245
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
m (→: Change site name) |
||
| (3 intermediate revisions by one other user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{#seo: | {{#seo: | ||
|title_mode= replace | |title_mode= replace | ||
|title= શેક્સ્પિયર - Ekatra | |title= શેક્સ્પિયર - Ekatra Foundation | ||
|keywords= શેક્સ્પિયર, સંતપ્રસાદ ભટ્ટ | |keywords= શેક્સ્પિયર, સંતપ્રસાદ ભટ્ટ | ||
|description=This is home page for this wiki | |description=This is home page for this wiki | ||
|image= Shakespere Book Cover.jpg | |image= Shakespere Book Cover.jpg | ||
|image_alt=Wiki Logo | |image_alt=Wiki Logo | ||
|site_name=Ekatra | |site_name=Ekatra Foundation | ||
|locale=gu-IN | |locale=gu-IN | ||
|type=website | |type=website | ||
| Line 17: | Line 17: | ||
|author = સંતપ્રસાદ ભટ્ટ | |author = સંતપ્રસાદ ભટ્ટ | ||
}} | }} | ||
{{Box | {{Box | ||
| Line 34: | Line 33: | ||
* [[શેક્સ્પિયર/શેક્સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)|શેક્સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)]] | * [[શેક્સ્પિયર/શેક્સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)|શેક્સ્પિયર : પ્રતિભા-છબી (‘સંસ્કૃતિ’ના તંત્રીના બે બોલ)]] | ||
* [[શેક્સ્પિયર/મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી|મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી]] | * [[શેક્સ્પિયર/મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી|મૃત્યુંજયની ચતુર્થ શતાબ્દી]] | ||
* [[શેક્સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્સ્પિયર |1. કીર્તિમંદિરમાં શેક્સ્પિયર ]] | * [[શેક્સ્પિયર/કીર્તિમંદિરમાં શેક્સ્પિયર|1. કીર્તિમંદિરમાં શેક્સ્પિયર]] | ||
* [[શેક્સ્પિયર/સ્ટ્રેટફર્ડના શેક્સ્પિયર|2. સ્ટ્રેટફર્ડના શેક્સ્પિયર]] | * [[શેક્સ્પિયર/સ્ટ્રેટફર્ડના શેક્સ્પિયર|2. સ્ટ્રેટફર્ડના શેક્સ્પિયર]] | ||
* [[શેક્સ્પિયર/‘પારકે પીંછે?’|3. ‘પારકે પીંછે?’]] | * [[શેક્સ્પિયર/‘પારકે પીંછે?’|3. ‘પારકે પીંછે?’]] | ||
| Line 46: | Line 45: | ||
* [[શેક્સ્પિયર/નવું નટઘર|11. નવું નટઘર]] | * [[શેક્સ્પિયર/નવું નટઘર|11. નવું નટઘર]] | ||
* [[શેક્સ્પિયર/રાજભૃત્યો|12. રાજભૃત્યો]] | * [[શેક્સ્પિયર/રાજભૃત્યો|12. રાજભૃત્યો]] | ||
* [[શેક્સ્પિયર/આયુષ્યમાન સિદ્ધિ | * [[શેક્સ્પિયર/આયુષ્યમાન સિદ્ધિ અને –|13. આયુષ્યમાન સિદ્ધિ અને –]] | ||
* [[શેક્સ્પિયર/સ્વસ્થ મનનાં સંભારણાં|14. સ્વસ્થ મનનાં સંભારણાં]] | * [[શેક્સ્પિયર/સ્વસ્થ મનનાં સંભારણાં|14. સ્વસ્થ મનનાં સંભારણાં]] | ||
}} | }} | ||
<br><center> | |||
{| style="background-color: #fdffe7; border: 1px solid #fceb92;width:80%" | |||
|- | |||
|style="vertical-align: middle; padding: 20px;" | {{justify|{{gap}}આચાર્યશ્રી ભટ્ટે શેસ્પિયર-સાહિત્યનો ગંજ ઠીકઠીક ઉથામ્યો છે. અનેક દૃષ્ટિબિંદુઓ એમની નજર સામે તરવરે છે, બીજાઓનો અભિપ્રાયતંતુ ગૂંથી લે ત્યારે પણ એ વળ એવો આપે છે કે ચિંતનરજ્જુ પોતાનું આગવું ગૂંથાતું આવે. અભિવ્યકિતની મૌલિકતા, ઊડીને આંખે વળગે એ પ્રકારની છે. બહુશ્રુતપણું લોહીમાં એવું ભળી ગયું છે કે ત્વચાની ચમકની જેમ એક નિજી તત્ત્વ રૂપે એ પ્રકાશે છે...}} | |||
{{justify|{{gap}}આચાર્યશ્રી ભટ્ટ એકસાથે અનેકાવધાની છે, શેક્સ્પિયરના જીવનની, એલિઝાબેથયુગની, સમગ્ર યુરોપીય સંસ્કૃતિની નાની-નાની વિગતોમાંથી ખપ પૂરતી તે તે પ્રસંગે તેઓ ઊંચકી લે છે, પણ સારોય વખત એમની નજર તો ઠરી હોય છે શેક્સ્પિયર પ્રતિભાની અખિલાઈ ઉપર. એ અખિલાઈ આખી તો કેમ કરી આલેખાય, પણ એનો આલેખ સરખો આંકી શકાય – અરે ઇંગિત પણ આપી શકાય તોય એ નાની વાત નથી. કવિના માનવી તરીકેના જીવનની કે એના લેખન અંગેની ઐતિહાસિક વિગતો કડીબદ્ધ રજૂ કરવી એ આચાર્યશ્રી સંતપ્રસાદનો આશય છે જ નહીં, એમણે તો અત્યાર સુધી સુલભ થયેલી કવિજીવનની વિગતોને અને કવિનાં કાવ્યો-નાટકોને એકસાથે નજરમાં રાખીને શેક્સ્પિયરની પ્રતિભા-છબી આપવાનું બીડું ઝડપ્યું છે. અંગ્રેજી—સંસ્કૃત—ગુજરાતી ભાષાની જીવનભરની આત્મીયતાભરી સાધના, ત્રણે ભાષાનો સંદર્ભવૈભવ લેખકને આ આશય પૂરો પાડવામાં મદદરૂપ નીવડે છે. ભાષાત્રિવેણીના અભિષેકથી એ કવિપ્રતિભાની પ્રભાવના કરે છે.}} | |||
{{right|ઉમાશંકર જોશી}} | |||
|} | |||
</center> | |||
[[Category:વિવેચન]] | [[Category:વિવેચન]] | ||