31,386
edits
(+૧) |
(+1) |
||
| Line 24: | Line 24: | ||
પોતનાં પાત્રોની રજૂઆત ગોવર્ધનરામ કેવી રીતે કરે છે? પાત્રોનો ખપ પૂરતો અલ્પ પરિચય આપી દઈ, પછી બધો વખત પોતે નેપથ્યમાં જ ભરાઈ જઈ પાત્રોને નવલકથાની રંગભૂમિ પર રમતાં મૂકી દે તેવી રીતે નહિ. તેઓ પોતે જ પાત્રોને ખાસ્સો પરિચય એમનાં સ્વભાવ અને સંસ્કારઘડતરના પૂર્ણ ઇતિહાસ સાથે આપણને આપી, આગળ ચાલે છે. પહેલા ભાગના બીજા પ્રકરણમાં અલકકિશોરી અને કુમુદસુંદરીનો પરિચય આપતાં, એમના એકમેકથી ભિન્ન વ્યક્તિત્વને સમજાવવા એમનાં માતાપિતાની તથા કુટુંબના સંસ્કાર, વાતાવરણ, વગેરેની વિગતો કર્તા આપે છે. નવલકથાનું વસ્તુ શરૂ થાય છે તે વખતની બુદ્ધિધનની પ્રવૃત્તિ અને કાર્યનીતિને યોગ્ય રીતે સમજવાની ભૂમિકા એમણે બુદ્ધિધનનો પૂરો પૂર્વ-ઇતિહાસ આપીને રજૂ કરી છે. ચોથા ભાગમાં દેખાતો સંસ્કારી મણિરાજ એવો કેમ તે, એના દૂરદર્શી પિતા મલ્લરાજે જે હેતુથી અને જેવી તાલીમ એને વિદ્યાચતુર દ્વારા અપાવી હતી તેની વિગત સાથે, એ તાલીમની અસર વ્યક્ત કરતા તેના જીવનના કેટલાક પ્રસંગો ત્રીજા ભાગમાં વર્ણવીને, બતાવ્યું છે. પિતાના પરુષ વચનથી ગૃહત્યાગ કરવા તત્પર બની જનાર સરસ્વતીચંદ્રનું માનસ એવા ગૃહત્યાગને અને વૈરાગ્યવૃત્તિને પ્રથમથી જ કેવું અનુકૂળ હતું તે કર્તા બતાવે જ છે. નાનાંમોટાં બધાં જ પાત્રોના સ્વભાવ, સંસ્કાર, ઇ.ચારિત્ર્યઘટક તત્ત્વોને આ રીતે તેમનાં કુટુંબ, વાતાવરણ કે અન્ય વિશિષ્ટ પરિસ્થિતિઓની વિગત આપી કર્તા પ્રથમથી સમજાવી દે છે. પછી તો તેમના એ ચરિત્ર-અંશોને ચોક્કસ પરિસ્થિતિઓમાં કામ કરતા બતાવવાનું જ બાકી રહે છે. આ સંબંધમાં પ્રો. ઠાકોરનું નીચેનું મંતવ્ય અહીં ઉતારવા જેવું છેઃ | પોતનાં પાત્રોની રજૂઆત ગોવર્ધનરામ કેવી રીતે કરે છે? પાત્રોનો ખપ પૂરતો અલ્પ પરિચય આપી દઈ, પછી બધો વખત પોતે નેપથ્યમાં જ ભરાઈ જઈ પાત્રોને નવલકથાની રંગભૂમિ પર રમતાં મૂકી દે તેવી રીતે નહિ. તેઓ પોતે જ પાત્રોને ખાસ્સો પરિચય એમનાં સ્વભાવ અને સંસ્કારઘડતરના પૂર્ણ ઇતિહાસ સાથે આપણને આપી, આગળ ચાલે છે. પહેલા ભાગના બીજા પ્રકરણમાં અલકકિશોરી અને કુમુદસુંદરીનો પરિચય આપતાં, એમના એકમેકથી ભિન્ન વ્યક્તિત્વને સમજાવવા એમનાં માતાપિતાની તથા કુટુંબના સંસ્કાર, વાતાવરણ, વગેરેની વિગતો કર્તા આપે છે. નવલકથાનું વસ્તુ શરૂ થાય છે તે વખતની બુદ્ધિધનની પ્રવૃત્તિ અને કાર્યનીતિને યોગ્ય રીતે સમજવાની ભૂમિકા એમણે બુદ્ધિધનનો પૂરો પૂર્વ-ઇતિહાસ આપીને રજૂ કરી છે. ચોથા ભાગમાં દેખાતો સંસ્કારી મણિરાજ એવો કેમ તે, એના દૂરદર્શી પિતા મલ્લરાજે જે હેતુથી અને જેવી તાલીમ એને વિદ્યાચતુર દ્વારા અપાવી હતી તેની વિગત સાથે, એ તાલીમની અસર વ્યક્ત કરતા તેના જીવનના કેટલાક પ્રસંગો ત્રીજા ભાગમાં વર્ણવીને, બતાવ્યું છે. પિતાના પરુષ વચનથી ગૃહત્યાગ કરવા તત્પર બની જનાર સરસ્વતીચંદ્રનું માનસ એવા ગૃહત્યાગને અને વૈરાગ્યવૃત્તિને પ્રથમથી જ કેવું અનુકૂળ હતું તે કર્તા બતાવે જ છે. નાનાંમોટાં બધાં જ પાત્રોના સ્વભાવ, સંસ્કાર, ઇ.ચારિત્ર્યઘટક તત્ત્વોને આ રીતે તેમનાં કુટુંબ, વાતાવરણ કે અન્ય વિશિષ્ટ પરિસ્થિતિઓની વિગત આપી કર્તા પ્રથમથી સમજાવી દે છે. પછી તો તેમના એ ચરિત્ર-અંશોને ચોક્કસ પરિસ્થિતિઓમાં કામ કરતા બતાવવાનું જ બાકી રહે છે. આ સંબંધમાં પ્રો. ઠાકોરનું નીચેનું મંતવ્ય અહીં ઉતારવા જેવું છેઃ | ||
"કર્તાનું બીજું લક્ષ્ય કોઈ પણ બનાવ અને તેને લગતાં પાત્રો એવાં જ કેમ તે પાત્રોની આગલી પાછલીમાં પૂરતી ઝીણવટ પર્યેષણા અને અનુભવી દૃષ્ટિથી ઊતરીને વાંચનારની ખાતરી થાય તેમ સચોટ બતાવી આપવાનું છે. આવી માનસશાસ્ત્રી વિવેચના કર્તા પોતાના દરેક મુખ્ય પાત્ર વિશે ફરી ફરીને કરીને તેને અમુક દેશકાલસંજોગાદિ વાસ્તવિક જલનું વાસ્તવિક માછલું ચિત્રી આપે છે. ‘સરસ્વતીચંદ્ર’માંના સ્ત્રીપુરુષો અને તેમના રાગદ્વેષ, તેમને થતા અનુભવો અને તેમણે કરેલાં કૃત્યો, આથી કરીને જ એક-પરિમાણી રેખાચિત્ર કે લંબાઈ અને પહોળાઈ એ બે જ પરિનામવાળાં ભિત્તિચિત્ર મટીને ત્રણે પરિમાણવાળી મૂર્તિઓ બની શકે છે..." | "કર્તાનું બીજું લક્ષ્ય કોઈ પણ બનાવ અને તેને લગતાં પાત્રો એવાં જ કેમ તે પાત્રોની આગલી પાછલીમાં પૂરતી ઝીણવટ પર્યેષણા અને અનુભવી દૃષ્ટિથી ઊતરીને વાંચનારની ખાતરી થાય તેમ સચોટ બતાવી આપવાનું છે. આવી માનસશાસ્ત્રી વિવેચના કર્તા પોતાના દરેક મુખ્ય પાત્ર વિશે ફરી ફરીને કરીને તેને અમુક દેશકાલસંજોગાદિ વાસ્તવિક જલનું વાસ્તવિક માછલું ચિત્રી આપે છે. ‘સરસ્વતીચંદ્ર’માંના સ્ત્રીપુરુષો અને તેમના રાગદ્વેષ, તેમને થતા અનુભવો અને તેમણે કરેલાં કૃત્યો, આથી કરીને જ એક-પરિમાણી રેખાચિત્ર કે લંબાઈ અને પહોળાઈ એ બે જ પરિનામવાળાં ભિત્તિચિત્ર મટીને ત્રણે પરિમાણવાળી મૂર્તિઓ બની શકે છે..." | ||
(‘સરસ્વતીચંદ્ર’માં વસ્તુની ફૂલગૂંથણી) | {{right|(‘સરસ્વતીચંદ્ર’માં વસ્તુની ફૂલગૂંથણી) }}<br> | ||
