નારીવાદ: પુનર્વિચાર/“આપણે શું (નથી) જાણતા?” વૈકલ્પિક પિતૃસત્તાક વ્યવસ્થાઓ: Difference between revisions

Jump to navigation Jump to search
+૧
No edit summary
(+૧)
 
Line 7: Line 7:
બે કોઠીઓ (ભારતમાં સામાન્ય રીતે વપરાતી સંજ્ઞા) વચ્ચેની આ વાતચીત છે. કોઠી એટલે સ્ત્રૈણ પુરુષ, જે સંભોગ માટે અંદર પ્રવેશનાર મોટા ભાગે પૌરુષસભર સાથીદારો પસંદ કરે છે. આ વાતચીત માહિતીરહિત, ખોટી માહિતી-સભર અને ક્યારેક ગે પુરુષોમાં પ્રચલિત એવા નારીદ્વેષી અભિગમનું પ્રતીક દર્શાવે છે. ઉપર દર્શાવેલો જવાબ માત્ર વક્તાની સેક્સ્યુઅલ પસંદ તરફ નિર્દોષપણે અંગુલિનિર્દેશ નથી કરતો, પણ હકીકતમાં એ પુરુષ એમ પણ વિચારતો હોય છે કે બે ‘કોઠીઓ’ વચ્ચેનો પ્રેમ અયોગ્ય ગણાય છે અને સાથોસાથ એ લેસ્બિયન સંબંધની બરોબરીના સ્તરનો હોતો નથી. આ બાબત ગે અને લેસ્બિયન બંનેને ન્યાય કરતી નથી! એક કોઠી અને એક પંથી (પૌરુષસભર, સક્રિય, સંભોગ સમયે અંદર પ્રવેશ કરનાર સાથીદાર) વચ્ચેનો સંબંધ જ એકમાત્ર યોગ્ય ગે સંબંધ ગણાય છે અને બે સ્ત્રીઓ વચ્ચેના સંબંધોમાં આવા કોઈ ફરક હોતા જ નથી, એવી દ્રોહી માન્યતા ઊભી કરે છે. વધુ મચડ્યા વિના એમ કહી શકાય કે જાણે બધી જ સ્ત્રીઓ એકસરખા પ્રકારના સ્ત્રીત્વના જૂથની હોય એવો સિદ્ધાંત આગળ ધરવામાં આવે છે. એટલે, આ રીતનો ભેદભાવ એક પુરુષની પણ મર્યાદિત ઓળખ ઊભી કરે છે. કોઈ વાત વિશે, અમુક ચોક્કસ પ્રકારની સમજ(અથવા ગેરસમજ)ને કારણે આ પ્રકારની અસર થાય છે. અને અહીં જ્યારે હું સમજની વાત કરું છું ત્યારે અજાગૃત, આંતરિક અને બેધ્યાન ઉદ્દેશ વિશે કહેવા માગું છું. જેમ કોઈ પણ અન્ય શક્તિશાળી (જે હિંસક પણ હોઈ શકે એવા) અભિપ્રાયોને અવગણી ન શકાય, એમ જ આ પ્રકારના અભિપ્રાયોને પણ અવગણી શકાય જ નહીં.

આ જાતની સમજ પર વળી સમજનાં બીજાં પડ ચડે છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય તત્ત્વસારો સાથે બંધાયેલા ‘પુરુષ’, ‘સ્ત્રી’, ‘નરજાતિ’, ‘નારીજાતિ’ જેવા પ્રકારોને મુક્ત કરીને તત્ત્વસાર-વિરોધી નારીવાદી વિદ્વાનોએ સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટી વિશેની વિચારણાઓને ધરમૂળથી બદલી નાંખી છે, એટલે કે અત્યાર સુધી આ બધા શબ્દો કોઈ પણ જાતની તકલીફ વિના જે રીતે વપરાયા કરતા હતા, એનાથી સાવ વેગળી દિશા તરફ લઈ જવા માટે, તત્ત્વસાર-વિરોધી અભિગમે નારીવાદને પ્રેરણા આપી છે. એનાથી ‘પુરુષ’, ‘સ્ત્રી’, ‘પૌરુષ’, ‘સ્ત્રીત્વ’ જેવા શબ્દોથી જે અમુક ચોક્કસ ઓળખ ઊભી થતી એ અટકી ગઈ છે અને જેન્ડર અને સેક્સ્યુઆલિટી – એ બંને વિશેના વિચારને સમજવા માટે હવે નવા જ સામાજિક માળખાની રચના કરવાનો અભિગમ જન્મ્યો છે. ઇવ કોસોફસ્કી સેજવિક ટૂંકમાં કહે છે :

નારીવાદી વિચારે ‘સેક્સ’ અને કહેવાતા કોઈ શબ્દ ‘જેન્ડર’ વચ્ચેની એક ચોક્કસ જગ્યા ઊભી કરવા માટેનું સૌથી વધુ પ્રભાવક અને સફળ કામ માથે લીધું છે. એ જવાબદારીના કારણે XX અને XY રંગસૂત્રો ધરાવનારા હોમો-સેપિયન્સના પેટાપ્રકારો વચ્ચે બદલી ન શકાય એવા બાયોલોજીકલ ભેદ ધરાવતા સમૂહોને ઓળખાવનાર શબ્દને ‘સેક્સ’ના અર્થમાં જોવામાં આવતો હતો; પણ આ તો માત્ર ‘રંગસૂત્રોને લગતા સેક્સ’ સુધીની જ હદ નક્કી કરે છે. અને આ જ વિચારોનો કાચો માલ વાપરીને, સામાજિક રીતે ‘જેન્ડર’ શબ્દનું માળખું ઊભું થયું છે. પછી, જોઈએ તો ‘જેન્ડર’ તો આનાથી ઘણી વધારે વિસ્તૃત છે, સ્ત્રી અને પુરુષના વ્યક્તિત્વ અને વર્તન મુજબ વધારે પૂર્ણતાપૂર્વક અને સામાજિક જડતાપૂર્વક સ્ત્રી અને પુરુષનું વ્યક્તિઓ તરીકે દ્વિભાજન કરવામાં આવે છે. (સેજવિક, ૨૭)
{{Poem2Close}}
:::નારીવાદી વિચારે ‘સેક્સ’ અને કહેવાતા કોઈ શબ્દ ‘જેન્ડર’ વચ્ચેની એક ચોક્કસ જગ્યા ઊભી કરવા માટેનું સૌથી વધુ પ્રભાવક અને સફળ કામ માથે લીધું છે. એ જવાબદારીના કારણે XX અને XY રંગસૂત્રો ધરાવનારા હોમો-સેપિયન્સના પેટાપ્રકારો વચ્ચે બદલી ન શકાય એવા બાયોલોજીકલ ભેદ ધરાવતા સમૂહોને ઓળખાવનાર શબ્દને ‘સેક્સ’ના અર્થમાં જોવામાં આવતો હતો; પણ આ તો માત્ર ‘રંગસૂત્રોને લગતા સેક્સ’ સુધીની જ હદ નક્કી કરે છે. અને આ જ વિચારોનો કાચો માલ વાપરીને, સામાજિક રીતે ‘જેન્ડર’ શબ્દનું માળખું ઊભું થયું છે. પછી, જોઈએ તો ‘જેન્ડર’ તો આનાથી ઘણી વધારે વિસ્તૃત છે, સ્ત્રી અને પુરુષના વ્યક્તિત્વ અને વર્તન મુજબ વધારે પૂર્ણતાપૂર્વક અને સામાજિક જડતાપૂર્વક સ્ત્રી અને પુરુષનું વ્યક્તિઓ તરીકે દ્વિભાજન કરવામાં આવે છે. (સેજવિક, ૨૭)
{{Poem2Open}}
ટૂંકમાં સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટી વિશેની આપણી એક સીધી લીટી મુજબની આનુષંગિક માન્યતાઓને તોડવામાં તત્ત્વસાર-વિરોધી નારીવાદનું સૌથી વધુ સૈદ્ધાંતિક પ્રદાન રહ્યું છે. માટે તમે માત્ર એક સ્ત્રી અથવા પુરુષ છો, એનું કારણ કંઈ તમને એ બનાવનાર તમારી અંદર રહેલ કોઈ અનિવાર્ય તત્ત્વ નથી કે નથી તમારા પુરુષ કે સ્ત્રીનાં જનનાંગો, પણ એનું કારણ તો સમાજે સર્જેલાં સૈદ્ધાંતિક સંકેતો, કથાઓ અને લક્ષણો છે.

