ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠ: વૃતિમય ભાવાભાસ (Pathetic Fallacy): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 92: Line 92:
– એવું વર્ણન આપેલું છે, જેને સર્ગ ૧૦ના શ્લોક ૨૦માંની ટીકામાં રા. નૃરસિંહરાવ લખે છે કે “શાકુન્તલ નાટકમાં પણ હાવી રમણીય અને સુરચિયુક્ત કલ્પના છે.” ઉત્તરાર્ધમાં શું એમ ઉત્પ્રેક્ષા બાંધેલી છે તેવી પ્રકૃતિના સત્ય વિરુદ્ધ આમાં કાંઈ નથી એમ કહેવાનો અવકાશ ન ધારવો, કેમકે એવી ઉત્પ્રેક્ષાની કલ્પના તો અન્ય સ્થાને, અનુક્ત છતાં પણ કરી શકાય. અવલોકનકારને જ્યાં કાવ્યત્વ લાગતું નથી, ત્યાં ટીકાકારને રમણીયત્વ લાગે છે. આમ એકના એક આ રાસાના લેખમાં જ બે વિદ્વાનો વચ્ચે આ વિષયે મતભેદ છે : તો તે વિષે સ્વાભાવિક રીતે ચર્ચા કરવાનો બહુ અવકાશ છે.”૪૯<ref>૪૯. એજન, પૃ. ૧૪૯–૧૫૩</ref>

(૨) મણિલાલે પોતાની સંક્ષિપ્ત વિચારણાનું સમાપન કરતાં એક દાર્શનિક વિચાર રજૂ કર્યો છે, તે પણ અત્યંત નોંધપાત્ર છે : “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્ય લાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનું ભય રહે છે, અને કાવ્યપદ્ધતિ જ નવી કરવી પડે એવું લાગે છે. કાવ્યનું રચનાર જ મનુષ્ય છે. એટલે તે પોતાના ભાવનો આરોપ કર્યા વિના પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસ અનુભવે નહિ તો અન્ય માર્ગે કાવ્યત્વ સિદ્ધ કરવું એમાં બહુ રમણીયત્વ રહે કે નહિ તે શંકારૂપ છે.”૫૦<ref>૫૦. એજન પૃ. ૯૮૬</ref>

મણિલાલની ચર્ચાવિચારણા ’વૃત્તિમય ભાવાભાસ’ના દોષવિચારની સાંકડી સીમાને અતિક્રમી કવિપ્રતિભાનો વ્યાપક ખ્યાલ સ્પર્શે છે તે સ્પષ્ટ જણાશે. એમાં તેમની વેદાંતદર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી છે. આ દેખાતા વિશ્વનાં અનંત લીલામય રૂપોનો સ્વીકાર છતાં અંતિમ સાક્ષાત્કારમાં તો પરમ ચૈતન્યની એક માત્ર સત્તા જ રહે છે.૫૧ એ સાક્ષાત્કારની ક્ષણોમાં જડચેતન-પ્રકૃતિ પુરુષનું અદ્વૈત જ અનુભવમાં આવે છે. આ પ્રકારની દાર્શનિક શ્રદ્ધા ધરાવનાર મણિલાલ જડ પ્રકૃતિની સર્વથા અલગ સત્તા સ્વીકારે નહિ એ સ્પષ્ટ છે. તેમની ઉપરોક્ત વિચારણાનું તાત્પર્ય એ જણાય છે કે કાવ્યનો ઊગમ જ કવિની ચેતના છે.૫૨ એ કવિચેતના જ કાવ્યાનુભવની ક્ષણે વિસ્તરીને સમગ્ર વિશ્વના પદાર્થોને રસયુક્ત બનાવી દે છે. જડ પ્રકૃતિના પદાર્થોના નિગૂઢ સત્ત્વ અને સૂક્ષ્મ સ્વરૂપને જોવાની કવિની દૃષ્ટિ ક્રાન્તદર્શી છે. કવિ, પ્રકૃતિના પદાર્થોમાં ભાવનું આરોપણ કરે છે એમ કહેવા કરતાં, કવિની ચેતના સ્વ- ભાવથી જ વિશ્વના પદાર્થોનું આકલન કરે છે૫૩ એમ કહેવું વધુ સયુક્તિક જણાય છે.
