ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૧/નર્મદની કાવ્યવિચારણા: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 6: Line 6:
{{right|નવલગ્રંથાવલિ ભા. ૨, પૃ. ૩૧૧.}}<br>
{{right|નવલગ્રંથાવલિ ભા. ૨, પૃ. ૩૧૧.}}<br>
ઈ.સ. ૧૮૮૮માં ‘નર્મકવિતાની પ્રસ્તાવના’માં કવિ નર્મદને તેના વિદ્વાન મિત્ર નવલરામે સમુચિત રીતે જ ‘સમયમૂર્તિ’ કહ્યો છે. એ યુગના બે પ્રમુખ કવિઓ તે કવિ દલપતરામ અને કવિ નર્મદ જ, એમ તેમણે કહ્યું. એ સાથે, નર્મદના વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખવામાં તેઓ જરાય ચૂક્યા નથી. હકીકતમાં, બંનેનું કાવ્યમાનસ નિરાળું છે, અને બંનેની જીવનદૃષ્ટિ નિરાળી છે, એ વાતથી તેઓ પૂરેપૂરા સભાન છે. દલપતરામ અને નર્મદ એ બંનેએ લોકહિતાય અનેક પ્રવૃત્તિઓ આદરી. પરંતુ આપણા અર્વાચીન સાહિત્યના વિકાસના સંદર્ભમાં નર્મદનું અર્પણ કંઈક વિશેષ મૂલ્યવાન હોવાનું પ્રતીત થયું છે. તેની સાહિત્યપ્રવૃત્તિ અતિ મહત્ત્વાકાંક્ષી હતી, અને તેથી તેણે સાહિત્યના અનેકદેશીય વિકાસ અર્થે પુરુષાર્થ આદર્યો. તેણે કવિતા ઉપરાંત નિબંધ, ચરિત્ર, ઇતિહાસ. નાટક આદિ ક્ષેત્રો તો ખેડ્યાં જ; પણ એકલે હાથે કોષ અને જ્ઞાનકોષની રચના અર્થે ભગીરથ પુરુષાર્થ પણ કર્યો. એટલે જ તો, રામનારાયણ પાઠકે તેમને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ ગણાવ્યો છે.
ઈ.સ. ૧૮૮૮માં ‘નર્મકવિતાની પ્રસ્તાવના’માં કવિ નર્મદને તેના વિદ્વાન મિત્ર નવલરામે સમુચિત રીતે જ ‘સમયમૂર્તિ’ કહ્યો છે. એ યુગના બે પ્રમુખ કવિઓ તે કવિ દલપતરામ અને કવિ નર્મદ જ, એમ તેમણે કહ્યું. એ સાથે, નર્મદના વિશિષ્ટ વ્યક્તિત્વને ઓળખવામાં તેઓ જરાય ચૂક્યા નથી. હકીકતમાં, બંનેનું કાવ્યમાનસ નિરાળું છે, અને બંનેની જીવનદૃષ્ટિ નિરાળી છે, એ વાતથી તેઓ પૂરેપૂરા સભાન છે. દલપતરામ અને નર્મદ એ બંનેએ લોકહિતાય અનેક પ્રવૃત્તિઓ આદરી. પરંતુ આપણા અર્વાચીન સાહિત્યના વિકાસના સંદર્ભમાં નર્મદનું અર્પણ કંઈક વિશેષ મૂલ્યવાન હોવાનું પ્રતીત થયું છે. તેની સાહિત્યપ્રવૃત્તિ અતિ મહત્ત્વાકાંક્ષી હતી, અને તેથી તેણે સાહિત્યના અનેકદેશીય વિકાસ અર્થે પુરુષાર્થ આદર્યો. તેણે કવિતા ઉપરાંત નિબંધ, ચરિત્ર, ઇતિહાસ. નાટક આદિ ક્ષેત્રો તો ખેડ્યાં જ; પણ એકલે હાથે કોષ અને જ્ઞાનકોષની રચના અર્થે ભગીરથ પુરુષાર્થ પણ કર્યો. એટલે જ તો, રામનારાયણ પાઠકે તેમને ‘અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ ગણાવ્યો છે.
નર્મદની જિંદગીમાં તેની કવિતાપ્રવૃત્તિ એક અનેરો રંગ લાવે છે. તેણે કવિતાને ખાતર નોકરી છોડી અને પોતાની જિંદગીને કસોટીએ ચઢાવી. તેની સમસ્ત કારકિર્દીમાં ઈ.સ. ૧૮૫૮થી ઈ.સ. ૧૮૬૫-૬૬નો ગાળો એ ખૂબ જ મહત્ત્વનો તબક્કો બની રહે છે. એ સમયમાં તેણે સંસારસુધારણાના ક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પોતાની સમસ્ત શક્તિ, સ્ફૂર્તિ અને જુસ્સાથી પ્રવૃત્તિઓ આદરી. ‘પ્રેમશૌર્ય’નું તે જાણે કે જીવંત પ્રતીક બન્યો. સંસારક્ષેત્રના એ સેનાનીને અનેક બાજુએથી અવરોધોનો સામનો કરવાના પ્રસંગો પણ ઊભા થયા, અને તેનું સંવેદનપટુ તંત્ર એ કારણે સતત સંક્ષોભ, વ્યગ્રતા અને સંઘર્ષ અનુભવતું રહ્યું. નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટતા તે તેની અંતર્મુખી વૃત્તિ જ ગણાય. તેના જીવનમાં જે જે તીવ્ર અને ઉત્કટ ક્ષણો આવી એ બધી ક્ષણોને તેણે કવિતામાં રજૂ કરવાની વૃત્તિ રાખી. જોકે તેણે કેટલીક વાર તેના પ્રતિસ્પર્ધી એવા દલપતરામે સ્પર્શેલા વિષયો પણ દેખાદેખીથી પોતાની કવિતામાં આલેખ્યા, અને એ પ્રકારની કવિતામાં તેણે દલપતરામની જેમ રચનાચાતુરી દાખવવાનો આશય પણ રાખ્યો. પણ, દેખીતી રીતે જ, નર્મદની એ કોઈ વિશિષ્ટ સિદ્ધિ નથી. હકીકતમાં, નર્મદે દલપતરામને અને દલપતરામે નર્મદને અનુસરી કાવ્યલેખનની પ્રવૃત્તિને વેગીલી બનાવી, અને આવી સ્પર્ધાથી બંનેનો કાવ્યરાશિ વિપુલ બનતો ગયો. આ રીતે નર્મદે ટૂંકા ગાળામાં જ દલપતરામની કવિતાના વિપુલરાશિ જેટલું લખાણ નિપજાવ્યું. પણ એ પછી સુધારાનો ઉત્સાહ ઊતરતાં જાણે કે તેની કવિતા ય ઓસરી ગઈ. તેની કાવ્યપ્રવૃત્તિ અંગે આપણા પ્રસિદ્ધ કવિ વિવેચક સુંદરમ્‌ નોંધે છે : ‘કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, પોતાના એકેએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની, તેને નિકટતમ સહચારી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હશે.”૧<ref>અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : આવૃત્તિ રજી, ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૩૧</ref> એ રીતે તેની કવિતાને તેના આંતરજીવન જોડે ગાઢ સંબંધ રહ્યો છે, અને સુંદરમ્‌ કહે છે તેમ, તેની કવિતા તેના કાવ્યલેખનના ગાળાના ‘આંતરજીવનના અનુલેખ’ જેવી બની આવી છે.
નર્મદની જિંદગીમાં તેની કવિતાપ્રવૃત્તિ એક અનેરો રંગ લાવે છે. તેણે કવિતાને ખાતર નોકરી છોડી અને પોતાની જિંદગીને કસોટીએ ચઢાવી. તેની સમસ્ત કારકિર્દીમાં ઈ.સ. ૧૮૫૮થી ઈ.સ. ૧૮૬૫-૬૬નો ગાળો એ ખૂબ જ મહત્ત્વનો તબક્કો બની રહે છે. એ સમયમાં તેણે સંસારસુધારણાના ક્ષેત્રે તેમ કવિતાના ક્ષેત્રે પોતાની સમસ્ત શક્તિ, સ્ફૂર્તિ અને જુસ્સાથી પ્રવૃત્તિઓ આદરી. ‘પ્રેમશૌર્ય’નું તે જાણે કે જીવંત પ્રતીક બન્યો. સંસારક્ષેત્રના એ સેનાનીને અનેક બાજુએથી અવરોધોનો સામનો કરવાના પ્રસંગો પણ ઊભા થયા, અને તેનું સંવેદનપટુ તંત્ર એ કારણે સતત સંક્ષોભ, વ્યગ્રતા અને સંઘર્ષ અનુભવતું રહ્યું. નર્મદના વ્યક્તિત્વની વિશિષ્ટતા તે તેની અંતર્મુખી વૃત્તિ જ ગણાય. તેના જીવનમાં જે જે તીવ્ર અને ઉત્કટ ક્ષણો આવી એ બધી ક્ષણોને તેણે કવિતામાં રજૂ કરવાની વૃત્તિ રાખી. જોકે તેણે કેટલીક વાર તેના પ્રતિસ્પર્ધી એવા દલપતરામે સ્પર્શેલા વિષયો પણ દેખાદેખીથી પોતાની કવિતામાં આલેખ્યા, અને એ પ્રકારની કવિતામાં તેણે દલપતરામની જેમ રચનાચાતુરી દાખવવાનો આશય પણ રાખ્યો. પણ, દેખીતી રીતે જ, નર્મદની એ કોઈ વિશિષ્ટ સિદ્ધિ નથી. હકીકતમાં, નર્મદે દલપતરામને અને દલપતરામે નર્મદને અનુસરી કાવ્યલેખનની પ્રવૃત્તિને વેગીલી બનાવી, અને આવી સ્પર્ધાથી બંનેનો કાવ્યરાશિ વિપુલ બનતો ગયો. આ રીતે નર્મદે ટૂંકા ગાળામાં જ દલપતરામની કવિતાના વિપુલરાશિ જેટલું લખાણ નિપજાવ્યું. પણ એ પછી સુધારાનો ઉત્સાહ ઊતરતાં જાણે કે તેની કવિતા ય ઓસરી ગઈ. તેની કાવ્યપ્રવૃત્તિ અંગે આપણા પ્રસિદ્ધ કવિ વિવેચક સુંદરમ્‌ નોંધે છે : ‘કવિતા કહેવાનો, કવિતામાં જીવવાનો, કવિતાથી જગતને જીતવાનો, પોતાના એકેએક સંવેદનની, વિષાદ અને ઉત્સાહ, પ્રણય અને વિરાગની, તેને નિકટતમ સહચારી બનાવવાનો પ્રયત્ન નર્મદ જેટલો ભાગ્યે જ અન્ય કોઈએ કર્યો હશે.<ref>અર્વાચીન કવિતા : ગુજરાત વિદ્યાસભા : આવૃત્તિ રજી, ઈ.સ. ૧૯૫૩ : પૃ. ૩૧</ref> એ રીતે તેની કવિતાને તેના આંતરજીવન જોડે ગાઢ સંબંધ રહ્યો છે, અને સુંદરમ્‌ કહે છે તેમ, તેની કવિતા તેના કાવ્યલેખનના ગાળાના ‘આંતરજીવનના અનુલેખ’ જેવી બની આવી છે.
