32,505
edits
(inverted comas corrected) |
(Poem stanza - Bold) |
||
| Line 13: | Line 13: | ||
૧. યાંત્રિક ને બીબાંઢાળ એકવિધતાથી જીવનના સકલ વિલાસો જ જ્યાં અબખે પડી ગયા છે તેની મૂઢ વેદનાને વ્યક્ત કરતી ‘આલા ખાચરનું ઊંડું’માંની આ પંક્તિઓમાંનો ગદ્યલય ભાવોદ્રેકની તરડાયેલી મીંડ, ક્રિયાપદને ઉપાંત્યસ્થાને મૂકીને, કેટલી તીવ્રતા - ઉત્કટતાથી વ્યક્ત કરે છે ? | ૧. યાંત્રિક ને બીબાંઢાળ એકવિધતાથી જીવનના સકલ વિલાસો જ જ્યાં અબખે પડી ગયા છે તેની મૂઢ વેદનાને વ્યક્ત કરતી ‘આલા ખાચરનું ઊંડું’માંની આ પંક્તિઓમાંનો ગદ્યલય ભાવોદ્રેકની તરડાયેલી મીંડ, ક્રિયાપદને ઉપાંત્યસ્થાને મૂકીને, કેટલી તીવ્રતા - ઉત્કટતાથી વ્યક્ત કરે છે ? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“અલ્લીલી વીડી ય, કઉં છું ભલે ગળચી જાય હરાયાં ઢોર, | {{Block center|'''<poem>“અલ્લીલી વીડી ય, કઉં છું ભલે ગળચી જાય હરાયાં ઢોર, | ||
થોભિયા પડે ભાડ્યમાં, બધી બાચ્છાઈ જાય ચૂલમાં, | થોભિયા પડે ભાડ્યમાં, બધી બાચ્છાઈ જાય ચૂલમાં, | ||
ને આબરૂની માને પૈણે કૂતરા.</poem>}} | ને આબરૂની માને પૈણે કૂતરા.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૨. ક્રિયાત્મક ગતિશીલતાનું પેનોરેમિક ચિત્ર પ્રસ્તુત કરતા કથ્યવાર્તાના નેરેટિવ ગદ્યલયની આ નોખનોખી તરાહો જુઓ: | ૨. ક્રિયાત્મક ગતિશીલતાનું પેનોરેમિક ચિત્ર પ્રસ્તુત કરતા કથ્યવાર્તાના નેરેટિવ ગદ્યલયની આ નોખનોખી તરાહો જુઓ: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“ભાયાતુંનું ઘાડિયું ભલકારા દ્યે છે | {{Block center|'''<poem>“ભાયાતુંનું ઘાડિયું ભલકારા દ્યે છે | ||
પિચકારિયું લઈ ફળિયામાં. | પિચકારિયું લઈ ફળિયામાં. | ||
આવ-જા આવ-જા થાય છે ઘેરૈયા. | આવ-જા આવ-જા થાય છે ઘેરૈયા. | ||
| Line 27: | Line 27: | ||
ગઢની માલીપા ડાયરો લહલહે છે ને | ગઢની માલીપા ડાયરો લહલહે છે ને | ||
વાર્તાયું મંડાણી છે. (‘બાપુની ઘુળેટી', પૃ. ૧૬) | વાર્તાયું મંડાણી છે. (‘બાપુની ઘુળેટી', પૃ. ૧૬) | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તો વળી, આક્ષરિક લિપિસંકેતો કે રૂઢ વિરામચિહ્નો જેને પૂર્ણપણે સંકેતિત કરવામાં અક્ષમ નીવડે એવા કેવળ વાચિક સ્તરના કાકુઓના લયવિવર્તો દ્વારા પણ ભાવવ્યંજનાનું કામ અજબ રીતે પાર પાડે છે. એક બે નમૂના નોંધીએ : | તો વળી, આક્ષરિક લિપિસંકેતો કે રૂઢ વિરામચિહ્નો જેને પૂર્ણપણે સંકેતિત કરવામાં અક્ષમ નીવડે એવા કેવળ વાચિક સ્તરના કાકુઓના લયવિવર્તો દ્વારા પણ ભાવવ્યંજનાનું કામ અજબ રીતે પાર પાડે છે. એક બે નમૂના નોંધીએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>૧. ‘જોગણિયું વાદાકોદ કરે: હું રમું ને તું નહિ / હું રમું ને તું નહિ. (પૃ. ૨૯) | {{Block center|'''<poem>૧. ‘જોગણિયું વાદાકોદ કરે: હું રમું ને તું નહિ / હું રમું ને તું નહિ. (પૃ. ૨૯) | ||
૨. ‘આપણું તો એવું, / દઈ દીધી' (પૃ. ૩૬) | ૨. ‘આપણું તો એવું, / દઈ દીધી' (પૃ. ૩૬) | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સંગ્રહની કેટલીક રચનાઓમાં જ્યાં પદ્યબંધ પ્રયોજાયો છે ત્યાં રૂપમેળ / માત્રામેળ છંદો ઉપરાંત ભજન, ગીતના લોકઢાળ અને ‘શૌર્યગીત'માં તો ચારણી શૈલીમાં કટાવની મુક્ત ચાલ વહાવી છે. ‘શૌર્ય’, ‘બાપુ અને કૂતરું’, ‘ઘીંગાણું', ‘મોજડી', ‘બાંબલાઈ! તથા ‘બાપુ અને ઉદરશૂળ' : સૉનેટગુચ્છમાંની આ રચનાઓમાં શિખરિણી, ઉપજાતિ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા, વસંતતિલકા અને પૃથ્વીનો પ્રયોગ થયો છે. ‘આલા ખાચરની સવાર' ને ‘આલા ખાચર અને સંધિકાળ'માં વૃત્તવૈવિધ્યનો પણ પ્રયોગ થયો છે. અહીં પ્રયોજાયેલા રૂપમેળ છંદો, કૃતિઅંતર્ગત, તુચ્છ વા ક્ષુદ્ર ભાવવસ્તુને ઉદાત્ત, ગંભીર ને ગરિમાપૂર્ણ લય સાથે વિરોધાવીને વ્યંગ ઉપસાવવામાં ઉપકારક બને છે. | સંગ્રહની કેટલીક રચનાઓમાં જ્યાં પદ્યબંધ પ્રયોજાયો છે ત્યાં રૂપમેળ / માત્રામેળ છંદો ઉપરાંત ભજન, ગીતના લોકઢાળ અને ‘શૌર્યગીત'માં તો ચારણી શૈલીમાં કટાવની મુક્ત ચાલ વહાવી છે. ‘શૌર્ય’, ‘બાપુ અને કૂતરું’, ‘ઘીંગાણું', ‘મોજડી', ‘બાંબલાઈ! તથા ‘બાપુ અને ઉદરશૂળ' : સૉનેટગુચ્છમાંની આ રચનાઓમાં શિખરિણી, ઉપજાતિ, શાર્દૂલવિક્રીડિત, મંદાક્રાન્તા, વસંતતિલકા અને પૃથ્વીનો પ્રયોગ થયો છે. ‘આલા ખાચરની સવાર' ને ‘આલા ખાચર અને સંધિકાળ'માં વૃત્તવૈવિધ્યનો પણ પ્રયોગ થયો છે. અહીં પ્રયોજાયેલા રૂપમેળ છંદો, કૃતિઅંતર્ગત, તુચ્છ વા ક્ષુદ્ર ભાવવસ્તુને ઉદાત્ત, ગંભીર ને ગરિમાપૂર્ણ લય સાથે વિરોધાવીને વ્યંગ ઉપસાવવામાં ઉપકારક બને છે. | ||
| Line 40: | Line 40: | ||
