તત્ત્વસંદર્ભ/સંવિલક્ષી વિવેચન (મિસિસ લૉવેલ): Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સંવિદ્‌લક્ષી વિવેચન | મિસિસ લૉવેલ }} {{Block center|[જિનેવામાં કેન્દ્રિત થયેલું ‘સંવિદ્‌લક્ષી વિવેચન’ (The Criticism of Consciousness) એ અમેરિકા અને બ્રિટનમાં સહજ સ્વીકાર પામેલાં પરંપરાગત વિવેચનની...")
 
No edit summary
Line 3: Line 3:
{{Heading| સંવિદ્‌લક્ષી વિવેચન  | મિસિસ લૉવેલ }}
{{Heading| સંવિદ્‌લક્ષી વિવેચન  | મિસિસ લૉવેલ }}


 
{{center|[જિનેવામાં કેન્દ્રિત થયેલું ‘સંવિદ્‌લક્ષી વિવેચન’ (The Criticism of Consciousness) એ અમેરિકા અને બ્રિટનમાં સહજ સ્વીકાર પામેલાં પરંપરાગત વિવેચનની સામે છેડેનું છે. કૃતિની આકૃતિને લક્ષતા, તેના વસ્તુલક્ષી પાઠના વિશ્લેષણનો મોટાભાગના ફ્રેંચ એવા આ વિવેચકો વિરોધ કરે છે, અને કોઈ પણ સાહિત્યકૃતિના પદ્ધતિસરના સહૃદય ભાવનની જ તેઓ હિમાયત કરે છે. આકારલક્ષી વિગતોની એ લોકો અવગણના કરે છે. અને સંવિદ્‌લક્ષી વિવેચક મૂળભૂત એવાં જે માનવપ્રત્યક્ષો(human perceptions)થી પ્રસ્તુત સાહિત્યની કૃતિ રચાવા પામી હોય તેની તપાસ હાથ ધરે છે. સાહિત્યની કૃતિ એ એક ‘ક્રિયા’ (act) છે. ‘અનુભૂતિ’ (experience) છે. ‘મનોવિશ્વ’ (mental universe) છે. એ કોઈ પદાર્થ તો નથી.]}}
{{Block center|[જિનેવામાં કેન્દ્રિત થયેલું ‘સંવિદ્‌લક્ષી વિવેચન’ (The Criticism of Consciousness) એ અમેરિકા અને બ્રિટનમાં સહજ સ્વીકાર પામેલાં પરંપરાગત વિવેચનની સામે છેડેનું છે. કૃતિની આકૃતિને લક્ષતા, તેના વસ્તુલક્ષી પાઠના વિશ્લેષણનો મોટાભાગના ફ્રેંચ એવા આ વિવેચકો વિરોધ કરે છે, અને કોઈ પણ સાહિત્યકૃતિના પદ્ધતિસરના સહૃદય ભાવનની જ તેઓ હિમાયત કરે છે. આકારલક્ષી વિગતોની એ લોકો અવગણના કરે છે. અને સંવિદ્‌લક્ષી વિવેચક મૂળભૂત એવાં જે માનવપ્રત્યક્ષો(human perceptions)થી પ્રસ્તુત સાહિત્યની કૃતિ રચાવા પામી હોય તેની તપાસ હાથ ધરે છે. સાહિત્યની કૃતિ એ એક ‘ક્રિયા’ (act) છે. ‘અનુભૂતિ’ (experience) છે. ‘મનોવિશ્વ’ (mental universe) છે. એ કોઈ પદાર્થ તો નથી.]}}


{{Poem2Open}}
{{Poem2Open}}