અલબત્ત, નર્મદના કાવ્યશિક્ષણમાં દલપતરામની જેમ કેટલાક વ્રજના કાવ્યશિક્ષાના ગ્રંથો પણ આવ્યા હતા, અને તેની આરંભની કવિતા મધ્યકાલીન પ્રણાલિ જોડે અનુસંધાન પણ જાળવે છે, પરંતુ પાશ્ચાત્ય કવિતાના પરિશીલનથી તેની કાવ્યરુચિ નવો સંસ્કાર પામે છે, અને ટૂંકા ગાળામાં જ તેની કવિતા નવાં વૃત્તિવલણો પ્રગટ કરી આપે છે. દલપતરામની શીઘ્ર કવિતાનાં સભારંજની તત્ત્વો તેને સ્વીકાર્ય રહ્યાં નહિ. શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી કવિતા પણ તેનો આદર્શ નથી. તેને સંભવતઃ પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની પ્રેરણાજનિત કવિતાની અપેક્ષા છે. તેણે પોતાના અંતરના ‘દર્દ’ને, ‘જોસ્સા’ને, ઉછાળાને, મુક્તપણે શબ્દસ્થ કરવાની વૃત્તિ કેળવી, અને જોકે સૈદ્ધાન્તિક ભૂમિકા પર આપણા સંસ્કૃત આલંકારિકોને અભિમત રસતત્ત્વનો પુરસ્કાર કર્યો, પણ કમભાગ્યે રસનું સાચું રહસ્ય તે ખાસ અવગત કરી શક્યો નહિ. તેનું કાવ્ય બહુ ઓછી વાર શુદ્ધ રસતત્ત્વ સિદ્ધ કરી શક્યું છે. સુંદરમે નોંધ્યું છે : ‘નર્મદની કવિતાપ્રવૃત્તિની કરુણતા એ છે કે તેણે શબ્દઅર્થની ચમત્કૃતિઓનો નિષેધ તો સ્વીકાર્યો પરંતુ રસની ચમત્કૃતિનો સાચો કીમિયો શો છે તે તેને કદી હાથ આવ્યું નહિ. નર્મદમાં વિચારશક્તિ છે, કળાનાં તત્ત્વોને તે બૌદ્ધિક પૃથક્કરણથી પકડવા મથે છે, પણ કળાનું સૂક્ષ્મ રસાયણ તેના સર્જનવાંછુ અંતઃકરણને ગમ્ય કે લભ્ય નથી થતું.’૨<ref>અર્વાચીન કવિતા : સુંદરમ્‌ પૃ. ૩૦</ref> આમ છતાં, “નર્મદ કવિતામાં રસની ચમત્કૃતિને જ પ્રથમ અને પરમ સ્થાન આપે છે. એ કવિતાની ભાવનાની બાબતમાં તેનું મોટું પ્રસ્થાન છે”૩<ref>એજન, પૃ. ૩૦</ref> એમ પણ તેમણે નોંધ્યું છે.
અલબત્ત, નર્મદના કાવ્યશિક્ષણમાં દલપતરામની જેમ કેટલાક વ્રજના કાવ્યશિક્ષાના ગ્રંથો પણ આવ્યા હતા, અને તેની આરંભની કવિતા મધ્યકાલીન પ્રણાલિ જોડે અનુસંધાન પણ જાળવે છે, પરંતુ પાશ્ચાત્ય કવિતાના પરિશીલનથી તેની કાવ્યરુચિ નવો સંસ્કાર પામે છે, અને ટૂંકા ગાળામાં જ તેની કવિતા નવાં વૃત્તિવલણો પ્રગટ કરી આપે છે. દલપતરામની શીઘ્ર કવિતાનાં સભારંજની તત્ત્વો તેને સ્વીકાર્ય રહ્યાં નહિ. શબ્દ અને અર્થની ચમત્કૃતિવાળી કવિતા પણ તેનો આદર્શ નથી. તેને સંભવતઃ પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની પ્રેરણાજનિત કવિતાની અપેક્ષા છે. તેણે પોતાના અંતરના ‘દર્દ’ને, ‘જોસ્સા’ને, ઉછાળાને, મુક્તપણે શબ્દસ્થ કરવાની વૃત્તિ કેળવી, અને જોકે સૈદ્ધાન્તિક ભૂમિકા પર આપણા સંસ્કૃત આલંકારિકોને અભિમત રસતત્ત્વનો પુરસ્કાર કર્યો, પણ કમભાગ્યે રસનું સાચું રહસ્ય તે ખાસ અવગત કરી શક્યો નહિ. તેનું કાવ્ય બહુ ઓછી વાર શુદ્ધ રસતત્ત્વ સિદ્ધ કરી શક્યું છે. સુંદરમે નોંધ્યું છે : ‘નર્મદની કવિતાપ્રવૃત્તિની કરુણતા એ છે કે તેણે શબ્દઅર્થની ચમત્કૃતિઓનો નિષેધ તો સ્વીકાર્યો પરંતુ રસની ચમત્કૃતિનો સાચો કીમિયો શો છે તે તેને કદી હાથ આવ્યું નહિ. નર્મદમાં વિચારશક્તિ છે, કળાનાં તત્ત્વોને તે બૌદ્ધિક પૃથક્કરણથી પકડવા મથે છે, પણ કળાનું સૂક્ષ્મ રસાયણ તેના સર્જનવાંછુ અંતઃકરણને ગમ્ય કે લભ્ય નથી થતું.<ref>અર્વાચીન કવિતા : સુંદરમ્‌ પૃ. ૩૦</ref> આમ છતાં, “નર્મદ કવિતામાં રસની ચમત્કૃતિને જ પ્રથમ અને પરમ સ્થાન આપે છે. એ કવિતાની ભાવનાની બાબતમાં તેનું મોટું પ્રસ્થાન છે”<ref>એજન, પૃ. ૩૦</ref> એમ પણ તેમણે નોંધ્યું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘નર્મકવિતા’ની અર્વાચીનતા'''
'''‘નર્મકવિતા’ની અર્વાચીનતા'''
{{Poem2Open}}
{{Poem2Open}}
નર્મદની કાવ્યપ્રવૃત્તિના વિશાળ ફાલ જેવા સંગ્રહ ‘નર્મકવિતા’માં અનેક કવિતાઓની નીચે જે પાદટીપો મૂકવામાં આવી છે તે તેની કાવ્યપ્રવૃત્તિને તેમ જ કાવ્યભાવનાને સમજવાને એક સમર્થ ભૂમિકા પૂરી પાડે છે. એમાંની કેટલીક પાદટીપો તેના જીવનની અત્યંત માર્મિક ઘટનાઓને સ્પર્શે છે. એક સભાન કવિ લેખે નર્મદની એ પાદટીપો આપણા કાવ્યવિવેચનની કાચી પણ મૂલ્યવાન સામગ્રી બની રહે છે. નર્મદની ચિત્તવૃત્તિ અને તેની કવિતાપ્રવૃત્તિનો સંબંધ એમાં સ્પષ્ટ થયો છે. અને આપણી અર્વાચીન કવિતાની વિશિષ્ટતાઓ પણ એમાં સૂચિત થઈ છે. નર્મદે જે અનેક વિષયો પર કવિતા લખી તેમાં પ્રકૃતિ, પ્રીતિ અને સ્વદેશપ્રેમની રચનાઓ વિશેષ મહત્ત્વની છે. નર્મદ પૂર્વે પણ આપણી કવિતામાં પ્રકૃતિ કે પ્રીતિનું નિરૂપણ થયું છે, પરંતુ આ વિષયો પરત્વે નર્મદનો અભિગમ સાવ નિરાળો છે. એમાં નર્મદની આત્મલક્ષી ઊર્મિ જ કાવ્યરૂપ ધારણ કરવા મથે છે. એ દૃષ્ટિએ આપણી અર્વાચીન આત્મલક્ષી કવિતાનો સાચો પ્રસ્થાનકાર તે નર્મદ જ. શ્રી પાઠકસાહેબ કહે છે : “આધુનિક કાવ્યનું એક મહાન લક્ષણ એ કાવ્ય સાંકડા સંપ્રદાયોન્મુખ હતું તે મટીને વ્યવહારોન્મુખ થયું. અને એનું જ એક સ્વરૂપ એ કે આત્મલક્ષી પ્રેમલક્ષણા ભક્તિના ઊર્મિકાવ્યે, ભક્તિ છોડી સાંસારિક પ્રેમની ઊર્મિને પણ વિષય કર્યો. આ નવી દિશાનો પ્રથમ પ્રસ્થાનકાર નર્મદ.”૪<ref>નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૬૫, પૃ. ૩૨</ref> આમ, નર્મદે પોતાના અંગત સંવેદનને રજૂ કરવાનો આદર્શ રાખ્યો. એ પછી આપણી કવિતાને, જાણે કે, ઐહિક જીવનની હર કોઈ લાગણીને સ્પર્શવાનો માર્ગ મળી ગયો.
