9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 31: | Line 31: | ||
<center> '''૨''' </center> | <center> '''૨''' </center> | ||
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}} | સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે? | ||
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે? | પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે? | ||
<center> * </center> | <center> * </center> | ||
| Line 57: | Line 57: | ||
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે : | કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે, | ||
દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે. | દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે. | ||
<center> * </center> | <center> * </center> | ||
| Line 81: | Line 81: | ||
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે : | ૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem>યારી ગુલામી શું કરું તારી? સનમ! | ||
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ! | ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ! | ||
<center> * </center> | <center> * </center> | ||