નવલકથામાં ગોવર્ધનરામનું સાધ્ય સંસારસમીક્ષા હોવાથી એમનાં ઘણા પાત્રો કાર્ય કરે છે. એના કરતાં વિચારે ને બોલે છે વિશેષ પરિણામે ઘણીવાર બીજાં પાત્રો સાથેના એમનાસંવાદ અને કેટલીક વાર તો એમનાં ખાનગી સ્વગતો પણ આપણને સાંભળવા મળે છે. પાત્રોનાં આ સંભાષણ વિશે આટલું બેધડક કહી શકીએ તેમ છીએ કે જેમ ગુજરાતની પહેલી ગણનાપાત્ર શિષ્ટ નવલકથા ‘કરણ ઘેલો’માં જ્યારે પાત્રો સંવાદ કરતાં જણાય છે ત્યારે એ પાત્રો નહિ પણ તેમના સર્જક નંદશંકર જ તેમને મોંએથી બોલત હોય એવી છાપ પડવા સાથે એ સંવાદ ક્યારેક અસ્વાભાવિક કે કૃત્રિમ લાગે છે, તેવું ‘સરસ્વતીચંદ્ર’માંનાં પાત્રોના સંવાદ માટે કહી શકાય તેમ નથી. પાત્રોના સામાજિક દરજ્જા, સ્વબાવ સંસ્કાર, બોલતી વેળાના મનોભાવની સૌમ્યતા કે ઉત્કટતા, ઇ.ને અનુરૂપ શિષ્ટ, મધ્યમ, અશિષ્ટ, બધા થરની પાત્રોચિત ભાષા ‘સરસ્વતીચંદ્ર’નાં પાત્રોની ભાષાને સાચી અને સ્વાભાવિક બનાવે છે. પહેલા ભાગમાં જમાલ, નરભેરામ અને બુદ્ધિધનની, બીજામાં ભીમજી, દુઃખબા, ચંડિકા, માનચતુર, આદિ પાત્રોની ત્રીજામાં મલ્લરાજ, સામંત, હરિદાસ, ધૂર્તલાલ, આદિની અને ચોથામાં વીરરાવ ધમ્પાટે, કુસુમ, વિષ્ણુદાસ આદિની ભાષા આ સંબંધમાં દૃષ્ટાંત લેખે જોવા જેવી છે. સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર, ચંદ્રકાન્ત અને કુમુદની ભાષા બધો વખત તેમનાં ઉચ્ચ સંસ્કાર, શિક્ષણ, ઇ.ને અનુરૂપ શિષ્ટ અને સંસ્કારી હોય છે. બીજી બાજુ, ક્યારેક એમ પણ લાગે તેમ છે કે સંવાદમાંથી પાત્રોનું વ્યક્તિત્વ ઊપસી આવે, એના કરતાં એમના કર્તાએ ઘડી રાખેલા તેમના વ્યક્તિત્વને લીધે જ એવી ભાષા એમને મોંએથી નીકળતી હોય છે. બીજા શબ્દોમાં, ગોવર્ધનરામ ઘણી વાર પાત્રોને પોતાની મેળે બોલવા દેવાનો ડોળ કરતા લાગે એટલું જ, ખરી રીતે તો પોતાનું વક્તવ્ય આગળ કરવા તેમનો પોતાના વાહન કે મુખ તરીકે ઉપયોગ કરતા હોય છે. પાત્રોના સ્વગત અને પ્રગટ સંવાદોની ભાષા આ કારણે કોઈ કોઈ વેળા પુસ્તકિયા અને પંડિતિયા બની ગયાના દાખલા ‘સરસ્વતીચંદ્ર’માં ઘણા મળશે. ધારદાર, વ્યક્તિતવદ્યોતક, સ્વાભાવિક, પ્રસંગાનુકૂલ, નાટ્યોચિત સંવાદ ગુજરાતી નવલકથામાં પ્રથમ વધુ પ્રમાણમાં મુનશીનાં પાત્રોનાં મોંમાંથી નીકળતા જોવાય છે. સંતોષ એ વાતનો છેકે ગોવર્ધનરામે ધાર્યું છે ત્યારે એવી કુશળ સંવાદકલા પણ સારી બતાવી છે. ઉદાહરણ લેખે, "અલકબેન હું તો તમારોક ભાઈ થાઉં હો!" એ સરસ્વતીચંદ્રનો વ્યક્તિત્વદ્યોતક અને પ્રાપ્ત પરિસ્થિતિને સાવ પલટી નાખતો ઉદ્ગાર તથા કુસુમના અન્ય પાત્રો જોડેના કેટલાક ચબરાક સંવાદ ઉલ્લેખી શકાય તેમ છે | નવલકથામાં ગોવર્ધનરામનું સાધ્ય સંસારસમીક્ષા હોવાથી એમનાં ઘણા પાત્રો કાર્ય કરે છે. એના કરતાં વિચારે ને બોલે છે વિશેષ પરિણામે ઘણીવાર બીજાં પાત્રો સાથેના એમનાસંવાદ અને કેટલીક વાર તો એમનાં ખાનગી સ્વગતો પણ આપણને સાંભળવા મળે છે. પાત્રોનાં આ સંભાષણ વિશે આટલું બેધડક કહી શકીએ તેમ છીએ કે જેમ ગુજરાતની પહેલી ગણનાપાત્ર શિષ્ટ નવલકથા ‘કરણ ઘેલો’માં જ્યારે પાત્રો સંવાદ કરતાં જણાય છે ત્યારે એ પાત્રો નહિ પણ તેમના સર્જક નંદશંકર જ તેમને મોંએથી બોલત હોય એવી છાપ પડવા સાથે એ સંવાદ ક્યારેક અસ્વાભાવિક કે કૃત્રિમ લાગે છે, તેવું ‘સરસ્વતીચંદ્ર’માંનાં પાત્રોના સંવાદ માટે કહી શકાય તેમ નથી. પાત્રોના સામાજિક દરજ્જા, સ્વબાવ સંસ્કાર, બોલતી વેળાના મનોભાવની સૌમ્યતા કે ઉત્કટતા, ઇ.ને અનુરૂપ શિષ્ટ, મધ્યમ, અશિષ્ટ, બધા થરની પાત્રોચિત ભાષા ‘સરસ્વતીચંદ્ર’નાં પાત્રોની ભાષાને સાચી અને સ્વાભાવિક બનાવે છે. પહેલા ભાગમાં જમાલ, નરભેરામ અને બુદ્ધિધનની, બીજામાં ભીમજી, દુઃખબા, ચંડિકા, માનચતુર, આદિ પાત્રોની ત્રીજામાં મલ્લરાજ, સામંત, હરિદાસ, ધૂર્તલાલ, આદિની અને ચોથામાં વીરરાવ ધમ્પાટે, કુસુમ, વિષ્ણુદાસ આદિની ભાષા આ સંબંધમાં દૃષ્ટાંત લેખે જોવા જેવી છે. સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર, ચંદ્રકાન્ત અને કુમુદની ભાષા બધો વખત તેમનાં ઉચ્ચ સંસ્કાર, શિક્ષણ, ઇ.ને અનુરૂપ શિષ્ટ અને સંસ્કારી હોય છે. બીજી બાજુ, ક્યારેક એમ પણ લાગે તેમ છે કે સંવાદમાંથી પાત્રોનું વ્યક્તિત્વ ઊપસી આવે, એના કરતાં એમના કર્તાએ ઘડી રાખેલા તેમના વ્યક્તિત્વને લીધે જ એવી ભાષા એમને મોંએથી નીકળતી હોય છે. બીજા શબ્દોમાં, ગોવર્ધનરામ ઘણી વાર પાત્રોને પોતાની મેળે બોલવા દેવાનો ડોળ કરતા લાગે એટલું જ, ખરી રીતે તો પોતાનું વક્તવ્ય આગળ કરવા તેમનો પોતાના વાહન કે મુખ તરીકે ઉપયોગ કરતા હોય છે. પાત્રોના સ્વગત અને પ્રગટ સંવાદોની ભાષા આ કારણે કોઈ કોઈ વેળા પુસ્તકિયા અને પંડિતિયા બની ગયાના દાખલા ‘સરસ્વતીચંદ્ર’માં ઘણા મળશે. ધારદાર, વ્યક્તિતવદ્યોતક, સ્વાભાવિક, પ્રસંગાનુકૂલ, નાટ્યોચિત સંવાદ ગુજરાતી નવલકથામાં પ્રથમ વધુ પ્રમાણમાં મુનશીનાં પાત્રોનાં મોંમાંથી નીકળતા જોવાય છે. સંતોષ એ વાતનો છેકે ગોવર્ધનરામે ધાર્યું છે ત્યારે એવી કુશળ સંવાદકલા પણ સારી બતાવી છે. ઉદાહરણ લેખે, "અલકબેન હું તો તમારોક ભાઈ થાઉં હો!" એ સરસ્વતીચંદ્રનો વ્યક્તિત્વદ્યોતક અને પ્રાપ્ત પરિસ્થિતિને સાવ પલટી નાખતો ઉદ્ગાર તથા કુસુમના અન્ય પાત્રો જોડેના કેટલાક ચબરાક સંવાદ ઉલ્લેખી શકાય તેમ છે | ||
