અનુક્રમ/ભટ્ટ નાયકનો ભાવનાવ્યાપાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 88: Line 88:

'''૮'''
'''૮'''
ભટ્ટ નાયક જે સ્થાને ભાવનાવ્યાપારને મૂકે છે ત્યાં અભિનવગુપ્ત ધ્વનિવ્યાપારને મૂકે છે. (ભોગવ્યાપારને પણ એ ધ્વનિવ્યાપારમાં જ સમાવી લે છે.) ધ્વનિ પણ વિશિષ્ટ કાવ્યશબ્દને કારણે સ્ફુરે છે અને રસનો અનુભવ કરાવે છે. એ રીતે, ભટ્ટ નાયકે કંઈ નવું કહ્યું નથી એવી ટીકા પણ અભિનવગુપ્ત કરે છે.<ref> પ્રતીતિસ્તાવદ્રસસ્ય સિદ્ધા | સા ચ રસનારૂપા પ્રતીતિરુપ્તદ્યતે | વાચ્યવાચકયોસ્તત્રાભિધાવિવિક્તો વ્યઝ્‌નાત્મા ધ્વનનવ્યાપાર એવ | ભોગોકરણવ્યાપારશ્ચ કાવ્યસ્ય રસવિષયો ધ્વનનાત્મૈવ નાન્યત્કિંચિત | ભાવકત્વમપિ સમુચિતગુણાલડક્‌ારપરિગ્રહાત્મકમસ્માંભિરેવ વિતત્ય વક્ષ્યતે | કિમેતદપૂર્વમ્‌ |</ref> પણ પ્રશ્ન એ છે કે ‘ધ્વનિ’ અને ‘ભાવના’ એ બે એક જ વ્યાપારો હોય તો એ બંનેમાંથી કઈ સંજ્ઞા વધારે સમુચિત છે, કાવ્યાનુભવની ઘટનાને એના ખરા સ્વરૂપમાં સમજાવવા સમર્થ છે? ધ્વનિમાં તો રસધ્વનિ ઉપરાંત વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ એવા પ્રભેદો પણ પડે છે, તેમ જ એક બાજુ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા બીજી બાજુ રસધ્વનિ – એમની વચ્ચેની ખાઈ ઘણી મોટી છે.<ref>જુઓ, ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’, જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા, પૃ. ૫૨, ૨૩૨</ref> એટલે ધ્વનિવ્યાપાર એક વ્યાપક સ્વરૂપનો વ્યાપાર બની રહે છે; ત્યારે ભાવના તો કેવળ રસલક્ષી વ્યાપાર છે અને અભિમુખતા, આસ્વાદયોગ્યતા, પરામર્શ, તદ્રૂપતા એવા અનેક સહચારી અર્થો એ વ્યક્ત કરી શકે છે.
ભટ્ટ નાયક જે સ્થાને ભાવનાવ્યાપારને મૂકે છે ત્યાં અભિનવગુપ્ત ધ્વનિવ્યાપારને મૂકે છે. (ભોગવ્યાપારને પણ એ ધ્વનિવ્યાપારમાં જ સમાવી લે છે.) ધ્વનિ પણ વિશિષ્ટ કાવ્યશબ્દને કારણે સ્ફુરે છે અને રસનો અનુભવ કરાવે છે. એ રીતે, ભટ્ટ નાયકે કંઈ નવું કહ્યું નથી એવી ટીકા પણ અભિનવગુપ્ત કરે છે.<ref> પ્રતીતિસ્તાવદ્રસસ્ય સિદ્ધા | સા ચ રસનારૂપા પ્રતીતિરુપ્તદ્યતે | વાચ્યવાચકયોસ્તત્રાભિધાવિવિક્તો વ્યઝ્‌નાત્મા ધ્વનનવ્યાપાર એવ | ભોગોકરણવ્યાપારશ્ચ કાવ્યસ્ય રસવિષયો ધ્વનનાત્મૈવ નાન્યત્કિંચિત | ભાવકત્વમપિ સમુચિતગુણાલડક્‌રપરિગ્રહાત્મકમસ્માંભિરેવ વિતત્ય વક્ષ્યતે | કિમેતદપૂર્વમ્‌ |</ref> પણ પ્રશ્ન એ છે કે ‘ધ્વનિ’ અને ‘ભાવના’ એ બે એક જ વ્યાપારો હોય તો એ બંનેમાંથી કઈ સંજ્ઞા વધારે સમુચિત છે, કાવ્યાનુભવની ઘટનાને એના ખરા સ્વરૂપમાં સમજાવવા સમર્થ છે? ધ્વનિમાં તો રસધ્વનિ ઉપરાંત વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ એવા પ્રભેદો પણ પડે છે, તેમ જ એક બાજુ વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ તથા બીજી બાજુ રસધ્વનિ – એમની વચ્ચેની ખાઈ ઘણી મોટી છે.<ref>જુઓ, ‘ભારતીય કાવ્યસિદ્ધાંત’, જયંત કોઠારી અને નટુભાઈ રાજપરા, પૃ. ૫૨, ૨૩૨</ref> એટલે ધ્વનિવ્યાપાર એક વ્યાપક સ્વરૂપનો વ્યાપાર બની રહે છે; ત્યારે ભાવના તો કેવળ રસલક્ષી વ્યાપાર છે અને અભિમુખતા, આસ્વાદયોગ્યતા, પરામર્શ, તદ્રૂપતા એવા અનેક સહચારી અર્થો એ વ્યક્ત કરી શકે છે.
રસાનુભવમાં ભાવના અને ભોગ એવા સ્ફુટ પૂર્વાપર ક્રમો કદાચ ન સ્વીકારી શકાય પરંતુ કાવ્યાર્થને અવગત કરવો અને એનો આસ્વાદ કરવો એ બન્ને બાબતોને એક સંકુલ પ્રક્રિયાને સમજવા માટે જુદી પાડવી એમાં કોઈ ગંભીર ભૂલ રહેલી છે કે કેમ તે વિચારવા જેવું છે.
રસાનુભવમાં ભાવના અને ભોગ એવા સ્ફુટ પૂર્વાપર ક્રમો કદાચ ન સ્વીકારી શકાય પરંતુ કાવ્યાર્થને અવગત કરવો અને એનો આસ્વાદ કરવો એ બન્ને બાબતોને એક સંકુલ પ્રક્રિયાને સમજવા માટે જુદી પાડવી એમાં કોઈ ગંભીર ભૂલ રહેલી છે કે કેમ તે વિચારવા જેવું છે.
ભટ્ટ નાયકની વિચારણામાં, આ રીતે, આપણું ખાસ ધ્યાન માગે એવા ઘણા અંશો રહેલા છે.
ભટ્ટ નાયકની વિચારણામાં, આ રીતે, આપણું ખાસ ધ્યાન માગે એવા ઘણા અંશો રહેલા છે.

'''સંદર્ભસૂચિ'''
'''સંદર્ભસૂચિ'''
૧. ‘અભિનવભારતી’, ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરની અભિનવ ગુપ્તની ટીકા.
૧. ‘અભિનવભારતી’, ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પરની અભિનવ ગુપ્તની ટીકા.
Line 113: Line 114:
{{Right | [બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૭૪ }}

{{Right | [બુદ્ધિપ્રકાશ, ડિસેમ્બર, ૧૯૭૪ }}

{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu