31,377
edits
No edit summary |
No edit summary |
||
| Line 45: | Line 45: | ||
પ્રોફેસર ભટ્ટ ચિઢાઈને બોલી ઊઠ્યા : ‘સુચેતા, તું એની જોડે ખોટી રકઝક કરે છે. આ તો નવું તર્કછળ છે. જિહ્વા. | પ્રોફેસર ભટ્ટ ચિઢાઈને બોલી ઊઠ્યા : ‘સુચેતા, તું એની જોડે ખોટી રકઝક કરે છે. આ તો નવું તર્કછળ છે. જિહ્વા. | ||
જગદીપ બોલ્યો : જે તર્ક સ્વીકારે તેને જ છળનો ખપ પડે, અમારે શું?' વિદુલા બોલી : ‘પણ જગદીપ, તું આટાપાટાની રમત રમતો હોય એવું તો લાગે જ છે. સરળતુરી છે.' | જગદીપ બોલ્યો : જે તર્ક સ્વીકારે તેને જ છળનો ખપ પડે, અમારે શું?' વિદુલા બોલી : ‘પણ જગદીપ, તું આટાપાટાની રમત રમતો હોય એવું તો લાગે જ છે. સરળતુરી છે.' | ||
વાત તું કોકડું વાળીને જ મૂકે છે.’ | |||
જગદીપે કહ્યું: ‘વારુ, સરળ બનાવવાનું સાહસ કરી જોઉં, જીવનનું રહસ્ય છે પર્યાપ્તતાની અનુભૂતિ. એને વિસ્તારની અપેક્ષા નથી. કશા સાથેના અનુસન્યાનની અપેલા નથી. કારણકે અહીં જે છે તે સ્વયંપર્યાપ્ત છે, પોતાની રીતે અપૂર્વ છે, અદ્વિતીય છે. હું પાણી પીઉં છું - સાવ સાદી ક્રિયા છે. બીજી વાર પીણું પીઉ છું ત્યારે એ સાવ જુદી જ વસ્તુ હોય છે. આમ બધી જ ઘટનાનું, બધી જ અનુભૂતિનું, સ્મૃતિનું, સ્મૃતિના ભિક્ષાપાત્રમાં જેઓ બધું સંઘરતા હોય છે તેમને જ કેવળ આની ઝાંખી થતી નથી, એઓ સો ટકા સાચું પાણી પીતા નથી હોતા, પણ સ્મૃતિમાં પાણી પીવાના આગલા અનુભવનું પુનરાવર્તન કરે છે. જીવન એ પુનરાર્વતન નથી. જે અપૂર્વ છે તે અદ્ભુત છે. બસ જીવન વિશે આ બે વિશેષણો સાચાં છે, બાકીની બધી જ શબ્દજાળ છે. જે સ્ત્રી જોડે સહચાર માણ્યો તે જ સ્ત્રી શું બીજા સહચાર વેળાએ ફરી આવે છે? ના. પણ ભયભીત લોકોની નીતિ જુદી છે. એ એકની જ વાત કરે છે, વફાદારીની વાત કરે છે. પણ એક એટલે કયું એક? જે સદાસર્વદા અખણ્ડ અભિન્ત અનામત રહે તે. એવું શું છે? હું, તમે? આપણે એક નથી. ચાલો, બહુ લાબું થઈ ગયું. સૂત્રાત્મક બનાવવાનો પહેલો પ્રયત્ન હતો ને !' સુચેતા બોલી : ‘તો વૈવિધ્ય એ જ નિયમ?' | જગદીપે કહ્યું: ‘વારુ, સરળ બનાવવાનું સાહસ કરી જોઉં, જીવનનું રહસ્ય છે પર્યાપ્તતાની અનુભૂતિ. એને વિસ્તારની અપેક્ષા નથી. કશા સાથેના અનુસન્યાનની અપેલા નથી. કારણકે અહીં જે છે તે સ્વયંપર્યાપ્ત છે, પોતાની રીતે અપૂર્વ છે, અદ્વિતીય છે. હું પાણી પીઉં છું - સાવ સાદી ક્રિયા છે. બીજી વાર પીણું પીઉ છું ત્યારે એ સાવ જુદી જ વસ્તુ હોય