પાત્રની રજૂઆતનો વિચાર કરતાં લેખક પાત્રોને આરંભમાં ઓળખાવ્યાં એવાં જ અન્ત લગી રાખે છે કે તેમનો વિકાસ કે પરિવર્તન સાધી આપે છે તે ખાસ જોવાનું હોય છે. બધાંનો નહિ, પણ કેટલાંક પાત્રોનો વિકાસ ગોવર્ધનરામે આ નવલકથામાં થતો બતાવ્યો છે. કથાનાયક સરસ્વતીચંદ્રનો થતો દેખાડ્યો છે તે વિકાસ અભ્યાસપાત્ર છે. ભાવનાસેવી પંડિત સરસ્વતીચંદ્ર ઘર છોડે છે ત્યારથી વિદ્યાર્થી મટી અનુભવાર્થી બને છે અને તેના આદર્શવિહારમાં દુનિયાના અનુભવના રંગ પુરાવા માંડે છે. કોઈમાં દ્રષ્ટા બનતાં તો કોઈમાં સક્રિય ભાગ લેતાં તેને સંસારના સમવિષ્મ અનેક અનુભવોમાંથી પસાર થવું પડે છે. જેમાં પ્રજાનો તો વિચાર કરવાની કોઈને લેશ પડી ન હતી તેવી સુવર્ણપુરની રાજખટપટ તેણે જોઈઃ ચંદ્રકાન્તના મિત્રસ્નેહની અને કુમુદની પ્રીતિની આકરી કસોટી તે કરી શક્યોઃ કુમુદની દુર્ગતિ નિહાળી પોતાના ગૃહત્યાગનાપગલાંનો પસ્તાવો તેને થયોઃ ચંદ્રકાન્તના ક્લેશગર્ભિત ગૃહસંસારનું કરુણ ચિત્ર તેના પત્રોમાંથી પ્રત્યક્ષ કરી સંયુક્ત કુટુંબના લાભાલાભ તેણે જોયા : પૈસાનો પણ સ્વદેશસેવામાં પડતો ખપ ને શક્ય ઉપયોગ તેને સમજાયો : અનેક ચંદ્રકાન્તોની, કુમુદસુંદરીઓની ને ગંગાભાભીઓની સ્થિતિ સુધારવા કટિબદ્ધ થવાનો તેણે નિશ્ચય કર્યો : સ્ત્રીજનની સેવાના કાર્યમાં સહચારિણી વિના સફળ થવાશે નહિ તે એ સમજ્યો : યદુશૃંગ ઉપર લક્ષ્યાલક્ષ્ય, પંચમહાજ્ઞ, અને સ્થૂલ-સૂક્ષ્મ પ્રેમનો મર્મ તે શીખ્યો : વિષ્ણુદાસની પ્રેરણાથી દેખેલા સ્વપ્નમાં હિંદના રોગ અને તેના નિવારણ વિશે જાણ્યું અને પરિણામે કલ્યાણગ્રામની યોજના તેણે ઘડી. આ બધું સંકલિત કરીને વિચાર્યું હોય તો જરૂર પ્રતીત થાય કે આ અનુભવપર્યટનને અંતે સરસ્વતીચંદ્ર જ્ઞાનસમૃદ્ધ બની, નવી દૃષ્ટિ મેળવી, દેશની સેવા કરવા માટે પૂરો તૈયાર બન્યો છે. આ રીતે તેનો મનોવિકાસ સૂક્ષ્મ રીતે ગોવર્ધનરામે સધાતો બતાવ્યો છે. ચંચળ, છકેલ મનોહરીને ગુણસુંદરીના પ્રભાવથી ને અસરથી સ્વસ્થ પતિરક્તા બનતી વર્ણવીને, તેમ જ ધૃષ્ટ સ્ત્રીલંપટ માનચતુરને ધર્મલક્ષ્મીની શીળી પવિત્ર અસરને પ્રતાપે વિશુદ્ધશીલ થતો બતાવીને એ બે પાત્રનો પણ કર્તાએ વિકાસ બતાવ્યો છે. પર થયેલા સ્વજન સરસ્વતીચંદ્રને ખાતર અંતરમાં રિબાતી છતાં પ્રમાદધન પ્રત્યેનો પોતાનો પ્રાપ્ત પત્નીધર્મ બજાવવા મથતી, વિકારની પળે સાવધ બની પવિત્ર રહેતી, અને આખરે સરસ્વતીચંદ્ર જોડે પુનર્લગ્નથી જોડાવાની અનુકૂળતા છતાં સરસ્વતીચંદ્ર પ્રત્યેની પ્રીતિથી જ પ્રેરાઈ દેશની ને સમાજની સેવા કરવાના તેના અભિલાષની સિદ્ધિને ખાતર કુસુમને એની જડે લગ્નસંબંધથી જોડી, પોતે ખસી જઈ ભવ્ય આત્મવિલોપન કરનાર કુમુદસુંદરી પણ ચોથા ભાગને અંતે આરંભની મુગ્ધા કુમુદ જ નથી રહી. અપરિણીત રહી મીરાંબાઈ બનવા ચહાનાર સ્વાતંત્ર્યશોખીન કુમુદ પણ પરણીને આખરે બદલી એવું કથાન્તે સૂચન મળે છે. વૈરથી બળતો, ખટપટી, સ્વાર્થી અને સત્તાપ્રાપ્તિ માટે પ્રતિસ્પર્ધીની સામે શાઠ્ય આચરવામાં ન અચકાનાર બુદ્ધિધન પોતાના પુત્રને શિક્ષા કરવા તૈયાર થાય, તે વેળા પોતાના પ્રધાનપદનો ‘ઈશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા’ને ખાતર ઉપયોગ કરવાનો નિર્મળ કરે. વિધુર બન્યા પછી બાહ્ય અનુકૂળતા છતાં કુસુમને પરણવાની ના કહે, અને આખરે સાધુ બનવા તૈયાર થાય, એ હકીકત એ પાત્રનો પણ વિકાસ સૂચવે છે. | પાત્રની રજૂઆતનો વિચાર કરતાં લેખક પાત્રોને આરંભમાં ઓળખાવ્યાં એવાં જ અન્ત લગી રાખે છે કે તેમનો વિકાસ કે પરિવર્તન સાધી આપે છે તે ખાસ જોવાનું હોય છે. બધાંનો નહિ, પણ કેટલાંક પાત્રોનો વિકાસ ગોવર્ધનરામે આ નવલકથામાં થતો બતાવ્યો છે. કથાનાયક સરસ્વતીચંદ્રનો થતો દેખાડ્યો છે તે વિકાસ અભ્યાસપાત્ર છે. ભાવનાસેવી પંડિત સરસ્વતીચંદ્ર ઘર છોડે છે ત્યારથી વિદ્યાર્થી મટી અનુભવાર્થી બને છે અને તેના આદર્શવિહારમાં દુનિયાના અનુભવના રંગ પુરાવા માંડે છે. કોઈમાં દ્રષ્ટા બનતાં તો કોઈમાં સક્રિય ભાગ લેતાં તેને સંસારના સમવિષ્મ અનેક અનુભવોમાંથી પસાર થવું પડે છે. જેમાં પ્રજાનો તો વિચાર કરવાની કોઈને લેશ પડી ન હતી તેવી સુવર્ણપુરની રાજખટપટ તેણે જોઈઃ ચંદ્રકાન્તના મિત્રસ્નેહની અને કુમુદની પ્રીતિની આકરી કસોટી તે કરી શક્યોઃ કુમુદની દુર્ગતિ નિહાળી પોતાના ગૃહત્યાગનાપગલાંનો પસ્તાવો તેને થયોઃ ચંદ્રકાન્તના ક્લેશગર્ભિત ગૃહસંસારનું કરુણ ચિત્ર તેના પત્રોમાંથી પ્રત્યક્ષ કરી સંયુક્ત કુટુંબના લાભાલાભ તેણે જોયા : પૈસાનો પણ સ્વદેશસેવામાં પડતો ખપ ને શક્ય ઉપયોગ તેને સમજાયો : અનેક ચંદ્રકાન્તોની, કુમુદસુંદરીઓની ને ગંગાભાભીઓની સ્થિતિ સુધારવા કટિબદ્ધ થવાનો તેણે નિશ્ચય કર્યો : સ્ત્રીજનની સેવાના કાર્યમાં સહચારિણી વિના સફળ થવાશે નહિ તે એ સમજ્યો : યદુશૃંગ ઉપર લક્ષ્યાલક્ષ્ય, પંચમહાજ્ઞ, અને સ્થૂલ-સૂક્ષ્મ પ્રેમનો મર્મ તે શીખ્યો : વિષ્ણુદાસની પ્રેરણાથી દેખેલા સ્વપ્નમાં હિંદના રોગ અને તેના નિવારણ વિશે જાણ્યું અને પરિણામે કલ્યાણગ્રામની યોજના તેણે ઘડી. આ બધું સંકલિત કરીને વિચાર્યું હોય તો જરૂર પ્રતીત થાય કે આ અનુભવપર્યટનને અંતે સરસ્વતીચંદ્ર જ્ઞાનસમૃદ્ધ બની, નવી દૃષ્ટિ મેળવી, દેશની સેવા કરવા માટે પૂરો તૈયાર બન્યો છે. આ રીતે તેનો મનોવિકાસ સૂક્ષ્મ રીતે ગોવર્ધનરામે સધાતો બતાવ્યો છે. ચંચળ, છકેલ મનોહરીને ગુણસુંદરીના પ્રભાવથી ને અસરથી સ્વસ્થ પતિરક્તા બનતી વર્ણવીને, તેમ જ ધૃષ્ટ સ્ત્રીલંપટ માનચતુરને ધર્મલક્ષ્મીની શીળી પવિત્ર અસરને પ્રતાપે વિશુદ્ધશીલ થતો બતાવીને એ બે પાત્રનો પણ કર્તાએ વિકાસ બતાવ્યો છે. પર થયેલા સ્વજન સરસ્વતીચંદ્રને ખાતર અંતરમાં રિબાતી છતાં પ્રમાદધન પ્રત્યેનો પોતાનો પ્રાપ્ત પત્નીધર્મ બજાવવા મથતી, વિકારની પળે સાવધ બની પવિત્ર રહેતી, અને આખરે સરસ્વતીચંદ્ર જોડે પુનર્લગ્નથી જોડાવાની અનુકૂળતા છતાં સરસ્વતીચંદ્ર પ્રત્યેની પ્રીતિથી જ પ્રેરાઈ દેશની ને સમાજની સેવા કરવાના તેના અભિલાષની સિદ્ધિને ખાતર કુસુમને એની જડે લગ્નસંબંધથી જોડી, પોતે ખસી જઈ ભવ્ય આત્મવિલોપન કરનાર કુમુદસુંદરી પણ ચોથા ભાગને અંતે આરંભની મુગ્ધા કુમુદ જ નથી રહી. અપરિણીત રહી મીરાંબાઈ બનવા ચહાનાર સ્વાતંત્ર્યશોખીન કુમુદ પણ પરણીને આખરે બદલી એવું કથાન્તે સૂચન મળે છે. વૈરથી બળતો, ખટપટી, સ્વાર્થી અને સત્તાપ્રાપ્તિ માટે પ્રતિસ્પર્ધીની સામે શાઠ્ય આચરવામાં ન અચકાનાર બુદ્ધિધન પોતાના પુત્રને શિક્ષા કરવા તૈયાર થાય, તે વેળા પોતાના પ્રધાનપદનો ‘ઈશ્વરની સેવા, લોકની સેવા, મહારાણો શુદ્ધ હશે તેટલી તેની સેવા’ને ખાતર ઉપયોગ કરવાનો નિર્મળ કરે. વિધુર બન્યા પછી બાહ્ય અનુકૂળતા છતાં કુસુમને પરણવાની ના કહે, અને આખરે સાધુ બનવા તૈયાર થાય, એ હકીકત એ પાત્રનો પણ વિકાસ સૂચવે છે. | ||