મણિલાલની ચર્ચાવિચારણા ’વૃત્તિમય ભાવાભાસ’ના દોષવિચારની સાંકડી સીમાને અતિક્રમી કવિપ્રતિભાનો વ્યાપક ખ્યાલ સ્પર્શે છે તે સ્પષ્ટ જણાશે. એમાં તેમની વેદાંતદર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી છે. આ દેખાતા વિશ્વનાં અનંત લીલામય રૂપોનો સ્વીકાર છતાં અંતિમ સાક્ષાત્કારમાં તો પરમ ચૈતન્યની એક માત્ર સત્તા જ રહે છે.૫૧<ref>૫૧. ‘સુદર્શનગદ્યાવલિ’માં ગ્રંથસ્થ લેખોમાંના ‘અદ્વૈતજીવન’માં મણિલાલની અદ્વૈત વિશેની મૂળભૂત શ્રદ્ધા નિરૂપાયેલી છે : “અદ્વૈતમાં તો વિશ્વસ્વરૂપનો નિર્ણય કરાયેલો જ છે કે સત્‌રૂપ સર્વમયત્વમાં જે ભેદ જણાય છે તે એક કલ્પના માત્ર છે, અને તેની ઉપપત્તિ ગમે તે દ્વારા ગમે તે પ્રકારે કરવામાં આવતી હોય, તથાપિ પરમાર્થ સત્તાનો સ્વીકાર કરવામાં એ જ અદ્વૈતસિદ્ધાંતાનુસાર વિશ્વવિવેક માનવા બરાબર છે.” – પૃ. ૭૯</ref> એ સાક્ષાત્કારની ક્ષણોમાં જડચેતન-પ્રકૃતિ પુરુષનું અદ્વૈત જ અનુભવમાં આવે છે. આ પ્રકારની દાર્શનિક શ્રદ્ધા ધરાવનાર મણિલાલ જડ પ્રકૃતિની સર્વથા અલગ સત્તા સ્વીકારે નહિ એ સ્પષ્ટ છે. તેમની ઉપરોક્ત વિચારણાનું તાત્પર્ય એ જણાય છે કે કાવ્યનો ઊગમ જ કવિની ચેતના છે.૫૨<ref>૫૨. સરખાવો આચાર્ય આનંદશંકરની વિચારણા : ‘કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું (પ્રકૃતિ જડ છે એ સિદ્ધાંતનું ) એને ભાન થવું અશક્ય છે અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસ સાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.” ‘કાવ્યતત્ત્વવિચાર’ : (ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૩૭ : પૃ. ૧૩૬ (‘પૃથુરાજરાસાના એક અવલોકનમાંથી એક ચર્ચા’- લેખમાંથી) </ref> એ કવિચેતના જ કાવ્યાનુભવની ક્ષણે વિસ્તરીને સમગ્ર વિશ્વના પદાર્થોને રસયુક્ત બનાવી દે છે. જડ પ્રકૃતિના પદાર્થોના નિગૂઢ સત્ત્વ અને સૂક્ષ્મ સ્વરૂપને જોવાની કવિની દૃષ્ટિ ક્રાન્તદર્શી છે. કવિ, પ્રકૃતિના પદાર્થોમાં ભાવનું આરોપણ કરે છે એમ કહેવા કરતાં, કવિની ચેતના સ્વ- ભાવથી જ વિશ્વના પદાર્થોનું આકલન કરે છે૫૩<ref>૫૩. સરખાવો ઉમાશંકરની ચર્ચા : આ પ્રકરણમાંની ચર્ચા. પૃ. ૩૮૬ની પાદટીપ. </ref>
મણિલાલે એમ કહ્યું છે કે પ્રકૃતિની જડતા સ્વીકારી લેવામાં તો કવિની પ્રતિભાને બંધન ઊભું થાય છે. સામાન્ય અનુભવમાં આવતું જગત તો ઘણું જ સીમિત અને અસત્યરૂપ હોવા સંભવ છે. પ્રકૃતિનાં આજ સુધી ઉપલબ્ધ થયેલાં સત્યો પણ કદાચ છીછરાં અને અધૂરાં છે. કવિની પ્રતિભા જ એ વિશ્વવાસ્તવના અગોચર પ્રાંતનાં રહસ્યો સહજ વિઘુલ્લેખાના ઝબકારમાં ઉપલબ્ધ કરી લે છે.૫૪ અને નવાં નવાં રહસ્યોનું ઉદ્‌ઘાટન કરે છે, આ રીતે વિચારતાં જણાશે કે જ્યાં રમણભાઈ કવિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોની સીમામાં બાંધી લેવા ચાહે છે ત્યાં મણિલાલ તેને અજ્ઞાતમાં સ્વતંત્ર રીતે વિહરવાને અવકાશ આપે.છે. મણિલાલની દૃષ્ટિમાં નિત્યનૂતન એવા વિશ્વની ગૂઢ રહસ્યમયતાને તાગવાની અપેક્ષા છે. કવિની પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા એ વસ્તુજગતનો નિત્યનૂતન ઉન્મેષ પામી તેનું વધુ પૂર્ણ સત્ય ઉપલબ્ધ કરવાની એ અપેક્ષા છે.
એમ કહેવું વધુ સયુક્તિક જણાય છે.
મણિલાલે એમ કહ્યું છે કે પ્રકૃતિની જડતા સ્વીકારી લેવામાં તો કવિની પ્રતિભાને બંધન ઊભું થાય છે. સામાન્ય અનુભવમાં આવતું જગત તો ઘણું જ સીમિત અને અસત્યરૂપ હોવા સંભવ છે. પ્રકૃતિનાં આજ સુધી ઉપલબ્ધ થયેલાં સત્યો પણ કદાચ છીછરાં અને અધૂરાં છે. કવિની પ્રતિભા જ એ વિશ્વવાસ્તવના અગોચર પ્રાંતનાં રહસ્યો સહજ વિઘુલ્લેખાના ઝબકારમાં ઉપલબ્ધ કરી લે છે.૫૪<ref>૫૪. જુઓ પ્રકરણ ૩ની પાદટીપ(૭૦)ની ચર્ચા પૃ. ૧૧૬</ref> અને નવાં નવાં રહસ્યોનું ઉદ્‌ઘાટન કરે છે, આ રીતે વિચારતાં જણાશે કે જ્યાં રમણભાઈ કવિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોની સીમામાં બાંધી લેવા ચાહે છે ત્યાં મણિલાલ તેને અજ્ઞાતમાં સ્વતંત્ર રીતે વિહરવાને અવકાશ આપે.છે. મણિલાલની દૃષ્ટિમાં નિત્યનૂતન એવા વિશ્વની ગૂઢ રહસ્યમયતાને તાગવાની અપેક્ષા છે. કવિની પ્રજ્ઞાબુદ્ધિ દ્વારા એ વસ્તુજગતનો નિત્યનૂતન ઉન્મેષ પામી તેનું વધુ પૂર્ણ સત્ય ઉપલબ્ધ કરવાની એ અપેક્ષા છે.
