9,286
edits
No edit summary |
No edit summary |
||
| Line 176: | Line 176: | ||
And I am two-and-twenty | And I am two-and-twenty | ||
And oh, ‘tis true, ‘tis true.<ref>A Treasury of Great Poem, Vol. II, 13th printing, Louis Untermeyer, Simon and Schuster, INC, New York, 1964, p. 1027. </ref></poem>}} | And oh, ‘tis true, ‘tis true.<ref>A Treasury of Great Poem, Vol. II, 13th printing, Louis Untermeyer, Simon and Schuster, INC, New York, 1964, p. 1027. </ref></poem>}} | ||
વ્યક્તિનિષ્ટ પ્રીતિની સ્થાપનાની સાથે જ વફાદારી, અપેક્ષાઓના ખ્યાલ ઘેરાવા માંડે છે. “અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ”–માં પ્રેમનો લવારાભર્યો લલકાર છે; એમાં વશ થવાની અને કરવાની ધન્યતાનો ખ્યાલ છે, આ એક ટકી ન શકે એવી અવસ્થા છે, આવેશની બેહોશી છે. વ્યક્તિવશ પ્રેમ સીધી અને આડકતરી રીતે પણ કદાચ બીજી પરિસ્થિતિઓ અને ઇતર અનુભવોથી મનુષ્યને વંચિત રાખે. એક જ વ્યક્તિના સ્વીકારમાં ક્યારેક સમષ્ટિનો અસ્વીકાર પણ થઈ જાય. કોઈ એમ કહી શકે કે પ્રેમનું ગીત તો આ જ હોય ને આવું જ હોય; પણ આ પ્રેમ શાપિત હોય છે. એમાં નિષ્ઠા હોય છે. ચૈતન્યનો આંશિક વિકાસ હોય છે પણ પ્રેમને સંબંધ છે ચૈતન્યના પૂર્ણ વિકાસ સાથે. હરીન્દ્રની વ્યક્તિનિષ્ટ પ્રીતિની વાત અને ગાંધીયુગના કવિ ઉમાશંકરે ‘રહસ્યો તારા’માં <ref>કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને, | વ્યક્તિનિષ્ટ પ્રીતિની સ્થાપનાની સાથે જ વફાદારી, અપેક્ષાઓના ખ્યાલ ઘેરાવા માંડે છે. “અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ”–માં પ્રેમનો લવારાભર્યો લલકાર છે; એમાં વશ થવાની અને કરવાની ધન્યતાનો ખ્યાલ છે, આ એક ટકી ન શકે એવી અવસ્થા છે, આવેશની બેહોશી છે. વ્યક્તિવશ પ્રેમ સીધી અને આડકતરી રીતે પણ કદાચ બીજી પરિસ્થિતિઓ અને ઇતર અનુભવોથી મનુષ્યને વંચિત રાખે. એક જ વ્યક્તિના સ્વીકારમાં ક્યારેક સમષ્ટિનો અસ્વીકાર પણ થઈ જાય. કોઈ એમ કહી શકે કે પ્રેમનું ગીત તો આ જ હોય ને આવું જ હોય; પણ આ પ્રેમ શાપિત હોય છે. એમાં નિષ્ઠા હોય છે. ચૈતન્યનો આંશિક વિકાસ હોય છે પણ પ્રેમને સંબંધ છે ચૈતન્યના પૂર્ણ વિકાસ સાથે. હરીન્દ્રની વ્યક્તિનિષ્ટ પ્રીતિની વાત અને ગાંધીયુગના કવિ ઉમાશંકરે ‘રહસ્યો તારા’માં <ref><poem> | ||
કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને, | |||
રખે માને, વ્હાલી, ઇતર પ્રણ્યો ના મુજ ઉરે; | રખે માને, વ્હાલી, ઇતર પ્રણ્યો ના મુજ ઉરે; | ||
રખે વાંછે, ભોળી, ઇતર પ્રણયો ના ટકી શકે | રખે વાંછે, ભોળી, ઇતર પ્રણયો ના ટકી શકે | ||
| Line 193: | Line 194: | ||
–ઉમાશંકર જોશી—નિશીથ, ત્રીજી આવૃત્તિ, અમદાવાદ, વોરા. ૧૯૩૭; પૃ. ૪૪. | –ઉમાશંકર જોશી—નિશીથ, ત્રીજી આવૃત્તિ, અમદાવાદ, વોરા. ૧૯૩૭; પૃ. ૪૪. | ||
</poem> | |||
</ref> મૂકેલી વાત–એ બંનેમાં જુદાજુદા કોણથી લેવાયેલો પ્રેમપદારથ તરફના અભિગમનો ફોટોગ્રાફ છે. પ્રણયકાવ્ય અને પ્રણય વિશેનું કાવ્ય એક ન હોય, એ આપણે સમજીએ છીએ. | </ref> મૂકેલી વાત–એ બંનેમાં જુદાજુદા કોણથી લેવાયેલો પ્રેમપદારથ તરફના અભિગમનો ફોટોગ્રાફ છે. પ્રણયકાવ્ય અને પ્રણય વિશેનું કાવ્ય એક ન હોય, એ આપણે સમજીએ છીએ. | ||
પ્રેમના પ્રારંભિક સ્વરૂપમાં હોય છે કેવળ લોહીનો ઉછાળો. આ ઊછળતો અને ઠરતો રક્તલય હરીન્દ્રની કવિતાનો ભાવલય છે; અને એટલે જ પ્રેમના મર્મની પૃચ્છા થતી હોય, તો એનો જવાબ વાણીથી નહીં, પણ આલિંગનથી અપાય છે : | પ્રેમના પ્રારંભિક સ્વરૂપમાં હોય છે કેવળ લોહીનો ઉછાળો. આ ઊછળતો અને ઠરતો રક્તલય હરીન્દ્રની કવિતાનો ભાવલય છે; અને એટલે જ પ્રેમના મર્મની પૃચ્છા થતી હોય, તો એનો જવાબ વાણીથી નહીં, પણ આલિંગનથી અપાય છે : | ||