31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 32: | Line 32: | ||
:::– મિ. ઑસ્કર બ્રાઉનિંગ્રનો મત. | :::– મિ. ઑસ્કર બ્રાઉનિંગ્રનો મત. | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાંચતાંવાંચતાં હાંફી જઈને મેં પ્રશ્ન કર્યો – સેમ્યુઅલ બટલરે એવું કેમ કહેવું પડ્યું કે ‘બુદ્ધિમાન પુરુષો સ્ત્રીઓ વિશે પોતે શું વિચારે છે તે સ્ત્રીઓને જણાવતા નથી ?’ માથા પરના વિશાળ ગુંબજ પર નજર નાંખતાં હું ધ્રૂજી ગઈ. કેવું વિચિત્ર કે બધા પુરુષો સ્ત્રીઓ વિશે એકસરખું વિચારતા હોય છે ! આ રહ્યા કવિ પોપના ઉદ્ગાર “મહદ્ અંશે સ્ત્રીઓ ચારિત્રવાન નથી હોતી.” નેપોલિયનનું માનવું હતું કે સ્ત્રીઓ કેળવણી માટે અયોગ્ય છે. ડૉ. જોનસન આથી તદ્દન વિપરીત કહે છે : | વાંચતાંવાંચતાં હાંફી જઈને મેં પ્રશ્ન કર્યો – સેમ્યુઅલ બટલરે એવું કેમ કહેવું પડ્યું કે ‘બુદ્ધિમાન પુરુષો સ્ત્રીઓ વિશે પોતે શું વિચારે છે તે સ્ત્રીઓને જણાવતા નથી ?’ માથા પરના વિશાળ ગુંબજ પર નજર નાંખતાં હું ધ્રૂજી ગઈ. કેવું વિચિત્ર કે બધા પુરુષો સ્ત્રીઓ વિશે એકસરખું વિચારતા હોય છે ! આ રહ્યા કવિ પોપના ઉદ્ગાર “મહદ્ અંશે સ્ત્રીઓ ચારિત્રવાન નથી હોતી.” નેપોલિયનનું માનવું હતું કે સ્ત્રીઓ કેળવણી માટે અયોગ્ય છે. ડૉ. જોનસન આથી તદ્દન વિપરીત કહે છે :<ref>“પુરુષને ખબર છે કે સ્ત્રી તેનાથી વધુ યોગ્ય છે. અને તેથી તે પોતાનાથી ઊતરતી, નબળી અભણ સ્ત્રી જ પસંદ કરે છે. જો પુરુષો આમ ન વિચારતા હોત તો તેઓ સ્ત્રી પોતાના જેટલી જ ભણે-ગણે તે બાબતમાં અસુરક્ષિત ન બનત...” આ ઉદ્ગાર બાદ ડૉ. જોનસને એમ પણ કહેલું કે પોતાના આ વિધાન વિશે તેઓ ગંભીર હતા – બોઝવેલ, દ જર્નલ ઑફ અ ટુર ટુ દ હેબ્રાઈડસ્.</ref> તેમને આત્મા હોય છે કે નહીં ? અમુક લોકો કહે છે કે સ્ત્રીઓને આત્મા નથી હોતો. તો વળી અન્ય એવું માને છે કે સ્ત્રીઓ અર્ધ દૈવી હોય છે અને તેથી જ તેઓ પૂજાય છે.<ref>પ્રાચીન જર્મન લોકો માનતા કે સ્ત્રીઓમાં દૈવી તત્ત્વ હોય છે. અને તેથી જ તેઓ ભવિષ્યવાણી સાંભળવા તેમની પાસે જતા. – ફ્રેઝર, ગોલ્ડન બોવ.</ref> | ||