મણિલાલે પોતાના સાહિત્યાનુભવમાંથી અદ્‌ભુત રસસૃષ્ટિનું નિરૂપણ ટાંકી, કવિપ્રતિભાનો મહિમા કર્યો છે. શાકુંતલના ઉપર ટાંકેલા શ્લોકમાં (અને એ નાટકના અન્ય શ્લોકનો ય નિર્દેશ કરી શકાય) જે ઉત્પ્રેક્ષા છે તે રસની દ્યોતક છે. એક પ્રકારની રમણીય અને સુરુચિયુક્ત કલ્પના એ વ્યવહારના અનુભવથી તપાસતાં તો અસત્ય ભાસે. મણિલાલે એમ પણ દલીલ કરી છે કે જો કવિની સૃષ્ટિને માત્ર જ્ઞાત એવાં સત્યોની સીમામાં બાંધી લઈએ તો અદ્‌ભુત રસની સૃષ્ટિને સાહિત્યમાં સ્થાન જ ન મળે. તેમનો ખ્યાલ એ રહ્યો છે કે અદ્‌ભુત રસની નિષ્પત્તિ માટે તો આપણા અનુભવગોચર વ્યવહારજગત કરતાં કશુંક અસાધારણ લોકોત્તર ઘટનાઓ કે વસ્તુઓનું નિરૂપણ થતું હોય છે અને એ રીતે તેમાં પ્રકૃતિનાં જ્ઞાત સત્યોને અતિક્રમી જવાનો હંમેશાં પ્રસંગ આવે છે.

વેદાંતી દૃષ્ટિ ધરાવનાર મણિલાલ તો એમ કહે છે કે બાહ્ય વિશ્વમાં ‘સ્વ’ ભાવનો વિસ્તાર કર્યા વિના કદાચ કાવ્યરસ નિષ્પન્ન કરવાનું શક્ય નથી. સમસ્ત બ્રહ્માંડમાં – સચરાચરમાં વ્યાપી રહેલા પરમ ચૈતન્યના ભાવનું અનુસંધાન એ જ તો કાવ્યરસનું દ્યોતક છે.૫૫ કવિની વિભૂતિ એ પુરુષ-પ્રકૃતિના દ્વૈતને અતિક્રમીને રહેલા પરમતત્ત્વને પામે છે ત્યાંથી જ કાવ્યરસ ઉદ્‌ભવે છે. એ રીતે કાવ્યરસના મૂળમાં એ પરમતત્ત્વની પ્રતીતિ જ છે. રમણભાઈ પ્રકૃતિની જડતાના ખ્યાલને આગળ ધરે છે ત્યારે તેઓ તેમાં કાવ્યરસના સ્રોતને સીમિત કરી નાખે છે.
વેદાંતી દૃષ્ટિ ધરાવનાર મણિલાલ તો એમ કહે છે કે બાહ્ય વિશ્વમાં ‘સ્વ’ ભાવનો વિસ્તાર કર્યા વિના કદાચ કાવ્યરસ નિષ્પન્ન કરવાનું શક્ય નથી. સમસ્ત બ્રહ્માંડમાં – સચરાચરમાં વ્યાપી રહેલા પરમ ચૈતન્યના ભાવનું અનુસંધાન એ જ તો કાવ્યરસનું દ્યોતક છે.૫૫<ref>૫૫. મણિલાલની કાવ્યચર્ચામાં ‘રસ’નો સંપ્રત્યય ધ્યાનપાત્ર છે. ૧૪મા પ્રકરણમાં એ વિશે વિસ્તૃત વિચારણા કરવાનો ઉપક્રમ છે. અહીં તેમાંના એક મહત્ત્વના ખ્યાલનો નિર્દેશ કરીશું. “રસના અનુભવમાં અનુભવનાર કે અનુભવ એ વાત ભિન્ન સમજાય ત્યાં સુધી એ રસ થયો જ નથી. ત્યારે રસ પોતે જ જામતાની સાથે સ્વતઃ પ્રત્યક્ષતા ગૃહવા વળે છે.” (‘સુદર્શનગદ્યાવલિ’ આગળ નિર્દિષ્ટ આવૃત્તિ ‘સંગીત’ પૃ. ૯૭૬) અહીં તેઓ ‘રસ’ના લોકોત્તર સ્વરૂપનું વર્ણન કરે છે. ‘રસ’ એ જ્ઞાતા અને જ્ઞેયના અદ્વૈતમાં છે. એ ‘રસ’તત્ત્વનો અનુભવ સ્વતઃ પ્રત્યક્ષ પ્રતીતિમાં આવે છે.</ref> કવિની વિભૂતિ એ પુરુષ-પ્રકૃતિના દ્વૈતને અતિક્રમીને રહેલા પરમતત્ત્વને પામે છે ત્યાંથી જ કાવ્યરસ ઉદ્‌ભવે છે. એ રીતે કાવ્યરસના મૂળમાં એ પરમતત્ત્વની પ્રતીતિ જ છે. રમણભાઈ પ્રકૃતિની જડતાના ખ્યાલને આગળ ધરે છે ત્યારે તેઓ તેમાં કાવ્યરસના સ્રોતને સીમિત કરી નાખે છે.
