્યારે ધોળ તરીકેનું અભિધાન ધરાવે છે. પરંતુ આવા કશાં નિમિત્ત વગર એકલગાન (સોલો) તરીકે પ્રચલિત ઢાળમાં જ કોઈ લલકારતું હોય તો વળી પદ પણ કહેવાય ! જોઈ શકાશે કે મધ્યકાળની પદ્યરચનાઓ, એના આરંભિક ઉપક્રમથી જ પાઠપરક નહીં, પ્રયોગપરક છે; અને આવા પ્રયોગ કે રજૂઆતનાં સ્થળ, સમય, નિમિત્ત, પ્રયોગકર્તા – આ સૌને ધોરણે પદ્યરચનાને સંદર્ભવિશેષને અનુવર્તતી ઓળખ તત્પૂરતી મળતી હોય છે પરંતુ પ્રાકારિક(generic) નિર્ધારણ માટેનાં આવાં અનુનેય(flexible) અને તદર્થક(adhoc) ધોરણોથી સાંપડતાં ચલાયમાન અભિધાનની આ પ્રવૃત્તિને આપણી પ્રચલિત/પરિચિત કાવ્યશાસ્ત્રીય સમજ તો નરી અરાજકતા, શિથિલતા અને અશાસ્ત્રીય ગણીને હસી કાઢે. ખરી રીતે તો બહુપરિમાણાત્મક અને એકાધિક પ્રયોજનશીલ આ પદ્યસંપદાની સમ્યક્ વિવેચના માટેનું કાવ્યશાસ્ત્ર પણ એ શબ્દસૃષ્ટિની અંતઃપ્રકૃતિ અને પરિણતિના પરિસરમાંથી પાંગરે તો એમાંની અદીઠ ઊર્જાનો ઉઘાડ સાંપડે, અને એના યથાતથ આકાર/પ્રકારની આંકણી મળે.  

Line 99: Line 99:
માથે મુગટ વ્હાલો મોરલી વજાડે !
માથે મુગટ વ્હાલો મોરલી વજાડે !
  મોરલી વજાડે વ્હાલો ! રાસ રમાડે;  
  મોરલી વજાડે વ્હાલો ! રાસ રમાડે;  
રાસ રમાડે વ્હાલો હરિરસ પાવે.</poem>}}
રાસ રમાડે વ્હાલો હરિરસ પાવે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પૂર્વ-ઉત્તર ચરણખંડકોનાં આવર્તનોમાં એકાવલી અલંકારની પ્રયુક્તિ જોઈ? સ્વપ્નદૃષ્ટ પરિસરમાં વાદ્યસંગતિનું વૈવિધ્ય, મુકુટધારીનું મુરલીવાદન, રાસરમણ અને રસપાન : આ મિતાક્ષરી ચિત્રણાની સાક્ષાત્કારકતા પણ કેવી ?

Line 108: Line 108:
{{gap|6em}}*
{{gap|6em}}*
દેવકીજીને આનંદ ઊલટ્યો અતિ ઘણો રે, વસુદેવનો હરખ ન માય;  

તેણે સમે નીરખી હરખ્યાં લોક સહુ રે, રઘુનાથ ધોળમંગલ ગાય.</poem>}}
તેણે સમે નીરખી હરખ્યાં લોક સહુ રે, રઘુનાથ ધોળમંગલ ગાય.</poem>'''}}
{{center|*}}
{{center|*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 116: Line 116:
હાલો જોવાને જાંયે
હાલો જોવાને જાંયે
દુવારકામાં રણછોડરાય ડેરાં ચણાવે, ધરમની ધજાયું ચડાવે રે !  