નર્મદની કાવ્યપ્રવૃત્તિના વિશાળ ફાલ જેવા સંગ્રહ ‘નર્મકવિતા’માં અનેક કવિતાઓની નીચે જે પાદટીપો મૂકવામાં આવી છે તે તેની કાવ્યપ્રવૃત્તિને તેમ જ કાવ્યભાવનાને સમજવાને એક સમર્થ ભૂમિકા પૂરી પાડે છે. એમાંની કેટલીક પાદટીપો તેના જીવનની અત્યંત માર્મિક ઘટનાઓને સ્પર્શે છે. એક સભાન કવિ લેખે નર્મદની એ પાદટીપો આપણા કાવ્યવિવેચનની કાચી પણ મૂલ્યવાન સામગ્રી બની રહે છે. નર્મદની ચિત્તવૃત્તિ અને તેની કવિતાપ્રવૃત્તિનો સંબંધ એમાં સ્પષ્ટ થયો છે. અને આપણી અર્વાચીન કવિતાની વિશિષ્ટતાઓ પણ એમાં સૂચિત થઈ છે. નર્મદે જે અનેક વિષયો પર કવિતા લખી તેમાં પ્રકૃતિ, પ્રીતિ અને સ્વદેશપ્રેમની રચનાઓ વિશેષ મહત્ત્વની છે. નર્મદ પૂર્વે પણ આપણી કવિતામાં પ્રકૃતિ કે પ્રીતિનું નિરૂપણ થયું છે, પરંતુ આ વિષયો પરત્વે નર્મદનો અભિગમ સાવ નિરાળો છે. એમાં નર્મદની આત્મલક્ષી ઊર્મિ જ કાવ્યરૂપ ધારણ કરવા મથે છે. એ દૃષ્ટિએ આપણી અર્વાચીન આત્મલક્ષી કવિતાનો સાચો પ્રસ્થાનકાર તે નર્મદ જ. શ્રી પાઠકસાહેબ કહે છે : “આધુનિક કાવ્યનું એક મહાન લક્ષણ એ કાવ્ય સાંકડા સંપ્રદાયોન્મુખ હતું તે મટીને વ્યવહારોન્મુખ થયું. અને એનું જ એક સ્વરૂપ એ કે આત્મલક્ષી પ્રેમલક્ષણા ભક્તિના ઊર્મિકાવ્યે, ભક્તિ છોડી સાંસારિક પ્રેમની ઊર્મિને પણ વિષય કર્યો. આ નવી દિશાનો પ્રથમ પ્રસ્થાનકાર નર્મદ.<ref>નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો આદ્ય પ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ૧૯૬૫, પૃ. ૩૨</ref> આમ, નર્મદે પોતાના અંગત સંવેદનને રજૂ કરવાનો આદર્શ રાખ્યો. એ પછી આપણી કવિતાને, જાણે કે, ઐહિક જીવનની હર કોઈ લાગણીને સ્પર્શવાનો માર્ગ મળી ગયો.
કવિ સુંદરમ્‌ કહે છે તેમ, નર્મદની કવિતાનું મૂળ તેની પ્રકૃતિમાં રહ્યું છે. અને એ હકીકત આપણી કવિતા અને કાવ્યવિચારણાના ઇતિહાસમાં ખૂબ જ સૂચક છે. નર્મદે પોતાની અનેક કવિતાઓના ઉદ્‌ભવની ક્ષણોનો જે કંઈ ઓછોવત્તો ઇતિહાસ નોંધ્યો છે તે પરથી જણાશે કે તેણે તેના અંતરના ‘ઉભરા’ કે ‘જોસ્સા’ને જ માર્ગ આપ્યો છે. અલબત્ત, તેના અંતરનો એ ‘ઉભરો’ કે ‘જોસ્સો’ બહુ ઓછી વાર કાવ્યત્વને પામ્યો છે. પરંતુ કવિતાના ઉદ્‌ગમ લેખે નિજી કવિપ્રકૃતિનો એમાં સ્વીકાર થયો છે. અને આપણે માટે એ નોંધપાત્ર મુદ્દો છે. તેણે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધના પૂર્વ ભાગમાં કવિચિત્તના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેમાં તેણે કવિની સંવેદનશીલતાનો ખ્યાલ પુરસ્કાર્યો છે. એટલું જ નહિ, કવિચિત્ત બાહ્ય જગતની છાપો ઝીલીને કાવ્યસર્જન માટે સંસ્કારો પ્રાપ્ત કરતું હોય છે, એ મુદ્દો ય રજૂ કર્યો છે. કવિ નર્મદની આ સમજણ તેના અંગત અનુભવથી પોષાયેલી જણાય છે. તેનું ચિત્ત અતિ લાગણીપટુ હતું, એટલે સંસારના આઘાત પ્રત્યાઘાતો તેને અતિ સંક્ષુબ્ધ કરી દેતા. સમાજસુધારો, કેળવણી અને સાહિત્યસર્જનના ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવા તત્પર રહેતા આ કવિને વારંવાર વિષાદની ક્ષણો ભોગવવી પડી છે. તેની કવિતામાં મુખ્યત્વે તો તેના અંગત જીવનની લાગણીઓ જ આવિષ્કાર પામતી રહી છે. કવિ દલપતરામની આયાસપૂર્વકની કવિતા અને નર્મદની સહજ લાગણીના ‘ઉભરા’ જેવી રચના – એ બંનેના મૂળમાં મહત્ત્વનો ભેદ રહ્યો દેખાય છે. દલપતરામની કવિતા જો સ્વસ્થ ચિત્તે ગણતરીપૂર્વક રચાયેલી કૃતિ છે, તો નર્મદની કવિતામાં તેની પ્રકૃતિગત લાગણીનો સહજ ઉદ્રેક છે. આપણે નર્મદની કવિતામાં પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની કાવ્યપ્રવૃત્તિનું અનુસંધાન જોઈ શકીએ છીએ. નર્મદની કવિતા સાચા અર્થમાં આત્મલક્ષી ઉદ્‌ગાર બની. અને એ કારણે તેની કવિતા દ્વારા આપણી અર્વાચીન કવિતાના ક્ષેત્રમાં મહત્ત્વનું નવપ્રસ્થાન આરંભાયું.
કવિ સુંદરમ્‌ કહે છે તેમ, નર્મદની કવિતાનું મૂળ તેની પ્રકૃતિમાં રહ્યું છે. અને એ હકીકત આપણી કવિતા અને કાવ્યવિચારણાના ઇતિહાસમાં ખૂબ જ સૂચક છે. નર્મદે પોતાની અનેક કવિતાઓના ઉદ્‌ભવની ક્ષણોનો જે કંઈ ઓછોવત્તો ઇતિહાસ નોંધ્યો છે તે પરથી જણાશે કે તેણે તેના અંતરના ‘ઉભરા’ કે ‘જોસ્સા’ને જ માર્ગ આપ્યો છે. અલબત્ત, તેના અંતરનો એ ‘ઉભરો’ કે ‘જોસ્સો’ બહુ ઓછી વાર કાવ્યત્વને પામ્યો છે. પરંતુ કવિતાના ઉદ્‌ગમ લેખે નિજી કવિપ્રકૃતિનો એમાં સ્વીકાર થયો છે. અને આપણે માટે એ નોંધપાત્ર મુદ્દો છે. તેણે પોતાના ‘કવિ અને કવિતા’ નિબંધના પૂર્વ ભાગમાં કવિચિત્તના સ્વરૂપની જે ચર્ચા કરી છે તેમાં તેણે કવિની સંવેદનશીલતાનો ખ્યાલ પુરસ્કાર્યો છે. એટલું જ નહિ, કવિચિત્ત બાહ્ય જગતની છાપો ઝીલીને કાવ્યસર્જન માટે સંસ્કારો પ્રાપ્ત કરતું હોય છે, એ મુદ્દો ય રજૂ કર્યો છે. કવિ નર્મદની આ સમજણ તેના અંગત અનુભવથી પોષાયેલી જણાય છે. તેનું ચિત્ત અતિ લાગણીપટુ હતું, એટલે સંસારના આઘાત પ્રત્યાઘાતો તેને અતિ સંક્ષુબ્ધ કરી દેતા. સમાજસુધારો, કેળવણી અને સાહિત્યસર્જનના ક્ષેત્રે અનેક પ્રવૃત્તિઓ કરવા તત્પર રહેતા આ કવિને વારંવાર વિષાદની ક્ષણો ભોગવવી પડી છે. તેની કવિતામાં મુખ્યત્વે તો તેના અંગત જીવનની લાગણીઓ જ આવિષ્કાર પામતી રહી છે. કવિ દલપતરામની આયાસપૂર્વકની કવિતા અને નર્મદની સહજ લાગણીના ‘ઉભરા’ જેવી રચના – એ બંનેના મૂળમાં મહત્ત્વનો ભેદ રહ્યો દેખાય છે. દલપતરામની કવિતા જો સ્વસ્થ ચિત્તે ગણતરીપૂર્વક રચાયેલી કૃતિ છે, તો નર્મદની કવિતામાં તેની પ્રકૃતિગત લાગણીનો સહજ ઉદ્રેક છે. આપણે નર્મદની કવિતામાં પાશ્ચાત્ય રોમેન્ટિક કવિઓની કાવ્યપ્રવૃત્તિનું અનુસંધાન જોઈ શકીએ છીએ. નર્મદની કવિતા સાચા અર્થમાં આત્મલક્ષી ઉદ્‌ગાર બની. અને એ કારણે તેની કવિતા દ્વારા આપણી અર્વાચીન કવિતાના ક્ષેત્રમાં મહત્ત્વનું નવપ્રસ્થાન આરંભાયું.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘નર્મકવિતા’ની વિવેચના : આપણી કાવ્યરુચિ અને કાવ્યવિવેકનો પ્રશ્ન'''
