9,287
edits
(Created page with "{{SetTitle}} {{Heading| સૂરોની મિલાવટ | ‘દૂરના એ સૂર’, લે. દિગીશ મહેતા, પ્ર. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૭૦. }} {{Poem2Open}} ગુજરાતીમાં નિબંધનું સાહિત્ય ઠીકઠીક માતબર છે, હળવા હાસ્યના નિબંધો પણ સાર...") |
No edit summary |
||
| Line 16: | Line 16: | ||
‘બારી પાડવી’ જેવો શબ્દપ્રયોગ પહેલાં આપણને વિચિત્ર લાગે છે, પણ ‘બારી મૂકવી’ ‘બારી નાખવી’ જેવા પ્રયોગો અર્થની દૃષ્ટિએ મોળા લાગતાં આપણે એને સ્વીકારી લઈએ છીએ. | ‘બારી પાડવી’ જેવો શબ્દપ્રયોગ પહેલાં આપણને વિચિત્ર લાગે છે, પણ ‘બારી મૂકવી’ ‘બારી નાખવી’ જેવા પ્રયોગો અર્થની દૃષ્ટિએ મોળા લાગતાં આપણે એને સ્વીકારી લઈએ છીએ. | ||
નીચેનાં વાક્યો પણ જુઓ : | નીચેનાં વાક્યો પણ જુઓ : | ||
• બાળપણના દિવસોની યાદ – તપેલી ધરતીમાંથી, વરસાદને પહેલે ઝપાટે ઝરતી મીઠી સુગંધ એમાંથી ઊભરાય છે. | |||
• મારે તો કામ છે સામેના ખૂણામાં, એ ઢળતી સાંજે, એ અંદરના ફિક્કા, બહારના કાળા ગુલાબી પ્રકાશમાં મેં જોયેલું એક જોડું – તેની સાથે. | |||
• ફલિત એ થાય છે કે આત્મકથા – કલાસ્વરૂપ તરીકે – તેની વ્યાખ્યાની વધુ નજીક કદાચ સ્પેન્ડર કે વેઈન છે, નહિ કે ગાંધીજી કે નહેરુ. | |||
ગુજરાતી વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગતી આ વાક્યરચનાઓ નથી. પણ શ્રી દિગીશની વિચારભંગીને એ રજૂ કરે છે. આ રીતે, પહેલી દૃષ્ટિએ જે ખૂંચતું હોય તે પછીથી રુચતું થઈ જાય એવું દિગીશની ભાષા પરત્વે વારંવાર બને છે. છતાં “એનું (એના?) ટોળાથી છૂટા પડવાનું આથી આગળ શું કારણ?” એ વાક્યમાંનો ‘આથી આગળ’ જેવો પ્રયોગ આપણા મનમાં ન જ બેસે અને ‘આ સિવાય’ ‘આ ઉપરાંત’ જેવા પ્રયોગો આપણા મનમાં ઘોળાયા કરે એવું પણ ક્યાંક બને. | ગુજરાતી વ્યાકરણના નિયમોને ચુસ્તપણે વળગતી આ વાક્યરચનાઓ નથી. પણ શ્રી દિગીશની વિચારભંગીને એ રજૂ કરે છે. આ રીતે, પહેલી દૃષ્ટિએ જે ખૂંચતું હોય તે પછીથી રુચતું થઈ જાય એવું દિગીશની ભાષા પરત્વે વારંવાર બને છે. છતાં “એનું (એના?) ટોળાથી છૂટા પડવાનું આથી આગળ શું કારણ?” એ વાક્યમાંનો ‘આથી આગળ’ જેવો પ્રયોગ આપણા મનમાં ન જ બેસે અને ‘આ સિવાય’ ‘આ ઉપરાંત’ જેવા પ્રયોગો આપણા મનમાં ઘોળાયા કરે એવું પણ ક્યાંક બને. | ||
દિગીશનું ગદ્ય ખૂબ સફાઈદાર અને પાસાદાર છે એમ નહિ કહી શકાય. એમાં ઘણા ખાંચાખૂણા છે. પણ એ એમના વિશિષ્ટ સંવેદક-સર્જક વ્યક્તિત્વમાંથી આવે છે. એ રીતે એનું ઔચિત્ય છે અને એ આસ્વાદ્ય પણ છે. એકંદરે શ્રી દિગીશનું ગદ્ય ઘણું સમૃદ્ધ અને સવીગત પૃથક્કરણ માગે એવું છે. એમાં શબ્દપ્રયોગોનું વૈવિધ્ય છે, વાક્યરચનાઓનું વૈવિધ્ય છે અને કાકુઓનું પણ વૈવિધ્ય છે. | દિગીશનું ગદ્ય ખૂબ સફાઈદાર અને પાસાદાર છે એમ નહિ કહી શકાય. એમાં ઘણા ખાંચાખૂણા છે. પણ એ એમના વિશિષ્ટ સંવેદક-સર્જક વ્યક્તિત્વમાંથી આવે છે. એ રીતે એનું ઔચિત્ય છે અને એ આસ્વાદ્ય પણ છે. એકંદરે શ્રી દિગીશનું ગદ્ય ઘણું સમૃદ્ધ અને સવીગત પૃથક્કરણ માગે એવું છે. એમાં શબ્દપ્રયોગોનું વૈવિધ્ય છે, વાક્યરચનાઓનું વૈવિધ્ય છે અને કાકુઓનું પણ વૈવિધ્ય છે. | ||