હાલો જોવાને જાંયે !</poem>}}
હાલો જોવાને જાંયે !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં (૨)માંનો ધોળખંડક લગ્નપ્રસંગનાં પ્રભાતિયાંની ગાનતરેહને અનુવર્તે છે. (શરી પરભાતે શરીક્રશ્નને સમરિયેં રે; લેજો લેજો ચારે દેવનાં નામ/ હર નમો નમો નારાયણ રે ! પ્રલંબ ચરણના અંતે, નારાયણનમનનો નિર્દેશ, રામાનુજની સંન્યસ્તધારાની પરિપાટીનો સંકેતક ગણવો ? ‘નમો નારાયણ' : સૂત્રવચન, બારમી/ તેરમી સદીનો રામાનુજપ્રભાવ વ્યક્ત કરે છે). (૩) માંનો ધોળખંડક આગલી ગાનતરેહમાં જ થોડાક સ્વરફેરે પણ કેરવાની ચાલમાં ટૂંકા લયએકમોને આવર્તિત કરતો રહીને ઉલ્લાસને વ્યંજિત કરે છે. આ બંને ગાનતરેહ (ઢાળ)નું પુરઃસંધાન છેક સામગાન અને સોરઠિયા રબારીના વિવાહપ્રસંગો વેળા રાત્રિના પ્રહરોમાં ગવાતી ‘સરજૂ'માં જોવા મળે! બે'ક હજાર વરસ પુરાણા વેદકાળથી લોકસમુદાયની અંતઃચેતનામાં સતત તરતી રહેલી સ્વરસંગતિ (સિમ્ફની)ની શ્રૌત-આકૃતિ, કંઠોપકંઠ અવતરતી રહીને, મધ્યકાળના વારસાને, પોતાના પ્રભાવક સ્વરમેળાપક થકી કેટલો બધો સચેતન ને સંવેદનશીલ રાખી શકી ?

Line 128: Line 128:
તમે આજના ચૂક્યા કે'દિ આવશો ? કે'દિ જોયેં તમારલી વાટ ? મોહન...  

જેવા મોર, બપૈયા ને મેહુલા, ડૂંડાં ડોલ્યે અમારલી વાટ ! મોહન...

{{gap|6em}}* * *</poem>}}
{{gap|6em}}* * *</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કૃષ્ણના મથુરાગમનને કારણે વિરહિણી ગોપી, જમણા હાથમાં તુલસી રોપીને કૃષ્ણસ્મૃતિનું સાતત્ય સાચવી રાખે. તુલસીનો છોડ તો ‘ક્રોડ બે ક્રોડ' પાંદડાં પર્યન્ત ઊઝરીને મોટો થયો! કૃષ્ણ, તમે ક્યારે આવશો ? વર્ષાના આરંભે ખેતરમાં વાવેલા છોડ મોટા થઈ જાય, નીંઘલી ગયેલાં ડૂંડાં ઢળી પડે, એટલે કે ચોમાસું ઊતર્યે, શરદની પ્રફુલ્લ રાત્રિના રાસની વેળા ‘અમારલી વાટ' જોજો ! કૃષિપંચાંગનો સમયસંકેત જોયો? ધોળના ઉત્તરાર્ધમાં કૃષ્ણઆગમનના સમાચારે ગોપીઓનો ઉલ્લાસ, શૃંગારસજ્જા અને સમાપનમાં,

{{Block center|<poem>‘જેવા ગોપિયુંને વ્હાલા કાનજી, માતાજશોદાને વ્હાલો બાળો કા'ન !'</poem>}}  
{{Block center|'''<poem>‘જેવા ગોપિયુંને વ્હાલા કાનજી, માતાજશોદાને વ્હાલો બાળો કા'ન !'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આમ પ્રિયા/માતાના કૃષ્ણસંબંધના પાર્થક્યના મર્મસૂચન સાથે ધોળ પૂરું થાય છે.  

Line 146: Line 146:
આ પછીનાં ચરણોમાં – વનવાસની મુશ્કેલી-સંકટોનું વર્ણન મળે.