છે. આમ બધી જ ઘટનાનું, બધી જ અનુભૂતિનું, સ્મૃતિનું, સ્મૃતિના ભિક્ષાપાત્રમાં જેઓ બધું સંઘરતા હોય છે તેમને જ કેવળ આની ઝાંખી થતી નથી, એઓ સો ટકા સાચું પાણી પીતા નથી હોતા, પણ સ્મૃતિમાં પાણી પીવાના આગલા અનુભવનું પુનરાવર્તન કરે છે. જીવન એ પુનરાર્વતન નથી. જે અપૂર્વ છે તે અદ્ભુત છે. બસ જીવન વિશે આ બે વિશેષણો સાચાં છે, બાકીની બધી જ શબ્દજાળ છે. જે સ્ત્રી જોડે સહચાર માણ્યો તે જ સ્ત્રી શું બીજા સહચાર વેળાએ ફરી આવે છે? ના. પણ ભયભીત લોકોની નીતિ જુદી છે. એ એકની જ વાત કરે છે, વફાદારીની વાત કરે છે. પણ એક એટલે કયું એક? જે સદાસર્વદા અખણ્ડ અભિન્ત અનામત રહે તે. એવું શું છે? હું, તમે? આપણે એક નથી. ચાલો, બહુ લાબું થઈ ગયું. સૂત્રાત્મક બનાવવાનો પહેલો પ્રયત્ન હતો ને !' સુચેતા બોલી : ‘તો વૈવિધ્ય એ જ નિયમ?' | ||
જગદીપે કહ્યું : ‘એવી ભાષા હું ન વાપરું. એક વસ્તુ પ્રત્યેનો આપણો ભાવ સમીકરણના સમ્બન્ધથી જોડવો નહિ. જો એમ કરીએ તો એની અપૂર્વતા ચાલી જાય. મારી સામે દારૂની શીશી છે. એમાંથી એક રંગીન પ્યાલામાં દારૂ રેડું છું. એ રેડતી વેળાની દારૂની સહેજ વળાંક લઈને સરવાની ગતિ, પ્યાલીમાં પડવાનો અવાજ, પ્યાલીના રંગની ઝાંય દારૂના રંગના સાથે ભળતાં એમાંથી પ્રકટી આવતી રંગની એક નવી છટા, સપાટી પર તરતાં ફીણ - આ બધું જ આસ્વાદ્ય છે, કેવળ દારૂ જ નહિ. ને પછી દાહક સ્પર્શ સાથે એ ગળામાંથી ઊતરે છે તે પણ માણવા જેવો છે. આ એકેએક અનુભવ અપૂર્વ હોઈને એકસરખો આસ્વાદ્ય છે. એમાં ઊંચનીચના ભેદ નથી. જિંદગી પણ દારૂની જેમ ટીપેટીપે ચાખવાની વસ્તુ છે. દવાની જેમ ગટગટાવી જવાની વસ્તુ નથી.’ | જગદીપે કહ્યું : ‘એવી ભાષા હું ન વાપરું. એક વસ્તુ પ્રત્યેનો આપણો ભાવ સમીકરણના સમ્બન્ધથી જોડવો નહિ. જો એમ કરીએ તો એની અપૂર્વતા ચાલી જાય. મારી સામે દારૂની શીશી છે. એમાંથી એક રંગીન પ્યાલામાં દારૂ રેડું છું. એ રેડતી વેળાની દારૂની સહેજ વળાંક લઈને સરવાની ગતિ, પ્યાલીમાં પડવાનો અવાજ, પ્યાલીના રંગની ઝાંય દારૂના રંગના સાથે ભળતાં એમાંથી પ્રકટી આવતી રંગની એક નવી છટા, સપાટી પર તરતાં ફીણ - આ બધું જ આસ્વાદ્ય છે, કેવળ દારૂ જ નહિ. ને પછી દાહક સ્પર્શ સાથે એ ગળામાંથી ઊતરે છે તે પણ માણવા જેવો છે. આ એકેએક અનુભવ અપૂર્વ હોઈને એકસરખો આસ્વાદ્ય છે. એમાં ઊંચનીચના ભેદ નથી. જિંદગી પણ દારૂની જેમ ટીપેટીપે ચાખવાની વસ્તુ છે. દવાની જેમ ગટગટાવી જવાની વસ્તુ નથી.’ | ||