ચોક્કસપણે કહી શકાય કે આ પ્રકારનો અભિગમ તાજી હવાની એક લહેરખી સમાન છે. સેક્સ્યુઆલિટી, જેન્ડર અને સેક્સના તત્ત્વસારી વિરોધ કરનારા આ જ બિંદુ પરથી લેસ્બિયન અને ગે થિયરીઓ ઊભી થાય છે. કોઈ ચોક્કસ જેન્ડરની વ્યાખ્યા જેના પર ઊભી કરવામાં આવી છે, એ પાયાઓ જ હચમચી ગયા હોવાને કારણે વિરુદ્ધ જેન્ડર સેક્સ માટેનું આકર્ષણ, હવે પહેલેથી ઠરાવ્યા મુજબ ‘કુદરતી’ વાસ્તવિકતા રહેતું નથી. હવે જ્યારે કોઈ વ્યક્તિની ઓળખનો મૂળ તત્ત્વસાર એનું સેક્સ નથી રહ્યું, જ્યારે જેન્ડર કોઈ ‘કુદરતી’ પ્રકાર નથી રહ્યો, ત્યારે હવે સેક્સ્યુઆલિટીને ‘કુદરતી’ રીતે બે વિરુદ્ધ જેન્ડર સેક્સ વચ્ચેના આકર્ષણ તરીકે આંકી શકાય નહીં. કોઈ વ્યક્તિની ઓળખની વ્યાખ્યા કરવા માટે, એ જેન્ડરના ‘કુદરતીપણા’ વિશે અને જે-તે સેક્સને નિશ્ચિત કરવા માટેના સામર્થ્ય સામે સવાલ ઊભા કરવામાં આવે છે. માટે પુરુષ કે સ્ત્રી હોવું અને સેક્સ્યુઆલિટી, કંઈ અનુક્રમે જેન્ડર / સેક્સ સાથે સીધો સંબંધ રાખતાં નથી. શું આ પ્રકારની મુક્તિનું પ્રદાન કરનારી જ્ઞાનમીમાંસા સમસ્યાજનક છે? ઓળખના જડ, અચલ, ગુણાતીત તત્ત્વસાર મુજબ આ પ્રકારની વ્યક્તિઓને જે રોજબરોજના જુલમ ભોગવવા પડે છે, એની પર શું કોઈ પણ રીતે અહીં ધ્યાન આપવામાં આવે છે? સ્ત્રી-પ્રકારમાંથી એ શબ્દનો અર્થ ખેંચી લેવાથી બધી જ સ્ત્રીઓ માટે સમસ્યા સર્જાય છે. પણ જે સ્ત્રીઓને પોતાની આગવી ઓળખ ઊભી કરવા માટેની ફરજ પાડવામાં આવે છે, તેઓ માટે તો આ સમસ્યા ઔર વધી જાય છે. ઉદાહરણ તરીકે ધોળી નહીં એવી અન્ય રંગની સ્ત્રીઓ, મરદાના સ્ત્રીઓ (બુચ), લેસ્બિયન અને બાઈસેક્સ્યુઅલ સ્ત્રીઓ વગેરે. જ્યાં સુધી તેઓની ઓળખનો તત્ત્વસારવાદી વિરોધ કરવામાં આવ્યો નહોતો, ત્યાં સુધી તેઓ સલામત નહોતાં. વિષમલૈંગિક (હેટરોસેક્સ્યુઅલ) જગ્યાઓમાં હજી પણ તેઓના સ્ત્રીત્વની ઓળખને પડકારવામાં આવે છે.

Line 33: Line 35:
જ્યાં સુધી એ સ્ત્રીએ ભારપૂર્વક મને કહ્યું નહોતું, ત્યાં સુધી હું એક પુરુષ નહોતો.