'''‘નર્મકવિતા’ની વિવેચના : આપણી કાવ્યરુચિ અને કાવ્યવિવેકનો પ્રશ્ન'''
{{Poem2Open}}
{{Poem2Open}}
‘નર્મકવિતા’ની રચનાઓમાં, સુંદરમ્‌ કહે છે તેમ, ‘કળાનું સૂક્ષ્મ રસાયણ’૫<ref>‘અર્વાચીન કવિતા’, પૃ. ૩૦</ref> સિદ્ધ થયું નથી. એ છતાં ‘કવિતાની ભાવનામાં અને વિષયમાં’૬<ref>એજન, પૃ. ૨૯</ref> તો તેણે નવપ્રસ્થાન કર્યું જ છે. નર્મદના કવિમિત્ર નવલરામ તેની નૂતન શૈલીની રચનાઓથી એવા તો અંજાઈ ગયેલા કે આરંભમાં તેઓ નર્મદને પ્રેમાનંદ કરતાં યે મહાન કવિ લેખવા તત્પર થયેલા.<ref>‘નવલગ્રંથાવલિ’ : “કવિ નર્મદાશંકરની કવિતા” વૉ. બીજું, આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૫-૬</ref> એ છતાં નર્મદની કવિતાના અર્વાચીન અંશોને ગ્રહણ કરવાનું એ યુગના કાવ્યરસિકોથી ખાસ બન્યું નથી. નર્મદના જીવનકાળ દરમ્યાન આપણા સાહિત્યક્ષેત્રમાં કવિ દલપતરામનું જ વર્ચસ્વ વધુ રહ્યું છે એમ સુંદરમે નોંધ્યું છે.<ref>અર્વાચીન કવિતા, પૃ. ૭૪</ref> આનું કારણ સમજી શકાય એમ છે. નર્મદની કવિતાની પડછે ‘ભાખા’ પ્રણીત દલપત-કવિતાનો વ્યાપક પ્રસાર હતો. આપણો ઘણોખરો કાવ્ય-રસિક વર્ગ કવિતાની સાચી દૃષ્ટિ પામ્યો નહોતો. ગમે તે વિષય, પછી તે ઇતિહાસ હો કે વૈદક, પદ્યમાં મુકાય એટલે તે કવિતા બની એમ તે માનતો.<ref>નવલગ્રંથાવલિ : ‘કવિ નર્મદાશંકરની કવિતા’, પૃ. ૬</ref> શીઘ્ર કવિતા કરવાનું વલણ તે વખતે વિશેષ હતું. તેમાં ય છંદ, અલંકાર આદિ ચાતુરીનું જ મહત્ત્વ હતું. થોડાક કાવ્યજિજ્ઞાસુઓને મન વ્રજકાવ્ય જ આદર્શરૂપ હતું. આ સંજોગોમાં મધ્યકાલીન રુચિ સામે ‘નર્મકવિતા’એ નવી કાવ્યરુચિ જન્માવવાની હતી. આ એક સંક્રાન્તિકાળ હતો. એમાં ‘નર્મકવિતા’ને મૂલવવા માટે કોઈ સાચી સમજણ નહોતી કેળવાઈ. એ સમયે ‘નર્મકવિતા’ને મૂલવવાનાં ધોરણોની બાબતમાં જ એક પ્રકારની અરાજકતા હતી. તે વિષે નવલરામ નોંધે છે : “બીજા ગુજરાતી કવિઓ વિશે બધાનો વિચાર ઘણું કરીને એકસરખો છે, પણ નર્મકવિતાની ખૂબી પિછાનવામાં તો જાણે દેશમાં બે થડાં બંધાઈ ગયાં હોય એમ જણાય છે, અને એ થડાં હમેશાં એકબીજા સાથે આગ્રહ અને જુસ્સાથી આથડતાં માલૂમ પડે છે. પણ જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે, અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે ‘નર્મકવિતા’ની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત, ડાહી અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે તેમ લાગતું નથી. પ્રેમાનંદ અને શામળ સંબંધી થોડા વખત ઉપર જાહેરમાં ચર્ચા ચાલી રહી હતી તે ઉપરથી આપણા વિદ્વાનોમાં પણ કવિતા તોલવાનું કેવું નાનું અને અશાસ્ત્રીય માપ છે તે જણાઈ આવ્યું.’૧૦<ref>૧૦ નવલગ્રંથાવલિ : વૉ. ર : ‘કવિ નર્મદાશંકરની કવિતા’ : આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૨</ref>
‘નર્મકવિતા’ની રચનાઓમાં, સુંદરમ્‌ કહે છે તેમ, ‘કળાનું સૂક્ષ્મ રસાયણ’<ref>‘અર્વાચીન કવિતા’, પૃ. ૩૦</ref> સિદ્ધ થયું નથી. એ છતાં ‘કવિતાની ભાવનામાં અને વિષયમાં’<ref>એજન, પૃ. ૨૯</ref> તો તેણે નવપ્રસ્થાન કર્યું જ છે. નર્મદના કવિમિત્ર નવલરામ તેની નૂતન શૈલીની રચનાઓથી એવા તો અંજાઈ ગયેલા કે આરંભમાં તેઓ નર્મદને પ્રેમાનંદ કરતાં યે મહાન કવિ લેખવા તત્પર થયેલા.<ref>‘નવલગ્રંથાવલિ’ : “કવિ નર્મદાશંકરની કવિતા” વૉ. બીજું, આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૫-૬</ref> એ છતાં નર્મદની કવિતાના અર્વાચીન અંશોને ગ્રહણ કરવાનું એ યુગના કાવ્યરસિકોથી ખાસ બન્યું નથી. નર્મદના જીવનકાળ દરમ્યાન આપણા સાહિત્યક્ષેત્રમાં કવિ દલપતરામનું જ વર્ચસ્વ વધુ રહ્યું છે એમ સુંદરમે નોંધ્યું છે.<ref>અર્વાચીન કવિતા, પૃ. ૭૪</ref> આનું કારણ સમજી શકાય એમ છે. નર્મદની કવિતાની પડછે ‘ભાખા’ પ્રણીત દલપત-કવિતાનો વ્યાપક પ્રસાર હતો. આપણો ઘણોખરો કાવ્ય-રસિક વર્ગ કવિતાની સાચી દૃષ્ટિ પામ્યો નહોતો. ગમે તે વિષય, પછી તે ઇતિહાસ હો કે વૈદક, પદ્યમાં મુકાય એટલે તે કવિતા બની એમ તે માનતો.<ref>નવલગ્રંથાવલિ : ‘કવિ નર્મદાશંકરની કવિતા’, પૃ. ૬</ref> શીઘ્ર કવિતા કરવાનું વલણ તે વખતે વિશેષ હતું. તેમાં ય છંદ, અલંકાર આદિ ચાતુરીનું જ મહત્ત્વ હતું. થોડાક કાવ્યજિજ્ઞાસુઓને મન વ્રજકાવ્ય જ આદર્શરૂપ હતું. આ સંજોગોમાં મધ્યકાલીન રુચિ સામે ‘નર્મકવિતા’એ નવી કાવ્યરુચિ જન્માવવાની હતી. આ એક સંક્રાન્તિકાળ હતો. એમાં ‘નર્મકવિતા’ને મૂલવવા માટે કોઈ સાચી સમજણ નહોતી કેળવાઈ. એ સમયે ‘નર્મકવિતા’ને મૂલવવાનાં ધોરણોની બાબતમાં જ એક પ્રકારની અરાજકતા હતી. તે વિષે નવલરામ નોંધે છે : “બીજા ગુજરાતી કવિઓ વિશે બધાનો વિચાર ઘણું કરીને એકસરખો છે, પણ નર્મકવિતાની ખૂબી પિછાનવામાં તો જાણે દેશમાં બે થડાં બંધાઈ ગયાં હોય એમ જણાય છે, અને એ થડાં હમેશાં એકબીજા સાથે આગ્રહ અને જુસ્સાથી આથડતાં માલૂમ પડે છે. પણ જ્યાં સુધી સઘળા પોતાની લાગણી ઉપરથી પોતાનો જ કક્કો ખરો કર્યા કરશે, અને જ્યાં સુધી કાવ્યવિવેચનના અચળ નિયમ બાંધી તે પ્રમાણે ‘નર્મકવિતા’ની વાદ સાથે તુલના કરનારા રસજ્ઞાનીઓની નિષ્પક્ષપાત, ડાહી અને પોતાના નિષ્પક્ષપાતપણાથી અને ડહાપણથી સર્વને માન્ય એવી સભા ઊભી થઈ નથી ત્યાં સુધી ચાલતી તકરારનો નિવેડો આવે તેમ લાગતું નથી. પ્રેમાનંદ અને શામળ સંબંધી થોડા વખત ઉપર જાહેરમાં ચર્ચા ચાલી રહી હતી તે ઉપરથી આપણા વિદ્વાનોમાં પણ કવિતા તોલવાનું કેવું નાનું અને અશાસ્ત્રીય માપ છે તે જણાઈ આવ્યું.<ref>નવલગ્રંથાવલિ : વૉ. ર : ‘કવિ નર્મદાશંકરની કવિતા’ : આવૃત્તિ ૧૮૯૧, પૃ. ૨</ref>
