31,395
edits
(+1) |
No edit summary |

| Line 116: | Line 116: | ||
“તે વિદ્વાન કહે છે કે જેમ કોઈ ગોખમાં મૂકેલી સતાર જુદી જુદી ગતિના પવન વડે હાલે છે અને મધુર સોરાવટ કહાડે છે તે પ્રમાણે માણસના ઉપર, બહારની તથા અંદરની વસ્તુઓની છાપ પડેથી મધુરી અસર થાય છે. રે એટલું જ નહિ પણ તે અસર પેલી અસલ છાપના જેવી જ આબેહૂબ થાય છે, બિંબ પ્રતિબિંબ જ. આ વાત માણસનામાં સતાર કરતાં વિશેષ છે. સતારના સૂરને અને પવનની ગતિને લય અથવા સામ્ય નથી. પણ માણસના મનને અને બાહ્યાંતર છાપને લય છે.”૪૯<ref>૪૯ : સરખાવો : સરકારી નર્મગદ્ય : પૃ.૫૦ ‘અંદરની છાપ પડેથી’ એમ સુધાર્યું છે. શેલીની વિચારણા સરખાવો :
| “તે વિદ્વાન કહે છે કે જેમ કોઈ ગોખમાં મૂકેલી સતાર જુદી જુદી ગતિના પવન વડે હાલે છે અને મધુર સોરાવટ કહાડે છે તે પ્રમાણે માણસના ઉપર, બહારની તથા અંદરની વસ્તુઓની છાપ પડેથી મધુરી અસર થાય છે. રે એટલું જ નહિ પણ તે અસર પેલી અસલ છાપના જેવી જ આબેહૂબ થાય છે, બિંબ પ્રતિબિંબ જ. આ વાત માણસનામાં સતાર કરતાં વિશેષ છે. સતારના સૂરને અને પવનની ગતિને લય અથવા સામ્ય નથી. પણ માણસના મનને અને બાહ્યાંતર છાપને લય છે.”૪૯<ref>૪૯ : સરખાવો : સરકારી નર્મગદ્ય : પૃ.૫૦ ‘અંદરની છાપ પડેથી’ એમ સુધાર્યું છે. શેલીની વિચારણા સરખાવો :

“Man is an instrument over which a series of external and internal impressions are driven, like the alternations of an ever changing wind over an Aeolian. lyre which move it by their motoin to ever changing melody. But there is a principle within the human being, and perhaps within all sentient beings, which acts otherwise than in the lyre, and produces not melody alone but harmony, by an internal adjustment of the sounds or motion thus excited to the impressions which excite them." Eng. Criti. Essays XIX pp. ૧૨૧</ref> | “Man is an instrument over which a series of external and internal impressions are driven, like the alternations of an ever changing wind over an Aeolian. lyre which move it by their motoin to ever changing melody. But there is a principle within the human being, and perhaps within all sentient beings, which acts otherwise than in the lyre, and produces not melody alone but harmony, by an internal adjustment of the sounds or motion thus excited to the impressions which excite them." Eng. Criti. Essays XIX pp. ૧૨૧</ref> | ||
નર્મદે શેલીની વિચારણા ઝીલવાને અહીં સારી મથામણ કરી છે. પોતાને હાથવગી ભાષામાં તેણે તેનું પ્રતિબિંબ ઝીલ્યું, પણ તે હકીકત કદાચ એટલી મહત્ત્વની નથી. પરંતુ તેણે શેલીના કેટલાક વિચારોને ઝીલવાનો જે પ્રયત્ન કર્યો છે, ખાસ તો તેમાં ‘કવિતા’ અને ‘કવિ’ વિશેના જે વ્યાપક ખ્યાલો પ્રગટ થયા છે તેમાં શેલીનો પ્રભાવ જ રહ્યો છે, એ સંભાવનાને અહીં પૂરતું સમર્થન મળે છે. ‘કવિતા તે તર્કબુદ્ધિનું નિસારણ’ કહેનાર વિદ્વાને જ ‘ગોખમાં મૂકેલી સતાર’ વિશે ચર્ચાવિચારણા કરી છે. અહીં નર્મદે શેલીના Aeolian Lyreની ચર્ચાને જ બિંબપ્રતિબિંબ ભાવે ઝીલી છે. વળી ‘વિવેકબુદ્ધી’ અને ‘તર્કબુદ્ધી’ના ખ્યાલો પણ શેલીમાંથી જ લીધા હોવાનું તે સ્પષ્ટ સૂચવી દે છે. | નર્મદે શેલીની વિચારણા ઝીલવાને અહીં સારી મથામણ કરી છે. પોતાને હાથવગી ભાષામાં તેણે તેનું પ્રતિબિંબ ઝીલ્યું, પણ તે હકીકત કદાચ એટલી મહત્ત્વની નથી. પરંતુ તેણે શેલીના કેટલાક વિચારોને ઝીલવાનો જે પ્રયત્ન કર્યો છે, ખાસ તો તેમાં ‘કવિતા’ અને ‘કવિ’ વિશેના જે વ્યાપક ખ્યાલો પ્રગટ થયા છે તેમાં શેલીનો પ્રભાવ જ રહ્યો છે, એ સંભાવનાને અહીં પૂરતું સમર્થન મળે છે. ‘કવિતા તે તર્કબુદ્ધિનું નિસારણ’ કહેનાર વિદ્વાને જ ‘ગોખમાં મૂકેલી સતાર’ વિશે ચર્ચાવિચારણા કરી છે. અહીં નર્મદે શેલીના Aeolian Lyreની ચર્ચાને જ બિંબપ્રતિબિંબ ભાવે ઝીલી છે. વળી ‘વિવેકબુદ્ધી’ અને ‘તર્કબુદ્ધી’ના ખ્યાલો પણ શેલીમાંથી જ લીધા હોવાનું તે સ્પષ્ટ સૂચવી દે છે. | ||
વાસ્તવમાં, નર્મદે કેટલીક પાયાની વિચારણા, ખાસ કરીને કલ્પનાશક્તિ (Imagination), કવિતા (Poetry), અને કવિ (Poet) વિશેની વિચારણા શેલીમાંથી જ પ્રાપ્ત કરી જણાય છે. સંભવતઃ શેલીને અનુસરીને તેણે ત્રણેય શબ્દોના પ્રથમ વ્યાપક સંકેતો રજૂ કર્યા છે, તે પછી જ એ ત્રણે ય શબ્દોને રૂઢ અર્થમાં યોજ્યા છે. આગળ નોંધ્યું છે તેમ, બાહ્ય વિશ્વના સંનિકર્ષથી માનવચિત્તમાં સંવાદી લયયુક્ત સંગીતમય અંતઃસ્થિતિ જન્મે છે ત્યારે તે સહજ અભિવ્યક્તિ સાધે છે. આ પ્રકારની સર્ગશક્તિ માનવીમાં આદિકાળથી જ અનુસ્યૂત રહેલી . ‘Poetry is connate with the origin of man.’૫૦<ref>૫૦-૫૧ : જુઓ પૃ. ૮૮ પરની પાદટીપ (૪૯)ની ચર્ચા : “But there is a principle within the human being and perhaps within all sentient beings which acts otherwise than in the lyre and produces not melody alone but harmony, by an internal adjustment to the sounds or motion thus excited to the impressions which excite them.
| વાસ્તવમાં, નર્મદે કેટલીક પાયાની વિચારણા, ખાસ કરીને કલ્પનાશક્તિ (Imagination), કવિતા (Poetry), અને કવિ (Poet) વિશેની વિચારણા શેલીમાંથી જ પ્રાપ્ત કરી જણાય છે. સંભવતઃ શેલીને અનુસરીને તેણે ત્રણેય શબ્દોના પ્રથમ વ્યાપક સંકેતો રજૂ કર્યા છે, તે પછી જ એ ત્રણે ય શબ્દોને રૂઢ અર્થમાં યોજ્યા છે. આગળ નોંધ્યું છે તેમ, બાહ્ય વિશ્વના સંનિકર્ષથી માનવચિત્તમાં સંવાદી લયયુક્ત સંગીતમય અંતઃસ્થિતિ જન્મે છે ત્યારે તે સહજ અભિવ્યક્તિ સાધે છે. આ પ્રકારની સર્ગશક્તિ માનવીમાં આદિકાળથી જ અનુસ્યૂત રહેલી . ‘Poetry is connate with the origin of man.’૫૦<ref>૫૦-૫૧ : જુઓ પૃ. ૮૮ પરની પાદટીપ (૪૯)ની ચર્ચા : “But there is a principle within the human being and perhaps within all sentient beings which acts otherwise than in the lyre and produces not melody alone but harmony, by an internal adjustment to the sounds or motion thus excited to the impressions which excite them.