એક ‘પુરુષ’ મિત્રની ‘સ્ત્રી’ મિત્ર એને માત્ર ‘પુરુષ’ સિવાય બીજી કોઈ રીતે સ્વીકારવા તૈયાર જ નહોતી, ત્યારે એ આ નોંધપાત્ર વાક્ય બોલ્યો હતો. એણે હતાશાપૂર્વક જણાવ્યું કે એ સ્ત્રી એને માત્ર ‘ક્યારેય ન સુધરી શકનારા પુરુષ’ તરીકે જ જોવાનું પસંદ કરતી હતી. એ સ્ત્રીને માટે તો એ માત્ર જે વિચારતી હતી, એ જ હતો. હા, એ અન્યોન્ય વિચારવાની રીત પણ હોઈ શકે છે. લોકો એને કઈ રીતે જોવા માંગતા હતા, એની પર એ પુરુષનાં દેખીતાં અર્ધનારીશ્વર સ્વરૂપ અને સ્ત્રૈણ વ્યક્તિત્વ – એ બેમાંથી એકેની અસર પડતી નહોતી. આપણે આપણી જાતને કઈ રીતે જોવાનું પસંદ કરીએ છીએ અને મોટા ભાગના અન્ય લોકો આપણને કઈ રીતે જોવાનું ચાલુ રાખે છે – એ બેની વચ્ચેના નિર્ણાયક ગાળામાં અત્યાચાર થઈ શકે છે. તાજેતરમાં જ લખાયેલ પુસ્તક, આઇડેન્ટિટી ઍન્ડ વાયોલન્સ : ધ ઇલ્યુઝન ઑફ ડેસ્ટિનીમાં અમર્ત્ય સેન ઓળખના આ પાસાની વાત કરે છે :

બીજા લોકો આપણને જે રીતે જોવા માગતા હોય, એના કરતાં આપણે કેટલા વધારે જુદા દેખાવું છે, ખાસ કરીને એ બાબતે એ લોકોને આપણે કેટલી હદ સુધી મનાવી શકીએ છીએ, એના પર ઘણાં અસ્વાભાવિક બંધનો હોય છે... અન્યની આંખે આપણી ઓળખ પસંદ કરવાની છૂટ કેટલીક વાર અતિશય મર્યાદિત હોય છે (સેન, ૩૧)
{{Poem2Close}}
:::બીજા લોકો આપણને જે રીતે જોવા માગતા હોય, એના કરતાં આપણે કેટલા વધારે જુદા દેખાવું છે, ખાસ કરીને એ બાબતે એ લોકોને આપણે કેટલી હદ સુધી મનાવી શકીએ છીએ, એના પર ઘણાં અસ્વાભાવિક બંધનો હોય છે... અન્યની આંખે આપણી ઓળખ પસંદ કરવાની છૂટ કેટલીક વાર અતિશય મર્યાદિત હોય છે (સેન, ૩૧)
{{Poem2Open}}
આ જ રીતે, જ્યારે જ્યુડિથ બટલર કહે છે કે “જો એક વ્યક્તિ સ્ત્રી ‘હોય છે’, તો એ માત્ર તે જ નથી; એ શબ્દ સંપૂર્ણપણે સઘળું સમાવિષ્ટ કરનારો નથી.” (બટલર, ૩) એ વાત જેટલી બીજા માટે તેટલી જ એ વ્યક્તિને ખુદને માટે પણ સમજી લેવી મહત્ત્વપૂર્ણ છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ તમને તમારા જેન્ડર અને સેક્સને કારણે એક સ્ત્રી તરીકે જુએ, ત્યારે તમારી પોતાની એનાથી વધુ જોઈ શકવાની કાબેલિયત પણ એમાં વધારે મદદરૂપ થઈ શકતી નથી. માટે જ, લેસ્બિયન અને બાઇસેક્સ્યુઅલ સ્ત્રીઓના કિસ્સામાં, એમનું સ્ત્રીત્વ પિતૃસત્તાક દૃષ્ટિ અને તત્ત્વસાર-વિરોધી અભિગમ મુજબના વિચારોમાં ખેંચાતાણીનો વિષય બની રહે છે.

સેક્સ, જેન્ડર અને સેક્સ્યુઆલિટીનાં આ ઓળખચિહ્નો જ્યારે તત્ત્વસાર-વિરોધી સમજણના સંદર્ભે આપણને ખળભળાવી મૂકશે, ત્યારે સાવ સામે મોં ફાડીને ઊભી રહેલી આ વાસ્તવિકતાઓને આપણે ક્યાં મૂકીશું?

Line 40: Line 44:
{{Poem2Open}}
{{Poem2Open}}
નારીવાદી અને સમલૈંગિક વિદ્વત્તાઓને એકત્વ અને તફાવતના પ્રશ્નોએ વિવિધ રીતે ચિંતિત કર્યા છે. આપણી ચર્ચાના વિષયને સીધી અસર કરનારી અમુક પાયાની સમજણોનું વિહંગાવલોકન કરીએ. આ મુદ્દા નારીવાદ અને સમલૈંગિક અભ્યાસોમાંથી અને ક્યારેક તો એ બંને જ્યાં મળે છે, એ જગ્યાએથી પણ લેવામાં આવ્યા છે. જોકે તે છતાં પણ જે થિયરિસ્ટો અને ટિપ્પણીકારોની મેં અહીં ચર્ચા કરી હોય અથવા તો એમનો નામોલ્લેખ કર્યો હોય, એ બધા જ કંઈ આ વિષયનું પ્રતિનિધિત્વ કરતા નથી.