હકીકતમાં, ‘નર્મકવિતા’ની કવિતાને મૂલવવાના જે પ્રયત્નો થયા છે તે જોતાં, એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, તે નિમિત્તે આપણી નવી આરંભાતી કાવ્યવિવેચનાને જાણે કે એક મૂળગામી પડકાર ઊભો થયો હોય તેમ, ફરી ફરીને તેની તપાસ કરવી પડે છે. દલપત-નર્મદની કવિતાની આપણે ત્યાં દરેક પેઢીના વિદ્વાનોએ જે પુનર્વિચારણા કરી છે તે એટલી જ સૂચક છે. નવલરામે દલપતકવિતા અને નર્મકવિતાનાં લક્ષણો સ્પષ્ટ કરી આપ્યાં હતાં એ ખરું, પરંતુ એ પછી યે એ ચર્ચા છેક આ સદીમાં ચાલતી રહી છે. આપણા અર્વાચીન સાહિત્યના આરંભે જન્મેલી અને વિકસેલી બે વિભિન્ન શૈલી વચ્ચે તારતમ્ય કરવાનું વલણ એમાં સ્પષ્ટ દેખાય છે. અને એ સાથે જ આપણી વિવેચના કેટલી દૃષ્ટિસંપન્ન બની તેનો ય ખ્યાલ તેમાંથી પ્રાપ્ત થાય છે. રમણભાઈ નીલકંઠે ઈ.સ. ૧૮૮૮માં પ્રગટ કરેલા ‘કવિતા’ નિબંધમાં કવિ દલપતરામ અને બુલાખીરામ જેવા કવિઓની કવિતાની હળવી ટીકા કરી તેનાં દોષ-મર્યાદાઓ પરત્વે આંગળી ચીંધી છે. (જોકે તેમનો આદર્શ તો નરસિંહરાવની તાજી પ્રગટ થયેલી ‘કુસુમમાળા’ની રચનાઓ જ હતી.) આપણા બીજા સાક્ષર મણિભાઈ નભુભાઈએ કવિ દલપતરામના અંજલિલેખમાં, પ્રસંગોપાત્ત, દલપતરામની કાવ્યભાવના અને નર્મદની કાવ્યભાવનાની તુલના કરી લીધી છે, અને એવો મત દર્શાવ્યો છે કે ‘દલપતશાહી કાવ્યભાવના કરતાં આ નર્મદશાહી કાવ્યભાવના વાસ્તવિક કાવ્યભાવનાની વધારે સમીપ’૧૧<ref>૧૧ ‘સુદર્શનગદ્યાવલિ’ “કવીશ્વર દલપતરામ ડાહ્યારામ સી.આઈ.ઈ. પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૯, પૃ. ૭૫૪-૭૫૫.</ref> છે. એ પછી નવમી સાહિત્ય પરિષદમાં પ્રમુખ તરીકેના ભાષણમાં વીતેલી સાઠીની સાહિત્યપ્રવૃત્તિનું ટૂંકમાં અવલોકન કરતાં આચાર્ય આનંદશંકરે બંનેની કવિતાનું નિદાન કર્યું : ‘ઘડીકમાં સભાનું મનરંજન કરી દે એવી દલપતરામની કવિતા. નર્મદનાં સૃષ્ટિસૌંદર્યનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો વિગતભર્યાં પણ મર્મગ્રાહી નહિ. એમના શૃંગારવીર અને દેશભક્તિરસના ઉછાળા, તેમાં કૃત્રિમતા નહિ તેમ કલા પણ નહિ. માત્ર સીધો અને પ્રબળ આવેશ.’૧૨<ref>૧૨ સાહિત્યવિચાર : (“નવમી ગૂજરાતી સાહિત્ય પરિષદ, - નડિયાદ : પ્રમુખ તરીકેનું ભાષણ”) : આવૃત્તિ બીજી - પુનર્મુદ્રણ : ૧૯૫૭ : પૃ. ૩૩.</ref> આચાર્ય આનંદશંકરની આ વિવેચનામાં દલપત-નર્મદની તટસ્થ અને સમભાવપૂર્વકની મૂલવણી થયેલી જોઈ શકાય. એ સાથે એમ ઉમેરવાનું રહે છે કે એ બંનેની ઉપલબ્ધિઓનું તારતમ્ય કરી નર્મદને સાચા પરિપ્રેક્ષ્યમાં ઓળખવાનો ય એટલો જ ઉદાર દૃષ્ટિકોણ રાખ્યો છે. તેઓ કહે છે : “કવિ નર્મદ તે ખાસ પોતાના જમાનાનો કવિ. નર્મદનો જમાનો ખાસ સુધારાનો અને નર્મદ તે સુધારાનો કવિ. આ સુધારો તે માત્ર સંસારસુધારો જ નહિ, પણ ભાષાસુધારો, વિચારસુધારો વગેરે. દલપતરામ વાંચતાં તમને જૂની ગુજરાતીનો સંબંધ તૂટ્યો નહિ લાગે. નર્મદમાં આવતાં તો તમે જાણે જૂની ગુજરાતી પાછળ મૂકી નવા યુગમાં પ્રવેશ કર્યો.”૧૩<ref>૧૩ ‘સાહિત્યવિચાર’ (લે. આચાર્ય આ. બા. ધ્રુવ.) પૃ. ૩૯૫.</ref> અને નર્મશતાબ્દી પ્રસંગે તેમણે નર્મદનું જાણે કે અંતિમ મૂલ્યાંકન જ કરી દીધું : “નર્મદાશંકરની કદર એમને નવીન ગુજરાતના ઉત્તમ કવિ માનીને નહિ પણ નવયુગની કવિતાસરિતાના આદ્યપ્રવર્તક તરીકે જ થવી જોઈએ. અર્વાચીન સમયમાં શૃંખલાબદ્ધ જડ કવિતાને સ્થાને સ્વતંત્ર અને ચેતન કવિતાનું ગુજરાતને ભાન કરાવનાર પ્રથમ કવિ નર્મદાશંકર હતા.”૧૪<ref>૧૪ એજન, પૃ. ૪૦૧</ref> નર્મદને અપાયેલી અંજલિમાં આચાર્યશ્રીએ આમ ઉચિત રીતે તેનું ગૌરવ કર્યું છે. એમના પછી બળવંતરાય ઠાકોર,૧૫<ref>૧૫ બ. ક. ઠાકોરે ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુ. રજો, વિભાગ ૧લો, પૃ. ૩૬ પર ‘કવિતાભાવના અને નર્મદ’એ પેટાશીર્ષક હેઠળ ચર્ચા કરી છે.</ref> રામનારાયણ પાઠક’૧૬<ref>૧૬ રામનારાયણ પાઠકે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’માં : પૃ. ૮૭-૯૪ પર બંને કવિઓ વિશે તુલના કરી છે. :</ref> અને સુંદરમે૧૭<ref>૧૭ : સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે : <br>{{gap}}“દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીન કાળમાં અને બીજો અર્વાચીન કાળમાં છે. તેમનું કાવ્યમાનસ જૂની મધ્યકાલીન ભાષાપ્રણાલિની કાવ્યભાવનાથી ઘડાયેલું છે. નર્મદાશંકરમાં પ્રાચીન કાવ્ય સાથે અનુસંધાન છે, પરંતુ તેનું કાવ્યમાનસ તેથી નિરાળી ઢબનું છે, અર્વાચીન કહેવાય તેવા કાવ્ય સંસ્કારોવાળું છે. તેની કવિતાના બંને પગ અર્વાચીનમાં છે.”</ref>, પ્રસંગોપાત્ત, દલપત-નર્મદની તુલના કરી છે. ઘણુંખરું એ વિદ્વાનોએ પણ નર્મદની કાવ્યચેતના અર્વાચીનતાના સ્પર્શવાળી હતી એ હકીકતનો સ્વીકાર કરી નર્મદે જે નવપ્રસ્થાન કર્યું, તેની ભારપૂર્વક નોંધ લીધી છે.
હકીકતમાં, ‘નર્મકવિતા’ની કવિતાને મૂલવવાના જે પ્રયત્નો થયા છે તે જોતાં, એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, તે નિમિત્તે આપણી નવી આરંભાતી કાવ્યવિવેચનાને જાણે કે એક મૂળગામી પડકાર ઊભો થયો હોય તેમ, ફરી ફરીને તેની તપાસ કરવી પડે છે. દલપત-નર્મદની કવિતાની આપણે ત્યાં દરેક પેઢીના વિદ્વાનોએ જે પુનર્વિચારણા કરી છે તે એટલી જ સૂચક છે. નવલરામે દલપતકવિતા અને નર્મકવિતાનાં લક્ષણો સ્પષ્ટ કરી આપ્યાં હતાં એ ખરું, પરંતુ એ પછી યે એ ચર્ચા છેક આ સદીમાં ચાલતી રહી છે. આપણા અર્વાચીન સાહિત્યના આરંભે જન્મેલી અને વિકસેલી બે વિભિન્ન શૈલી વચ્ચે તારતમ્ય કરવાનું વલણ એમાં સ્પષ્ટ દેખાય છે. અને એ સાથે જ આપણી વિવેચના કેટલી દૃષ્ટિસંપન્ન બની તેનો ય ખ્યાલ તેમાંથી પ્રાપ્ત થાય છે. રમણભાઈ નીલકંઠે ઈ.સ. ૧૮૮૮માં પ્રગટ કરેલા ‘કવિતા’ નિબંધમાં કવિ દલપતરામ અને બુલાખીરામ જેવા કવિઓની કવિતાની હળવી ટીકા કરી તેનાં દોષ-મર્યાદાઓ પરત્વે આંગળી ચીંધી છે. (જોકે તેમનો આદર્શ તો નરસિંહરાવની તાજી પ્રગટ થયેલી ‘કુસુમમાળા’ની રચનાઓ જ હતી.) આપણા બીજા સાક્ષર મણિભાઈ નભુભાઈએ કવિ દલપતરામના અંજલિલેખમાં, પ્રસંગોપાત્ત, દલપતરામની કાવ્યભાવના અને નર્મદની કાવ્યભાવનાની તુલના કરી લીધી છે, અને એવો મત દર્શાવ્યો છે કે ‘દલપતશાહી કાવ્યભાવના કરતાં આ નર્મદશાહી કાવ્યભાવના વાસ્તવિક કાવ્યભાવનાની વધારે સમીપ’<ref>‘સુદર્શનગદ્યાવલિ’ “કવીશ્વર દલપતરામ ડાહ્યારામ સી.