26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 72: | Line 72: | ||
વીજળી જેવા સમયને સ્હેજ પડછાયો ઘસાયો | વીજળી જેવા સમયને સ્હેજ પડછાયો ઘસાયો | ||
તે પછી હું શહેરમાં દીવાસળી થઈ ઓળખાયો | તે પછી હું શહેરમાં દીવાસળી થઈ ઓળખાયો | ||
સ્પર્શ દરિયાનો થયો ને એ ત્વચા થઈ રહી ગયો | સ્પર્શ દરિયાનો થયો ને એ ત્વચા થઈ રહી ગયો | ||
ગામમાં અફવા છે માણસ એક પાણીથી દઝાયો | ગામમાં અફવા છે માણસ એક પાણીથી દઝાયો | ||
ભેખડો તૂટતી રહે છે ને નદી વહેતી રહે | ભેખડો તૂટતી રહે છે ને નદી વહેતી રહે | ||
ક્યાં નદીને થાય છે મારો જે કિનારો ઘવાયો | ક્યાં નદીને થાય છે મારો જે કિનારો ઘવાયો | ||
સ્વપ્નમાં આવે હમેશાં મૃત માતાનાં સ્તનો | સ્વપ્નમાં આવે હમેશાં મૃત માતાનાં સ્તનો | ||
શાહીના ખડિયે હું તેથી તો કલમ થઈને લપાયો | શાહીના ખડિયે હું તેથી તો કલમ થઈને લપાયો | ||
સાંજની જીવલેણ બેચેની લઈ પંખી ઊડ્યુંં – | સાંજની જીવલેણ બેચેની લઈ પંખી ઊડ્યુંં – | ||
આ જુઓ, પીંછાં ખર્યાં ને હું ક્ષિતિજો પર છવાયો | આ જુઓ, પીંછાં ખર્યાં ને હું ક્ષિતિજો પર છવાયો | ||
ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું | ક્યાંક અફવા થઈ ગયેલા ગામનો હું જીવ છું | ||
એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો | એટલે તો હું ગઝલની કિવદંતીમાં સમાયો | ||
</poem> | </poem> |
edits