(તમે જે નથી તે) હું છું
{{Poem2Close}}
'''(તમે જે નથી તે) હું છું'''
{{Poem2Open}}
ફ્રૉઈડની સમજણ મુજબ સ્ત્રીની સેક્સ્યુઆલિટીનું અસ્તિત્વ હોવા માટે એ હંમેશાં પુરુષની સેક્સ્યુઆલિટી પર આધાર રાખે છે; એ બાબતનું ખંડન કરનાર લુસ ઇરિગરેનો “ધિસ સેક્સ વ્હિચ ઇઝ નૉટ વન” લેખ અસરકારક છે. એ સ્ત્રીના આનંદને પુરુષની સેક્સ્યુઆલિટીથી સ્વતંત્ર રીતે સ્વીકારે છે, જેમાં સ્ત્રીની સેક્સ્યુઆલિટીને હંમેશાં પુરુષના સંદર્ભમાં દર્શાવીને, એક સંબંધિત પ્રકાર ગણાવવાને બદલે, ધરમૂળથી ફેરફાર કરીને સ્વ-કામોદ્દીપક એષણાઓ તરીકે દર્શાવવામાં આવી છે : “એક સ્ત્રી સતત પોતાની જાતને સ્પર્શતી રહે છે, એમ કરતાં એને કોઈ અટકાવી શકતું નથી, કારણ કે એનું સેક્સ તો સતત એકબીજાને બાહુપાશમાં જકડી રાખતા બે હોઠોથી ઘડાયેલું છે. આમ પોતાની જાત સાથે એ પહેલેથી જ બે છે – જેને ક્યારેય એક-એક ભાગમાં દ્વિભાજિત કરી શકતી નથી – જે સતત એકબીજાને ઉત્તેજ્યા જ કરે છે.” (ઇરિગરે, ૨૮). આમ, સ્ત્રીના આનંદ મેળવવાની થિયરીને પુરવાર કરવાથી, જેન્ડર અને સેક્સ્યુઆલિટી વિશેના વિચારોને તપાસીને ફરીથી સરખા કરવા પર અસર પડી છે.

તમે આ ક્રિયા કરો છો, માટે આ છો
{{Poem2Close}}
'''તમે આ ક્રિયા કરો છો, માટે આ છો'''
{{Poem2Open}}
કોઈ જેન્ડરની ક્રિયા કરવાની ઢબનો ફ્રેન્ચ-વિચાર ધ્યાનમાં લઈને જ્યુડિથ બટલર જેન્ડર ટ્રબલ : ફેમિનિઝમ ઍન્ડ ધ સબવર્ઝન ઑફ આઇડેન્ટિટીમાં ‘ઉપયોગિતા કરતાં રચના વધુ મહત્ત્વની છે’ એ સિદ્ધાંત મુજબ અચાનક હુમલો કરે છે. તેઓના પૃથક્કરણ મુજબ, જ્યારે લાંબા ગાળા સુધી કોઈ એક જેન્ડર વારંવાર અમુક શારીરિક ક્રિયાઓ કર્યા કરતી હોય, ત્યારે એ ક્રિયાઓ તે જેન્ડરની સ્વીકાર્ય સ્વરૂપમીમાંસા - આવશ્યક ઓળખનો એક ભાગ બની જાય છે. પોતાની જેન્ડર મુજબનું વર્તન કરવાનું જાગૃતિપૂર્વક અથવા મરજિયાત રીતે થતું નથી, એ વાત અહીં મહત્ત્વપૂર્ણ બની રહે છે. ફુકો જેને રેગ્યુલેટિવ ડિસકોર્સીસ કહે છે અને એને શિસ્ત અને સજા તરીકે ઓળખાવે છે, એના મુજબ આ ક્રિયાઓ નક્કી કરવામાં આવે છે. એકબીજા સાથે મળીને આ ક્રિયાઓ એક સ્થિર જેન્ડરની ઓળખનો આભાસ ઊભો કરે છે. માટે, ‘સેક્સ’ના ઓળખચિહ્ન પર ‘જેન્ડર’ની ઓળખ છવાઈ જાય છે.

