31,409
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૨)}} | {{Heading|(૨)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હવે દૃશ્ય બદલાય છે. પાંદડાં ખરવાનું ચાલુ જ છે, પણ આ ઓક્સફર્ડ નથી; લંડન છે. એક રૂમની કલ્પના કરો. રૂમમાં એક બારી છે, જેમાંથી બહાર જુઓ તો જીવનની દોડાદોડ જોઈ શકાય. બારીની પાસે છે એક ટેબલ; એ ટેબલ પર એક કોરો કાગળ છે, જેના પર ‘વીમન ઍન્ડ ફિક્શન’ લખેલું છે. બસ, ફક્ત એટલું જ. ઓક્સબ્રિજની અનાયાસે થયેલ મુલાકાતનો સંબંધ પણ આ કાગળ સાથે છે. એ મુલાકાત દરમિયાન જાણતાં-અજાણતાં થયેલ અનુભવો મારા વિચાર-દીપક માટે તેલ સમા છે. કેમકે એ મુલાકાતે, ત્યાંના લંચ તથા ડીનરે, મારા મનને પ્રશ્નોથી ભરી દીધું છે. પુરુષ વાઇન પીએ તો સ્ત્રીએ કેમ પાણી જ પીવાનું ? કેમ પુરુષજાતિ આટલી વૈભવશાળી જ્યારે સ્ત્રીજાતિ તદ્દન નિર્ધન ? ગરીબાઈનો સાહિત્ય સાથે શો સંબંધ ? કલાકૃતિના સર્જન માટે અનિવાર્ય એવી કોઈ પૂર્વશરતો હોઈ શકે ? – આવા તો હજારો પ્રશ્નોનું તેલ વિચારના દીવામાં પુરાયું છે. પણ મારે પ્રશ્નની જરૂર નથી; જરૂર છે ઉત્તરની. અને તેના માટે મારે જરૂર છે તટસ્થ ન્યાયપૂર્ણ વિચાર ધરાવનાર કોઈની. એવું કોઈ છે કે જે ભાષા, શરીર વગેરેનાં બંધનોથી ઉપર ઊઠીને તટસ્થપણે પોતાનો અભિપ્રાય આપી શકે ? બ્રિટિશ લાઇબ્રેરીના કબાટોમાં ગોઠવેલ પુસ્તકો સિવાય અન્ય કોઈ આ કામ ક્યાંથી કરી શકે ? મને મારા પ્રશ્નોના ઉત્તર ત્યાં જ મળશે – વિચારીને મેં સત્યને ટપકાવી લેવા પેન્સિલ અને કાગળ લીધો અને ઘર બહાર પગ મૂક્યો. | હવે દૃશ્ય બદલાય છે. પાંદડાં ખરવાનું ચાલુ જ છે, પણ આ ઓક્સફર્ડ નથી; લંડન છે. એક રૂમની કલ્પના કરો. રૂમમાં એક બારી છે, જેમાંથી બહાર જુઓ તો જીવનની દોડાદોડ જોઈ શકાય. બારીની પાસે છે એક ટેબલ; એ ટેબલ પર એક કોરો કાગળ છે, જેના પર ‘વીમન ઍન્ડ ફિક્શન’ લખેલું છે. બસ, ફક્ત એટલું જ. ઓક્સબ્રિજની અનાયાસે થયેલ મુલાકાતનો સંબંધ પણ આ કાગળ સાથે છે. એ મુલાકાત દરમિયાન જાણતાં-અજાણતાં થયેલ અનુભવો મારા વિચાર-દીપક માટે તેલ સમા છે. કેમકે એ મુલાકાતે, ત્યાંના લંચ તથા ડીનરે, મારા મનને પ્રશ્નોથી ભરી દીધું છે. પુરુષ વાઇન પીએ તો સ્ત્રીએ કેમ પાણી જ પીવાનું ? કેમ પુરુષજાતિ આટલી વૈભવશાળી જ્યારે સ્ત્રીજાતિ તદ્દન નિર્ધન ? ગરીબાઈનો સાહિત્ય સાથે શો સંબંધ ? કલાકૃતિના સર્જન માટે અનિવાર્ય એવી કોઈ પૂર્વશરતો હોઈ શકે ? – આવા તો હજારો પ્રશ્નોનું તેલ વિચારના દીવામાં પુરાયું છે. પણ મારે પ્રશ્નની જરૂર નથી; જરૂર છે ઉત્તરની. અને તેના માટે મારે જરૂર છે તટસ્થ ન્યાયપૂર્ણ વિચાર ધરાવનાર કોઈની. એવું કોઈ છે કે જે ભાષા, શરીર વગેરેનાં બંધનોથી ઉપર ઊઠીને તટસ્થપણે પોતાનો અભિપ્રાય આપી શકે ? બ્રિટિશ લાઇબ્રેરીના કબાટોમાં ગોઠવેલ પુસ્તકો સિવાય અન્ય કોઈ આ કામ ક્યાંથી કરી શકે ? મને મારા પ્રશ્નોના ઉત્તર ત્યાં જ મળશે – વિચારીને મેં સત્યને ટપકાવી લેવા પેન્સિલ અને કાગળ લીધો અને ઘર બહાર પગ મૂક્યો. | ||