'મોજડી'માં મંદાક્રાન્તાના આ પ્રયોગની વિડંબન વ્યંજકતા જુઓ : | 'મોજડી'માં મંદાક્રાન્તાના આ પ્રયોગની વિડંબન વ્યંજકતા જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ઘા ભેળી બે ત્રણ ગજ જઈને થઈ ધૂળધાણી, | {{Block center|'''<poem>‘ઘા ભેળી બે ત્રણ ગજ જઈને થઈ ધૂળધાણી, | ||
બાપુને શું? મર્ય ગધનીને કૂતરાં જાય તાણી.’ | બાપુને શું? મર્ય ગધનીને કૂતરાં જાય તાણી.’ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ : | 'બાપુ અને ઉદરશૂળ'માં પૃથ્વીનાં સમવિષમ આવર્તનોથી આરોહ અવરોહનાં ભાવગંભીર લયસંચલનોમાં બાપુની પીડા, તજ્જન્ય રોષ, ફાફડી અને ભગાની ભર્ત્સનાના વળાંકોમાં કેવળ લય દ્વારા હાસપ્રદતા કેવી ઊપસે છે તે જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>'તને, ગધની ફાફડી, ખૂટલ ગોલકી ફટ, | {{Block center|'''<poem>'તને, ગધની ફાફડી, ખૂટલ ગોલકી ફટ, | ||
ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'</poem>}} | ભગા સુખડિયા, તને પણ હું શું કહું હલ્કટ?'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ આખી કૃતિમાં, પ્રથમ ચતુષ્ક પછીના બંને ચતુષ્કો અને અંતિમ પંક્તિયુગ્મમાં ક્રમશઃ બાપુની ઉદરપીડાનાં મંદ-તીવ્ર વમળાંતરો, પ્રતિકારસંકલ્પ અને ‘જલદ હીંગની ફાકડી' દ્વારા શૂળશમનના ઉપચારની અગંભીર ને સામાન્ય ક્રિયાઘટનાનું પૃથ્વીના લઘુગુરુ શ્રુતિઘટકોના સમવિષમ સંયોજનોની કઠોર-ગંભીર લયરમણામાં થતું આલેખન હાસ્ય નિષ્પન્ન કરે છે. | આ આખી કૃતિમાં, પ્રથમ ચતુષ્ક પછીના બંને ચતુષ્કો અને અંતિમ પંક્તિયુગ્મમાં ક્રમશઃ બાપુની ઉદરપીડાનાં મંદ-તીવ્ર વમળાંતરો, પ્રતિકારસંકલ્પ અને ‘જલદ હીંગની ફાકડી' દ્વારા શૂળશમનના ઉપચારની અગંભીર ને સામાન્ય ક્રિયાઘટનાનું પૃથ્વીના લઘુગુરુ શ્રુતિઘટકોના સમવિષમ સંયોજનોની કઠોર-ગંભીર લયરમણામાં થતું આલેખન હાસ્ય નિષ્પન્ન કરે છે. | ||
| Line 59: | Line 59: | ||
૧. પ્રાતિપક્ષિક સંતુલન : સંસ્કૃત તત્સમ શબ્દ / શબ્દગુચ્છની પડખે જ તળપદા વા સ્લેન્ગમાં વપરાતા શબ્દ / શબ્દગુચ્છની ઉપસ્થિતિ. | ૧. પ્રાતિપક્ષિક સંતુલન : સંસ્કૃત તત્સમ શબ્દ / શબ્દગુચ્છની પડખે જ તળપદા વા સ્લેન્ગમાં વપરાતા શબ્દ / શબ્દગુચ્છની ઉપસ્થિતિ. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘થોભિયા માથે વીરશ્રી ઝગમગી રહે' (પૃ.૫) | {{Block center|'''<poem>‘થોભિયા માથે વીરશ્રી ઝગમગી રહે' (પૃ.૫) | ||