મેડીને બદલે કેડીના કાંટા, ભોજન/પોઢણની તકલીફો વર્ણવી અંતે  

‘તમે પરણ્યાં પછેં પિયર નથી ગિયાં, તમારાં માતાપિતા જુવે વાટ.'  કહે...</poem>}}
‘તમે પરણ્યાં પછેં પિયર નથી ગિયાં, તમારાં માતાપિતા જુવે વાટ.'  કહે...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં આ ધોળમાં ગાનતરેહ(ઢાળ)તો (૪)માંની રચનાની અનુસારક જ છે, પરંતુ ચરણના માપમાનમાં આગલાને મુકાબલે, ‘કહે રઘુનાથ’નો, લયખંડકનો નાનો ટુકડો આવી જવાથી, ધોળની વ્યંજના અને ગાયકીની ચાલને નવો ઘાટ મળી રહે છે. ‘કહે રઘુનાથ' ચરણખંડકનાં પ્રત્યેક ચરણના અંતે થતાં આવર્તનને કારણે પણ, રામની સીતા પ્રત્યેની ઉક્તિને કેવો વળ ચઢે છે ? વન્ય ૧ જીવનની વિપદા અને નગરજીવનની સંપદાનો સ્થિતિગત વિરોધ. ‘કહે રઘુનાથ' જે સરળ મિતાક્ષરિતાથી ચીંધી બતાવે છે: ખાસlaine તો અંતિમ ચરણમાં ‘રઘુનાથ'ની સીતાને પિયરપ્રયાણ માટેની શીખમાં વરતાતું લોકસંસારી વલણ : આ બધાં દ્રવ્યો ધોળની લોકગમ્યતા અને સદ્ય:સ્પર્શિતાને અદકી માલા  કરી આપનારાં નીવડે છે.

Line 158: Line 158:
નિર્મળ વાણી ને શુદ્ધબુદ્ધ માગું જી.  
નિર્મળ વાણી ને શુદ્ધબુદ્ધ માગું જી.  
શિવરા મંડપ રચિયા જ્યારે ને તેડાવ્યા સૌ ભૂપ;  

ઋષિ સાથે રાઘવ આવિયા એનું મહામનોહર રૂપ</poem>}}
ઋષિ સાથે રાઘવ આવિયા એનું મહામનોહર રૂપ</poem>'''}}
{{center|*}}
{{center|*}}
{{Block center|<poem>કર જોડી ‘પૂરી' ભણે જેનો અમરાપુરીમાં વાસ  

સ્વામી સૌ સંતની દાસ છું રઘુનાથજી રાખો પાસ.</poem>}}
સ્વામી સૌ સંતની દાસ છું રઘુનાથજી રાખો પાસ.</poem>'''}}
{{center|*}}
{{center|*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 170: Line 170:
મારો કોમળ બાલકિશોર, રઘુબા મારો ક્યાં રે રમે ?  

નથી નાનકડો લક્ષ્મણ સંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?  

આનંદમાં ઉઘાડે અંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?</poem>}}
આનંદમાં ઉઘાડે અંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પુત્રશોધમાં આકુળવ્યાકુળ માની ચારેકોર દોડાદોડી, જાતજાતના તર્કવિતર્ક, ‘ઊભી થાય ને ઢળે ધરણ'ની રઘવાઈ દશા, પણ અંતે, ‘ગઈ મિથુલા તે મેહેલમાંય' તો ‘પોહોડયા પારણે પુરુષ પુરાણ'ને નિહાળીને જીવ હેઠો બેઠો !

Line 208: Line 208:
ઘેરે નણદલ તો છે અતિશે બોલકાં રે, / મારે પેરેપેરે મોહન કેરાં બાણ !

મૂકો મારગડો જાવા દ્યો કહું છું ક્યારની રે !

{{right|માધવદાસ દલાલ}}</poem>}}
{{right|માધવદાસ દલાલ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દાણલીલાના આ ધોળમાં, ‘મૂકો મારગડો...' એટલા ધ્રુવખંડકનું પ્રત્યેક પદ્યએકમમાં આવર્તન રહે છે. ધ્રુવરહિત પ્રથમ બે ચરણોનો પ્રલંબ પથરાટ જોયો ? ધ્રુવસાપેક્ષ બંને ચરણોનો લયએકમ પૂરો થતાં, તરત જ લયપરિવર્ત, કહો કે ગાનસાતત્યમાં ખોટકો આવે! ‘પાલવ શું...જુએ સૌ વાટ' – આ ટૂંકા ચરણખંડકોની યુતિનું ગાન વિલંબિત લયમાં ‘સાખી' તરીકે થવાનું. એના અંતે પુનઃ આગલી ગાનસપાટીના દુતલય પર રચના આવી જશે. (આ પથ્થરસમ ‘ધઉલ’ના અંતરાલમાં મૂકાતાં ‘ત્રૂટક'ની જ છે ને ?)

