સમીપે: Difference between revisions

Jump to navigation Jump to search
1,064 bytes added ,  14:27, 23 May 2025
no edit summary
No edit summary
No edit summary
Tag: Reverted
Line 7: Line 7:
|text =  
|text =  
{{Poem2Open}}
{{Poem2Open}}
અત્યારનાં ગુજરાતી સામયિકોમાં વિશિષ્ટ ભાત પાડતું સામયિક ‘'''સમીપે'''’ સહૃદયો દ્વારા પ્રશંસા પામ્યું છે. આ સામયિકનો લાભ બીજાઓને પણ મળે એ આશયથી ‘સમીપે’ના સંપાદકો અને ‘એકત્ર'ના સહયોગથી તેના અંકો ઇ-જર્નલ તરીકે આપ સૌ આગળ ધરી રહ્યા છીએ. આશા છે કે આનો લાભ જિજ્ઞાસુઓ લેશે.  
નયા માર્ગ પાક્ષિકે સામાજિક ન્યાય અને વંચિતોના વિકાસ માટે સાતત્યપૂર્વક નીડરતાથી સમાજની ઝીંક ઝીલવાનું જે કામ કર્યું તેવું અન્ય સામયિક સાંપ્રત સમયમાં બીજું જોવા મળ્યું નથી. ઝીણાભાઈ દરજી અને ઇન્દુકુમાર જાનીની અભિન્ન ઓળખ તે પામ્યું. તંદુપરાંત, રેશનલ વિચાર અને ઊંઝા જોડણી જેવી બાબતોને તેણે કેન્દ્રમાં લાવી દીધી. અનામતનીતિને બચાવવા તો તેણે અસ્તિત્વની હોડ બકી. રાજકીય અને સામાજિક રીતે વિરોધમાં હોઈએ ત્યારે કેમ સ્થિર ઊભાં રહેવું તેની તેણે પ્રેરણા પૂરી પાડી. આવા નયા માર્ગ સામયિકના સમગ્ર અંકો હવે નવા સમાજની વિરાસત બને છે ત્યારે એકત્ર ફાઉન્ડેશનની સહાય માટે શબ્દો ઓછા પડે છે.<br>
{{Right|'''— શિરીષ પંચાલ'''}}
 
જે કોઈ નાગરિક સ્વસ્થ સમાજ અને ન્યાયપૂર્ણ સમાજ ઝંખે છે તેને આ અંકો અમૂલ્ય ભેટ લાગવા પૂરો સંભવ છે.
{{Right|'''— ડંકેશ ઓઝા'''}}
<br>
<br>
}}
}}

Navigation menu