સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા: Difference between revisions

Poem stanza - Bold
(poems - bold)
(Poem stanza - Bold)
Line 16: Line 16:
ખ. {{Poem2Close}}
ખ. {{Poem2Close}}

{{Block center|<poem>उत्साहहेलावदनाडिलाद्यैः यत्गीयते मंगलवाचि किंचित् ।  
{{Block center|'''<poem>उत्साहहेलावदनाडिलाद्यैः यत्गीयते मंगलवाचि किंचित् ।  
तद्रूपकाणामभिधानपूर्व छन्दोविदो मंगलमामन्ति ।। १॥</poem>'''}}
तद्रूपकाणामभिधानपूर्व छन्दोविदो मंगलमामन्ति ।। १॥</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{center|*}}
{{center|*}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>तैरेव धवलव्याजात्पुरुषः स्तूयते यदा ।  
{{Block center|'''<poem>तैरेव धवलव्याजात्पुरुषः स्तूयते यदा ।  
तद्वेदेव तदानेको धवलोऽपिभिधीयते ।।</poem>'''}}
तद्वेदेव तदानेको धवलोऽपिभिधीयते ।।</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 60: Line 60:
૧.
૧.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>આજ ગૈ'તી કાલિંદીને તીર રે, ભરવાને પાણી રે;  
{{Block center|'''<poem>આજ ગૈ'તી કાલિંદીને તીર રે, ભરવાને પાણી રે;  
ઊભા તીરે શ્રીહળધરવીરરે, સારંગપાણિ રે
ઊભા તીરે શ્રીહળધરવીરરે, સારંગપાણિ રે
{{right|દયારામ}}</poem>'''}}
{{right|દયારામ}}</poem>'''}}
Line 66: Line 66:
૨.
૨.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem> લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે!  
{{Block center|'''<poem> લાવો લાવો કાગળિયો ને દોત, લખીએ હરિને રે!  
વ્હાલા, શો છે અમારલો દોષ, ના'વ્યા ફરીને રે !
વ્હાલા, શો છે અમારલો દોષ, ના'વ્યા ફરીને રે !
{{right|મોરારસાહેબ}}</poem>'''}}
{{right|મોરારસાહેબ}}</poem>'''}}
Line 94: Line 94:
આગળ કહ્યું તેમ, ધોળ પદ-અર્થ ગુજરાતી કવિતાને એની પૂર્વપરંપરામાંથી જ સહજ વિરાસત રૂપે સાંપડ્યો. સાંપ્રદાયિક સ્પર્શ પૂર્વેની ધોળ રચનાઓ ભાવુક જનસમુદાયને સાંત્વન, સમાધાન અને સમારાધન આપવામાં મધ્યકાળનું સુલભ અને સમર્થ શબ્દસાધન હતી. સાંપ્રદાયિક અનન્યનિષ્ઠાની દૃઢાગ્રહી ધોળરચનાઓને મુકાબલે આ પ્રકારની સ્થિતિચુસ્ત શિસ્તથી અળગી રહીને ચાલતી ધોળરચનાઓમાં ભાવ અને ભક્તિ બંનેની મોકળાશભરેલી સાહજિકતાનો સ્પંદ અનુભવવા મળે. ભાવનું આલંબન તો એમાં પણ કૃષ્ણ વા રામ કે શિવનું જ હોય; પણ એની અભિવ્યક્તિ અને ચાલમાં લોકહૃદયની સરળ સહજતા હોવાની. આવી રચનાઓને પોતીકું કાવ્યસૌંદર્ય પણ ખરું. નમૂનાદાખલ થોડાક ધોળખંડકો જુઓ :

૧. {{Poem2Close}}
૧. {{Poem2Close}}
{{Block center|<poem>આજ રે સપનામાં મેં દીઠા હરિને;  
{{Block center|'''<poem>આજ રે સપનામાં મેં દીઠા હરિને;  
દીઠા હરિને મેં તો નીરખ્યા હરિને !  
દીઠા હરિને મેં તો નીરખ્યા હરિને !  
ઝાંઝ પખવાજ વાજિંતર વાજે;  
ઝાંઝ પખવાજ વાજિંતર વાજે;  
Line 104: Line 104:
૨.  