| Line 30: | Line 30: | ||
પાત્રોનાં આ આંતરજીવનનું દર્શન ગોવર્ધનરામે સામર્થ્યપૂર્વક કરાવ્યું છે. પાત્રોનાં બાહ્ય વાણીવર્તનથી આપણને વાકેફ કરીને જ એ સંતોષ માનતા નથી. એ તેમનાં હૃદયના પાતાલધરા સુધી આપણને લઈ જઈ તેમાં આપણને સ્નાન કરાવે છે. એમની વેદના, મંથન, હર્ષશોક, સહનતપન, ભાવનાજીવન, વગેરેનો આથી એવો સાક્ષાત્કાર વાચકોને થાય છે કે ઘણા વખત સુધી એમની સ્મૃતિ ચિત્તમાંથી ખસતી નથી. વિશેષતઃ આ દેખાય છે કેટલાંક પાત્રોનાં મહત્ત્વનાં મનોમંથનનોના નિરૂપણમાં. ખરી રીતે કલાકારની શક્તિની ખરી કસોટી પ્રચંડ ભાવયુદ્ધો કે મનોમંથનોને એ કેવી રીતે ચીતરી જાય તે પરથી જ થાય. ગોવર્ધનરામની એવી શક્તિનું દર્શન કરાવતાં આવાં પાત્રમંથનોમાં સૌથી મહત્ત્વનાં છે ગ્રંથના નાયક અને નાયિકાનાં. નાયકના ગૃહત્યાગની સાથે જ નાયક અને નાયિકાનાં હૃદય પ્રાપ્ત પરિસ્થિતિને અનુકૂળ બનવાનો ભગીરથ પ્રયત્ન કરવાની સાથે પ્રીતિની વિરહવેદનાનો બોજ ઊંચકે છે તે લગભગ છેક લગી. એ બોજ અસહ્ય બનતા કુમુદસુંદરી તો આપઘાતની સીમા સુધી પહોંચી જાય છે. બંનેના હૃદયની એ ‘અંતર્ગૂઢ ઘનવ્યથા’ ડગલે ને પગલે ગોવર્ધનરામ આપણને બતાવતાં ચૂક્યા નથિ. આખરે જ્ાયરે યદુશૃંગ પર એમનું પુનર્મિલન થાય છે ત્યારે કયો ભાવિ માર્ગ અખત્યાર કરવો તેનીયે મૂંઝવણ એમને ઓછી થતી નથી. સરસ્વતીચંદ્રને બીજી રીતે પણ મંથનશીલ ચીતરવામાં આવ્યો છે. રજવાડાની ખટપટનો અને કુમુદની સ્થિતિનો પ્રત્યક્ષ દ્રષ્ટા બની, ક્લેશમય ગૃહસંસારે ચંદ્રકાંત જેવા નરરત્નને કરેલી ગૂંગળામણનો પરોક્ષ જ્ઞાતા બની, અને યદુશૃંગ પર લાધેલા સ્વપ્ન દ્વારા ભારતની વર્તમાન દુર્દશા અને તેનાં કારણોનું રહસ્ય પામી સરસ્વતીચંદ્ર શોકસંવિગ્ન બની જાય છે. અને કેટલાય વખતથી ચાલના ધીમા અને ગુપ્ત ચિંતનમંથનનો વેગ વધારી દઈ, એ સ્થિતિ સુધારવા માટે શું કરી છૂટવું જોઈએ એ વિચારવા મંડી જાય છે. | પાત્રોનાં આ આંતરજીવનનું દર્શન ગોવર્ધનરામે સામર્થ્યપૂર્વક કરાવ્યું છે. પાત્રોનાં બાહ્ય વાણીવર્તનથી આપણને વાકેફ કરીને જ એ સંતોષ માનતા નથી. એ તેમનાં હૃદયના પાતાલધરા સુધી આપણને લઈ જઈ તેમાં આપણને સ્નાન કરાવે છે. એમની વેદના, મંથન, હર્ષશોક, સહનતપન, ભાવનાજીવન, વગેરેનો આથી એવો સાક્ષાત્કાર વાચકોને થાય છે કે ઘણા વખત સુધી એમની સ્મૃતિ ચિત્તમાંથી ખસતી નથી. વિશેષતઃ આ દેખાય છે કેટલાંક પાત્રોનાં મહત્ત્વનાં મનોમંથનનોના નિરૂપણમાં. ખરી રીતે કલાકારની શક્તિની ખરી કસોટી પ્રચંડ ભાવયુદ્ધો કે મનોમંથનોને એ કેવી રીતે ચીતરી જાય તે પરથી જ થાય. ગોવર્ધનરામની એવી શક્તિનું દર્શન કરાવતાં આવાં પાત્રમંથનોમાં સૌથી મહત્ત્વનાં છે ગ્રંથના નાયક અને નાયિકાનાં. નાયકના ગૃહત્યાગની સાથે જ નાયક અને નાયિકાનાં હૃદય પ્રાપ્ત પરિસ્થિતિને અનુકૂળ બનવાનો ભગીરથ પ્રયત્ન કરવાની સાથે પ્રીતિની વિરહવેદનાનો બોજ ઊંચકે છે તે લગભગ છેક લગી. એ બોજ અસહ્ય બનતા કુમુદસુંદરી તો આપઘાતની સીમા સુધી પહોંચી જાય છે. બંનેના હૃદયની એ ‘અંતર્ગૂઢ ઘનવ્યથા’ ડગલે ને પગલે ગોવર્ધનરામ આપણને બતાવતાં ચૂક્યા નથિ. આખરે જ્ાયરે યદુશૃંગ પર એમનું પુનર્મિલન થાય છે ત્યારે કયો ભાવિ માર્ગ અખત્યાર કરવો તેનીયે મૂંઝવણ એમને ઓછી થતી નથી. સરસ્વતીચંદ્રને બીજી રીતે પણ મંથનશીલ ચીતરવામાં આવ્યો છે. રજવાડાની ખટપટનો અને કુમુદની સ્થિતિનો પ્રત્યક્ષ દ્રષ્ટા બની, ક્લેશમય ગૃહસંસારે ચંદ્રકાંત જેવા નરરત્નને કરેલી ગૂંગળામણનો પરોક્ષ જ્ઞાતા બની, અને યદુશૃંગ પર લાધેલા સ્વપ્ન દ્વારા ભારતની વર્તમાન દુર્દશા અને તેનાં કારણોનું રહસ્ય પામી સરસ્વતીચંદ્ર શોકસંવિગ્ન બની જાય છે. અને કેટલાય વખતથી ચાલના ધીમા અને ગુપ્ત ચિંતનમંથનનો વેગ વધારી દઈ, એ સ્થિતિ સુધારવા માટે શું કરી છૂટવું જોઈએ એ વિચારવા મંડી જાય છે. | ||
જુઓ : | જુઓ : | ||
:::સર. -કુમુદસુંદરી! હું બહુ દુઃખી છું. | {{Poem2Close}} | ||
<poem>:::સર. -કુમુદસુંદરી! હું બહુ દુઃખી છું. | |||
:::કુમુદ – મ્હારા દુઃખનો નાશ આપે કર્યો ને આપના દુઃખનો મ્હારથી નાશ નહિ થઈ શકે તો હું તેમાં ધર્મસહચારિણી સમભાગિની થઈશ. | :::કુમુદ – મ્હારા દુઃખનો નાશ આપે કર્યો ને આપના દુઃખનો મ્હારથી નાશ નહિ થઈ શકે તો હું તેમાં ધર્મસહચારિણી સમભાગિની થઈશ. | ||
:::સર. – તમારું દુઃખ મને વીંછીના દંશ પેઠે શરીરમાં અંદર સાલતું હતું. પણ આ દુઃખ તો પવન પેઠે ચારે પાસથી બાંધી લે છે. | :::સર. – તમારું દુઃખ મને વીંછીના દંશ પેઠે શરીરમાં અંદર સાલતું હતું. પણ આ દુઃખ તો પવન પેઠે ચારે પાસથી બાંધી લે છે. | ||
:::કુમુદ – એ દુઃખ શું છે? | :::કુમુદ – એ દુઃખ શું છે? | ||
:::સર. – આપણા દેશની ને લોકની સ્થિતિ – એ હવે મ્હારું એકલું દુઃખ છે. તેમાંથી કેમ મુક્ત થવું એ વિચાર હૃદયને હલબલાવી નાખે છે. | :::સર. – આપણા દેશની ને લોકની સ્થિતિ – એ હવે મ્હારું એકલું દુઃખ છે. તેમાંથી કેમ મુક્ત થવું એ વિચાર હૃદયને હલબલાવી નાખે છે. | ||
