26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 92: | Line 92: | ||
શ્વાસની સરહદ પછી હું કિંવદન્તી કોતરું | શ્વાસની સરહદ પછી હું કિંવદન્તી કોતરું | ||
શબ્દ ચાખું સૂર્યથી ને ચન્દ્રથી મન ખોતરું | શબ્દ ચાખું સૂર્યથી ને ચન્દ્રથી મન ખોતરું | ||
ફરફરે ચન્દ્રિલ શ્વાસે કોઈ અવકાશી ચરણ | ફરફરે ચન્દ્રિલ શ્વાસે કોઈ અવકાશી ચરણ | ||
કે ઊભું છે શ્વાસની વચ્ચે અજાણ્યું કો તરુ? | કે ઊભું છે શ્વાસની વચ્ચે અજાણ્યું કો તરુ? | ||
રથ ઊભો છે પંચભેટા પર અનંત અવકાશનો | રથ ઊભો છે પંચભેટા પર અનંત અવકાશનો | ||
હસ્તરેખાઓ વડે હું અન્તરાલો જોતરું | હસ્તરેખાઓ વડે હું અન્તરાલો જોતરું | ||
એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું | એક ક્ષણને આંતરી બ્રહ્માંડ સઘળાં આંતરું | ||
ફૂંક મારું ને ઊડે એ જેમ ઉડતું ફોતરું | ફૂંક મારું ને ઊડે એ જેમ ઉડતું ફોતરું | ||
જાત સાથેથી મને એમ જ અલગ કરતો રહ્યો | જાત સાથેથી મને એમ જ અલગ કરતો રહ્યો | ||
જેમ નારંગી ઉપરથી હું ઊખેડું છોતરું | જેમ નારંગી ઉપરથી હું ઊખેડું છોતરું | ||
</poem> | </poem> | ||
===૫=== | ===૫=== | ||
<poem> | <poem> |
edits