આઈ.ઈ. પ્રથમ આવૃત્તિ, ઈ.સ. ૧૯૦૯, પૃ. ૭૫૪-૭૫૫.</ref> છે. એ પછી નવમી સાહિત્ય પરિષદમાં પ્રમુખ તરીકેના ભાષણમાં વીતેલી સાઠીની સાહિત્યપ્રવૃત્તિનું ટૂંકમાં અવલોકન કરતાં આચાર્ય આનંદશંકરે બંનેની કવિતાનું નિદાન કર્યું : ‘ઘડીકમાં સભાનું મનરંજન કરી દે એવી દલપતરામની કવિતા. નર્મદનાં સૃષ્ટિસૌંદર્યનાં અને ઋતુવર્ણનનાં કાવ્યો વિગતભર્યાં પણ મર્મગ્રાહી નહિ. એમના શૃંગારવીર અને દેશભક્તિરસના ઉછાળા, તેમાં કૃત્રિમતા નહિ તેમ કલા પણ નહિ. માત્ર સીધો અને પ્રબળ આવેશ.<ref>સાહિત્યવિચાર : (“નવમી ગૂજરાતી સાહિત્ય પરિષદ, - નડિયાદ : પ્રમુખ તરીકેનું ભાષણ”) : આવૃત્તિ બીજી - પુનર્મુદ્રણ : ૧૯૫૭ : પૃ. ૩૩.</ref> આચાર્ય આનંદશંકરની આ વિવેચનામાં દલપત-નર્મદની તટસ્થ અને સમભાવપૂર્વકની મૂલવણી થયેલી જોઈ શકાય. એ સાથે એમ ઉમેરવાનું રહે છે કે એ બંનેની ઉપલબ્ધિઓનું તારતમ્ય કરી નર્મદને સાચા પરિપ્રેક્ષ્યમાં ઓળખવાનો ય એટલો જ ઉદાર દૃષ્ટિકોણ રાખ્યો છે. તેઓ કહે છે : “કવિ નર્મદ તે ખાસ પોતાના જમાનાનો કવિ. નર્મદનો જમાનો ખાસ સુધારાનો અને નર્મદ તે સુધારાનો કવિ. આ સુધારો તે માત્ર સંસારસુધારો જ નહિ, પણ ભાષાસુધારો, વિચારસુધારો વગેરે. દલપતરામ વાંચતાં તમને જૂની ગુજરાતીનો સંબંધ તૂટ્યો નહિ લાગે. નર્મદમાં આવતાં તો તમે જાણે જૂની ગુજરાતી પાછળ મૂકી નવા યુગમાં પ્રવેશ કર્યો.<ref>‘સાહિત્યવિચાર’ (લે. આચાર્ય આ. બા. ધ્રુવ.) પૃ. ૩૯૫.</ref> અને નર્મશતાબ્દી પ્રસંગે તેમણે નર્મદનું જાણે કે અંતિમ મૂલ્યાંકન જ કરી દીધું : “નર્મદાશંકરની કદર એમને નવીન ગુજરાતના ઉત્તમ કવિ માનીને નહિ પણ નવયુગની કવિતાસરિતાના આદ્યપ્રવર્તક તરીકે જ થવી જોઈએ. અર્વાચીન સમયમાં શૃંખલાબદ્ધ જડ કવિતાને સ્થાને સ્વતંત્ર અને ચેતન કવિતાનું ગુજરાતને ભાન કરાવનાર પ્રથમ કવિ નર્મદાશંકર હતા.<ref>એજન, પૃ. ૪૦૧</ref> નર્મદને અપાયેલી અંજલિમાં આચાર્યશ્રીએ આમ ઉચિત રીતે તેનું ગૌરવ કર્યું છે. એમના પછી બળવંતરાય ઠાકોર,<ref>બ. ક. ઠાકોરે ‘વિવિધ વ્યાખ્યાનો’ ગુ. રજો, વિભાગ ૧લો, પૃ. ૩૬ પર ‘કવિતાભાવના અને નર્મદ’એ પેટાશીર્ષક હેઠળ ચર્ચા કરી છે.</ref> રામનારાયણ પાઠક’<ref>રામનારાયણ પાઠકે ‘નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા’માં : પૃ. ૮૭-૯૪ પર બંને કવિઓ વિશે તુલના કરી છે. :</ref> અને સુંદરમે<ref>સુંદરમે ‘અર્વાચીન કવિતા’માં પૃ. ૪-૫ પર તુલના કરતાં કહ્યું છે : <br>{{gap}}“દલપતરામ પ્રાચીન અને અર્વાચીન વચ્ચેના સેતુ જેવા છે. તેમનો એક પગ પ્રાચીન કાળમાં અને બીજો અર્વાચીન કાળમાં છે. તેમનું કાવ્યમાનસ જૂની મધ્યકાલીન ભાષાપ્રણાલિની કાવ્યભાવનાથી ઘડાયેલું છે. નર્મદાશંકરમાં પ્રાચીન કાવ્ય સાથે અનુસંધાન છે, પરંતુ તેનું કાવ્યમાનસ તેથી નિરાળી ઢબનું છે, અર્વાચીન કહેવાય તેવા કાવ્ય સંસ્કારોવાળું છે. તેની કવિતાના બંને પગ અર્વાચીનમાં છે.”</ref>, પ્રસંગોપાત્ત, દલપત-નર્મદની તુલના કરી છે. ઘણુંખરું એ વિદ્વાનોએ પણ નર્મદની કાવ્યચેતના અર્વાચીનતાના સ્પર્શવાળી હતી એ હકીકતનો સ્વીકાર કરી નર્મદે જે નવપ્રસ્થાન કર્યું, તેની ભારપૂર્વક નોંધ લીધી છે.
આ સૌ વિદ્વાનોનાં મંતવ્યો કરતાં આપણા પારસી વિદ્વાન સંજાણાનું મંતવ્ય જુદું રહ્યું છે. તેમણે એવો વાદ કર્યો છે કે ગુજરાતીના પ્રથમ અર્વાચીન કવિ નર્મદ નહિ પણ દલપતરામ છે, નર્મદે પોતે એ માન દલપતરામને આપ્યું છે, અને દલપતરામે જ ગુજરાતીમાં કવિતાના ક્ષેત્રે નવા વિષયો ખેડ્યા, તેમજ આપણી જૂની શિથિલ પદ્યરચનાને દૃઢ ઘાટ આપ્યો. એમના મતે દલપતરામની કવિતાએ આપણી કવિતામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું.૧૮<ref>૧૮ : “It is the fashion to call Narmadashankar the first modern poet. but Narmad himself has rightly declared that this distinction belongs to Dalapatramઃ એઓ...નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલા છે. [નર્મદનું મન્દિર-ગદ્યવિભાગ પૃ. ૩૧૭] Not only did Dalpatram revolutionise the outward shape of Gujarati Poetry by substituting strict metrical forms for the unshapely, slipslod and nerveless verification of the older poets, he modernised the contents and subject-matter also; and this inspite his utter ignorance of the English Language and Literature” <br>{{right|J. E. Sanjana}}<br>{{right|– Studies in Guj. Literatureઃ pp. ૧૫૬}}</ref> સંજાણાનો આ મત, ઉપરોક્ત વિદ્વાનોની ચર્ચા જોતાં, દેખીતી રીતે જ દોષિત જણાય છે. શ્રી સંજાણાએ કવિતાના સ્થૂળ બાહ્ય રૂપને લક્ષમાં રાખ્યું, પણ કાવ્યચેતનાની અવગણના કરી. દલપતરામે નવા વિષયો લીધા એ સાચું; ઈ.સ. ૧૮૪૫માં તેની ‘નવી શૈલીની પ્રથમ ઉપલભ્ય કૃતિ’ ‘બાપાની પીપર’ રચાયેલી. અને સુંદરમ્‌ આપણી અર્વાચીન કવિતાનો પ્રથમ સ્તબક પણ ત્યાંથી જ આરંભે છે. પરંતુ તેમણે એ પણ ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે આપણી કવિતામાં ‘અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર’ નર્મદથી શરૂ થાય છે.૧૯<ref>૧૯ : અર્વાચીન કવિતા, પૃ. ૨૯</ref> તેમણે અર્વાચીન ગુજરાતી કવિતાના સંદર્ભમાં એક સાચા પ્રસ્થાનકાર લેખે તો નર્મદનું જ મહત્ત્વ કર્યું છે. અહીં આપણે એક વાત એ લક્ષમાં રાખીશું કે નર્મદને નવપ્રસ્થાનકાર તરીકે બિરદાવીએ છીએ ત્યારે કવિ દલપતરામની લોકહિતની ભાવના કે તેમની લેખનપ્રવૃત્તિની નિષ્ઠાની આપણે જરા યે અવગણના કરતા નથી. પરંતુ કાવ્યતત્ત્વવિચારણાની દૃષ્ટિએ જો વિવેક કરવાનો પ્રસંગ હોય તો, નર્મદની કવિતા અને કાવ્યભાવનામાં જે આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો પુરસ્કાર જોવા મળે છે તે આપણને પ્રસ્તુત છે; આપણી કાવ્યવિવેચનાના સંદર્ભમાં નર્મદની કવિતા માટેની સભાનતા અને તેનો અર્વાચીનાભિમુખ આવિષ્કાર એ જ આપણને અભિપ્રેત છે.
