4,572
edits
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ક્રિસ્ટોફર|જયશ્રી | {{Heading|ક્રિસ્ટોફર|જયશ્રી પટેલ}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સુંદર રૂપાળા ચહેરાવાળી, જાણે ગોડે તેને ઉપરથી જ મેકઅપ કરી મોકલી હતી. સુંદર ગુલાબી હોઠ, કાજળઘેરી આંખો ને નાક તો જાણે ચહેરા ઉપરની શાન. જાણે અપ્સરા. એક જ ખોટ હતી પગની..! કહેવાય છે કે એક રવિવારે ચર્ચમાંથી નીકળતા તેની માતા પગથિયું ચૂકી ગઈ હતી, ને ક્રિસ્ટોફર રોડ પર ફંગોળાઈ હતી ને જમણા પગ પર ગાડીનું પૈડું ફરી વળ્યું હતું. ત્યારથી ઘોડીને સહારે તે ચાલતી હતી. તે વાતને ચૌદ વર્ષ વીતી ગયાં. હાલ તે ઓગણીસ વર્ષની થઈ. પાંચ વર્ષની હતી ને આ બનાવ બન્યો હતો. | સુંદર રૂપાળા ચહેરાવાળી, જાણે ગોડે તેને ઉપરથી જ મેકઅપ કરી મોકલી હતી. સુંદર ગુલાબી હોઠ, કાજળઘેરી આંખો ને નાક તો જાણે ચહેરા ઉપરની શાન. જાણે અપ્સરા. એક જ ખોટ હતી પગની..! કહેવાય છે કે એક રવિવારે ચર્ચમાંથી નીકળતા તેની માતા પગથિયું ચૂકી ગઈ હતી, ને ક્રિસ્ટોફર રોડ પર ફંગોળાઈ હતી ને જમણા પગ પર ગાડીનું પૈડું ફરી વળ્યું હતું. ત્યારથી ઘોડીને સહારે તે ચાલતી હતી. તે વાતને ચૌદ વર્ષ વીતી ગયાં. હાલ તે ઓગણીસ વર્ષની થઈ. પાંચ વર્ષની હતી ને આ બનાવ બન્યો હતો. | ||