મણિલાલની આ ચર્ચાવિચારણાનો ઉત્તર આપતાં રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખમાં નીચે પ્રમાણે આગળ શોધ ચલાવી છે :
મણિલાલની આ ચર્ચાવિચારણાનો ઉત્તર આપતાં રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખમાં નીચે પ્રમાણે આગળ શોધ ચલાવી છે :
“પ્રકૃતિ વિશે નવાં નવાં સત્ય જડતાં જાય છે અને એવાં નવાં સત્ય કવિત્વમય દૃષ્ટિએ પ્રાપ્ત કરવાં એ કવિનો અધિકાર છે એમ અમે પણ માનીએ છીએ, મનુષ્યના સુખદુઃખને સમયે પ્રકૃતિને સમભાવ થાય છે, મનુષ્યના સુખ કે દુઃખથી પ્રકૃતિમાંના પદાર્થો હર્ષ કે શોક પામે છે, એ સત્ય છે એવું જો કોઈ ધન્ય પુરુષને કવિત્વમય દૃષ્ટિએ જણાય તો તેનો સ્વીકાર કરતાં કાંઈ બાધ નથી. પરંતુ એ કબૂલ કરવું જોઈએ કે આજ લગી એવું સત્ય જણાયું નથી. જેને વૃત્તિમય ભાવાભાસ કહેવામાં આવે છે તે અનેક કવિઓની કૃતિમાં વિદ્યમાન હોવા છતાં તેમને એ વિષયમાં સત્યની પ્રાપ્તિ થઈ છે એવી પ્રતીતિ વિદ્વમંડળમાં થઈ નથી.”૫૬ અહીં રમણભાઈની દલીલ એ છે કે પ્રકૃતિમાં સમભાવ દર્શાવવાની શક્તિ નથી એ જ અનુભવમાં આવેલું સત્ય છે અને તેથી તે પ્રકારનું કવિતામાં નિરૂપણ કરતાં વૃત્તિમય ભાવાભાસનો દોષ થાય છે જ. તેઓ એમ સ્વીકાર કરે છે ખરા કે કોઈ ધન્ય પુરુષને કોઈ ધન્ય ક્ષણે એવી પ્રતીતિ થાય કે પ્રકૃતિમાં સમભાવ પ્રગટ કરવાની શક્તિ છે તો તેનો સ્વીકાર કરવામાં તેમને વાંધો નથી. પરંતુ તેમની આ દલીલ માત્ર hypothetical છે. તેઓ તરત જ સ્પષ્ટ કરે છે કે અત્યાર સુધી કોઈ કવિને (કે અન્ય પુરુષોને) એવું સત્ય જ્ઞાત થયું નથી.
“પ્રકૃતિ વિશે નવાં નવાં સત્ય જડતાં જાય છે અને એવાં નવાં સત્ય કવિત્વમય દૃષ્ટિએ પ્રાપ્ત કરવાં એ કવિનો અધિકાર છે એમ અમે પણ માનીએ છીએ, મનુષ્યના સુખદુઃખને સમયે પ્રકૃતિને સમભાવ થાય છે, મનુષ્યના સુખ કે દુઃખથી પ્રકૃતિમાંના પદાર્થો હર્ષ કે શોક પામે છે, એ સત્ય છે એવું જો કોઈ ધન્ય પુરુષને કવિત્વમય દૃષ્ટિએ જણાય તો તેનો સ્વીકાર કરતાં કાંઈ બાધ નથી. પરંતુ એ કબૂલ કરવું જોઈએ કે આજ લગી એવું સત્ય જણાયું નથી. જેને વૃત્તિમય ભાવાભાસ કહેવામાં આવે છે તે અનેક કવિઓની કૃતિમાં વિદ્યમાન હોવા છતાં તેમને એ વિષયમાં સત્યની પ્રાપ્તિ થઈ છે એવી પ્રતીતિ વિદ્વમંડળમાં થઈ નથી.”૫૬<ref>૫૬. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ : આવૃત્તિ બીજીનું પુનર્મુદ્રણ : ઈ. સ. ૧૯૯૨ : પૃ. ૨૦૨</ref> અહીં રમણભાઈની દલીલ એ છે કે પ્રકૃતિમાં સમભાવ દર્શાવવાની શક્તિ નથી એ જ અનુભવમાં આવેલું સત્ય છે અને તેથી તે પ્રકારનું કવિતામાં નિરૂપણ કરતાં વૃત્તિમય ભાવાભાસનો દોષ થાય છે જ. તેઓ એમ સ્વીકાર કરે છે ખરા કે કોઈ ધન્ય પુરુષને કોઈ ધન્ય ક્ષણે એવી પ્રતીતિ થાય કે પ્રકૃતિમાં સમભાવ પ્રગટ કરવાની શક્તિ છે તો તેનો સ્વીકાર કરવામાં તેમને વાંધો નથી. પરંતુ તેમની આ દલીલ માત્ર hypothetical છે. તેઓ તરત જ સ્પષ્ટ કરે છે કે અત્યાર સુધી કોઈ કવિને (કે અન્ય પુરુષોને) એવું સત્ય જ્ઞાત થયું નથી.
અહીં આપણે એક મુદ્દો એ નોંધવો જોઈએ કે રમણભાઈ કવિસૃષ્ટિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોમાં સીમિત કરી નાખે છે. એટલું જ નહિ, કવિતાની સૃષ્ટિ એ રીતે પૂર્વજ્ઞાત સત્યોમાં બંધાઈ જાય છે. કવિતાની સૃષ્ટિ તો તેના સર્જકની પ્રતિભાના બળે આગવું સત્ય રચે છે અથવા આગવું ઋત નિર્માણ કરે છે એ હકીકત અહીં પ્રતિષ્ઠિત થતી રહી ગઈ છે.

કવિતાનું સત્ય એ કાવ્યશાસ્ત્રના અતિ જટિલ કોયડાઓમાંનો એક કોયડો જ છે. કવિતા અને સત્ય એ બંને સંજ્ઞાઓના સંકેત જ જ્યાં પૂર્ણ સ્પષ્ટ નથી થતા ત્યાં કવિતાનું સત્ય એ શબ્દપ્રયોગ તો તેથી યે વધુ અસ્પષ્ટ બને છે. અહીં એ પ્રશ્નની વિસ્તૃત ચર્ચાને અવકાશ નથી. માત્ર એટલું જ નોંધીશું કે રમણભાઈ કવિતાની સૃષ્ટિને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોમાં સીમિત કરી લે છે અને એ સત્યો તે જ્ઞાન-વિજ્ઞાન દ્વારા પ્રાપ્ત સત્યો એવો જ તેમનો ખ્યાલ જણાય છે. આમ તો, રમણભાઈએ સ્વીકાર્યું છે કે કવિ નવાં સત્યો પ્રગટ કરી આપે છે પરંતુ પ્રકૃતિ વિશેની તેમની તાત્ત્વિક ભૂમિકા તેમની ચર્ચાને સીમિત કરી નાખે છે.

‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષની ટીકાટિપ્પણી કરતાં રમણભાઈ કહે છે : “જે વખતે કેટલાક મનુષ્યો સુખી હોય છે તે વખતે કેટલાક મનુષ્યો દુઃખી હોય છે. જે વખતે કેટલાક મનુષ્યો હર્ષમગ્ન હોય છે તે વખતે કેટલાક મનુષ્યો શોકાર્ત હોય છે : જે કેટલાકને મહાહર્ષનું કારણ હોય છે તે જ તેમના વિરોધીઓને મહાશોકનું કારણ હોય છે : તો પ્રકૃતિ પદાર્થોને એમાંથી કયા મનુષ્યો સાથે સમભાવ થાય : પ્રકૃતિમાંના પદાર્થોના વ્યાપારોને કઈ વૃત્તિવાળા મનુષ્યોના સરખી લાગણીનું રૂપ આપવું? પૃથ્વીમાં પ્રત્યેક ક્ષણે સુખ અને દુઃખના વર્તમાન ચાલ્યા રહેલા હોય છે ત્યાં સૂર્યનું સંધ્યાકાળે લાલ થવું કે વાદળાંથી ઘેરાવું, વરસાદનું પડવું, પુષ્પનું ખરવું, સમુદ્રનું ઊછળવું, પવનનું વહેવું, ઝરાનું પડવું, એ સર્વને પ્રકૃતિનો હર્ષ કહેવો કે શોક કહેવો, પ્રેમવ્યાપાર કહેવો કે વૈરાગ્યચેષ્ટા કહેવી?”૫૭ રમણભાઈની આ દલીલનું સહેજ ઝીણવટથી અવલોકન કરતાં જણાશે કે તેઓ અહીં કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ નહિ પામેલા એવા બાહ્ય જગતના માનવીઓની સુખદુઃખની કથા અને પ્રકૃતિની વાત કરે છે. કાવ્યસૃષ્ટિની બહારના, એટલે કે આપણા વ્યવહારના જગતમાં તંત્ર જેવું હોય કે અતંત્ર હોય, વ્યવસ્થા અને સંવાદ હોય કે અવ્યવસ્થા અને વિસંવાદ હોય, તિમિરાવૃત્ત શૂન્ય હોય કે સભર આનંદ હોય પણ એ એક જુદી સૃષ્ટિ થઈ. આપણે જોવાનું એ રહે છે કે કવિપ્રતિભાએ સિદ્ધ કરેલી કાવ્યસૃષ્ટિમાં કોઈ તંત્ર, કોઈ સંવાદ, કોઈ અર્થ પ્રતીતિમાં આવે છે કે નહિ, કવિની સૃષ્ટિમાં બાહ્ય પ્રકૃતિનો પ્રવેશ માત્ર, તેના સર્જકની વિભિન્ન ક્ષણની અનુભૂતિનો અંશ હોય છે. આ વિશે જો કોઈ દૃષ્ટાંતની જ અપેક્ષા હોય તો આપણા કવિ કાન્તનાં ખંડકાવ્યોની સૃષ્ટિ ખરેખર અભ્યાસપાત્ર છે. કવિ કાન્તની સર્જકપ્રતિભાએ ‘વસંતવિજય’માં આલેખેલું પ્રકૃતિનું ચિત્ર એ કૃતિના સમગ્ર સંદર્ભમાં પ્રતીકની કોટિનું મૂલ્ય પ્રાપ્ત કરે છે :
‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષની ટીકાટિપ્પણી કરતાં રમણભાઈ કહે છે : “જે વખતે કેટલાક મનુષ્યો સુખી હોય છે તે વખતે કેટલાક મનુષ્યો દુઃખી હોય છે. જે વખતે કેટલાક મનુષ્યો હર્ષમગ્ન હોય છે તે વખતે કેટલાક મનુષ્યો શોકાર્ત હોય છે : જે કેટલાકને મહાહર્ષનું કારણ હોય છે તે જ તેમના વિરોધીઓને મહાશોકનું કારણ હોય છે : તો પ્રકૃતિ પદાર્થોને એમાંથી કયા મનુષ્યો સાથે સમભાવ થાય : પ્રકૃતિમાંના પદાર્થોના વ્યાપારોને કઈ વૃત્તિવાળા મનુષ્યોના સરખી લાગણીનું રૂપ આપવું? પૃથ્વીમાં પ્રત્યેક ક્ષણે સુખ અને દુઃખના વર્તમાન ચાલ્યા રહેલા હોય છે ત્યાં સૂર્યનું સંધ્યાકાળે લાલ થવું કે વાદળાંથી ઘેરાવું, વરસાદનું પડવું, પુષ્પનું ખરવું, સમુદ્રનું ઊછળવું, પવનનું વહેવું, ઝરાનું પડવું, એ સર્વને પ્રકૃતિનો હર્ષ કહેવો કે શોક કહેવો, પ્રેમવ્યાપાર કહેવો કે વૈરાગ્યચેષ્ટા કહેવી?”૫૭<ref>૫૭. ‘કવિતા અને સાહિત્ય’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) ભા. ૧ : પૃ. ૨૦૩</ref> રમણભાઈની આ દલીલનું સહેજ ઝીણવટથી અવલોકન કરતાં જણાશે કે તેઓ અહીં કાવ્યસૃષ્ટિમાં પ્રવેશ નહિ પામેલા એવા બાહ્ય જગતના માનવીઓની સુખદુઃખની કથા અને પ્રકૃતિની વાત કરે છે. કાવ્યસૃષ્ટિની બહારના, એટલે કે આપણા વ્યવહારના જગતમાં તંત્ર જેવું હોય કે અતંત્ર હોય, વ્યવસ્થા અને સંવાદ હોય કે અવ્યવસ્થા અને વિસંવાદ હોય, તિમિરાવૃત્ત શૂન્ય