પોત્તાનો ઓરડો/પ્રકરણ ૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|(૪)}}
{{Heading|(૪)}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 16: Line 15:
અને દબાયેલ ઇચ્છાઓને વ્યક્ત કરે
અને દબાયેલ ઇચ્છાઓને વ્યક્ત કરે
તો ચોતરફ મચી જાય હાહાકાર.
તો ચોતરફ મચી જાય હાહાકાર.
ધબકતા થવાની આશા
ધબકતા થવાની આશા</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તેના મગજ પર આ બધા અન્યાયોની ઊંડી અસર છે. અન્યાય કરનાર પ્રત્યે ઘૃણા અને ધિક્કારથી તેની કવિતા તમતમે છે. તેને જાણે એવું જ લાગે છે કે આ મનુષ્યજગત બે વિરોધી દળોમાં વહેંચાયેલ છે. પુરુષો વિરોધી છે. એવા વિરોધી જે એને ધિક્કારે છે. જેનાથી તે બીએ પણ છે. કેમ ? કેમકે તે જે કરવા ઇચ્છે છે તે કરવાની પુરુષોએ મનાઈ ફરમાવી છે. તે આગળ લખે છે :

{{Poem2Close}}
{{Block center|<poem>
હાથમાં કલમ પકડતી સ્ત્રી, ઊફ !
હાથમાં કલમ પકડતી સ્ત્રી, ઊફ !
{{Poem2Close}}
લોકો તેને ગણે ફુલણશી
{{Block center|<poem>લોકો તેને ગણે ફુલણશી
એના સૌ ગુણો એળે
એના સૌ ગુણો એળે
અક્ષમ્ય બને આ ગુનો.
અક્ષમ્ય બને આ ગુનો.
Line 88: Line 88:
મારા વિચારોએ આ સાથે નવી દિશા પકડી.
મારા વિચારોએ આ સાથે નવી દિશા પકડી.
{{Poem2Close}}
{{Poem2Close}}
<hr>
{{reflist}}
{{center|❆}}
{{center|❆}}
<br>
<br>

Navigation menu