32,505
edits
(Poem stanza - Bold) |
(Poem stanza - Bold) |
||
| Line 46: | Line 46: | ||
'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ : | 'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem> | {{Block center|'''<poem>‘તને, ગધની ફાફડી, ખૂટલ ગોલકી ફટ, | ||
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'</poem>'''}} | ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 69: | Line 69: | ||
૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે: | ૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>- | {{Block center|'''<poem>-‘માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું, | ||
(યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)' | (યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)' | ||
'બાપુ વિચારજળમાં નખશિખ બૂડે, | 'બાપુ વિચારજળમાં નખશિખ બૂડે, | ||