(સર. ભા. ૪, પ્ર. ૩૩) | {{right|(સર. ભા. ૪, પ્ર. ૩૩)}}<br></poem> | ||
{{Poem2Open}} | |||
આ થઈ નવલકથાના આરંભથી તેની પૂર્ણાહુતિ સુધીના સમયપટને ભરી દેતા નાયક-નાયિકાના આંતર જીવનની વાત. પણ નવલકથાકાર ગોવર્ધનરામની ખરી કલાકુશળતાનું દર્શન થાય છે એમણે સરસ રીતે યોજેલી કેટલીક એવી નાજુક અને વિષમ પરિસ્થિતિઓમાં, જેમાં પાત્રોના આંતર વિકારો ને ભાવો ઉત્કટ રીતે વ્યક્ત થઈ એમનાં શીલ ને સત્ત્વની આકરી તાવણી થાય છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ વખતે, બુદ્ધિધનને ત્યાં કુમુદ સરસ્વતીચંદ્રને મળી લેવાનો પ્રયત્ન કરે છે તે પ્રસંગે, કૃષ્ણકલિકાનાં ઝેરી સૂચનોથી નવીનચંદ્ર પ્રત્યે આકર્ષાયેલી અલકકિશોરી ક્ષણિક નબળાઈને વશ થઈ પથારીવશ નવીનચંદ્રનો હાથ પકડે છે તે વેળા, અપત્યસ્નેહની સ્વાભાવિક માનવીય વૃત્તિને ઠેલીને શિક્ષાપાત્ર પુત્રને દંડ દેવાનો નિર્ણય બુદ્ધિધન કરે છે તે વખતે, સૌમનસ્ય ગુફામાં વત્સલ સાધ્વીઓએ યોજી આપેલા સરસ્વતીચંદ્ર અને કુમુદના એકાંત મિલનના પ્રથમ પ્રસંગે, અને સમાજની સામે થઈને તથા ગુણીયલને દુભવીને તો ખરું જ, પણ પ્રધાનપદને પણ જોખમે, દુખિયારી કુમુદને સરસ્વતીચંદ્ર જોડે ફરી પરણાવી તેને સુખી કરવાના નિર્ણય પર વિદ્યાચતુર આવે છે તે વખતે,૨ આવી મંથનાનુકૂલ ઉત્કટ પરિસ્થિતિઓ કર્તાએ યોજી છે. આ પ્રસંગોએ તેમાં કામ કરતાં પાત્રો એમનાં હૃદયને રહેંસી નાખે તેવાં તીવ્ર વૃત્તિઘર્ષણ અનુભવતાં આલેખાયાં છે. એ ભાવ સંઘર્ષણો ને મંથનોનું પાત્રોનાં હૃદયદલને નાજુકાઈથી ઉકેલતા જઈ કોઈ કુશલ મનોવિશ્લેષકની કળાથી એવું સુંદર અને માર્મિક નિરૂપણ કર્તા કરે છે કે આપણે એટલા વખત પૂરતા એ પાત્રોના આંતર વલોવાટના સહાનુકંપી પ્રેક્ષકો બની જઈએ છીએ. | આ થઈ નવલકથાના આરંભથી તેની પૂર્ણાહુતિ સુધીના સમયપટને ભરી દેતા નાયક-નાયિકાના આંતર જીવનની વાત. પણ નવલકથાકાર ગોવર્ધનરામની ખરી કલાકુશળતાનું દર્શન થાય છે એમણે સરસ રીતે યોજેલી કેટલીક એવી નાજુક અને વિષમ પરિસ્થિતિઓમાં, જેમાં પાત્રોના આંતર વિકારો ને ભાવો ઉત્કટ રીતે વ્યક્ત થઈ એમનાં શીલ ને સત્ત્વની આકરી તાવણી થાય છે. સરસ્વતીચંદ્રના ગૃહત્યાગ વખતે, બુદ્ધિધનને ત્યાં કુમુદ સરસ્વતીચંદ્રને મળી લેવાનો પ્રયત્ન કરે છે તે પ્રસંગે, કૃષ્ણકલિકાનાં ઝેરી સૂચનોથી નવીનચંદ્ર પ્રત્યે આકર્ષાયેલી અલકકિશોરી ક્ષણિક નબળાઈને વશ થઈ પથારીવશ નવીનચંદ્રનો હાથ પકડે છે તે વેળા, અપત્યસ્નેહની સ્વાભાવિક માનવીય વૃત્તિને ઠેલીને શિક્ષાપાત્ર પુત્રને દંડ દેવાનો નિર્ણય બુદ્ધિધન કરે છે તે વખતે, સૌમનસ્ય ગુફામાં વત્સલ સાધ્વીઓએ યોજી આપેલા સરસ્વતીચંદ્ર અને કુમુદના એકાંત મિલનના પ્રથમ પ્રસંગે, અને સમાજની સામે થઈને તથા ગુણીયલને દુભવીને તો ખરું જ, પણ પ્રધાનપદને પણ જોખમે, દુખિયારી કુમુદને સરસ્વતીચંદ્ર જોડે ફરી પરણાવી તેને સુખી કરવાના નિર્ણય પર વિદ્યાચતુર આવે છે તે વખતે,૨ આવી મંથનાનુકૂલ ઉત્કટ પરિસ્થિતિઓ કર્તાએ યોજી છે. આ પ્રસંગોએ તેમાં કામ કરતાં પાત્રો એમનાં હૃદયને રહેંસી નાખે તેવાં તીવ્ર વૃત્તિઘર્ષણ અનુભવતાં આલેખાયાં છે. એ ભાવ સંઘર્ષણો ને મંથનોનું પાત્રોનાં હૃદયદલને નાજુકાઈથી ઉકેલતા જઈ કોઈ કુશલ મનોવિશ્લેષકની કળાથી એવું સુંદર અને માર્મિક નિરૂપણ કર્તા કરે છે કે આપણે એટલા વખત પૂરતા એ પાત્રોના આંતર વલોવાટના સહાનુકંપી પ્રેક્ષકો બની જઈએ છીએ. | ||
આ બધામાં કથાના પહેલા ભાગના ૧૯મા પ્રકરણમાંનું કુમુદનું દારુણ મનોમંથન એમાં છતાં થતાં ગોવર્ધનરામનાં સર્જનસામર્થ્ય અને કલાને લીધે ખાસ અભ્યાસપાત્ર છે. પ્રમાદધન વડે થયેલી પોતાની અવમાનના, ‘ચંદા’ કાવ્યના એક ખંડનું વાચન, સરસ્વતીચંદ્રપ્રેષિત વિદાયશ્લોકનું વાચન, સરસ્વતીચંદ્રના પાત્રોનું વાચન, ને છબીનું દર્શન, ‘મોરા બલમા કબુ ઘર આવે’ એ ઓટલા પરના સિપાઈઓના ગાણાનું શ્રવણ, ઘરમાં પેસતા નવીનચંદ્રનો સ્વર, સુખી વનલીલાનું રંગીલું ગીત (‘ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ’) વગેરે ભાવોદ્દીપક સામગ્રી અને વાતાવરણની સુયોજિત ક્રમિક રજૂઆત પછી તેથી ઉદ્દીપ્ત થતી કુમુદના અનુભવો વિસ્તારથી અને ઝીણી વિગતે કર્તા પોતે વર્ણવે છે.એ સાથે જ એના અભિજાત સંસ્કારો અને આર્યબુદ્ધિ હૃદયની એ અવસ્થાની સામે મેદાને પડે છે, અને પછી એનું સુકુમાર હૃદય વિકાર અને વિશુદ્ધિ એ બે બળોના તુમુલ સંગ્રામનું કુરુક્ષેત્ર બને છે, એની ઝીણી વિગતો પણ રજૂ થતી રહે છે. એ બળિયા પ્રતિસ્પર્ધીઓના આઘાત પ્રત્યાઘાતો ખમી અંતર્ગત સત્ત્વશીલતાને બળે કમાડ પર પડેલી પોતાની છાયામાં પોતાની વિશુદ્ધશીલ માતાનું દર્શન કરી પવિત્ર બની, પ્રચંડ વાવાઝોડા પછીની કુદરતની શાંતિ જેવી સ્વસ્થતા કુમુદ મેળવે છે તે ગોવર્ધનરામે પ્રથમ પંક્તિના સાહિત્યસર્જકના એવા કલાસામર્થ્યથી રજૂ કર્યું છે કે એ પ્રકરણે સેંકડો સહૃદયોની આંખો સજળ કરી હશે. આ પ્રસંગ વિના કુમુદની દારુણ મર્મવેદનાનો વાચકોને બીજી કોઈ રીતે સાક્ષાત્કાર કરાવી શકાયો હોત નહિ. પાત્રોના સૂક્ષ્મ મનોભાવોનું વ્યવસ્થિત પૃથક્કરણ આવાં મંથનોવાળી પરિસ્થિતિઓની ઓથે ગોવર્ધનરામ ખૂબ સફળતાથી કરી ગયા છે, એ એમની પાત્ર-નિરૂપણકલાની એક ન ભૂલવા જેવી વિશિષ્ટતા છે. | આ બધામાં કથાના પહેલા ભાગના ૧૯મા પ્રકરણમાંનું કુમુદનું દારુણ મનોમંથન એમાં છતાં થતાં ગોવર્ધનરામનાં સર્જનસામર્થ્ય અને કલાને લીધે ખાસ અભ્યાસપાત્ર છે. પ્રમાદધન વડે થયેલી પોતાની અવમાનના, ‘ચંદા’ કાવ્યના એક ખંડનું વાચન, સરસ્વતીચંદ્રપ્રેષિત વિદાયશ્લોકનું વાચન, સરસ્વતીચંદ્રના પાત્રોનું વાચન, ને છબીનું દર્શન, ‘મોરા બલમા કબુ ઘર આવે’ એ ઓટલા પરના સિપાઈઓના ગાણાનું શ્રવણ, ઘરમાં પેસતા નવીનચંદ્રનો સ્વર, સુખી વનલીલાનું રંગીલું ગીત (‘ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ’) વગેરે ભાવોદ્દીપક સામગ્રી અને વાતાવરણની સુયોજિત ક્રમિક રજૂઆત પછી તેથી ઉદ્દીપ્ત થતી કુમુદના અનુભવો વિસ્તારથી અને ઝીણી વિગતે કર્તા પોતે વર્ણવે છે.