| Line 47: | Line 46: | ||
ઘરનાં પગથિયાં ચઢતાં હું વિચારી રહી. હોઈ શકે કે આજથી સો વર્ષ બાદ સ્ત્રીનો દરજ્જો કંઇક જુદો જ હોય. તેને પુરુષના રક્ષણની, શિરછત્રની જરૂર ન હોય. આજે જે કામો તેમને માટે પ્રતિબંધિત છે તે કામો તેઓ કરતી થઈ જાય અને ત્યારે બદલાયેલ સમયમાં સ્ત્રી વિષયક વિચાર પણ બદલાય. સ્ત્રીને સંરક્ષિત મિલકત તરીકે જોનાર સમયમાં સ્ત્રીવિષયક જે માન્યતાઓ પ્રવર્તતી હતી તે પણ બદલાય. આવી તથ્ય વગરની એક માન્યતા એ પણ હતી કે સ્ત્રી, માળી અને પાદરી વધુ જીવતાં હોય છે. પણ તેમને મળતું રક્ષણ જાય તો તેઓ જીવનનો સામનો કરતાં થાય. તેમને સૈનિક, એન્જિન ડ્રાઇવર કે મજદૂર બનવું છે. હઠાવી લો સુરક્ષાનું પોકળ કવચ અને કરવા દો તેને મહેનત. તેને જીવનનો, કહેવાતી તકલીફોનો, સામનો કરવા દો. બનવા દો એને જે બનવું છે તે – એન્જિન ડ્રાઇવર, નાવિક કે સૈનિક. પછી કોઈ પુરુષ, આશ્ચર્ય સાથે ‘મેં આજે એક વિમાન જોયું’ - તેમ, ‘મેં આજે એક સ્ત્રી જોઈ’ એમ બોલતો નહીં સંભળાય. જ્યારે સ્ત્રી ખોટી રીતે રક્ષિત નહીં રહે ત્યારે ગમે તે બની શકશે. સ્ત્રીનું ભલું પૂછવું ! હું વિચારી રહી અને મેં ઘરનો દરવાજો ખોલ્યો. પણ આ બધા વિચારોનો મારા વ્યાખ્યાનના વિષય ‘સ્ત્રી તથા તેની નવલકથા’ સાથે શો સંબંધ છે ? હું સ્વગત બોલી. અને મેં ઘરમાં પ્રવેશ કર્યો. | ઘરનાં પગથિયાં ચઢતાં હું વિચારી રહી. હોઈ શકે કે આજથી સો વર્ષ બાદ સ્ત્રીનો દરજ્જો કંઇક જુદો જ હોય. તેને પુરુષના રક્ષણની, શિરછત્રની જરૂર ન હોય. આજે જે કામો તેમને માટે પ્રતિબંધિત છે તે કામો તેઓ કરતી થઈ જાય અને ત્યારે બદલાયેલ સમયમાં સ્ત્રી વિષયક વિચાર પણ બદલાય. સ્ત્રીને સંરક્ષિત મિલકત તરીકે જોનાર સમયમાં સ્ત્રીવિષયક જે માન્યતાઓ પ્રવર્તતી હતી તે પણ બદલાય. આવી તથ્ય વગરની એક માન્યતા એ પણ હતી કે સ્ત્રી, માળી અને પાદરી વધુ જીવતાં હોય છે. પણ તેમને મળતું રક્ષણ જાય તો તેઓ જીવનનો સામનો કરતાં થાય. તેમને સૈનિક, એન્જિન ડ્રાઇવર કે મજદૂર બનવું છે. હઠાવી લો સુરક્ષાનું પોકળ કવચ અને કરવા દો તેને મહેનત. તેને જીવનનો, કહેવાતી તકલીફોનો, સામનો કરવા દો. બનવા દો એને જે બનવું છે તે – એન્જિન ડ્રાઇવર, નાવિક કે સૈનિક. પછી કોઈ પુરુષ, આશ્ચર્ય સાથે ‘મેં આજે એક વિમાન જોયું’ - તેમ, ‘મેં આજે એક સ્ત્રી જોઈ’ એમ બોલતો નહીં સંભળાય. જ્યારે સ્ત્રી ખોટી રીતે રક્ષિત નહીં રહે ત્યારે ગમે તે બની શકશે. સ્ત્રીનું ભલું પૂછવું ! હું વિચારી રહી અને મેં ઘરનો દરવાજો ખોલ્યો. પણ આ બધા વિચારોનો મારા વ્યાખ્યાનના વિષય ‘સ્ત્રી તથા તેની નવલકથા’ સાથે શો સંબંધ છે ? હું સ્વગત બોલી. અને મેં ઘરમાં પ્રવેશ કર્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<hr> | |||
{{reflist}} | |||
{{center|✼ ✼ ✼}} | {{center|✼ ✼ ✼}} | ||
<br> | <br> | ||