અમુક સંતો તેમનામાં બુદ્ધિની અછત છે તેમ માનતા છે તો વળી અમુક તેમનામાં સભાનતાની છત છે તેમ માનતા. ગેટેને મન તે સન્માનનીય નહીં તો મુસોલિનીને મન તે તરછોડવા લાયક. જ્યાં જુઓ ત્યાં એક વાત તરત જણાય છે કે પુરુષોએ સ્ત્રીઓ વિશે ઘણુંઘણું વિચાર્યું અને પરસ્પરથી તદ્દન ભિન્ન વિચાર્યું. આ લોકોના વિચારોનો કોઈ વ્યવસ્થિત દોર હાથમાં આવે તેવો નથી. મેં પાડોશમાં બેઠેલ વિદ્યાર્થી તરફ નજર કરી. એ સ્થિરતાપૂર્વક કક્કાવારી પ્રમાણે નોંધ ટપકાવામાં વ્યસ્ત હતો. મેં મારી નોટબુક જોઈ. કેવી અસ્તવ્યસ્ત ? કેવી આડી-અવળી ? શરમજનક, તદ્દન શરમજનક – હું બબડી. સત્ય મારી આંગળીઓમાંથી વહીને કાગળ પર ટપક્યું તો હતું જ, પણ કંઈક વિચિત્રપણે. | અમુક સંતો તેમનામાં બુદ્ધિની અછત છે તેમ માનતા છે તો વળી અમુક તેમનામાં સભાનતાની છત છે તેમ માનતા. ગેટેને મન તે સન્માનનીય નહીં તો મુસોલિનીને મન તે તરછોડવા લાયક. જ્યાં જુઓ ત્યાં એક વાત તરત જણાય છે કે પુરુષોએ સ્ત્રીઓ વિશે ઘણુંઘણું વિચાર્યું અને પરસ્પરથી તદ્દન ભિન્ન વિચાર્યું. આ લોકોના વિચારોનો કોઈ વ્યવસ્થિત દોર હાથમાં આવે તેવો નથી. મેં પાડોશમાં બેઠેલ વિદ્યાર્થી તરફ નજર કરી. એ સ્થિરતાપૂર્વક કક્કાવારી પ્રમાણે નોંધ ટપકાવામાં વ્યસ્ત હતો. મેં મારી નોટબુક જોઈ. કેવી અસ્તવ્યસ્ત ? કેવી આડી-અવળી ? શરમજનક, તદ્દન શરમજનક – હું બબડી. સત્ય મારી આંગળીઓમાંથી વહીને કાગળ પર ટપક્યું તો હતું જ, પણ કંઈક વિચિત્રપણે. | ||
ઘેર તો ક્યાંથી જવાય ? આખી સવારના મારા અભ્યાસનું તારણ માત્ર એટલું જ કે ‘પુરુષ કરતાં સ્ત્રીના શરીર પર રુવાંટી ઓછી હોય છે, કે દક્ષિણી સમુદ્રી દ્વીપો પર વસતા લોકો નવ કે નેવું વર્ષે પુખ્ત બને છે ?’ ‘તું સ્ત્રી અને તેના સાહિત્ય પર અભ્યાસલેખ લખી રહી છે’ – મેં મારી જાતને ટકોર કરી. જો આખી સવાર આ રીતે પસાર કર્યા બાદ હું ભૂતકાળમાં સ્ત્રીઓએ લખેલ સાહિત્ય વિશે કશી સામગ્રી જ મેળવી શકી ન હોઉં તો સ્ત્રી-વિષયની વાત શી કરવી ? સ્ત્રીના લેખન ઇત્યાદિ વિભિન્ન વિષયો પર લખનાર વિદ્વાન પુરુષોને વાંચવા મને નિરર્થક જણાયા. એમનાં એ પુસ્તકો ન ઉઘાડું તોય ચાલે. | ઘેર તો ક્યાંથી જવાય ? આખી સવારના મારા અભ્યાસનું તારણ માત્ર એટલું જ કે ‘પુરુષ કરતાં સ્ત્રીના શરીર પર રુવાંટી ઓછી હોય છે, કે દક્ષિણી સમુદ્રી દ્વીપો પર વસતા લોકો નવ કે નેવું વર્ષે પુખ્ત બને છે ?’ ‘તું સ્ત્રી અને તેના સાહિત્ય પર અભ્યાસલેખ લખી રહી છે’ – મેં મારી જાતને ટકોર કરી. જો આખી સવાર આ રીતે પસાર કર્યા બાદ હું ભૂતકાળમાં સ્ત્રીઓએ લખેલ સાહિત્ય વિશે કશી સામગ્રી જ મેળવી શકી ન હોઉં તો સ્ત્રી-વિષયની વાત શી કરવી ? સ્ત્રીના લેખન ઇત્યાદિ વિભિન્ન વિષયો પર લખનાર વિદ્વાન પુરુષોને વાંચવા મને નિરર્થક જણાયા. એમનાં એ પુસ્તકો ન ઉઘાડું તોય ચાલે. | ||