એ સાથે જ એના અભિજાત સંસ્કારો અને આર્યબુદ્ધિ હૃદયની એ અવસ્થાની સામે મેદાને પડે છે, અને પછી એનું સુકુમાર હૃદય વિકાર અને વિશુદ્ધિ એ બે બળોના તુમુલ સંગ્રામનું કુરુક્ષેત્ર બને છે, એની ઝીણી વિગતો પણ રજૂ થતી રહે છે. એ બળિયા પ્રતિસ્પર્ધીઓના આઘાત પ્રત્યાઘાતો ખમી અંતર્ગત સત્ત્વશીલતાને બળે કમાડ પર પડેલી પોતાની છાયામાં પોતાની વિશુદ્ધશીલ માતાનું દર્શન કરી પવિત્ર બની, પ્રચંડ વાવાઝોડા પછીની કુદરતની શાંતિ જેવી સ્વસ્થતા કુમુદ મેળવે છે તે ગોવર્ધનરામે પ્રથમ પંક્તિના સાહિત્યસર્જકના એવા કલાસામર્થ્યથી રજૂ કર્યું છે કે એ પ્રકરણે સેંકડો સહૃદયોની આંખો સજળ કરી હશે. આ પ્રસંગ વિના કુમુદની દારુણ મર્મવેદનાનો વાચકોને બીજી કોઈ રીતે સાક્ષાત્કાર કરાવી શકાયો હોત નહિ. પાત્રોના સૂક્ષ્મ મનોભાવોનું વ્યવસ્થિત પૃથક્કરણ આવાં મંથનોવાળી પરિસ્થિતિઓની ઓથે ગોવર્ધનરામ ખૂબ સફળતાથી કરી ગયા છે, એ એમની પાત્ર-નિરૂપણકલાની એક ન ભૂલવા જેવી વિશિષ્ટતા છે. | ||
પાત્રોના હૃદ્ગત ભાવોને અભિવ્યક્ત કરવાની ગોવર્ધનરામની આ જાણીતી રીત છે. એ પોતે જ કથાકાર બની પાત્રોની વૃત્તિઓનું વાચકોને પાંડિત્યપૂર્વક પૃથક્કરણ કરી આપે છે. એનો એક વધુ દાખલો : ‘અંતે પાછલી રાત્રે પાસેના વૃક્ષમાં કોયલ ટૌકી ને એનું હૃદય જાગ્યું : જાગતાંની સાથે પોતાના ચરણસ્પર્શને સ્થાને પરિણામ પામેલા મોહક સ્પર્શનું ભાન આવ્યું. એ ભાન આવતાં મૂંઝાઈ : મૂંઝવણ છૂટતાં લજવાઈ : લજ્જા વિકસતાં સંકોચાઈ : સંકોચ પામતાં ગભરાઈ : ગભરાતી ગભરાતી બ્હીનીઃ બ્હીતી બ્હીતી પ્રિયચરણને દૂર કરી ઊઠી જવા ગઈ : ઊઠતાં પહેલાં એ ચરણ જ્વરવાળા લાગ્યા : તેમાં જ્વર લાગતાં તેને મદનજ્વર કલ્પ્યો : તે કલ્પનાની સાથે દયા ને પ્રીતિની ધારાઓ છૂટી : એ ધારાઓએ એને પાછી રસમાં ડૂબાડી : રસે એને લલચાવી ને લોભાવી : લાલચે અને લોભે એને ઊઠતી અટકાવી ને આ સર્વ વિડમ્બના કારણ નષ્ટ થતું થતું જીવ્યું : થયેલું સ્વપ્ન સાંભરતાં એ વિડમ્બના વધી : વિડમ્બનાનું વધતાં સ્વપ્નનું સ્મરણ સવિશેષ થયું... નિદ્રાવથ થઈ." (ભાગ.૪, પ્ર.૩૨ના આરંભમાં) પણ આ એક જ રીત ગોવર્ધનરામ વારે વારે વાપરતા નથી. કેટલીક વાર તે પાત્રોના આંતર મંથનનો તેમના મનોમંદિરમાં આપણને લઈ જઈ તેમનું સ્વગત સંભળાવીને ખ્યાલ આપે છે. કેટલીક વાર નીચેના જેવા સૂચક વાક્યથી પાત્રોનો અંતઃક્ષોભ છતો કરી દે છે : | પાત્રોના હૃદ્ગત ભાવોને અભિવ્યક્ત કરવાની ગોવર્ધનરામની આ જાણીતી રીત છે. એ પોતે જ કથાકાર બની પાત્રોની વૃત્તિઓનું વાચકોને પાંડિત્યપૂર્વક પૃથક્કરણ કરી આપે છે. એનો એક વધુ દાખલો : ‘અંતે પાછલી રાત્રે પાસેના વૃક્ષમાં કોયલ ટૌકી ને એનું હૃદય જાગ્યું : જાગતાંની સાથે પોતાના ચરણસ્પર્શને સ્થાને પરિણામ પામેલા મોહક સ્પર્શનું ભાન આવ્યું. એ ભાન આવતાં મૂંઝાઈ : મૂંઝવણ છૂટતાં લજવાઈ : લજ્જા વિકસતાં સંકોચાઈ : સંકોચ પામતાં ગભરાઈ : ગભરાતી ગભરાતી બ્હીનીઃ બ્હીતી બ્હીતી પ્રિયચરણને દૂર કરી ઊઠી જવા ગઈ : ઊઠતાં પહેલાં એ ચરણ જ્વરવાળા લાગ્યા : તેમાં જ્વર લાગતાં તેને મદનજ્વર કલ્પ્યો : તે કલ્પનાની સાથે દયા ને પ્રીતિની ધારાઓ છૂટી : એ ધારાઓએ એને પાછી રસમાં ડૂબાડી : રસે એને લલચાવી ને લોભાવી : લાલચે અને લોભે એને ઊઠતી અટકાવી ને આ સર્વ વિડમ્બના કારણ નષ્ટ થતું થતું જીવ્યું : થયેલું સ્વપ્ન સાંભરતાં એ વિડમ્બના વધી : વિડમ્બનાનું વધતાં સ્વપ્નનું સ્મરણ સવિશેષ થયું... નિદ્રાવથ થઈ." (ભાગ.૪, પ્ર.૩૨ના આરંભમાં) પણ આ એક જ રીત ગોવર્ધનરામ વારે વારે વાપરતા નથી. કેટલીક વાર તે પાત્રોના આંતર મંથનનો તેમના મનોમંદિરમાં આપણને લઈ જઈ તેમનું સ્વગત સંભળાવીને ખ્યાલ આપે છે. કેટલીક વાર નીચેના જેવા સૂચક વાક્યથી પાત્રોનો અંતઃક્ષોભ છતો કરી દે છે : | ||
"મૈયા, તમારે હાથે પરસેવો વળ્યો છે. મને હવે ઊતરવા દ્યો ને અમૃતપાન કરાવતા સર્વ શ્લોક ફરી ફરી સાંભળવા દ્યો." | {{Poem2Close}} | ||
"મધુરી, એ પરસેવો ત્હારો પોતાનો છે – મ્હારો નથી." (ભાગ ૪, પ્ર.૧૩, અંત) તો કોઈ વાર નીચેના જેવા કલાપ્રયોગથી તેઓ પોતાનું કામ સાધે છેઃ | <poem> | ||
"દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઊભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા. કુમુદસુંદરીની સ્વર પાસથી નીકળ્યોઃ | :::"મૈયા, તમારે હાથે પરસેવો વળ્યો છે. મને હવે ઊતરવા દ્યો ને અમૃતપાન કરાવતા સર્વ શ્લોક ફરી ફરી સાંભળવા દ્યો." | ||
:::ગેહે ગેહે જંગમા હેમવલ્લી | | :::"મધુરી, એ પરસેવો ત્હારો પોતાનો છે – મ્હારો નથી." | ||
વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ | {{right|(ભાગ ૪, પ્ર.૧૩, અંત)}}<br></poem> | ||
:::"માર્ગે માર્ગે જાયન્ને સાધુસંગ | " | {{Poem2Open}} | ||
તો કોઈ વાર નીચેના જેવા કલાપ્રયોગથી તેઓ પોતાનું કામ સાધે છેઃ | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
