4,491
edits
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 17: | Line 17: | ||
આપણી ભાષામાં આજકાલ અનંત લેખકોની પ્રવૃત્તિ જાગી છે, તેમાંની જે જે નિકૃષ્ટપ્રવૃત્તિ છે તેથી ઉત્કૃષ્ટને પણ લોકો ઓળખી શકતા નથી. માટે કોઇ અવલોકનકરનારની આવશ્યકતા છે એવું સામાન્ય લોકમત છે. આ વાત બહુ ઉચિત છે, ને એમ થયાની આવશ્યક્તા છે. પરંતુ આ સ્થલે જે અલ્પવિવેક કર્યો છે તેથી સિદ્ધ જણાશે કે અવલોકન શું છે, ને તે કેમ અને કોણે કરવું. એ વાત જો યથાર્થરીતે ન સમજાય તો જેટલા લખનારા છે તેટલા અવલોકન કરનારા પણ ભલે ઉભરાય; એથી કશો લાભ થવાનો નથી. હાનિ તો સ્પષ્ટજ છે. | આપણી ભાષામાં આજકાલ અનંત લેખકોની પ્રવૃત્તિ જાગી છે, તેમાંની જે જે નિકૃષ્ટપ્રવૃત્તિ છે તેથી ઉત્કૃષ્ટને પણ લોકો ઓળખી શકતા નથી. માટે કોઇ અવલોકનકરનારની આવશ્યકતા છે એવું સામાન્ય લોકમત છે. આ વાત બહુ ઉચિત છે, ને એમ થયાની આવશ્યક્તા છે. પરંતુ આ સ્થલે જે અલ્પવિવેક કર્યો છે તેથી સિદ્ધ જણાશે કે અવલોકન શું છે, ને તે કેમ અને કોણે કરવું. એ વાત જો યથાર્થરીતે ન સમજાય તો જેટલા લખનારા છે તેટલા અવલોકન કરનારા પણ ભલે ઉભરાય; એથી કશો લાભ થવાનો નથી. હાનિ તો સ્પષ્ટજ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|મે–જુલાઇ–અગષ્ટ–૧૮૯૦}} | {{right|મે–જુલાઇ–અગષ્ટ–૧૮૯૦}}<br> | ||
<hr> | <hr> | ||
{{reflist}} | {{reflist}} | ||