26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 110: | Line 110: | ||
કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું | કોઈ અતળ સમુદ્રના તળિયા સમાન છું | ||
જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું | જેમાં નથી વસતું કોઈ એવું મકાન છું | ||
જ્યાં સૂર, તાલ, શબ્દ, લય, સમય શમી ગયાં | જ્યાં સૂર, તાલ, શબ્દ, લય, સમય શમી ગયાં | ||
ગઝલમાં થઈને ત્યાં જવાની એક તાન છું | ગઝલમાં થઈને ત્યાં જવાની એક તાન છું | ||
વિરમી ગયા છે શબ્દ જેના મૌનમાં જઈ | વિરમી ગયા છે શબ્દ જેના મૌનમાં જઈ | ||
એ કંઠના એકાંતમાં ઊગેલું ગાન છું | એ કંઠના એકાંતમાં ઊગેલું ગાન છું | ||
જે ડાયરીમાં તારી ગુલાબી સુગંધ છે | જે ડાયરીમાં તારી ગુલાબી સુગંધ છે | ||
બે પાન વચ્ચે ત્યાં હવે સુકાતું પાન છું | બે પાન વચ્ચે ત્યાં હવે સુકાતું પાન છું | ||
હમેશ માટે દિકરો પરદેશ જઈ વસ્યો | હમેશ માટે દિકરો પરદેશ જઈ વસ્યો | ||
એ માની સૂની શેરીના અનિદ્રકાન છું | એ માની સૂની શેરીના અનિદ્રકાન છું | ||
</poem> | </poem> |
edits