૨.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>દુવારકામાં વાજિંતર વાગિયાં રે, માધવપુરમાં વાગ્યાં જાંગી ઢોલ* <ref>*જાંગી જંગ, જગન, યજ્ઞ, વિવાહાદિ પ્રસંગ પણ જગન/યજ્ઞ ગણાય. એવા શુભ પ્રસંગોએ વગાડાતા ઢોલના ઉલ્લાસવર્ધક તાલ : ‘જાંગી ઢોલ', બૂંગિયો : યુદ્ધનો ઉન્માદ જગાવે, તરધાયો : ધીંગાણામાં ઉત્સાહ, વીરતા પ્રેરે<br></ref>
{{Block center|'''<poem>દુવારકામાં વાજિંતર વાગિયાં રે, માધવપુરમાં વાગ્યાં જાંગી ઢોલ* <ref>*જાંગી જંગ, જગન, યજ્ઞ, વિવાહાદિ પ્રસંગ પણ જગન/યજ્ઞ ગણાય. એવા શુભ પ્રસંગોએ વગાડાતા ઢોલના ઉલ્લાસવર્ધક તાલ : ‘જાંગી ઢોલ', બૂંગિયો : યુદ્ધનો ઉન્માદ જગાવે, તરધાયો : ધીંગાણામાં ઉત્સાહ, વીરતા પ્રેરે<br></ref>
જાદવરાય પરણ્યા રુખમણિ રે !
જાદવરાય પરણ્યા રુખમણિ રે !
{{gap|6em}}*
{{gap|6em}}*
Line 113: Line 113:
૩.
૩.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>ઢોલ, નગારાં ને ઝાલર વાગે, વાગે છે શરણાઈ વાજાં રે;  
{{Block center|'''<poem>ઢોલ, નગારાં ને ઝાલર વાગે, વાગે છે શરણાઈ વાજાં રે;  
હાલો જોવાને જાંયે
હાલો જોવાને જાંયે
દુવારકામાં રણછોડરાય ડેરાં ચણાવે, ધરમની ધજાયું ચડાવે રે !  
દુવારકામાં રણછોડરાય ડેરાં ચણાવે, ધરમની ધજાયું ચડાવે રે !  
Line 122: Line 122:
૪.
૪.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>મેં તો તુલસી રોપ્યાં રે જમણા હાથમાં,  
{{Block center|'''<poem>મેં તો તુલસી રોપ્યાં રે જમણા હાથમાં,  
મારે નત્ય ઊઠી દરશન થાય ! મોહન હાલ્યા મથુરામાં !  
મારે નત્ય ઊઠી દરશન થાય ! મોહન હાલ્યા મથુરામાં !  
તુલસી એક, બીજે ને ત્રીજે પાંદડે, એનાં પાંદડાં ક્રોડ બે ક્રોડ. મોહન...
તુલસી એક, બીજે ને ત્રીજે પાંદડે, એનાં પાંદડાં ક્રોડ બે ક્રોડ. મોહન...
Line 140: Line 140:
બેત્રણ નમૂના રામભક્તિને ઉપલક્ષતા ધોળખંડકના મૂકું ? શરૂઆતમાં તો ઉપરના ધોળને જ અનુસરતી ગાનતરેહનો ખંડક :
બેત્રણ નમૂના રામભક્તિને ઉપલક્ષતા ધોળખંડકના મૂકું ? શરૂઆતમાં તો ઉપરના ધોળને જ અનુસરતી ગાનતરેહનો ખંડક :
૫.{{Poem2Close}}   
૫.{{Poem2Close}}   
{{Block center|<poem>રામલખમણ વનમાં સીધાવતા/ સતી સીતાજી આવતાં સાથ/  
{{Block center|'''<poem>રામલખમણ વનમાં સીધાવતા/ સતી સીતાજી આવતાં સાથ/  
કહે રઘુનાથ/ પધારો પિયર ભણી !
કહે રઘુનાથ/ પધારો પિયર ભણી !
વનમાં વાઘ, વરુ ને ઝાઝા વાંદરા / વનમાં મૈં મળે નર ને નાર ! કહે...  
વનમાં વાઘ, વરુ ને ઝાઝા વાંદરા / વનમાં મૈં મળે નર ને નાર ! કહે...  
Line 155: Line 155:
૬.  
૬.  
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>સતી સીતાને ચરણે લાગું જી,  
{{Block center|'''<poem>સતી સીતાને ચરણે લાગું જી,  
નિર્મળ વાણી ને શુદ્ધબુદ્ધ માગું જી.  
નિર્મળ વાણી ને શુદ્ધબુદ્ધ માગું જી.  
