સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/મધ્યકાળની ધોળરચનાઓ : ઉપેક્ષિત પદ્યપરંપરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Poem stanza - Bold)
No edit summary
 
Line 56: Line 56:
{{center|૬}}
{{center|૬}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એકલું ધોળ જ શું કામ ? મધ્યકાળની સમગ્ર પદ્યસંપદાના અભ્યાસ કે આલોચના માટે, આપણા વિદ્યાવ્રતીઓ, કૃતિના મુદ્રિત શબ્દપાઠનું એકમેવ પ્રામાણ્ય સ્વીકારીને અણ છે. અન્યનિરપેક્ષ પદ્યઘટના તરીકેના આવા અભિગમમાં, કૃતિના મૂળ ઉપક્રમથી જે સંકળાયેલાં ઇતર રસસાધક પરિમાણો તો નજર બહાર જ રહી જવાનાં ! વાસ્તવમાં તો આવો શબ્દપદાર્થ જે પરિમાણોની અનિવાર્ય સાપેક્ષતા સાચવીને જ પોતાની અર્થસત્તાનો આવિષ્કાર પામતો હોય એની જ સદંતર બાદબાકી કરીને ચાલવાનું વલણ, પદાર્થની અસલિયતનો તો અનુભવ કેવી રીતે કરાવી શકે? આ પદ્યરચનાઓની સંગીત નર્તનમાં સહકારિતા વા ઇતર પ્રસ્તુતિ પરિસર કે નૈમિત્તિકતાની જાણકારીના અભાવમાં, મધ્યકાલીન પદ્યકૃતિઓના, ખાસ તો ટૂંકા ફલકમાં વિચરતી ગેય રચનાઓના કિસ્સામાં, પ્રકારનિર્ધારણ અને પારસ્પરિક ભેદકતા તારવવામાં નકરી શબ્દવાચના તો કામયાબ ન નીવડે. આવી સ્થિતિમાં, આ પદ્યરચનાઓની પ્રાકારિક ઓળખ ને પરખમાં ગૂંચો ને ગરબડ ઊભી થતી રહે છે. હેમચંદ્રાચાર્યે છેક અપભ્રંશોત્તરકાળમાં ધવલ-મંગલની આળખી આપેલી આકૃતિ, એની અંતઃસામગ્રી, પદ્યતરેહનું સ્વરૂપ, પ્રસ્તુતિની નોખનોખી નૈમિત્તિકતા અને ગાનપ્રકૃતિ : આ ચારેય બાબતો પર ધ્યાન આપવાનું આપણા અભ્યાસીઓ કેમ ચૂકી ગયા હશે? મધ્યકાળના સાતસોક વરસના સમયપટ અંતર્ગત ભાષિક પરિવર્તનના તબક્કાઓ જેમ ઉપસાવી શકાયા તેમ પદ્યસ્વરૂપોને લગતી સંજ્ઞાઓ અને એ તળે સંકેતાતા વિભાવોના સંકોચ/વિકાસના વિચલનનો આલેખ ન તો સાહિત્યિક ઇતિહાસોમાં કે ન સંજ્ઞાકોશ વા પારિભાષિક કોશમાં મળે ! એટલેસ્તો પદ, ગરબી, કીર્તન, રાસ, ધોળ, હમચી, ભજન જેવી ગાનાશ્રયી સંજ્ઞાઓની સમયાંતરે બદલાતી રહેતી પ્રસ્તુતિ નૈમિત્તિકતાને ગણકાર્યા વગર કોઈ પણ સંજ્ઞાને, સાર્વત્રિક ધોરણે, આપણે એક લાકડીએ જ હાંકતા – ને આંકતા – રહીએ છીએ ! પ્રસ્તુતિ, નિમિત્ત અને તાલ : આ ત્રણેયની ભેદકતા/ભિન્નતા : પદ્યરચનાના પ્રાકારિક અભિધાનમાં કેટલી બધી નિર્ણાયક નીવડતી હોય છે એના બે દાખલા આપું ? કૃષ્ણપ્રીતિના અલગ અલગ સંચારી ભાવને