હોય કે સભર આનંદ હોય પણ એ એક જુદી સૃષ્ટિ થઈ. આપણે જોવાનું એ રહે છે કે કવિપ્રતિભાએ સિદ્ધ કરેલી કાવ્યસૃષ્ટિમાં કોઈ તંત્ર, કોઈ સંવાદ, કોઈ અર્થ પ્રતીતિમાં આવે છે કે નહિ, કવિની સૃષ્ટિમાં બાહ્ય પ્રકૃતિનો પ્રવેશ માત્ર, તેના સર્જકની વિભિન્ન ક્ષણની અનુભૂતિનો અંશ હોય છે. આ વિશે જો કોઈ દૃષ્ટાંતની જ અપેક્ષા હોય તો આપણા કવિ કાન્તનાં ખંડકાવ્યોની સૃષ્ટિ ખરેખર અભ્યાસપાત્ર છે. કવિ કાન્તની સર્જકપ્રતિભાએ ‘વસંતવિજય’માં આલેખેલું પ્રકૃતિનું ચિત્ર એ કૃતિના સમગ્ર સંદર્ભમાં પ્રતીકની કોટિનું મૂલ્ય પ્રાપ્ત કરે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>“થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,”
{{Block center|'''<poem>“થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,”
Line 107: Line 108:
“પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં”
“પુરાયો પ્રાચીમાં નવલ સરખો રંગ પણ ત્યાં”
“કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે,”
“કોલાહલ થવા લાગ્યો અરુણોદયથી બધે,”
“પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે”૫૮</poem>'''}}
“પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે”૫૮<ref>૫૮. ‘પૂર્વાલાપ’ : પ્ર. મુનિકુમાર ભટ્ટ : સં : રામનારાયણ પાઠક : ઈ. સ. ૧૯૪૮ની આવૃત્તિ : પૃ. ૧૦૪</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘વસંતવિજય’ની પ્રકૃતિનું વર્ણન ખૂબ જ માર્મિક બન્યું છે. રાજા પાંડુ વહેલા પરોઢિયે વનમાં ફરવા નીકળી પડ્યો. પોતાના દુઃસ્વપ્નને ભૂલવાની તેની મથામણ હતી. સવાર થાય અને પ્રકાશ પડે તો પોતાનાં હંમેશનાં કર્મકાંડ કરવા તે વિચારી રહ્યો હતો. અને પ્રભાત થાય પણ છે. પરંતુ એ પ્રભાત ‘કોલાહલ’ આણે છે. એમાં સર્વત્ર ‘આક્ષોભ’ છે. પ્રકાશની સાથે આવતો ‘કોલાહલ’ અને ‘આક્ષોભ’ આ અસ્તિત્વની વિષમતાનો સુંદર રીતે નિર્દેશ કરે છે. હવે અહીં પ્રકૃતિના વર્ણનમાં વિષમ સ્વરનો નિર્દેશ છતાં કાન્તની સૃષ્ટિમાં એ તેમની ગૂઢ રહસ્યાનુભૂતિનો અંશ છે. જ્યારે ‘દેવયાની’માં દેવયાનીના મુગ્ધ પ્રણયની કોમળ નાજુક લાગણીની સાથે જ પ્રકૃતિનું રમણીય ચિત્ર આલેખાયું છે. એમાં તો –

Line 114: Line 115:
“ક્રીડંતો જ્યાં તરલ અલકશ્રેણી સાથે રહે છે,”
“ક્રીડંતો જ્યાં તરલ અલકશ્રેણી સાથે રહે છે,”
“બાલાને એ વ્યજન કરતો દાખવે આભિજાત્ય”
“બાલાને એ વ્યજન કરતો દાખવે આભિજાત્ય”
“પ્રેરે નૃત્યે, પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય”૫૯</poem>'''}}
“પ્રેરે નૃત્યે, પદ રસિકનો અગ્રણી દાક્ષિણાત્ય”૫૯<ref>૫૯. એજન : પૃ. ૧૨૦</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં અવલોકનમાં લીધેલાં કાન્તનાં બંને ખંડકાવ્યોનું આગવું રહસ્ય છે, બંનેના ભાવસંદર્ભો જુદા છે, બંનેમાં પ્રકૃતિનો આગવો ઉન્મેષ છે. આપણે માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે આ પ્રકારની ઉત્તમ કવિતાઓમાં પ્રકૃતિનું નિરૂપણ તેના સર્જકની વિશિષ્ટ રહસ્યાનુભૂતિનો જીવાતુભૂત અંશ હોય છે. રમણભાઈએ, આગળ જોયું તેમ, કવિતાની સૃષ્ટિ બહારનાં માનવીઓની લાગણીઓ અને પ્રકૃતિનો જે વિચાર કર્યો તે બરાબર નથી. કવિની સૃષ્ટિમાંનાં પાત્રો અને તેની આસપાસની પ્રકૃતિ એ તો કવિની સમગ્રાનુભૂતિના સંદર્ભમાં આવતાં હોય છે. પ્રકૃતિ અને માનવીની લાગણીઓનો વિચાર એ રીતે કાવ્ય-વાસ્તવના અંશ લેખે જ થાય, અન્યથા નહિ.