- -'બાપુ પ્રસ્વેદથી આખ્ખે આખ્ખાયે પલળી જતા' (પૃ.૭) | - -'બાપુ પ્રસ્વેદથી આખ્ખે આખ્ખાયે પલળી જતા' (પૃ.૭) | ||
-'અંતઃપુરનાં છિનાળાં સ્ટૉપ.' | -'અંતઃપુરનાં છિનાળાં સ્ટૉપ.' | ||
-'ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી' | -'ત્વરાથી તાણે છે હડફ દઈ નાડી લટકતી' | ||
-‘નથી હાંભળવી તબેલામાં વિચારોની હેષા' | -‘નથી હાંભળવી તબેલામાં વિચારોની હેષા' | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઉપરની પંક્તિઓમાં, ‘વીરશ્રી', ‘પ્રસ્વેદ', ‘અંતઃપુર', ‘ત્વરા', ‘હેષા' - આ સૌ તત્સમ શબ્દોની પડખે જ ‘થોભિયા', ‘આખેઆખ્યા', ‘હડફ', ‘નાડી' જેવા કથ્ય બોલીના શબ્દોની સહોપસ્થિતિ – અને, ‘અંતઃપુરનાં છિનાળાં સ્ટૉપ' જેવી પંક્તિમાં તો અનુક્રમે તત્સમ, તળપદા અને અંગ્રેજી શબ્દોની સહોપસ્થિતિ-વિવક્ષિતાર્થની સંયુક્તતાનું વ્યંજક વિગલન સાધી રહે છે. | ઉપરની પંક્તિઓમાં, ‘વીરશ્રી', ‘પ્રસ્વેદ', ‘અંતઃપુર', ‘ત્વરા', ‘હેષા' - આ સૌ તત્સમ શબ્દોની પડખે જ ‘થોભિયા', ‘આખેઆખ્યા', ‘હડફ', ‘નાડી' જેવા કથ્ય બોલીના શબ્દોની સહોપસ્થિતિ – અને, ‘અંતઃપુરનાં છિનાળાં સ્ટૉપ' જેવી પંક્તિમાં તો અનુક્રમે તત્સમ, તળપદા અને અંગ્રેજી શબ્દોની સહોપસ્થિતિ-વિવક્ષિતાર્થની સંયુક્તતાનું વ્યંજક વિગલન સાધી રહે છે. | ||
૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે: | ૨. પ્રાતિપક્ષિક સમાંતરતા: વીરતાસંબદ્ધ, શૌર્યવ્યંજક કે ભવ્યતાવાચક શબ્દો વા વાક્યખંડોને ક્ષુદ્ર, તુચ્છતાવાચક શબ્દો/વાક્યખંડોની સમાંતરે મૂકીને ભવ્ય તુચ્છનો વિરોધ ઉપસાવે છે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>-'માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું, | {{Block center|'''<poem>-'માત્ર દિવાસળીભેર, બાપુ ઝુઝંત કારમું, | ||
(યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)' | (યુદ્ધ ખેલ્યું હતું જેવું પાંડવોએ અઢારમું.)' | ||
'બાપુ વિચારજળમાં નખશિખ બૂડે, | 'બાપુ વિચારજળમાં નખશિખ બૂડે, | ||
