અનુક્રમ/સુદામાચરિત્ર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 222: Line 222:
પ્રેમાનંદે આ આખ્યાન શા માટે કર્યું હશે? માત્ર શ્રોતાના મનને આનંદ પમાડવા? ના, ધર્મબોધનો હેતુ તો આખીયે આખ્યાનપ્રવૃત્તિનું એક મહત્ત્વનું પ્રેરકબળ હતું. અહીં પણ પ્રેમાનંદ ભગવાનનું ભક્તજન વાત્સલ્ય બતાવી આપણને ભક્તિમાર્ગે વાળવા માગે છે. માણસની અલ્પતા અને એના અજ્ઞાનનું તથા ઈશ્વરની મહત્તા અને કૃપાળુતાનું દર્શન કરાવી ઈશ્વરશરણતાના વિચારને એ આપણા ચિત્તમાં દૃઢતાથી રોપે છે. પ્રેમાનંદના ‘સુદામાચરિત્ર’નું આ તાત્પર્ય કે રહસ્ય છે. પણ એ માત્ર પ્રેમાનંદનું નથી, ‘ભાગવત’ની સુદામાકથાનું પણ છે એ ખ્યાલમાં રાખવું જોઈએ.

ઈશ્વર અને જીવ વચ્ચે આપણે ત્યાં વિલક્ષણ પ્રકારનો પ્રેમભક્તિનો સંબંધ સ્વીકારાયો છે. ઈશ્વર અને જીવના સ્વરૂપ અને વ્યવહાર વિષેની પણ આપણી કેટલીક માન્યતાઓ છે. આ બધાંને સુદામાની કથામાં કૃષ્ણ-સુદામાના વ્યવહાર દ્વારા સરસ રીતે ઉઠાવ મળ્યો છે. શ્રી રામનારાયણ પાઠકના શબ્દોમાં જ આપણે એ જોઈએ :

ઈશ્વર સર્વશક્તિમાન છતાં, પોતે સંપૂર્ણ છતાં, તેને જીવ સાથે પ્રેમ છે, તે ભક્તને વશ વર્તે છે. ઈશ્વરને કશાની ખોટ નથી છતાં ભક્તની આણેલી અર્પણ કરેલી નાની સરખી વસ્તુથી પણ તે પ્રસન્ન થાય છે. જીવને પોતાનું કશું નથી છતાં તેની પાસે જે કાંઈ હોય તેમાંથી તે ઈશ્વરને અર્પણ કરે તે જ તેની ભક્તિનું ખરું ચિહ્ન છે. ઈશ્વર સર્વસ્વ આપનાર છે છતાં તેને ભક્તના સ્વાર્પણની અપેક્ષા છે.
ઈશ્વર સર્વશક્તિમાન છતાં, પોતે સંપૂર્ણ છતાં, તેને જીવ સાથે પ્રેમ છે, તે ભક્તને વશ વર્તે છે. ઈશ્વરને કશાની ખોટ નથી છતાં ભક્તની આણેલી અર્પણ કરેલી નાની સરખી વસ્તુથી પણ તે પ્રસન્ન થાય છે. જીવને પોતાનું કશું નથી છતાં તેની પાસે જે કાંઈ હોય તેમાંથી તે ઈશ્વરને અર્પણ કરે તે જ તેની ભક્તિનું ખરું ચિહ્ન છે. ઈશ્વર સર્વસ્વ આપનાર છે છતાં તેને ભક્તના સ્વાર્પણની અપેક્ષા છે.<ref>જુઓ ‘કાવ્યની શક્તિ’ પૃ. ૮૬</ref>
પ્રેમાનંદે તો વળી ‘ભાગવત’ના બ્રહ્મનિષ્ઠ સુદામામાં સામાન્ય માનવીયતાની રેખા ગૂંથી છે, એનામાં શ્રદ્ધા અને સંકોચ, વિરક્તતા અને તૃષ્ણા, સંકલ્પ અને વિકલ્પ મૂક્યાં છે એથી સુદામાનું ચરિત્ર પ્રતીકાત્મક બની જઈ કંઈક વિશેષ રહસ્ય પ્રગટ કરે છે. એ પણ શ્રી રામનારાયણ પાઠકના શબ્દોમાં જ જોઈએ :

કાવ્યનો વ્યંગ્ય એ છે કે માણસ મહત્તા અને લઘુતાનું અદ્‌ભુત મિશ્રણ છે. તેનામાં ઈશ્વરાભિમુખ થવાની ઇચ્છા છે છતાં સંસારની ઈષણાઓથી તે પર જઈ શકતો નથી. તેને ઈશ્વરના નિઃસીમ ડહાપણનું, તેની શક્તિનું, તેના પ્રેમનું ભાન છે, છતાં તેનાથી માગ્યા વિના રહેવાતું નથી. ઈશ્વરની ઘટના અકલ છે એમ માણસ જાણે છે છતાં ઈશ્વર અમુક રીતે કામ કરે એમ અપેક્ષા રાખે છે, અને ઈશ્વરપ્રસાદ તેને મળે છે ત્યારે તે ઈશ્વરનો પ્રસાદ છે એટલું ઓળખવાની પણ તેની શક્તિ નથી.<ref>જુઓ ‘કાવ્યની શક્તિ’ પૃ. ૯૬-૯૭</ref>

Line 229: Line 229:

{{Right |[‘સુદામાચરિત્ર’, ૧૯૬૭: સંવર્ધિત આવૃત્તિ, ૧૯૭૫] }} <br>

પાદટીપ
૧. જુઓ ‘કાવ્યની શક્તિ’ પૃ. ૮૬
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu