9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 32: | Line 32: | ||
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}} | સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}} | ||
{{Block center|<poem>* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે? | {{Block center|<poem>* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે? | ||
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે? | |||
* ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો, | * ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો, | ||
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો, | |||
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે, | |||
દીધો નિર્મિ તેનો મધુર કર મારા કર સહે. | |||
હવે તો જાણે એ કુસુમપદને ચુંબન કરું. | |||
ભરાઈને પ્યાલે અધરપરવાળે જઈ કહ્યું. | |||
* સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી. | * સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી. | ||
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી; | |||
દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ! | |||
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા! | |||
* પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી, | * પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી, | ||
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||