:::"દક્ષિણમાંથી કુમુદસુંદરી અને ઉત્તરમાંથી વિષ્ણુદાસની પ્રતિમાઓ ચાલી આવી અને સરસ્વતીચંદ્રની બે પાસ વિહારપુરી અને રાધેદાસની પેઠે ઊભી રહી. તે પ્રતિમાઓનાં મુખમાંથી તેમના જેવા કંઠથી વારાફરતી સ્વર નીકળવા લાગ્યા. કુમુદસુંદરીની સ્વર પાસથી નીકળ્યોઃ | |||
:::::ગેહે ગેહે જંગમા હેમવલ્લી | | |||
:::વિષ્ણુદાસની પાસથી સ્વર નીકળ્યોઃ | |||
:::::"માર્ગે માર્ગે જાયન્ને સાધુસંગ | "</poem> | |||
{{Poem2Open}} | |||
એ પંક્તિઓ દ્વારા સરસ્વતીચંદ્રના હૃદયના ઊંડાણમાં એક સાથે વસી રહેલી પ્રીતિ અને વૈરાગ્યની, રાગ અને ત્યાગની, લાગણીઓનું પણ સૂચક કલાથી લેખકે દર્શન કરાવ્યું છે. | એ પંક્તિઓ દ્વારા સરસ્વતીચંદ્રના હૃદયના ઊંડાણમાં એક સાથે વસી રહેલી પ્રીતિ અને વૈરાગ્યની, રાગ અને ત્યાગની, લાગણીઓનું પણ સૂચક કલાથી લેખકે દર્શન કરાવ્યું છે. | ||
આવાં મનોમંથનોમાં પાત્રો પૂરેપૂરાં માનવી રહે છે, અતિમાનવી અને તેથી અસ્વાભાવિક બની જતાં નથી. એવી વૃત્તિસંઘર્ષની નાજુક પળોમાં સંયમી અને સંસ્કારી પાત્રોને પણ પોતાનું ભાન ભૂલી ઘડીભર માનવસુલભ નબળાઈ બતાવતાં ગોવર્ધનરામે વર્ણવ્યાં છે. એકાંતની પળે રાજબાના આવાસમાં બુદ્ધિધન અને રાજબાએ ‘પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈકનાં ધક્કેલ્યાં લાચાર બન્યાં હોય તેમ’ ‘એકમેકની હાથેલીમાં હાથેલી મૂકી’ તે વેળા આકસ્મિક ધબકારાનો અવાજ થયો ન હોત તો બુદ્ધિધન કદાચ પતનમાંથી બચ્યો ન હોત એટલો વિકારવશ એ ત્યારે થઈ જાય છે. અલકકિશોરી અને નવીનચંદ્રવાળા પ્રસંગે પણ નવીનચંદ્ર પડ્યો કે પડશે એવો ફફડાટ જેમ કુમુદના તેમ વાંચનારનાય હૃદયમાં ઘડીભર થાય એટલી માનવસહજ નબળાઈ પ્રારંભમાં એ બતાવે છે. ઉપર જરા વિસ્તારથી જેનો નિર્દેશ કર્યો છે તે વિષય પળે કુમુદસુંદરી પણ પ્રથમ તો વિકારવશ અને વિવશ બની જાય છે, જે વર્તન માટે તો કર્તાને વચમાં આવી તેના સતીત્વ અને પાવિત્ર્યનો બચાવ કરવાની જરૂરી પડી છે. ખરી રીતે એવા ડાહ્યા બચાવની જરૂર જ ન હતી. સ્થૂળનું સૂક્ષ્મ પર, વાસનાનું આત્મા પર, આક્રમણ તાય તેના ઝપાટા ખમતાં ખમતાં કેટલીક વાર વિકાર આગળ હારી જવાનો અનુભવ થાય, તેમ છતાં પડતાં આખડતાં તેની સામે ટક્કર ઝીલી સત્ત્વસંશુદ્ધિ જાળવી રાખે તે વ્યક્તિ એવી કોઈ આકરી કસોટીથી પરીક્ષાયા વિનાની વિશુદ્ધ મનાતી વ્યક્તિ કરતાં માનવતાની દૃષ્ટિએ વધુ આકર્ષક છે. સૌમનસ્ય ગુફામાંના મિલનની પ્રારંભપલે જ્યારે ‘ચેતન વિનાની વૃત્તિઉક્તિ અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ’નો કલા-જાદુ ગોવર્ધનરામ કરે છે ત્યારે, મૂર્છાવશ કુમુદને પોતાના ખોળામાં સુવાડીને તેને જગાડવાનો પ્રયત્ન કરતાં સરસ્વતીચંદ્રને પ્રથમ ‘દૃષ્ટિમોહથી અને સ્પર્શમોહથી... મોહનિદ્રાની લહેરો જણાવા લાગી,’ એમ કર્તાએ કહ્યું છે. એટલું જ નહિ, સરસ્વતીચંદ્ર મૂર્છાવશ કુમુદના વદનને એક મીટે નિહાળી રહે છે, ભાન ભૂલી તેના ગાલ અને હોઠ સુધી પોતાનું મુખ નીચું નમાવે છે, પછી અચિંત્યો સાવધ બની જઈ અટકે છે, છતાં ‘શરીરના સ્થૂલ મર્મ’ને પોતે હૃદય પર ચડાઈ કરતા અનુભવે છે, અને આખરે ‘મદનવિષની લહેરો’ના અસહ્ય આક્રમણમાંથી બચવા ‘આટલે સુધી સહું છું – આગળ વિશ્વાસ નથી – પવન! મદન! હવે બસ કરો! Now have done with your nonesenses! હરિ! હરિ!" એમ આકળે અવાજે ચીસ પાડી ઊઠે છે. એ પરિસ્થિતિમાં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રને, એવી જ પરિસ્થિતિમાં મુકાયેલા – | આવાં મનોમંથનોમાં પાત્રો પૂરેપૂરાં માનવી રહે છે, અતિમાનવી અને તેથી અસ્વાભાવિક બની જતાં નથી. એવી વૃત્તિસંઘર્ષની નાજુક પળોમાં સંયમી અને સંસ્કારી પાત્રોને પણ પોતાનું ભાન ભૂલી ઘડીભર માનવસુલભ નબળાઈ બતાવતાં ગોવર્ધનરામે વર્ણવ્યાં છે. એકાંતની પળે રાજબાના આવાસમાં બુદ્ધિધન અને રાજબાએ ‘પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈકનાં ધક્કેલ્યાં લાચાર બન્યાં હોય તેમ’ ‘એકમેકની હાથેલીમાં હાથેલી મૂકી’ તે વેળા આકસ્મિક ધબકારાનો અવાજ થયો ન હોત તો બુદ્ધિધન કદાચ પતનમાંથી બચ્યો ન હોત એટલો વિકારવશ એ ત્યારે થઈ જાય છે. અલકકિશોરી અને નવીનચંદ્રવાળા પ્રસંગે પણ નવીનચંદ્ર પડ્યો કે પડશે એવો ફફડાટ જેમ કુમુદના તેમ વાંચનારનાય હૃદયમાં ઘડીભર થાય એટલી માનવસહજ નબળાઈ પ્રારંભમાં એ બતાવે છે. ઉપર જરા વિસ્તારથી જેનો નિર્દેશ કર્યો છે તે વિષય પળે કુમુદસુંદરી પણ પ્રથમ તો વિકારવશ અને વિવશ બની જાય છે, જે વર્તન માટે તો કર્તાને વચમાં આવી તેના સતીત્વ અને પાવિત્ર્યનો બચાવ કરવાની જરૂરી પડી છે. ખરી રીતે એવા ડાહ્યા બચાવની જરૂર જ ન હતી. સ્થૂળનું સૂક્ષ્મ પર, વાસનાનું આત્મા પર, આક્રમણ તાય તેના ઝપાટા ખમતાં ખમતાં કેટલીક વાર વિકાર આગળ હારી જવાનો અનુભવ થાય, તેમ છતાં પડતાં આખડતાં તેની સામે ટક્કર ઝીલી સત્ત્વસંશુદ્ધિ જાળવી રાખે તે વ્યક્તિ એવી કોઈ આકરી કસોટીથી પરીક્ષાયા વિનાની વિશુદ્ધ મનાતી વ્યક્તિ કરતાં માનવતાની દૃષ્ટિએ વધુ આકર્ષક છે. સૌમનસ્ય ગુફામાંના મિલનની પ્રારંભપલે જ્યારે ‘ચેતન વિનાની વૃત્તિઉક્તિ અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ’નો કલા-જાદુ ગોવર્ધનરામ કરે છે ત્યારે, મૂર્છાવશ કુમુદને પોતાના ખોળામાં સુવાડીને તેને જગાડવાનો પ્રયત્ન કરતાં સરસ્વતીચંદ્રને પ્રથમ ‘દૃષ્ટિમોહથી અને સ્પર્શમોહથી... મોહનિદ્રાની લહેરો જણાવા લાગી,’ એમ કર્તાએ કહ્યું છે. એટલું જ નહિ, સરસ્વતીચંદ્ર મૂર્છાવશ કુમુદના વદનને એક મીટે નિહાળી રહે છે, ભાન ભૂલી તેના ગાલ અને હોઠ સુધી પોતાનું મુખ નીચું નમાવે છે, પછી અચિંત્યો સાવધ બની જઈ અટકે છે, છતાં ‘શરીરના સ્થૂલ મર્મ’ને પોતે હૃદય પર ચડાઈ કરતા અનુભવે છે, અને આખરે ‘મદનવિષની લહેરો’ના અસહ્ય આક્રમણમાંથી બચવા ‘આટલે સુધી સહું છું – આગળ વિશ્વાસ નથી – પવન! મદન! હવે બસ કરો! Now have done with your nonesenses! હરિ! હરિ!" એમ આકળે અવાજે ચીસ પાડી ઊઠે છે. એ પરિસ્થિતિમાં ગોવર્ધનરામે સરસ્વતીચંદ્રને, એવી જ પરિસ્થિતિમાં મુકાયેલા – | ||