આ સૌ વિદ્વાનોનાં મંતવ્યો કરતાં આપણા પારસી વિદ્વાન સંજાણાનું મંતવ્ય જુદું રહ્યું છે. તેમણે એવો વાદ કર્યો છે કે ગુજરાતીના પ્રથમ અર્વાચીન કવિ નર્મદ નહિ પણ દલપતરામ છે, નર્મદે પોતે એ માન દલપતરામને આપ્યું છે, અને દલપતરામે જ ગુજરાતીમાં કવિતાના ક્ષેત્રે નવા વિષયો ખેડ્યા, તેમજ આપણી જૂની શિથિલ પદ્યરચનાને દૃઢ ઘાટ આપ્યો. એમના મતે દલપતરામની કવિતાએ આપણી કવિતામાં ક્રાંતિકારી પરિવર્તન આણ્યું.<ref>“It is the fashion to call Narmadashankar the first modern poet. but Narmad himself has rightly declared that this distinction belongs to Dalapatramઃ એઓ...નવી ઢબની કવિતા કરનારાઓમાં પહેલા છે. [નર્મદનું મન્દિર-ગદ્યવિભાગ પૃ. ૩૧૭] Not only did Dalpatram revolutionise the outward shape of Gujarati Poetry by substituting strict metrical forms for the unshapely, slipslod and nerveless verification of the older poets, he modernised the contents and subject-matter also; and this inspite his utter ignorance of the English Language and Literature” <br>{{right|J. E. Sanjana}}<br>{{right|– Studies in Guj. Literatureઃ pp. ૧૫૬}}</ref> સંજાણાનો આ મત, ઉપરોક્ત વિદ્વાનોની ચર્ચા જોતાં, દેખીતી રીતે જ દોષિત જણાય છે. શ્રી સંજાણાએ કવિતાના સ્થૂળ બાહ્ય રૂપને લક્ષમાં રાખ્યું, પણ કાવ્યચેતનાની અવગણના કરી. દલપતરામે નવા વિષયો લીધા એ સાચું; ઈ.સ. ૧૮૪૫માં તેની ‘નવી શૈલીની પ્રથમ ઉપલભ્ય કૃતિ’ ‘બાપાની પીપર’ રચાયેલી. અને સુંદરમ્‌ આપણી અર્વાચીન કવિતાનો પ્રથમ સ્તબક પણ ત્યાંથી જ આરંભે છે. પરંતુ તેમણે એ પણ ભારપૂર્વક સ્પષ્ટ કર્યું છે કે આપણી કવિતામાં ‘અર્વાચીનતાનો શુદ્ધ આવિષ્કાર’ નર્મદથી શરૂ થાય છે.<ref>અર્વાચીન કવિતા, પૃ. ૨૯</ref> તેમણે અર્વાચીન ગુજરાતી કવિતાના સંદર્ભમાં એક સાચા પ્રસ્થાનકાર લેખે તો નર્મદનું જ મહત્ત્વ કર્યું છે. અહીં આપણે એક વાત એ લક્ષમાં રાખીશું કે નર્મદને નવપ્રસ્થાનકાર તરીકે બિરદાવીએ છીએ ત્યારે કવિ દલપતરામની લોકહિતની ભાવના કે તેમની લેખનપ્રવૃત્તિની નિષ્ઠાની આપણે જરા યે અવગણના કરતા નથી. પરંતુ કાવ્યતત્ત્વવિચારણાની દૃષ્ટિએ જો વિવેક કરવાનો પ્રસંગ હોય તો, નર્મદની કવિતા અને કાવ્યભાવનામાં જે આત્મલક્ષી ઊર્મિકાવ્યોનો પુરસ્કાર જોવા મળે છે તે આપણને પ્રસ્તુત છે; આપણી કાવ્યવિવેચનાના સંદર્ભમાં નર્મદની કવિતા માટેની સભાનતા અને તેનો અર્વાચીનાભિમુખ આવિષ્કાર એ જ આપણને અભિપ્રેત છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''નર્મદની વિવેચનપ્રવૃત્તિ'''
'''નર્મદની વિવેચનપ્રવૃત્તિ'''
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિ નર્મદની વિવેચનાનું મૂલ્ય તેના યુગના સંદર્ભમાં જ વધુ યથાર્થ સ્વરૂપે પામી શકાય. આગળના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, એ સમયમાં ગુજરાતમાં કાવ્યશિક્ષણનાં કોઈ ખાસ સાધનો ઉપલબ્ધ નહોતાં. નર્મદને પોતાને કાવ્યશિક્ષણ માટે જે અપાર શ્રમ લેવો પડેલો તે હકીકત તો જાણીતી છે.૨૦<ref>૨૦ : નવલરામે તેમના મિત્ર લેખે કવિ નર્મદનું ટૂંકું જીવનચિત્ર ‘કવિજીવન’ લખ્યું, તેમાં નર્મદના કાવ્યશિક્ષણની પ્રવૃત્તિનો વિગતે પરિચય કરાવ્યો છે. નર્મદને તે સમયમાં કાવ્યશાસ્ત્રનું સાહિત્ય મેળવવામાં કેવી તો વિટંબણાઓ પડી હતી તેનું એમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એ આખી ચર્ચા એ સમયે ગુજરાતમાં કાવ્યશાસ્ત્રના ક્ષેત્રનું સાહિત્ય કેટલું અલ્પ હતું તેનો ચિતાર આપે છે.</ref> કવિએ પોતાની આત્મકથા ‘મારી હકીકત’માં એની નોંધ લીધી છે.૨૧<ref>૨૧ : નર્મદ : ‘મારી હકીકત’ ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : ૧૯૩૩ : પૃ. ૪૯</ref> તેને પોતાના યુગમાં જે જૂજ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેમાં કેટલાક અંગ્રેજી, સંસ્કૃત અને વ્રજના ગ્રંથો હતા.૨૨<ref>૨૨ : નર્મદે ‘પિંગળપ્રવેશ’ ‘અલંકારપ્રવેશ’ ‘રસપ્રવેશ’ વગેરે પુસ્તિકાઓની પાદટીપમાં તેના આધારગ્રંથો નોંધ્યા છે. બીજા પ્રકરણમાં તેનો ઉલ્લેખ કર્યો છે.</ref> તેણે પોતાના અભ્યાસના ફલરૂપે ‘પિંગળ પ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘રસપ્રવેશ’, અને ‘નાયિકાપ્રવેશ’ એ પુસ્તિકાઓ રચેલી. આ પુસ્તિકાઓમાં નર્મદનું વિશિષ્ટ ચિંતન જેવું ખાસ નથી, ઘણું ખરું તો તેણે પરંપરાપ્રાપ્ત વિચારો જ પોતાની આવડત પ્રમાણે મૂક્યા છે. એમાં ‘રસ’ વિષેની થોડી ચર્ચા રસપ્રદ છે. તેનો યથાસ્થાને ઉલ્લેખ કરીશું. આપણી કાવ્યતત્ત્વવિચારણાના સંદર્ભમાં એટલું નોંધવું જરૂરી છે કે નર્મદે વ્રજના કવિશિક્ષાના ગ્રંથોની પરિપાટીએ આ પુસ્તિકાઓ રચી છે, એ રીતે વ્રજના ગ્રંથોનો પ્રભાવ કેટલો હતો તે જોઈ શકાય. એમાં શુદ્ધ કાવ્યતત્ત્વવિચારને ભાગ્યે જ અવકાશ હોય. એ રીતે એનું ઐતિહાસિક મહત્ત્વ કરતાં ઝાઝું મૂલ્ય પણ ન હોય.
કવિ નર્મદની વિવેચનાનું મૂલ્ય તેના યુગના સંદર્ભમાં જ વધુ યથાર્થ સ્વરૂપે પામી શકાય. આગળના પ્રકરણમાં નોંધ્યું છે તેમ, એ સમયમાં ગુજરાતમાં કાવ્યશિક્ષણનાં કોઈ ખાસ સાધનો ઉપલબ્ધ નહોતાં. નર્મદને પોતાને કાવ્યશિક્ષણ માટે જે અપાર શ્રમ લેવો પડેલો તે હકીકત તો જાણીતી છે.<ref>નવલરામે તેમના મિત્ર લેખે કવિ નર્મદનું ટૂંકું જીવનચિત્ર ‘કવિજીવન’ લખ્યું, તેમાં નર્મદના કાવ્યશિક્ષણની પ્રવૃત્તિનો વિગતે પરિચય કરાવ્યો છે. નર્મદને તે સમયમાં કાવ્યશાસ્ત્રનું સાહિત્ય મેળવવામાં કેવી તો વિટંબણાઓ પડી હતી તેનું એમાં વિસ્તારથી વર્ણન કર્યું છે. એ આખી ચર્ચા એ સમયે ગુજરાતમાં કાવ્યશાસ્ત્રના ક્ષેત્રનું સાહિત્ય કેટલું અલ્પ હતું તેનો ચિતાર આપે છે.</ref> કવિએ પોતાની આત્મકથા ‘મારી હકીકત’માં એની નોંધ લીધી છે.<ref>નર્મદ : ‘મારી હકીકત’ ‘ગુજરાતી’ પ્રિન્ટીંગ પ્રેસ : ૧૯૩૩ : પૃ. ૪૯</ref> તેને પોતાના યુગમાં જે જૂજ સાહિત્ય ઉપલબ્ધ બન્યું તેમાં કેટલાક અંગ્રેજી, સંસ્કૃત અને વ્રજના ગ્રંથો હતા.<ref>નર્મદે ‘પિંગળપ્રવેશ’ ‘અલંકારપ્રવેશ’ ‘રસપ્રવેશ’ વગેરે પુસ્તિકાઓની પાદટીપમાં તેના આધારગ્રંથો નોંધ્યા છે. બીજા પ્રકરણમાં તેનો ઉલ્લેખ કર્યો છે.</ref> તેણે પોતાના અભ્યાસના ફલરૂપે ‘પિંગળ પ્રવેશ’, ‘અલંકારપ્રવેશ’, ‘રસપ્રવેશ’, અને ‘નાયિકાપ્રવેશ’ એ પુસ્તિકાઓ રચેલી. આ પુસ્તિકાઓમાં નર્મદનું વિશિષ્ટ ચિંતન જેવું ખાસ નથી, ઘણું ખરું તો તેણે પરંપરાપ્રાપ્ત વિચારો જ પોતાની આવડત પ્રમાણે મૂક્યા છે. એમાં ‘રસ’ વિષેની થોડી ચર્ચા રસપ્રદ છે. તેનો યથાસ્થાને ઉલ્લેખ કરીશું. આપણી કાવ્યતત્ત્વવિચારણાના સંદર્ભમાં એટલું નોંધવું જરૂરી છે કે નર્મદે વ્રજના કવિશિક્ષાના ગ્રંથોની પરિપાટીએ આ પુસ્તિકાઓ રચી છે, એ રીતે વ્રજના ગ્રંથોનો પ્રભાવ કેટલો હતો તે જોઈ શકાય. એમાં શુદ્ધ કાવ્યતત્ત્વવિચારને ભાગ્યે જ અવકાશ હોય. એ રીતે એનું ઐતિહાસિક મહત્ત્વ કરતાં ઝાઝું મૂલ્ય પણ ન હોય.
