31,397
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૦<br> | {{Heading|૧૦<br>“આપણે શું (નથી) જાણતાં?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ-તત્ત્વસાર-વિરોધી-વાદો|અનિરુદ્ધન વાસુદેવન<br>(ચેન્નાઈ-સ્થિત કલાકાર, રિસર્ચર, ઍક્ટિવિસ્ટ)}} | ||
“આપણે શું (નથી) જાણતાં?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ-તત્ત્વસાર-વિરોધી-વાદો|અનિરુદ્ધન વાસુદેવન<br>(ચેન્નાઈ-સ્થિત કલાકાર, રિસર્ચર, ઍક્ટિવિસ્ટ)}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ (ફિમેલ સેક્સ્યુઆલિટીઝ), જેવી કે લેસ્બિયનિઝમ (સ્ત્રી-સમલૈંગિકતા), બાઇ-સેક્સ્યુઆલિટી (ઉભયલૈંગિકતા) અને અન્ય નામરહિત કામેચ્છાઓ – નારીવાદ અને સમલૈંગિકતાના સિદ્ધાંતો અને વ્યવહારોને આત્મદર્શન અને પુનર્નિર્ધારણ કરવા માટે ફરજ પાડે છે. ખાસ કરીને તત્ત્વસારવાદની વિરુદ્ધના અને પિતૃસત્તાક વ્યવસ્થાઓ વિશેની વૈકલ્પિક વિચારધારા વિશેના અભિગમોના સંદર્ભે આ નિબંધ ‘શા માટે, કેવી રીતે અને શું’ જેવા પ્રશ્નો તપાસે છે. | વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ (ફિમેલ સેક્સ્યુઆલિટીઝ), જેવી કે લેસ્બિયનિઝમ (સ્ત્રી-સમલૈંગિકતા), બાઇ-સેક્સ્યુઆલિટી (ઉભયલૈંગિકતા) અને અન્ય નામરહિત કામેચ્છાઓ – નારીવાદ અને સમલૈંગિકતાના સિદ્ધાંતો અને વ્યવહારોને આત્મદર્શન અને પુનર્નિર્ધારણ કરવા માટે ફરજ પાડે છે. ખાસ કરીને તત્ત્વસારવાદની વિરુદ્ધના અને પિતૃસત્તાક વ્યવસ્થાઓ વિશેની વૈકલ્પિક વિચારધારા વિશેના અભિગમોના સંદર્ભે આ નિબંધ ‘શા માટે, કેવી રીતે અને શું’ જેવા પ્રશ્નો તપાસે છે. | ||