સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – શિરીષ પંચાલ/હિન્દ સ્વરાજ (ગાંધીજી): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 33: Line 33:
ગાંધીજીના વિચારજગતમાં કેન્દ્રસ્થાને છે સત્ય અને અહિંસા, અને આ મૂલ્યો પરંપરાથી ચાલી આવેલાં છે. રોમાં રોલાંએ આનન્દકુમાર સ્વામીના મન્થ ધ ડાન્સ ઑવુ શિવ'ની પ્રસ્તાવનામાં આ મૂલ્યોને કારણે ભારત જેવા દેશની સમૃદ્ધિની ભારે પ્રશંસા કરી હતી. તે સમયે જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેંડ જેવા દેશો ભારતીય સંસ્કૃતિના પ્રશંસકો બની રહ્યા હતા, કેટલાકને ડર લાગવા માંડ્યો હતો કે યુરપ એશિયા તો બની નહીં જાય ને! પણ આ ચિંતકે એક ચેતવણી આપી હતી કે આપણે તેને એટલે કે એશિયાને યુરપમાં રૂપાન્તરિત કરવાની ઇચ્છા રાખવી નહીં. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખું જગત અમેરિકન બનવા જઈ રહ્યું છે. ગાંધીજીએ નગર સંસ્કૃતિના ગ્રાહમાંથી ભારતીય ગ્રામજીવનને બચાવવાની વાત પર ભાર મૂક્યો હતો. તેમણે પરંપરાથી ચાલી આવેલા ગૃહઉદ્યોગોને ટકાવવાની, વિસ્તારવાની વાત કરી હતી, યંત્રનાં બધાં દૂષણોથી દૂર રહેલા રેંટિયાની વાત કરી હતી, ગુજરાતી ભાષામાં તો કેટલાય દાયકાઓથી કહેવત ચાલી આવી છે. બાપના રાજમાં ન સમાય પણ માના રેંટિયામાં સમાય આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ વિચાર કળાવિદ્ આનંદકુમાર સ્વામીમાંથી આપણને મળી રહે છે.

આમ બધી જ દિશાઓ ધૂંધળી ધૂંધળી થઈ ગઈ છે. અને આપણા જીવનની ઘેરી અરાજકતા ચારે બાજુએ પ્રગટેલી છે. અખંડ કે પૂર્ણ સંવાદી એવા માનવીની વાત કરતી કોઈ કળા કે પુનર્ગઠનનું પ્રમાણ કે જીવનની કોઈ નિશાની તરફ આંગળી ચીંધી શકીએ છીએ ખરા? પરંપરા અને શાસ્ત્રમાંથી જો આપણે આધાર લેવા માગીએ તો ઉત્તર હકારમાં મળશે. (એ આધાર છે) ખાદીનો ગૃહઉદ્યોગ કંઈ કેટલાય સમયથી ચાલી આવતી પ્રવૃત્તિ અને છતાં આપણા અનુભવજગત માટે નવી. આપણા વર્તમાન સન્દર્ભમાં જે માનવમૂલ્યોની વાત કરીએ છીએ તેને લગતા બધા ઉત્તરો આ ખાદીવણાટકળામાંથી મળી રહે છે. આપણા વ્યવહારજગતમાં તે આપણી જરૂરિયાતો માટેનો એક ઉત્તર છે, સાથે સાથે નરી સરળતા માટેની આપણી ઉપાસના છે. આ ખાદી તરફ આપણે આપણી કેળવાયેલી રુચિ દ્વારા નથી ફંટાયા, સાથે સાથે આ કોઈ બાહ્ય રીતે લાદવામાં આવેલી વાત પણ નથી. આચારવિચારની સાદગી દ્વારા જ માનવી દૈવી ‘સાદગી'નું અનુકરણ કરી શકશે. હવે આપણને સમજાય છે કે આ સિવાય આપણી જાતને સિદ્ધ કરી શકવાના જ ન હતા. ભભકદાર પોશાકોમાં મહાલવું એ માત્ર નકારાત્મક અર્થશાસ્ત્ર' જ નથી, એ અપરુચિ પણ છે.

Selected papers of A. Coonerswamy
{{Right|'''Selected papers of A. Coonerswamy'''}}<br>
Ed. Roger Lipsey)
{{right|'''Ed. Roger Lipsey)'''}}<br>
'હિન્દ સ્વરાજ'માં તથા અન્યત્ર આવા ‘નકારાત્મક અર્થશાસ્ત્ર'ના વિકલ્પે ગાંધીજીએ ઘણી બધી ચર્ચાઓ કરી છે. વિશાળ ભૂમિખંડ અને વિશાળ જનસંખ્યા ધરાવતી ભૂમિકા તથા વિશાળ ભૂમિખંડ અને અલ્પ જનસંખ્યા ધરાવતી ભૂમિકા –બંનેની મૂળભૂત જરૂરિયાતો જુદી જુદી; એમાં ગામડાના છેક છેવાડાના માણસને સ્વમાનભેર રોજી આપી શકતી ખાદી, દેશી હળ, ગાય બળદ જેવાં પશુઓ સાથેની મૈત્રી - આ બધું આપણને એક સંવાદી વિશ્વમાં મૂકી આપે છે.

એક જમાનામાં પ્રાથમિક શાળાઓમાં, સરકારી દવાખાનાંઓમાં ખાદીનો પ્રચાર વિશેષ હતો. જેમ જેમ આપણે ઉદારીકરણના સમયમાં આગળ વધતા જઈએ છીએ તેમ ખાદી પાર્શ્વભૂમાં ધકેલાતી જાય છે. દેશની વિરાટ વસ્તીના પ્રશ્નો આજે કૈંક અંશે ઉકેલવા હોય તો ફરી ખાદી અને ગાંધીવિચાર તરફ વળવું પડશે. કારણ કે મારો એ દાવો છે કે (ખાદી અને બીજા ગામઉદ્યોગોનો પુનરુદ્ધાર કરીને) આપણે એટલો વિકાસ સાધી શકીશું કે સામાન્ય લોકોના દિલમાં સાદાઈ અને સ્વદેશીનો જે આદર્શ પડેલો છે, તેને અનુરૂપ રાષ્ટ્રીય જીવનનું પુનર્નિર્માણ કરી શકીશું. પછી આપણે એવા સામ્રાજ્યવાદમાં નહીં ઘસડાઈશું કે જેનો પાયો દુનિયાની નબળી જાતિઓના શોષણ પર ચણાયેલો છે, અને ન તો એ ભૌતિકતાવાદી સંસ્કૃતિ સ્વીકારીશું કે જેની રક્ષા શાંતિપૂર્ણ જીવનને લગભગ અસત્ય બનાવી દેનાર નૌકાદળ અને હવાઈદળ કરે છે. (ગામસ્વરાજ, ૧૪૧) અને એટલે જ ‘ખાદી એ નભોમંડળનો સૂર્ય છે, અને બીજા વિવિધ ઉદ્યોગો એ ગ્રહો છે.’ (૧૫૬)