હકીકતમાં, ઈ.સ. ૧૮૫૮માં લખાયેલો તેનો ‘કવિ અને કવિતા’ નિબંધ એ માત્ર તેની કાવ્યવિચારણાનો જ નહિ, આપણી અર્વાચીન કાવ્યવિચારણાનો પણ, એક પ્રારંભિક પ્રયત્ન લેખે અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે. એ ઉપરાંત તેણે પ્રસંગોપાત્ત ‘શીઘ્ર કવિતા’, ‘કવિતા જાતિ’, ‘પારસી કવિતા’, ‘ગુજરાતી કવિતા’ અને ‘સજીવારોપણ’૨૩<ref>૨૩ : ‘જૂનું નર્મગદ્ય’માં એ લેખ સંગ્રહાયો નથી. સરકારી આવૃત્તિમાં પ્રાપ્ત થાય છે.<br>{{gap}}નોંધ : નર્મદના ગદ્યના જે જુદા જુદા સંગ્રહો મળે છે તેમાં નર્મદના પોતાના સંપાદિત ગદ્યની બે આવૃત્તિઓ ઉપરાંત સરકાર દ્વારા સંપાદિત ગદ્યની આવૃત્તિઓમાં નિબંધોની પસંદગી તેમજ તેની વાચનાની બાબતમાં કેટલોક નોંધપાત્ર ભેદ જોવા મળે છે. પ્રસ્તુત મુદ્દા વિશે આગળ ઉપર ચર્ચાઓ કરી છે.</ref> એ વિષયો પર કેટલુંક આછુંપાતળું લખાણ કરેલું છે. વળી મધ્યકાલીન કવિઓ – નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ આદિનાં ચરિત્રોમાં તેણે એ સૌ કવિઓની કાવ્યપ્રવૃત્તિને ટૂંકમાં મૂલવવાનો પ્રયત્ન પણ કર્યો છે, અને તેમાં તેની કાવ્યસમજણની કસોટી થયેલી જોઈ શકાય. પણ આ બધાં ય લખાણોમાં ‘કવિ અને કવિતા’ નિબંધ જ મહત્ત્વનો છે. આપણી એ યુગની વિચારણામાં એ નાનકડો તો ય સીમાસ્થંભ છે. આપણી નવી વિવેચનાનો એ એક આધારસ્થંભ પણ છે. અહીં એટલું નોંધવું જોઈએ કે નર્મદે પોતાની ‘પિંગળપ્રવેશ’ આદિ પુસ્તિકાઓની રચના માટે જોયેલા આધારગ્રંથોની જે રીતે નોંધ રાખી છે તેવી આ નિબંધ માટે કોઈ નોંધ રાખી નથી. એમ થયું હોત તો તેના અભ્યાસમાં આવેલા કાવ્યવિચારો કે તેના પ્રેરણારૂપ સર્વ કવિવિવેચકોનો આપણને ખ્યાલ આવત. અને આપણી આરંભની કાવ્યવિવેચનાના પ્રેરણાસ્રોતો પૂરેપૂરા સ્પષ્ટ કરવાનું સુગમ બનત. અલબત્ત, તેમાં કેટલાક ગ્રંથો કે મીમાંસકોનો ઉલ્લેખ છે, પરંતુ તેની આરંભની વિચારણાના કેટલાક મુદ્દાઓ માટે તો અનુમાન જ કરવાનું રહે છે. એટલું સાચું કે નર્મદે, એમાં કેટલાક અંગ્રેજ વિદ્વાનોના, કેટલાક સંસ્કૃત વિદ્વાનોના, અને કેટલાક તેને વ્રજના અભ્યાસમાંથી સાંપડેલા અને અમુક સ્વકીય વિચારો ‘એકઠા કીધા છે’ એમ સ્પષ્ટ કર્યું જ છે. તેણે આમ નિખાલસતાથી એકરાર કર્યો છે કે તેના નિબંધમાં મૌલિક ચિંતન કરતાંયે વધુ તો અન્ય ચિંતકોના વિચારોને તેણે પ્રસ્તુત કર્યા છે.
હકીકતમાં, ઈ.સ. ૧૮૫૮માં લખાયેલો તેનો ‘કવિ અને કવિતા’ નિબંધ એ માત્ર તેની કાવ્યવિચારણાનો જ નહિ, આપણી અર્વાચીન કાવ્યવિચારણાનો પણ, એક પ્રારંભિક પ્રયત્ન લેખે અત્યંત મહત્ત્વનો દસ્તાવેજ બની રહે છે. એ ઉપરાંત તેણે પ્રસંગોપાત્ત ‘શીઘ્ર કવિતા’, ‘કવિતા જાતિ’, ‘પારસી કવિતા’, ‘ગુજરાતી કવિતા’ અને ‘સજીવારોપણ’<ref>‘જૂનું નર્મગદ્ય’માં એ લેખ સંગ્રહાયો નથી. સરકારી આવૃત્તિમાં પ્રાપ્ત થાય છે.<br>{{gap}}નોંધ : નર્મદના ગદ્યના જે જુદા જુદા સંગ્રહો મળે છે તેમાં નર્મદના પોતાના સંપાદિત ગદ્યની બે આવૃત્તિઓ ઉપરાંત સરકાર દ્વારા સંપાદિત ગદ્યની આવૃત્તિઓમાં નિબંધોની પસંદગી તેમજ તેની વાચનાની બાબતમાં કેટલોક નોંધપાત્ર ભેદ જોવા મળે છે. પ્રસ્તુત મુદ્દા વિશે આગળ ઉપર ચર્ચાઓ કરી છે.</ref> એ વિષયો પર કેટલુંક આછુંપાતળું લખાણ કરેલું છે. વળી મધ્યકાલીન કવિઓ – નરસિંહ, મીરાં, પ્રેમાનંદ, દયારામ આદિનાં ચરિત્રોમાં તેણે એ સૌ કવિઓની કાવ્યપ્રવૃત્તિને ટૂંકમાં મૂલવવાનો પ્રયત્ન પણ કર્યો છે, અને તેમાં તેની કાવ્યસમજણની કસોટી થયેલી જોઈ શકાય. પણ આ બધાં ય લખાણોમાં ‘કવિ અને કવિતા’ નિબંધ જ મહત્ત્વનો છે. આપણી એ યુગની વિચારણામાં એ નાનકડો તો ય સીમાસ્થંભ છે. આપણી નવી વિવેચનાનો એ એક આધારસ્થંભ પણ છે. અહીં એટલું નોંધવું જોઈએ કે નર્મદે પોતાની ‘પિંગળપ્રવેશ’ આદિ પુસ્તિકાઓની રચના માટે જોયેલા આધારગ્રંથોની જે રીતે નોંધ રાખી છે તેવી આ નિબંધ માટે કોઈ નોંધ રાખી નથી. એમ થયું હોત તો તેના અભ્યાસમાં આવેલા કાવ્યવિચારો કે તેના પ્રેરણારૂપ સર્વ કવિવિવેચકોનો આપણને ખ્યાલ આવત. અને આપણી આરંભની કાવ્યવિવેચનાના પ્રેરણાસ્રોતો પૂરેપૂરા સ્પષ્ટ કરવાનું સુગમ બનત. અલબત્ત, તેમાં કેટલાક ગ્રંથો કે મીમાંસકોનો ઉલ્લેખ છે, પરંતુ તેની આરંભની વિચારણાના કેટલાક મુદ્દાઓ માટે તો અનુમાન જ કરવાનું રહે છે. એટલું સાચું કે નર્મદે, એમાં કેટલાક અંગ્રેજ વિદ્વાનોના, કેટલાક સંસ્કૃત વિદ્વાનોના, અને કેટલાક તેને વ્રજના અભ્યાસમાંથી સાંપડેલા અને અમુક સ્વકીય વિચારો ‘એકઠા કીધા છે’ એમ સ્પષ્ટ કર્યું જ છે. તેણે આમ નિખાલસતાથી એકરાર કર્યો છે કે તેના નિબંધમાં મૌલિક ચિંતન કરતાંયે વધુ તો અન્ય ચિંતકોના વિચારોને તેણે પ્રસ્તુત કર્યા છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''‘કવિ અને કવિતા’'''
'''‘કવિ અને કવિતા’'''
'''– પાઠાંતરોનો પ્રશ્ન૨૪<ref>૨૪ : રામનારાયણ પાઠકના ગ્રંથ : ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ એમાંની પ્રસ્તુત મુદ્દાને લગતી ચર્ચાના આધારે જ અહીં વિચારણા રજૂ કરી છે.</ref>'''
'''– પાઠાંતરોનો પ્રશ્ન<ref>રામનારાયણ પાઠકના ગ્રંથ : ‘નર્મદ : અર્વાચીન ગદ્યપદ્યનો પ્રણેતા’ એમાંની પ્રસ્તુત મુદ્દાને લગતી ચર્ચાના આધારે જ અહીં વિચારણા રજૂ કરી છે.</ref>'''
{{Poem2Open}}
{{Poem2Open}}
રામનારાયણ પાઠકના મતે, નર્મદનું જે ગદ્યસાહિત્ય આપણને ઉપલબ્ધ થયું છે તે તેના પદ્યસાહિત્યની તુલનામાં એટલું વ્યવસ્થિત અને સંપૂર્ણપણે પ્રકાશિત થયું નથી. અત્યારે નર્મદનાં ગદ્યલખાણોને સંગ્રહતી જે વિવિધ આવૃત્તિઓ જોવા મળે છે,૨૫<ref>૨૫ : મુંબઈની ફોર્બ્સ ગુજરાતી સભામાં નર્મદનાં ગદ્યલખાણોની મને જે ચાર નકલો જોવા મળી તેની વિગતો નીચે મુજબ છે.<br>
રામનારાયણ પાઠકના મતે, નર્મદનું જે ગદ્યસાહિત્ય આપણને ઉપલબ્ધ થયું છે તે તેના પદ્યસાહિત્યની તુલનામાં એટલું વ્યવસ્થિત અને સંપૂર્ણપણે પ્રકાશિત થયું નથી. અત્યારે નર્મદનાં ગદ્યલખાણોને સંગ્રહતી જે વિવિધ આવૃત્તિઓ જોવા મળે છે,<ref>મુંબઈની ફોર્બ્સ ગુજરાતી સભામાં નર્મદનાં ગદ્યલખાણોની મને જે ચાર નકલો જોવા મળી તેની વિગતો નીચે મુજબ છે.<br>
{{gap}}(અ) ‘નર્મગદ્ય-પુસ્તક ૧લું’ લિથોમાં છપાયેલું છે. તેની અંદરના પ્રથમ પૃષ્ઠ પર આ પ્રમાણે વિગતો નોંધેલી છે :<br>
{{gap}}(અ) ‘નર્મગદ્ય-પુસ્તક ૧લું’ લિથોમાં છપાયેલું છે. તેની અંદરના પ્રથમ પૃષ્ઠ પર આ પ્રમાણે વિગતો નોંધેલી છે :<br>
(સને ૧૮૫૦-૧૮૬૫ ઓગસ્ટ ૩૧ સુધીનો સંગ્રહ. નર્મદાશંકર લાલશંકરે છપાવી પ્રસિદ્ધ કીધું. મુંબઈ. ગણપત કૃષ્ણાજીનો પ્રેસ, સપ્ટેમ્બર ૧૮૬૫, કિંમત રૂ. ૬).<br>
(સને ૧૮૫૦-૧૮૬૫ ઓગસ્ટ ૩૧ સુધીનો સંગ્રહ. નર્મદાશંકર લાલશંકરે છપાવી પ્રસિદ્ધ કીધું. મુંબઈ. ગણપત કૃષ્ણાજીનો પ્રેસ, સપ્ટેમ્બર ૧૮૬૫, કિંમત રૂ. ૬).<br>