9,289
edits
No edit summary |
No edit summary |
||
| Line 49: | Line 49: | ||
પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી, | પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી, | ||
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}} | જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે. | પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે. | ||