Line 58: Line 66:
'''કોની થિયરી ?'''
'''કોની થિયરી ?'''
{{Poem2Open}}
{{Poem2Open}}
સુપર્ણા બાસ્કરન, કદાચ પોતાના નૃવંશીય ‘તફાવત’થી માહિતગાર થઈને, તત્ત્વસાર-વિરોધી વિચારધારા કઈ રીતે ઓળખના નીતિશાસ્ત્રના બધા જ પ્રકારોને નકારી કાઢે છે એ તરફ દૃષ્ટિપાત કરે છે અને એ જ રીતે પોતાની જાતને ઓળખાવે છે, અને કઈ રીતે ઓળખ-આધારિત જેન્ડર વિશેની અવઢવ જાણે એમ કહેવા માગતી હોય કે રોજબરોજના અત્યાચારો તો અમુક સ્ત્રીઓની જ સમસ્યા છે – જેમ કે ગરીબ સ્ત્રીઓ, જાડી સ્ત્રીઓ, વિવિધરંગી સ્ત્રીઓ, લેસ્બિયનો, અક્ષમ શરીર ધરાવતી સ્ત્રીઓ – પણ ઉપયોગિતા કરતાં રચનાને વધુ મહત્ત્વ આપનારા નારીવાદીઓની તાત્કાલિક સમસ્યા તો વિઘટન અને ભાષાકીય સ્વેચ્છાચાર વિનાની ધારણાઓને સમરૂપ કરવાની જ છે. (બાસ્કરન, ૧૯૨).
સુપર્ણા બાસ્કરન, કદાચ પોતાના નૃવંશીય ‘તફાવત’થી માહિતગાર થઈને, તત્ત્વસાર-વિરોધી વિચારધારા કઈ રીતે ઓળખના નીતિશાસ્ત્રના બધા જ પ્રકારોને નકારી કાઢે છે એ તરફ દૃષ્ટિપાત કરે છે અને એ જ રીતે પોતાની જાતને ઓળખાવે છે, અને કઈ રીતે ઓળખ-આધારિત અત્યાચારના મુદ્દાઓ પર દધ્યાન આપવામાં આ બાબત બાધારૂપ બને છે, એ પણ જુએ છે:
{{Poem2Close}}
:::જેન્ડર વિશેની અવઢવ જાણે એમ કહેવા માગતી હોય કે રોજબરોજના અત્યાચારો તો અમુક સ્ત્રીઓની જ સમસ્યા છે – જેમ કે ગરીબ સ્ત્રીઓ, જાડી સ્ત્રીઓ, વિવિધરંગી સ્ત્રીઓ, લેસ્બિયનો, અક્ષમ શરીર ધરાવતી સ્ત્રીઓ – પણ ઉપયોગિતા કરતાં રચનાને વધુ મહત્ત્વ આપનારા નારીવાદીઓની તાત્કાલિક સમસ્યા તો વિઘટન અને ભાષાકીય સ્વેચ્છાચાર વિનાની ધારણાઓને સમરૂપ કરવાની જ છે. (બાસ્કરન, ૧૯૨).
{{Poem2Open}}
એમની દલીલ માત્ર જ્ઞાન-વાસ્તવિકતા વચ્ચેના અંતર તરફ જ અંગુલિનિર્દેશ નથી કરતી, પણ રોજબરોજના જીવનમાં જે પ્રકારની અસમાનતાથી આ ધારણાઓ આગળ વધતી રહે છે એની તરફ પણ છે. કોણ આ ઘડે છે અને કોને આ ગળે ઉતારવાનું પરવડતું નથી એ વિશે પણ સવાલો ઊભા કરે છે. જ્યારે આ સવાલો ઊભા થાય છે, ત્યારે એ વિશે ચર્ચા કરવાની, એની જવાબદારી લેવાની અને એ વિશેના મતભેદો ધ્યાન પર લેવાની શક્યતાઓ સર્જાય છે. ખાસ કરીને, આ નિબંધના સંદર્ભમાં સ્ત્રીની વૈકલ્પિક કામુકતાઓને ચોક્કસ સ્થાન આપવા, ચેશાયર કાલ્હુનનું નીચે મુજબનું પૃથક્કરણ આપણી ખાસ ચિંતા પર ધ્યાન આપે છે :

