નારીવાદ: પુનર્વિચાર/“આપણે શું (નથી) જાણતા?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 80: Line 80:

અહીં એવું કહેવામાં આવતું નથી કે આપણે નારીવાદી અને સમલૈંગિક પૃથક્કરણની વચ્ચે ‘અપરિપક્વ’ અને ‘પુન: એકત્રીકરણ કરીને’ કબજો જમાવવાની જરૂર છે. (સેજવિક, ૧૬). હવે આપણે માહિતગાર થઈ ગયાં છીએ કે “ભલે સેક્સ અને જેન્ડર એકબીજા સાથે સંકળાયેલાં હોય, પણ એ બંને એક જ ચીજ નથી” (રૂબિન, ૩૦૮). જોકે આ નિબંધ એક એવો દૃષ્ટિકોણ રજૂ કરે છે કે આધુનિક નારીવાદી અને સમલૈંગિક થિયરીઓ વચ્ચેના એક સ્વસ્થ છેદનબિંદુ વડે એક એવી જગ્યા આગળ ધરવામાં આવે, જ્યાં વૈકલ્પિક સ્ત્રી-કામુકતાઓ સામે ઊભા થનારા મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવે અને હેટરોપેટ્રીઆર્કી (વિષમ-પિતૃસમાક), હેટરોનોર્માટિવીટી (વિષમ-આત્મલક્ષિતા), હોમોપેટ્રીઆર્કી (સમ-પિતૃસત્તાક) વગેરે જટિલ કામોને સમજવા માટેનું માળખું પૂરું પાડવામાં આવે.

મળવું કે ન મળવું :
{{Poem2Close}}
'''મળવું કે ન મળવું :'''
{{Poem2Open}}
એક બાજુ, આપણી પાસે ‘સમલૈંગિક’ શબ્દની ક્ષિતિજોને સતત વિસ્તારનારી સમલૈંગિક હોવા વિશેની અનંત યોજનાઓ છે, જે હેટરોસેક્સ્યુઅલ સામાન્યતાઓની પરિસ્થિતિઓ અને હાવભાવોને પડકારે છે. વધુ મોટા શબ્દભંડોળ સેક્સ્યુઆલિટી અને સેક્સ્યુઅલ પ્રવૃત્તિઓ વિશેની માન્યતાઓ અને ધારણાઓ વધારવા વિશેની જરૂરિયાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. માત્ર આધિપત્ય ધરાવનારી સેક્સ્યુઅલ વ્યવસ્થાને અસ્થિર કરવાનું પૂરતું નથી, એ બાબત આપણે સમજી ચૂક્યા છીએ. જ્યારે બીજી બાજુ, કોઈ એક શબ્દનો એકસરખો જ અર્થ સમજી લેવાની વૃત્તિ, આંતરિક વિરોધો અને અસમાનતાઓનું અર્થઘટન કરવાનો અંદરથી જ વિરોધ કરવામાં આવે છે.

બીજી તરફ આધુનિક નારીવાદની તત્ત્વસાર-વિરોધી સ્વચ્છંદતા છે, જે કોઈ પણ પ્રકારની ધારણાઓ પર ફરીથી કામ કરતા અટકાવે છે – જ્યાં ખરેખર તો, કોઈ એક પ્રકારનો અર્થ અને નીતિશાસ્ત્રના વિવિધ સ્તરે ઉપયોગ કરી શકાય. માત્ર સૈદ્ધાંતિક રીતે માન્યતાઓને ઘટાડી દેવાથી એક ચોક્કસ સ્થાન વિશેના અત્યાચારો ઓગળી જતા નથી. ઉદાહરણ તરીકે જ્યાં સુધી હેટરોસેક્સ્યુઅલ સ્ત્રીઓ અને પુરુષો, લેસ્બિયન અને બાઇસેક્સ્યુઅલ સ્ત્રીઓને ઊતરતી કક્ષાની ‘સ્ત્રીઓ’ તરીકે જોતા રહેશે – અને એટલે, જે પહેલેથી જ પુરુષો કરતાં ઊતરતો પ્રકાર ‘સ્ત્રી’નો છે, તેણે તો જો પોતાને જરૂર હોય તો, ત્યારે ફરીથી કામ કરીને એ હોદ્દો પાછો મેળવવા માટે ત્યાં જ ખોડાઈ રહેવું પડે છે. તત્ત્વસાર-વિરોધી અભિગમોના કારણે, વૈકલ્પિક કામુકતાઓ ધરાવતી સ્ત્રીઓને એકસાથે ફાયદો અને અત્યાચાર – એમ બંને અનુભવો થાય છે. જે ચીજ તેઓની કામુકતાને કાયદેસર બનાવવા તાકે છે, એના જ વડે તેઓની જેન્ડરની ઓળખ હચમચી જાય છે. માટે, તેઓની સેક્સ્યુઆલિટીનું પ્રમાણ મેળવવાની સાથેસાથે જ તેઓએ મૂળભૂત તત્ત્વસારવાદો પાસેથી પોતાના સ્ત્રીત્વને સતત પાછું મેળવવાની માગ કરતા રહેવું પડે છે.

Navigation menu