શિવરા મંડપ રચિયા જ્યારે ને તેડાવ્યા સૌ ભૂપ;  
શિવરા મંડપ રચિયા જ્યારે ને તેડાવ્યા સૌ ભૂપ;  
ઋષિ સાથે રાઘવ આવિયા એનું મહામનોહર રૂપ</poem>'''}}
ઋષિ સાથે રાઘવ આવિયા એનું મહામનોહર રૂપ</poem>'''}}
{{center|*}}
{{center|*}}
{{Block center|<poem>કર જોડી ‘પૂરી' ભણે જેનો અમરાપુરીમાં વાસ  
{{Block center|'''<poem>કર જોડી ‘પૂરી' ભણે જેનો અમરાપુરીમાં વાસ  
સ્વામી સૌ સંતની દાસ છું રઘુનાથજી રાખો પાસ.</poem>'''}}
સ્વામી સૌ સંતની દાસ છું રઘુનાથજી રાખો પાસ.</poem>'''}}
{{center|*}}
{{center|*}}
Line 167: Line 167:
૭.  
૭.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પ્રીતે પાડે કૌશલ્યાજી સોર, રઘુબા મારો ક્યાં રે રમે ?
{{Block center|'''<poem>પ્રીતે પાડે કૌશલ્યાજી સોર, રઘુબા મારો ક્યાં રે રમે ?
મારો કોમળ બાલકિશોર, રઘુબા મારો ક્યાં રે રમે ?  
મારો કોમળ બાલકિશોર, રઘુબા મારો ક્યાં રે રમે ?  
નથી નાનકડો લક્ષ્મણ સંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?  
નથી નાનકડો લક્ષ્મણ સંગ, રઘુબા મારો ક્યાં રે રમે ?  
Line 199: Line 199:
૧.
૧.
{{Poem2Close}}   
{{Poem2Close}}   
{{Block center|<poem>રસીલા નંદનંદન વર છો લાડીલા રે, / વ્રજવનિતા સૌ કેરા પ્રાણતણા આધાર;  
{{Block center|'''<poem>રસીલા નંદનંદન વર છો લાડીલા રે, / વ્રજવનિતા સૌ કેરા પ્રાણતણા આધાર;  
મૂકો મારગડો જાવા દ્યો કહું છું ક્યારની રે !  
મૂકો મારગડો જાવા દ્યો કહું છું ક્યારની રે !  
અમને વાર ઘણેરી થાયે છે રે વિઠ્ઠલા રે, / દેખે લોકડિયાં ને જાય અમારી
અમને વાર ઘણેરી થાયે છે રે વિઠ્ઠલા રે, / દેખે લોકડિયાં ને જાય અમારી
Line 213: Line 213:
૨. ઉપાડપંક્તિ/પંક્તિયુગ્મ પછી ટૂંકા લયખંડકોનાં ત્રણ આવર્તનને અંતે આરૌહાત્મક ચાલ પકડી, ધ્રુવખંડકનું સંધાન : આવી લયતરેહનો વ્યાપક ચાલ, મધ્યકાળની લાક્ષણિકતા છે.
૨. ઉપાડપંક્તિ/પંક્તિયુગ્મ પછી ટૂંકા લયખંડકોનાં ત્રણ આવર્તનને અંતે આરૌહાત્મક ચાલ પકડી, ધ્રુવખંડકનું સંધાન : આવી લયતરેહનો વ્યાપક ચાલ, મધ્યકાળની લાક્ષણિકતા છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>ક. ધન્ય એકાદશી/ એકાદશી કરીએ તો પ્રભુપદ પામીએ !  
{{Block center|'''<poem>ક. ધન્ય એકાદશી/ એકાદશી કરીએ તો પ્રભુપદ પામીએ !  
મારે એકાદશીનું વ્રત કરવું છે/ મારે ધ્યાન હરિનું ધરવું છે/  
મારે એકાદશીનું વ્રત કરવું છે/ મારે ધ્યાન હરિનું ધરવું છે/  
મારે પ્રભુપદમાં જઈ ઠરવું છે/ ધન્ય એકાદશી...
મારે પ્રભુપદમાં જઈ ઠરવું છે/ ધન્ય એકાદશી...