કવિની પ્રતિભાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં મણિલાલે એમ કહેલું કે કવિની પ્રજ્ઞા સૃષ્ટિ સકલ પદાર્થોના ‘નિગૂઢ સત્ત્વ’ અને તેનાં ‘સૂક્ષ્મ સ્વરૂપને’ ઓળખે છે અને તેનું નિરૂપણ કરે છે : રમણભાઈ મણિલાલના આ મંતવ્યનો સ્વીકાર કરી એમ સ્પષ્ટતા કરે છે કે તેમનો વાંધો તો માત્ર પ્રકૃતિમાંના ‘ભાવાભાસ’ પૂરતો જ છે. રમણભાઈ એમ પણ સ્પષ્ટ કરે છે કે કવિતામાંના અદ્‌ભુત રસનો તેઓ અસ્વીકાર કરતા નથી, કવિને એ અદ્‌ભુત રસની સૃષ્ટિ રચવાનો અધિકાર છે. પોતાની આ વિષયની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં રમણભાઈ કહે છે : “કવિતામાંના બધા આરોપ સામે, કવિતામાંની બધી કલ્પના સામે, કવિતામાંના બધા અલંકાર સામે અમે આ વાંધો ઉઠાવતા નથી. એ સર્વમાં અંતિમસત્યના પ્રશ્નનો પ્રસંગ આવવાનું બનતું નથી. તેથી અમારા વાંધાથી, અદ્‌ભુત રસને રસપ્રદેશમાંથી બાતલ કરવો પડશે, બધી કલ્પિત કથાઓ કાવ્ય-સાહિત્યમાંથી નીકળી જશે અને કોઈ અમાનુષ પાત્ર કવિતામાં પ્રવેશ કરી શકશે નહિ, એમ માનવાનું કાંઈ કારણ નથી.”૬૦
કવિની પ્રતિભાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં મણિલાલે એમ કહેલું કે કવિની પ્રજ્ઞા સૃષ્ટિ સકલ પદાર્થોના ‘નિગૂઢ સત્ત્વ’ અને તેનાં ‘સૂક્ષ્મ સ્વરૂપને’ ઓળખે છે અને તેનું નિરૂપણ કરે છે : રમણભાઈ મણિલાલના આ મંતવ્યનો સ્વીકાર કરી એમ સ્પષ્ટતા કરે છે કે તેમનો વાંધો તો માત્ર પ્રકૃતિમાંના ‘ભાવાભાસ’ પૂરતો જ છે. રમણભાઈ એમ પણ સ્પષ્ટ કરે છે કે કવિતામાંના અદ્‌ભુત રસનો તેઓ અસ્વીકાર કરતા નથી, કવિને એ અદ્‌ભુત રસની સૃષ્ટિ રચવાનો અધિકાર છે. પોતાની આ વિષયની વૈચારિક ભૂમિકા સ્પષ્ટ કરતાં રમણભાઈ કહે છે : “કવિતામાંના બધા આરોપ સામે, કવિતામાંની બધી કલ્પના સામે, કવિતામાંના બધા અલંકાર સામે અમે આ વાંધો ઉઠાવતા નથી. એ સર્વમાં અંતિમસત્યના પ્રશ્નનો પ્રસંગ આવવાનું બનતું નથી. તેથી અમારા વાંધાથી, અદ્‌ભુત રસને રસપ્રદેશમાંથી બાતલ કરવો પડશે, બધી કલ્પિત કથાઓ કાવ્ય-સાહિત્યમાંથી નીકળી જશે અને કોઈ અમાનુષ પાત્ર કવિતામાં પ્રવેશ કરી શકશે નહિ, એમ માનવાનું કાંઈ કારણ નથી.”૬૦<ref>૬૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૦૪</ref>
અહીં મણિલાલની ટીકાનો ઉત્તર આપતાં રમણભાઈએ જે ચર્ચા રજૂ કરી છે તેમાં એક વિશેષ મુદ્દો જોવા મળે છે. તેમના મતે અદ્‌ભુત રસયુક્ત કાવ્યસૃષ્ટિ કે કલ્પિત કથાસાહિત્યમાં અસાધારણ ઘટનાઓ કે લોકોત્તર પાત્રસૃષ્ટિને સ્થાન છે. કેમકે તેમાં ‘અંતિમ સત્ય’નો વિચાર કરવાનો કોઈ પ્રસંગ આવતો નથી. અર્થાત્‌ તેને કલ્પિત સૃષ્ટિ તરીકે સ્વીકારી લઈ તેના આસ્વાદમાં મુશ્કેલી પડતી નથી. જ્યારે ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષવાળા વર્ણનમાં ‘અંતિમ સત્ય’નો પ્રશ્ન તરત જ ઉપસ્થિત થાય છે. અહીં રમણભાઈને એ ખ્યાલ અભિપ્રેત રહ્યો છે કે પ્રકૃતિ જડ છે એ તો સર્વથા પ્રચલિત હકીક્ત છે અને તેમાં ચેતનાવ્યાપારનું આરોપણ કરતાં તે અસત્ય ઘટના પુરવાર થાય છે. અન્ય પ્રકારની કવિ-કલ્પનાને આ પ્રકારના અંતિમ સત્યનો અવરોધ નડતો નથી. પ્રકૃતિમાં ‘ભાવારોપણ’ની બાબતમાં એ તરત જ નડે છે, એટલે જ તેઓ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષનું વધુ જોરથી પ્રતિપાદન કરવા ચાહે છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે મણિલાલે પોતાની ચર્ચાના સમર્થનમાં શાકુન્તલના પ્રસિદ્ધ ચોથા અંકની એક લોકોત્તર ઘટનાનું વર્ણન ટાંક્યું હતું. એ વિદ્વત્‌પ્રિય નાટકમાં પ્રકૃતિ શકુંતલાની વિદાયના શોકમાં સહભાગી બનતી વર્ણવાઈ છે. આ શ્લોકની સિદ્ધ રમણીયતાને કારણે તેમાં વૃત્તિમય ભાવાભાસનો દોષ જોવાનું રમણભાઈને મુશ્કેલ બન્યું હોય કે ગમે તેમ તેમણે એ શ્લોકની ચર્ચા અહીં ટાળી છે. એને બદલે તેમણે ‘મેઘદૂત’નો દાખલો આપી તેની વિસ્તૃત મીમાંસા કરી છે. તેમની એ વિશેની વિચારણાની મુખ્ય ભૂમિકા એ રહી છે કે આ કૃતિમાં લાગણીથી વિહ્‌વળ યક્ષ પોતાના ભાવનું આરોપણ કરે છે, કવિ નહિ, એટલે તેમાં એ દોષ બનતો નથી. તેઓ એમ પણ ઉમેરે છે કે એના કવિ કાલિદાસે કૃતિમાં સાદ્યંત સ્વસ્થતા જાળવી છે. તેમણે (કવિએ) પોતાની લાગણીઓ પર વિવેકબુદ્ધિનો અંકુશ રાખ્યો છે.