એકલું ધોળ જ શું કામ ? મધ્યકાળની સમગ્ર પદ્યસંપદાના અભ્યાસ કે આલોચના માટે, આપણા વિદ્યાવ્રતીઓ, કૃતિના મુદ્રિત શબ્દપાઠનું એકમેવ પ્રામાણ્ય સ્વીકારીને અણ છે. અન્યનિરપેક્ષ પદ્યઘટના તરીકેના આવા અભિગમમાં, કૃતિના મૂળ ઉપક્રમથી જે સંકળાયેલાં ઇતર રસસાધક પરિમાણો તો નજર બહાર જ રહી જવાનાં ! વાસ્તવમાં તો આવો શબ્દપદાર્થ જે પરિમાણોની અનિવાર્ય સાપેક્ષતા સાચવીને જ પોતાની અર્થસત્તાનો આવિષ્કાર પામતો હોય એની જ સદંતર બાદબાકી કરીને ચાલવાનું વલણ, પદાર્થની અસલિયતનો તો અનુભવ કેવી રીતે કરાવી શકે? આ પદ્યરચનાઓની સંગીત નર્તનમાં સહકારિતા વા ઇતર પ્રસ્તુતિ પરિસર કે નૈમિત્તિકતાની જાણકારીના અભાવમાં, મધ્યકાલીન પદ્યકૃતિઓના, ખાસ તો ટૂંકા ફલકમાં વિચરતી ગેય રચનાઓના કિસ્સામાં, પ્રકારનિર્ધારણ અને પારસ્પરિક ભેદકતા તારવવામાં નકરી શબ્દવાચના તો કામયાબ ન નીવડે. આવી સ્થિતિમાં, આ પદ્યરચનાઓની પ્રાકારિક ઓળખ ને પરખમાં ગૂંચો ને ગરબડ ઊભી થતી રહે છે. હેમચંદ્રાચાર્યે છેક અપભ્રંશોત્તરકાળમાં ધવલ-મંગલની આળખી આપેલી આકૃતિ, એની અંતઃસામગ્રી, પદ્યતરેહનું સ્વરૂપ, પ્રસ્તુતિની નોખનોખી નૈમિત્તિકતા અને ગાનપ્રકૃતિ : આ ચારેય બાબતો પર ધ્યાન આપવાનું આપણા અભ્યાસીઓ કેમ ચૂકી ગયા હશે? મધ્યકાળના સાતસોક વરસના સમયપટ અંતર્ગત ભાષિક પરિવર્તનના તબક્કાઓ જેમ ઉપસાવી શકાયા તેમ પદ્યસ્વરૂપોને લગતી સંજ્ઞાઓ અને એ તળે સંકેતાતા વિભાવોના સંકોચ/વિકાસના વિચલનનો આલેખ ન તો સાહિત્યિક ઇતિહાસોમાં કે ન સંજ્ઞાકોશ વા પારિભાષિક કોશમાં મળે ! એટલેસ્તો પદ, ગરબી, કીર્તન, રાસ, ધોળ, હમચી, ભજન જેવી ગાનાશ્રયી સંજ્ઞાઓની સમયાંતરે બદલાતી રહેતી પ્રસ્તુતિ નૈમિત્તિકતાને ગણકાર્યા વગર કોઈ પણ સંજ્ઞાને, સાર્વત્રિક ધોરણે, આપણે એક લાકડીએ જ હાંકતા – ને આંકતા – રહીએ છીએ ! પ્રસ્તુતિ, નિમિત્ત અને તાલ : આ ત્રણેયની ભેદકતા/ભિન્નતા : પદ્યરચનાના પ્રાકારિક અભિધાનમાં કેટલી બધી નિર્ણાયક નીવડતી હોય છે એના બે દાખલા આપું ? કૃષ્ણપ્રીતિના અલગ અલગ સંચારી ભાવને ઉપલક્ષતી આ બે પદ્યકૃતિ જુઓ :
ઉપલક્ષતી આ બે પદ્યકૃતિ જુઓ :
૧.
૧.
{{Poem2Close}}  
{{Poem2Close}}  

Navigation menu