સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/સરસ્વતીચંદ્રમાં પાત્રવિધાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 62: Line 62:
:::આ જોદ્ધો જુદો છે."  
:::આ જોદ્ધો જુદો છે."  
::::::(‘જયા અને જયન્ત’ : અંક ત્રીજો, પ્રવેશ પહેલો.)</poem>

{{Poem2Open}}
એમ કહી મદનને હાથની તર્જનીથી થંભી જવા ફરમાવતો ન્હાનાલાલના જ્યંત જેવો અતિમાનુષી નથી બનાવ્યો, પણ વિકારનો ઝપાટો અનુભવતો છતાં એની પર વિજય મેળવવા મથતો, સ્ખલનશીલ પણ પુરુષાર્થી માનવી, બનાવ્યો છે. આમ, એમનાં પાત્રો સામાન્ય માનવ્યની રહી તે મર્યાદાઓને વટાવી જવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી પૂરેપૂરાં વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. અનુકરણપ્રેરક નમૂના વાચકોને પૂરા પાડવાનો ગોવર્ધનરામનો આશય એ આથી બર લાવે છે.

‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય પાત્રો ધમાલિયાં, ચંચળ, ક્રિયાશીલ કે બાહ્ય ચળકવાળાં નહિ પણ ઊંડાં અને વિચારશીલ લાગે છે, તેનું કારણ ગોવર્ધનરામ આ રીતે તેમનાં આંતર જીવનનું લગભગ પૂરું દર્શન કરાવવા મથ્યા છે તે છે. "સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથા વાંચે છે."* એમ કહેનાર ગોવર્ધનરામ એ વર્ગને પૂજનીય ગણે છે. એ પૂજનીય સત્યશોધક વર્ગને વાસ્તે આ રીતે એમણે ભાવતું ભોજન પોતાની નવલકથામાંના પાત્રવિધાનથિ પીરસ્યું છે. આટલું ગોવર્ધનરામ કરી શક્યા છે તે એમની જનસ્વભાવની કુશળ પારખને જોરે. એને લીધે જ એ નાનાંમોટાં બધાં પાત્રોની – પછી તે ખાચર હોય, બિંદુ હોય, અર્થદાસ હોય, ચંડિકા હોય, વીરરાવ હોય કે ચંદ્રકાન્ત કે કુસુમ હોય – વ્યક્તિગત લાક્ષણિકતાઓ, તેમ જ અમુક પરિસ્થિતિમાં તેમના એવા વ્યક્તિત્વને સર્વથા સુસંગત એવું તેમનું વર્તન કુશળતાપૂર્વક નિરૂપી શક્યા છે. માનવચિત્તના કુશળ જ્ઞાતા બન્યા વિના કોઈ નવલકથાકાર આવી મહતી પાત્ર સૃષ્ટિ સરજી શકે નહિ.

Navigation menu