| Line 291: | Line 289: | ||

“એપિક’ કવિતામાં વીર કરુણા ને શૃંગાર એ ત્રણ રસનું પ્રાધાન્ય જોઈયે - વીરનું તો પ્રથમ જ અને વળી ઘણુંએક.” (પૃ.૨૯૦) “એપિકમાં અનુકૂળ આવતાં વૃત્તો મારી નજરમાં આવ્યાં છે તે આ : દોહરા, ચોપાઈ, રોલા એ માત્રાવૃત્ત; ગીતિ એ માત્રાગણવૃત્ત; ઈંદ્રવજ્ર, ભુજંગપ્રયાત, મોતિદામ એ અક્ષરવૃત્ત. માત્રાવૃત્તમાં છેલ્લા અનુપ્રાસ મળતા આવવા જોઈયે ને અક્ષરવૃત્તમાં આવે તો સારું ને ન આવે તો કંઈ ચિંતા નહીં.” (પૃ. ૨૯૦)
| “એપિક’ કવિતામાં વીર કરુણા ને શૃંગાર એ ત્રણ રસનું પ્રાધાન્ય જોઈયે - વીરનું તો પ્રથમ જ અને વળી ઘણુંએક.” (પૃ.૨૯૦) “એપિકમાં અનુકૂળ આવતાં વૃત્તો મારી નજરમાં આવ્યાં છે તે આ : દોહરા, ચોપાઈ, રોલા એ માત્રાવૃત્ત; ગીતિ એ માત્રાગણવૃત્ત; ઈંદ્રવજ્ર, ભુજંગપ્રયાત, મોતિદામ એ અક્ષરવૃત્ત. માત્રાવૃત્તમાં છેલ્લા અનુપ્રાસ મળતા આવવા જોઈયે ને અક્ષરવૃત્તમાં આવે તો સારું ને ન આવે તો કંઈ ચિંતા નહીં.” (પૃ. ૨૯૦)

નોંધ : પ્રસ્તુત પાદટીપમાં નર્મદે ભારતના પ્રાચીન ઇતિહાસમાંથી કોઈ કથાવસ્તુ લેવા કરતાં કલ્પિત વાર્તાનાયક માટે આગ્રહ રાખ્યો છે. અને પોતે રચવા ધારેલા ‘વીરકાવ્ય’ની ટૂંકી રૂપરેખા રજૂ કરી છે. એ સાથે કેટલીક પ્રાસંગિક નોંધો પણ છે.</ref> પરંતુ રામનારાયણ પાઠક૧૦૩<ref | નોંધ : પ્રસ્તુત પાદટીપમાં નર્મદે ભારતના પ્રાચીન ઇતિહાસમાંથી કોઈ કથાવસ્તુ લેવા કરતાં કલ્પિત વાર્તાનાયક માટે આગ્રહ રાખ્યો છે. અને પોતે રચવા ધારેલા ‘વીરકાવ્ય’ની ટૂંકી રૂપરેખા રજૂ કરી છે. એ સાથે કેટલીક પ્રાસંગિક નોંધો પણ છે.</ref> પરંતુ રામનારાયણ પાઠક૧૦૩<ref>૧૦૩ : નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ડિસેમ્બર ૧૯૬૫, પૃ. ૧૩૩</ref> કહે છે તેમ, પાશ્ચાત્ય સાહિત્યમાં જે પ્રયત્નાત્મક અગેય કાવ્યલયનું સ્વરૂપ વિકસ્યું છે તેનું હાર્દ તે ગ્રહી શક્યો નથી. આ કારણે આપણાં મધ્યકાલીન કવિતાનાં વિવિધ સ્વરૂપોને ઉપરોક્ત વ્યવસ્થામાં ગોઠવતાં તે મૂંઝાય છે. એક બાજુ ‘વીરકવિતા’ના પ્રકારમાં આપણાં પ્રાચીન મહાકાવ્યો – ‘રામાયણ’ અને ‘મહાભારત’ની સાથોસાથ તે પ્રેમાનંદનું ‘ઓખાહરણ’ અને સામળની ‘સિંહાસનબત્રીસી’ જેવી કૃતિઓને સમાવે છે; તો બીજી બાજુ, ‘ગીતકવિતા’ (Lyric) તો ગાઈ શકાય તે જ, અને ગાવા માટે જ રચેલી હોય છે, તેવી માન્યતાને લઈને તેને ‘વીરકવિતા’માં મૂકતાં તેને તેનું (વીરકવિતાનું) મુખ્ય લક્ષણ ત્યજવાનો પ્રસંગ ઊભો થયો છે. તે કહે છે : “તેમ વીરકવિતામાં વીરરસ જ જોઈએ એમ નહીં, કદાપિ કોઈ પુસ્તકમાં (ઓખાહરણ જેવામાં) શ્રૃંગારરસનું પ્રધાનવટું છે તો તેને પણ એ જાતમાં, (બીજી વાતોને ધ્યાનમાં લેતાં ને વળી થોડો ઘણો પણ વીરરસ હોય જ તેથી) મૂકવી એ ઠીક છે.”૧૦૩<ref>૧૦૩ : નર્મદ : અર્વાચીન ગદ્ય-પદ્યનો આદ્યપ્રણેતા : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, આવૃત્તિ બીજી, ડિસેમ્બર ૧૯૬૫, પૃ. ૧૩૩</ref> આમ, નર્મદની ‘વીરકાવ્ય’ની કલ્પના અસ્પષ્ટ બની જતી જણાય છે. | ||
નર્મદે ‘નાટક’ના બે પ્રકારો પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યના વર્ગીકરણને અનુસરીને પાડ્યા જણાય છે : ‘દુઃખપરિણામક નાટક’ (અંગ્રેજી Tragedy માટે તેણે યોજેલો શબ્દ) અને ‘સુખપરિણામક નાટક’ (Comedy માટેનો શબ્દ). તેણે એ બે પ્રકાર વિશે અત્યંત સંક્ષિપ્ત એવી ચર્ચા કરી છે. એ ઉપરાંત, કવિતાના અન્ય પ્રકારો લેખે તેણે ‘વનકવિતા’ (કદાચ અંગ્રેજીની Pastoral Poetryનો ખ્યાલ અભિપ્રેત હશે), ‘ઉપદેશ કવિતા’ અને ‘વર્ણનકવિતા’ વિશે ય અછડતી ચર્ચા કરી છે. | નર્મદે ‘નાટક’ના બે પ્રકારો પાશ્ચાત્ય નાટ્ય સાહિત્યના વર્ગીકરણને અનુસરીને પાડ્યા જણાય છે : ‘દુઃખપરિણામક નાટક’ (અંગ્રેજી Tragedy માટે તેણે યોજેલો શબ્દ) અને ‘સુખપરિણામક નાટક’ (Comedy માટેનો શબ્દ). તેણે એ બે પ્રકાર વિશે અત્યંત સંક્ષિપ્ત એવી ચર્ચા કરી છે. એ ઉપરાંત, કવિતાના અન્ય પ્રકારો લેખે તેણે ‘વનકવિતા’ (કદાચ અંગ્રેજીની Pastoral Poetryનો ખ્યાલ અભિપ્રેત હશે), ‘ઉપદેશ કવિતા’ અને ‘વર્ણનકવિતા’ વિશે ય અછડતી ચર્ચા કરી છે. | ||