{{right|કલ્યાણરાય}}</poem>'''}}
{{right|કલ્યાણરાય}}</poem>'''}}
{{Block center|<poem>ખ. ધન્ય શ્રી યમુના/કૃપા કરી શ્રી ગોકુલ વ્રજસુખ આપજો/  
{{Block center|'''<poem>ખ. ધન્ય શ્રી યમુના/કૃપા કરી શ્રી ગોકુલ વ્રજસુખ આપજો/  
વ્રજની રજમાં/ અહર્નિશ અમને સ્થિર કરીને થાપજો !/  
વ્રજની રજમાં/ અહર્નિશ અમને સ્થિર કરીને થાપજો !/  
તમે મોટાં છો શ્રી મહારાણી/ તમે જીવ તણી કરુણા જાણી/  
તમે મોટાં છો શ્રી મહારાણી/ તમે જીવ તણી કરુણા જાણી/  
શરણે લેજો અમને તાણી/
શરણે લેજો અમને તાણી/
{{right|હરિદાસ}}</poem>'''}}
{{right|હરિદાસ}}</poem>'''}}
{{Block center|<poem>ગ. ઓ વ્હાલાજી/ વ્હાલ ધરી વળગ્યાં તો અળગાં નવ કરો !
{{Block center|'''<poem>ગ. ઓ વ્હાલાજી/ વ્હાલ ધરી વળગ્યાં તો અળગાં નવ કરો !
  છો દયાનિધિ/ દુઃખિયાં દાસલડાં પર રંચ દયા કરો.  
  છો દયાનિધિ/ દુઃખિયાં દાસલડાં પર રંચ દયા કરો.  
પિય અપની ઓર વિચારોને/ ભવસાગર પાર ઉતારોને/ દઈ દરશન તાપ નિવારોને
પિય અપની ઓર વિચારોને/ ભવસાગર પાર ઉતારોને/ દઈ દરશન તાપ નિવારોને
{{right|ફુલબાઈ}}</poem>'''}}
{{right|ફુલબાઈ}}</poem>'''}}
{{Block center|<poem>ઘ. ઓ વાંસલડી/ વેરણ થૈ લાગી રે વ્રજની નારને,  
{{Block center|'''<poem>ઘ. ઓ વાંસલડી/ વેરણ થૈ લાગી રે વ્રજની નારને,  
શું શોર કરે ? / જાતલડી તારી તું મંન વિચારને !  
શું શોર કરે ? / જાતલડી તારી તું મંન વિચારને !  
તું તો જંગલ કાષ્ઠતણો કટકો/ રંગરસિયે દીધો રંગચટકો/
તું તો જંગલ કાષ્ઠતણો કટકો/ રંગરસિયે દીધો રંગચટકો/
Line 234: Line 234:
૩. ચરણયુગ્મકથી અન્વિત પદ્યએકમની પ્રલંબિત લયતરેહ છેક અર્વાચીનતા લગી પ્રયોજાતી જોવા મળે છે.
૩. ચરણયુગ્મકથી અન્વિત પદ્યએકમની પ્રલંબિત લયતરેહ છેક અર્વાચીનતા લગી પ્રયોજાતી જોવા મળે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ક. વૃંદાવનના ચંદ્રથી વિઠ્ઠલનાથજી/ રાસવિલાસ વ્હાલે કીધો અપરંપાર જો!
{{Block center|'''<poem>ક. વૃંદાવનના ચંદ્રથી વિઠ્ઠલનાથજી/ રાસવિલાસ વ્હાલે કીધો અપરંપાર જો!
{{right|નિજદાસ}}</poem>'''}}
{{right|નિજદાસ}}</poem>'''}}
{{Block center|<poem>ખ. સૌથી સમરથ રાધાવરનો આશરો/ જેના જનને દૂભવી શકે નહીં કોઈ જો!  
{{Block center|'''<poem>ખ. સૌથી સમરથ રાધાવરનો આશરો/ જેના જનને દૂભવી શકે નહીં કોઈ જો!  
{{right|દયારામ}}</poem>'''}}
{{right|દયારામ}}</poem>'''}}
{{Block center|<poem>ગ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો!  
{{Block center|'''<poem>ગ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો!  
{{right|શ્રીમદ્ રાજચંદ્ર}}</poem>'''}}
{{right|શ્રીમદ્ રાજચંદ્ર}}</poem>'''}}
{{Block center|<poem>ધ. મહેમાનો, ઓ વ્હાલાં, પુનઃ પધારજો  
{{Block center|'''<poem>ધ. મહેમાનો, ઓ વ્હાલાં, પુનઃ પધારજો  
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો !
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો !
{{right|‘કાન્ત'}}</poem>'''}}
{{right|‘કાન્ત'}}</poem>'''}}