નારીવાદ: પુનર્વિચાર/“આપણે શું (નથી) જાણતા?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 21: Line 21:
અમુક કિસ્સાઓમાં, સ્ત્રીઓમાં રસ લેવાનો અભાવ, સ્ત્રીઓને લગતી બધી જ બાબતોમાં રસના અભાવ તરીકે છતો થાય છે. નીચે મુજબની સાયબર વાતચીત એનું ઉદાહરણ છે :
અમુક કિસ્સાઓમાં, સ્ત્રીઓમાં રસ લેવાનો અભાવ, સ્ત્રીઓને લગતી બધી જ બાબતોમાં રસના અભાવ તરીકે છતો થાય છે. નીચે મુજબની સાયબર વાતચીત એનું ઉદાહરણ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>અ : મુંબઈના એક તામિલ સર્જકનો એક લેખ વાંચ્યો.
<poem>::અ : મુંબઈના એક તામિલ સર્જકનો એક લેખ વાંચ્યો.
બ : એ પુરુષે કંઈ સારી વાત વિશે લખ્યું હોય તો સારું.
::બ : એ પુરુષે કંઈ સારી વાત વિશે લખ્યું હોય તો સારું.
અ : અરે! તેં એમ કેમ માની લીધું કે એ ‘પુરુષ’ જ છે?
::અ : અરે! તેં એમ કેમ માની લીધું કે એ ‘પુરુષ’ જ છે?
બ : સ્ત્રીને લગતી કોઈ પણ બાબતમાં મને રસ નથી.</poem>
::બ : સ્ત્રીને લગતી કોઈ પણ બાબતમાં મને રસ નથી.</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
હા, સ્ત્રીઓની ચળવળોમાં લેસ્બિયનિઝમ અને બાઈસેક્સ્યુઆલિટી (ઉભયલૈંગિકતા)એ પણ ચોક્કસ સ્થાન પ્રાપ્ત કરવાનું બાકી જ છે, પરંતુ આ કારણસર સમલૈંગિક સમુદાયોએ, ગે પુરુષોના સ્ત્રીઓની માત્ર સેક્સ્યુઆલિટી જ નહીં, પણ તેઓના અસ્તિત્વની સમસ્યાઓ વિશેના રોગિષ્ઠ અભિગમો પર પણ ધ્યાન આપતાં અટકવાનું નથી.