નર્મદનાં અન્ય વિવેચનાત્મક લખાણો – ‘શીઘ્રકવિતા’, ‘પારસી કવિતા’ ‘ગુજરાતી કવિતા’ આદિ આછી પાતળી નોંધ જેવાં છે. એમાં કાવ્યના મૂળ તત્ત્વને સ્પર્શતી કોઈ ખાસ વિચારણા નથી. તેના બીજા એક ‘સજીવારોપણ’ નામના લેખમાં તેની પ્રસ્તુત સજીવારોપણ અલંકારની ચર્ચા પ્રાથમિક કોટિની છે. તેણે અલંકારના ‘શબ્દાલંકાર’ અને ‘અર્થાલંકાર’ એવા ભેદ પાડી ‘સજીવારોપણ’ વિશે નોંધ્યું છે : “સજીવારોપણ ઊભરતા રસતર્કથી થાય છે. જેમ વિષયનું મહત્ત્વ તેમ સજીવારોપણ મહત્ત્વવાળું થાય છે ને આપણને મોટો આનંદ પમાડે છે. મોટા તર્ક કરનારા કવિઓ ને ચિતારા સજીવારોપણને બહુ લડાવે છે. તેઓએ મનોવિકાર, વિદ્યાકળા, દેશ, સમય, સ્થિતિ, ગુણ ઇત્યાદિને સ્ત્રીપુરુષનાં રૂપ આપ્યાં છે. સજીવારોપણનાં વર્ણન વાંચ્યાથી ને ચિત્ર જોયાથી આનંદ થાય છે, એટલું જ નહિ પણ જાતિ ભક્તિ ઉપર આપણો ભાવ બેસે છે૧૦૪<ref>૧૦૪ : (સરકારી નર્મગદ્ય) : ‘નર્મગદ્ય’ અથવા કવિ નર્મદાશંકર લાલશંકર એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ ભા. ૧-૨, મુંબઈ, ગવર્નમેન્ટ સેંટ્રલ બુક ડીપો, આવૃત્તિ : ઈ.સ. ૧૮૭૫. – “સજીવારોપણ’ પૃ. ૩૨.</ref> | નર્મદનાં અન્ય વિવેચનાત્મક લખાણો – ‘શીઘ્રકવિતા’, ‘પારસી કવિતા’ ‘ગુજરાતી કવિતા’ આદિ આછી પાતળી નોંધ જેવાં છે. એમાં કાવ્યના મૂળ તત્ત્વને સ્પર્શતી કોઈ ખાસ વિચારણા નથી. તેના બીજા એક ‘સજીવારોપણ’ નામના લેખમાં તેની પ્રસ્તુત સજીવારોપણ અલંકારની ચર્ચા પ્રાથમિક કોટિની છે. તેણે અલંકારના ‘શબ્દાલંકાર’ અને ‘અર્થાલંકાર’ એવા ભેદ પાડી ‘સજીવારોપણ’ વિશે નોંધ્યું છે : “સજીવારોપણ ઊભરતા રસતર્કથી થાય છે. જેમ વિષયનું મહત્ત્વ તેમ સજીવારોપણ મહત્ત્વવાળું થાય છે ને આપણને મોટો આનંદ પમાડે છે. મોટા તર્ક કરનારા કવિઓ ને ચિતારા સજીવારોપણને બહુ લડાવે છે. તેઓએ મનોવિકાર, વિદ્યાકળા, દેશ, સમય, સ્થિતિ, ગુણ ઇત્યાદિને સ્ત્રીપુરુષનાં રૂપ આપ્યાં છે. સજીવારોપણનાં વર્ણન વાંચ્યાથી ને ચિત્ર જોયાથી આનંદ થાય છે, એટલું જ નહિ પણ જાતિ ભક્તિ ઉપર આપણો ભાવ બેસે છે૧૦૪<ref>૧૦૪ : (સરકારી નર્મગદ્ય) : ‘નર્મગદ્ય’ અથવા કવિ નર્મદાશંકર લાલશંકર એઓના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ ભા. ૧-૨, મુંબઈ, ગવર્નમેન્ટ સેંટ્રલ બુક ડીપો, આવૃત્તિ : ઈ.સ. ૧૮૭૫. – “સજીવારોપણ’ પૃ. ૩૨.</ref> | ||