<poem> | |||
:::"થંભો, ઓ દેવનેયે દુભતા કામદેવ! | |||
"થંભો, ઓ દેવનેયે દુભતા કામદેવ! | :::થંભો બારણાની બહાર. | ||
થંભો બારણાની બહાર. | :::આ જોદ્ધો જુદો છે." | ||
આ જોદ્ધો જુદો છે." | ::::::(‘જયા અને જયન્ત’ : અંક ત્રીજો, પ્રવેશ પહેલો.)</poem> | ||
(‘જયા અને જયન્ત’ : અંક ત્રીજો, પ્રવેશ પહેલો.)</poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એમ કહી મદનને હાથની તર્જનીથી થંભી જવા ફરમાવતો ન્હાનાલાલના જ્યંત જેવો અતિમાનુષી નથી બનાવ્યો, પણ વિકારનો ઝપાટો અનુભવતો છતાં એની પર વિજય મેળવવા મથતો, સ્ખલનશીલ પણ પુરુષાર્થી માનવી, બનાવ્યો છે. આમ, એમનાં પાત્રો સામાન્ય માનવ્યની રહી તે મર્યાદાઓને વટાવી જવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી પૂરેપૂરાં વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. અનુકરણપ્રેરક નમૂના વાચકોને પૂરા પાડવાનો ગોવર્ધનરામનો આશય એ આથી બર લાવે છે. | એમ કહી મદનને હાથની તર્જનીથી થંભી જવા ફરમાવતો ન્હાનાલાલના જ્યંત જેવો અતિમાનુષી નથી બનાવ્યો, પણ વિકારનો ઝપાટો અનુભવતો છતાં એની પર વિજય મેળવવા મથતો, સ્ખલનશીલ પણ પુરુષાર્થી માનવી, બનાવ્યો છે. આમ, એમનાં પાત્રો સામાન્ય માનવ્યની રહી તે મર્યાદાઓને વટાવી જવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી પૂરેપૂરાં વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. અનુકરણપ્રેરક નમૂના વાચકોને પૂરા પાડવાનો ગોવર્ધનરામનો આશય એ આથી બર લાવે છે. | ||
| Line 60: | Line 69: | ||
અહીં પૂરું કરું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માંની પાત્રસૃષ્ટિના અભ્યાસને ઉપકારક કે માર્ગદર્શક નીવડે એવાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ કે સૂચનો જ અત્યારે રજૂ કરી શકાયાં છે. એ દરેક દૃષ્ટિબિંદુને દૃષ્ટાંતપુષ્ટ કરી વિસ્તારથી વિચારી શકાય તેમ છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય મુખ્ય પાત્રોનો વ્યક્તિગત અભ્યાસ આ વ્યાખ્યાનમાં તેનું સ્વરૂપ અને મર્યાદા જોતાં કરવો શક્ય ન હતો. એવા સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી અને કુમુદસુંદરી એ ત્રણ પાત્રોના અભ્યાસના મારા અલગ પ્રયાસ (સરસ્વતીચંદ્ર અને ગુણસુંદરી પાત્રાભ્યાસ ‘સાહિત્યવિહાર’માં અને કુમુદસુંદરી વિશે આ પુસ્તકમાં.) તરફ જિજ્ઞાસુઓનું ધ્યાન ખેંચી સંતોષ માનીશ. એ જ રીતે, શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોમાં નાયકો નથી, નાયિકાઓ જ છે એવા એક પ્રસિદ્ધ અભિપ્રાયને ‘સરસ્વતીચંદ્ર,નાં સ્ત્રીપાત્રો માટે લાગુ પાડી દેવાનું કોઈને મન થાય, એવા ગોવર્ધનરામે કરેલા સ્ત્રીપાત્રોના વિશિષ્ટ અને કુશળ આલેખન સંબંધી પણ અહીં કરું છું તે ઇશારા સિવાય વિશેષ કહી શકતો નથી. એમ કરવા જતાં ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ, અલકકિશોરી, ચંદ્રાવલી, મેનારાણી, ધર્મલક્ષ્મી, આદિ પાત્રોના વ્યક્તિગત અભ્યાસમાં ઊતરી જવું પડે. પણ આ મુદ્દો પણ અભ્યાસીઓના ખાસ ધ્યાન ને મનનને પાત્ર છે એટલું સૂચવું છું. | અહીં પૂરું કરું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માંની પાત્રસૃષ્ટિના અભ્યાસને ઉપકારક કે માર્ગદર્શક નીવડે એવાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ કે સૂચનો જ અત્યારે રજૂ કરી શકાયાં છે. એ દરેક દૃષ્ટિબિંદુને દૃષ્ટાંતપુષ્ટ કરી વિસ્તારથી વિચારી શકાય તેમ છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય મુખ્ય પાત્રોનો વ્યક્તિગત અભ્યાસ આ વ્યાખ્યાનમાં તેનું સ્વરૂપ અને મર્યાદા જોતાં કરવો શક્ય ન હતો. એવા સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી અને કુમુદસુંદરી એ ત્રણ પાત્રોના અભ્યાસના મારા અલગ પ્રયાસ (સરસ્વતીચંદ્ર અને ગુણસુંદરી પાત્રાભ્યાસ ‘સાહિત્યવિહાર’માં અને કુમુદસુંદરી વિશે આ પુસ્તકમાં.) તરફ જિજ્ઞાસુઓનું ધ્યાન ખેંચી સંતોષ માનીશ. એ જ રીતે, શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોમાં નાયકો નથી, નાયિકાઓ જ છે એવા એક પ્રસિદ્ધ અભિપ્રાયને ‘સરસ્વતીચંદ્ર,નાં સ્ત્રીપાત્રો માટે લાગુ પાડી દેવાનું કોઈને મન થાય, એવા ગોવર્ધનરામે કરેલા સ્ત્રીપાત્રોના વિશિષ્ટ અને કુશળ આલેખન સંબંધી પણ અહીં કરું છું તે ઇશારા સિવાય વિશેષ કહી શકતો નથી. એમ કરવા જતાં ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ, અલકકિશોરી, ચંદ્રાવલી, મેનારાણી, ધર્મલક્ષ્મી, આદિ પાત્રોના વ્યક્તિગત અભ્યાસમાં ઊતરી જવું પડે. પણ આ મુદ્દો પણ અભ્યાસીઓના ખાસ ધ્યાન ને મનનને પાત્ર છે એટલું સૂચવું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(ગંધાક્ષત)}} | {{right|(ગંધાક્ષત)}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||