Line 216: Line 216:
મારે એકાદશીનું વ્રત કરવું છે/ મારે ધ્યાન હરિનું ધરવું છે/  

મારે પ્રભુપદમાં જઈ ઠરવું છે/ ધન્ય એકાદશી...

{{right|કલ્યાણરાય}}</poem>}}
{{right|કલ્યાણરાય}}</poem>'''}}
{{Block center|<poem>ખ. ધન્ય શ્રી યમુના/કૃપા કરી શ્રી ગોકુલ વ્રજસુખ આપજો/  

વ્રજની રજમાં/ અહર્નિશ અમને સ્થિર કરીને થાપજો !/  

તમે મોટાં છો શ્રી મહારાણી/ તમે જીવ તણી કરુણા જાણી/  

શરણે લેજો અમને તાણી/
શરણે લેજો અમને તાણી/
{{right|હરિદાસ}}</poem>}}
{{right|હરિદાસ}}</poem>'''}}
{{Block center|<poem>ગ. ઓ વ્હાલાજી/ વ્હાલ ધરી વળગ્યાં તો અળગાં નવ કરો !

  છો દયાનિધિ/ દુઃખિયાં દાસલડાં પર રંચ દયા કરો.  

પિય અપની ઓર વિચારોને/ ભવસાગર પાર ઉતારોને/ દઈ દરશન તાપ નિવારોને

{{right|ફુલબાઈ}}</poem>}}
{{right|ફુલબાઈ}}</poem>'''}}
{{Block center|<poem>ઘ. ઓ વાંસલડી/ વેરણ થૈ લાગી રે વ્રજની નારને,  

શું શોર કરે ? / જાતલડી તારી તું મંન વિચારને !  

તું તો જંગલ કાષ્ઠતણો કટકો/ રંગરસિયે દીધો રંગચટકો/

  અલી, તે પર આવડો શો લટકો ?
  અલી, તે પર આવડો શો લટકો ?
{{right|દયારામ}}</poem>}}
{{right|દયારામ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
૩. ચરણયુગ્મકથી અન્વિત પદ્યએકમની પ્રલંબિત લયતરેહ છેક અર્વાચીનતા લગી પ્રયોજાતી જોવા મળે છે.
૩. ચરણયુગ્મકથી અન્વિત પદ્યએકમની પ્રલંબિત લયતરેહ છેક અર્વાચીનતા લગી પ્રયોજાતી જોવા મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ક. વૃંદાવનના ચંદ્રથી વિઠ્ઠલનાથજી/ રાસવિલાસ વ્હાલે કીધો અપરંપાર જો!

{{right|નિજદાસ}}</poem>}}
{{right|નિજદાસ}}</poem>'''}}
{{Block center|<poem>ખ. સૌથી સમરથ રાધાવરનો આશરો/ જેના જનને દૂભવી શકે નહીં કોઈ જો!  
{{Block center|<poem>ખ. સૌથી સમરથ રાધાવરનો આશરો/ જેના જનને દૂભવી શકે નહીં કોઈ જો!  
{{right|દયારામ}}</poem>}}
{{right|દયારામ}}</poem>'''}}
{{Block center|<poem>ગ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો!  

{{right|શ્રીમદ્ રાજચંદ્ર}}</poem>}}
{{right|શ્રીમદ્ રાજચંદ્ર}}</poem>'''}}
{{Block center|<poem>ધ. મહેમાનો, ઓ વ્હાલાં, પુનઃ પધારજો  

તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો !
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો !
{{right|‘કાન્ત'}}</poem>}}
{{right|‘કાન્ત'}}</poem>'''}}
{{center|૧૦}}
{{center|૧૦}}
{{Poem2Open}}
{{Poem2Open}}