26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 67: | Line 67: | ||
ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ | ફૂંક મારું તો ઊડી જાશે સકળ બ્રહ્માંડ આ | ||
પણ શરત સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો | પણ શરત સાથે મને ઈશ્વર અહીં લાવ્યો હતો | ||
</poem> | |||
===૩. વીજળી જેવા સમયે=== | |||
<poem> | |||
વીજળી જેવા સમયને સ્હેજ પડછાયો ઘસાયો | |||
તે પછી હું શહેરમાં દીવાસળી થઈ ઓળખાયો | |||
સ્પર્શ દરિયાનો થયો ને એ ત્વચા થઈ રહી ગયો | |||
ગામમાં અફવા છે માણસ એક પાણીથી દઝાયો | |||
ભેખડો તૂટતી રહે છે ને નદી વહેતી રહે | |||
ક્યાં નદીને થાય છે મારો જે કિનારો ઘવાયો | |||
સ્વપ્નમાં આવે હમેશાં મૃત માતાનાં સ્તનો | |||
શાહીના ખડિયે હું તેથી તો કલમ થઈને લપાયો | |||
સાંજની જીવલેણ બેચેની લઈ પંખી ઊડ્યુંં – | |||
આ જુઓ, પીંછાં ખર્યાં ને હું ક્ષિતિજો પર છવાયો | |||
ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું | |||
એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો | |||
</poem> | </poem> |
edits