ને બાંબલાઈ પર કેવળ માંખ ઊડે.’ | ને બાંબલાઈ પર કેવળ માંખ ઊડે.’ | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૩. શબ્દાંતરિત સમાંતરતા : એકાત્મક ક્રિયા કે સ્થિતિને ભિન્ન ભિન્ન સમર્પક / સમર્થક પંક્તિઓ કે વાક્યખંડો દ્વારા ઘૂંટીને સન્નિધિકરણની સઘનતા જ્યાં ઊપસે છે ત્યાં આનાં નિદર્શનો મળશે. | ૩. શબ્દાંતરિત સમાંતરતા : એકાત્મક ક્રિયા કે સ્થિતિને ભિન્ન ભિન્ન સમર્પક / સમર્થક પંક્તિઓ કે વાક્યખંડો દ્વારા ઘૂંટીને સન્નિધિકરણની સઘનતા જ્યાં ઊપસે છે ત્યાં આનાં નિદર્શનો મળશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>“શું જોવાનો ડોડડિયો છે તમને? | {{Block center|'''<poem>“શું જોવાનો ડોડડિયો છે તમને? | ||
આ ગઢને જોવાનો ? /ગઢના દેદાર જોવાનો? | આ ગઢને જોવાનો ? /ગઢના દેદાર જોવાનો? | ||
લ્યો, ત્યારે જુઓ./જુઓ, આ રહ્યો ગઢ, ચુડેલના વાંસા જેવો. | લ્યો, ત્યારે જુઓ./જુઓ, આ રહ્યો ગઢ, ચુડેલના વાંસા જેવો. | ||
| Line 83: | Line 83: | ||
લ્યો, નીરખો, ધડોધડ ભટકાતાં કમાડને... | લ્યો, નીરખો, ધડોધડ ભટકાતાં કમાડને... | ||
‘બાપુની ઘુળેટી’(પૃ.૧૮) | ‘બાપુની ઘુળેટી’(પૃ.૧૮) | ||
</poem>}} | </poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગુજરાતી કવિતાપરંપરાના, છેલ્લાં હજારેક વર્ષના ઇતિહાસમાં, સળંગ કે શૃંખલાબદ્ધ સ્વતંત્રપણે હાસવિનોદને કળાત્મક રીતે પ્રયોજતી અને એ નિમિત્તે માનવીય જીવનવ્યવહારની નબળાઈઓને મર્મપૂર્વક ઉપસાવતી રચનાઓ સાંપડી નથી ત્યારે ગઘેડિયા ગઢનું થીગડિયું રજવાડું લઈને પોતાના માજનફાજન, સિપાઈસપરાં, હજામલુવાર, ગોરગઢવી, ખેડુ, વસવાયાં માતરને, બબ્બે ઠકરાણાં તથા પુછકટ્ટા શ્વાન અને ટાયડી ઘોડીની જુગલબંધીને સાથલાગી રાંગમાં લઈને, ગુજરાતી કવિતામાં રણવટ ખેલવા છડી સવારીએ આવી પૂગેલા આલા ખાચર આપણી વ્યંગકવિતાના રિક્ત પાત્રમાં ઉમેરણ નહિ, આરંભ બની રહેશે! | ગુજરાતી કવિતાપરંપરાના, છેલ્લાં હજારેક વર્ષના ઇતિહાસમાં, સળંગ કે શૃંખલાબદ્ધ સ્વતંત્રપણે હાસવિનોદને કળાત્મક રીતે પ્રયોજતી અને એ નિમિત્તે માનવીય જીવનવ્યવહારની નબળાઈઓને મર્મપૂર્વક ઉપસાવતી રચનાઓ સાંપડી નથી ત્યારે ગઘેડિયા ગઢનું થીગડિયું રજવાડું લઈને પોતાના માજનફાજન, સિપાઈસપરાં, હજામલુવાર, ગોરગઢવી, ખેડુ, વસવાયાં માતરને, બબ્બે ઠકરાણાં તથા પુછકટ્ટા શ્વાન અને ટાયડી ઘોડીની જુગલબંધીને સાથલાગી રાંગમાં લઈને, ગુજરાતી કવિતામાં રણવટ ખેલવા છડી સવારીએ આવી પૂગેલા આલા ખાચર આપણી વ્યંગકવિતાના રિક્ત પાત્રમાં ઉમેરણ નહિ, આરંભ બની રહેશે! | ||