.....વિસામાન્ય સેક્સ્યુઅલ વર્તન કરનારા લેસ્બિયનો અને ગેના એકસરખા હોદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે, લેસ્બિયનોના દમન અને સ્ત્રીઓના દમનને સાંકળતી કડી પર, ગે હક્કો માટેની ચળવળ કરનારાઓ ધ્યાન આપી શક્યા નથી... તેઓએ ગે એટલે માત્ર ગે પુરુષો એમ જ રાખ્યું છે અને આમ ગે માટેની ચળવળમાં, ખુદમાં રહેલ પિતૃસત્તાક અભિગમો પર ધ્યાન આપવામાં નિષ્ફળ ગયા છે. (કાલ્હુન, ૨૦૧)
{{Poem2Close}}
:::.....વિસામાન્ય સેક્સ્યુઅલ વર્તન કરનારા લેસ્બિયનો અને ગેના એકસરખા હોદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે, લેસ્બિયનોના દમન અને સ્ત્રીઓના દમનને સાંકળતી કડી પર, ગે હક્કો માટેની ચળવળ કરનારાઓ ધ્યાન આપી શક્યા નથી... તેઓએ ગે એટલે માત્ર ગે પુરુષો એમ જ રાખ્યું છે અને આમ ગે માટેની ચળવળમાં, ખુદમાં રહેલ પિતૃસત્તાક અભિગમો પર ધ્યાન આપવામાં નિષ્ફળ ગયા છે. (કાલ્હુન, ૨૦૧)
{{Poem2Open}}
મેરી ઈ. જ્હોન અને જાનકી નાયર પણ આ જ વાતનો પડઘો પાડે છે :

સ્ત્રીઓના દમનના મૂળમાં હેટરોસેક્સ્યુઆલિટી જ છે, એવો અભિગમ અને વધુપડતી ઉદારમતવાદી ટિપ્પણીઓ, જે સેક્સ્યુઅલ અત્યાચારને અનુચિતપણે ખોટો ભય ફેલાવનારી બાબત તરીકે ગણતા હોય એ અભિગમ – એ બંને વચ્ચે એક ઘેરી ભેદરેખા દોરવાનો સમય થઈ ગયો છે, કારણ કે આ બંને અભિગમો સ્ત્રીના આનંદ વિશે વાત કરવામાં અવરોધ ઊભો કરે છે. (જ્હોન ઍન્ડ નાયર, ૫)
{{Poem2Close}}
:::સ્ત્રીઓના દમનના મૂળમાં હેટરોસેક્સ્યુઆલિટી જ છે, એવો અભિગમ અને વધુપડતી ઉદારમતવાદી ટિપ્પણીઓ, જે સેક્સ્યુઅલ અત્યાચારને અનુચિતપણે ખોટો ભય ફેલાવનારી બાબત તરીકે ગણતા હોય એ અભિગમ – એ બંને વચ્ચે એક ઘેરી ભેદરેખા દોરવાનો સમય થઈ ગયો છે, કારણ કે આ બંને અભિગમો સ્ત્રીના આનંદ વિશે વાત કરવામાં અવરોધ ઊભો કરે છે. (જ્હોન ઍન્ડ નાયર, ૫)
{{Poem2Open}}
આ બાબત ક્યાં દોરી જાય છે? એક અર્થ કાઢીએ તો એ બિન-ઓળખના નીતિશાસ્ત્ર તરફ જ દોરી જાય છે, જ્યાં લેસ્બિયન અને બાઈસેક્સ્યુઅલ સ્ત્રીઓને – સ્ત્રીઓની ચળવળો કે સમલૈંગિક ચળવળો – એ બેમાંથી એકેય પૂરતી, હાંસિયા-રહિત જગ્યા પૂરી પાડી શકતા નથી.

નારીવાદી અને સમલૈંગિક – એ બંને અભિગમોનાં છેદનબિંદુઓ પર ઉપર જણાવેલા વૈચારિક વિકાસ થયા છે. નસીબજોગે, જેન્ડર અને સેક્સ્યુઆલિટીના મુદ્દા, અનુક્રમે નારીવાદ અને સમલૈંગિક જેવા વિભાગોમાં વહેંચવામાં આવ્યા નથી. ભલે સેક્સ અને જેન્ડરને એક ન ગણવામાં આવતાં હોય, પણ આ અભિગમો લઈને, એ બંનેની શરતી અવિભાજ્યતા તો માન્ય રાખવામાં આવી જ છે.

Navigation menu