મણિલાલે પોતાના અવલોકનમાં એક મુદ્દો એ રજૂ કરેલો કે “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્યલાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનો ભય રહે છે.” આ ચર્ચાનો રદિયો આપતાં રમણભાઈ કહે છે : “કાવ્ય ઉપજાવવાનો પ્રકૃતિમાં અખૂટ ભંડાર છે અને કવિને પ્રકૃતિ વિના ચાલે તેમ નથી એ ખરું છે, પણ તે પરથી એમ ફલિત થતું નથી કે પ્રકૃતિ ઉપર મનુષ્યચિત્તના ભાવનો આરોપ કરવામાં આવે તો જ પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી શકાય. પ્રકૃતિ મનુષ્યથી ઇતર છે. પ્રકૃતિ અને મનુષ્ય એ બે જુદી જુદી વસ્તુ છે, બન્ને, કવિ સમક્ષ જુદા જુદા પ્રકારનાં કાવ્યમૂળ બને છે તો તે બેને અયથાર્ય રીતે એક કરી નાખી, પ્રકૃતિને મનુષ્યમાં લીન કરી દઈ એક મહોટું કાવ્યમૂળ ખોઈ બેસવામાં શો લાભ છે? મનુષ્યના ભાવ એ કાવ્યનું મહોટું સાધન છે. પણ પ્રકૃતિનું સ્વરૂપ એથી જુદા જ પ્રકારનું કાવ્યસાધન છે : તે છતાં પ્રકૃતિને મનુષ્ય બનાવી દઈ મનુષ્યના ભાવ તેમાં જોવાનો પ્રયત્ન કરવો એથી કાવ્યત્વનો પ્રદેશ વધારે વિસ્તારી થશે કે સંકુચિત થશે? એવા આરોપથી સત્યપ્રાપ્તિ અને રસનિષ્પત્તિ બન્ને કુંઠિત થાય છે તો કાવ્યત્વનું રમણીયત્વ સંપાદન કરવાનો એ માર્ગ છે એમ શી રીતે કહી શકાશે? પ્રકૃતિના ખરા સ્વરૂપ પાસે જવાનો અને તે સ્વરૂપના વિલક્ષણ દર્શનથી આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ એથી બંધ થઈ જતો નથી.”૬૧
મણિલાલે પોતાના અવલોકનમાં એક મુદ્દો એ રજૂ કરેલો કે “પ્રકૃતિના સત્યને વિરુદ્ધ એવો મનુષ્યલાગણીનો આરોપ જડ પદાર્થોને ન કરવાનો નિયમ સ્વીકારતાં કાવ્યનું કાવ્યત્વ ઘણે ભાગે અન્યથા થઈ જવાનો ભય રહે છે.” આ ચર્ચાનો રદિયો આપતાં રમણભાઈ કહે છે : “કાવ્ય ઉપજાવવાનો પ્રકૃતિમાં અખૂટ ભંડાર છે અને કવિને પ્રકૃતિ વિના ચાલે તેમ નથી એ ખરું છે, પણ તે પરથી એમ ફલિત થતું નથી કે પ્રકૃતિ ઉપર મનુષ્યચિત્તના ભાવનો આરોપ કરવામાં આવે તો જ પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી શકાય. પ્રકૃતિ મનુષ્યથી ઇતર છે. પ્રકૃતિ અને મનુષ્ય એ બે જુદી જુદી વસ્તુ છે, બન્ને, કવિ સમક્ષ જુદા જુદા પ્રકારનાં કાવ્યમૂળ બને છે તો તે બેને અયથાર્ય રીતે એક કરી નાખી, પ્રકૃતિને મનુષ્યમાં લીન કરી દઈ એક મહોટું કાવ્યમૂળ ખોઈ બેસવામાં શો લાભ છે? મનુષ્યના ભાવ એ કાવ્યનું મહોટું સાધન છે. પણ પ્રકૃતિનું સ્વરૂપ એથી જુદા જ પ્રકારનું કાવ્યસાધન છે : તે છતાં પ્રકૃતિને મનુષ્ય બનાવી દઈ મનુષ્યના ભાવ તેમાં જોવાનો પ્રયત્ન કરવો એથી કાવ્યત્વનો પ્રદેશ વધારે વિસ્તારી થશે કે સંકુચિત થશે? એવા આરોપથી સત્યપ્રાપ્તિ અને રસનિષ્પત્તિ બન્ને કુંઠિત થાય છે તો કાવ્યત્વનું રમણીયત્વ સંપાદન કરવાનો એ માર્ગ છે એમ શી રીતે કહી શકાશે? પ્રકૃતિના ખરા સ્વરૂપ પાસે જવાનો અને તે સ્વરૂપના વિલક્ષણ દર્શનથી આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ એથી બંધ થઈ જતો નથી.”૬૧<ref>૬૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૦૬</ref>
રમણભાઈની પ્રસ્તુત ચર્ચામાંથી એક વાત એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે તેઓ, પ્રકૃતિ જડ છે, એ આરંભમાં સ્વીકારેલી ભૂમિકાનું જ અહીં ફરીથી સમર્થન કરવા ચાહે છે, મણિલાલે એમ દલીલ કરેલી કે પ્રકૃતિમાં ભાવના આરોપણ સિવાય કાવ્ય સિદ્ધ કરવાનો બીજો કોઈ માર્ગ રહે છે કે નહિ એ જ પ્રશ્ન છે. તેમનું મંતવ્ય એ હતું કે પ્રકૃતિને માત્ર જડ લેખવતાં તો કાવ્યરસનો એક સ્રોત તૂટી જશે. એ દલીલના પ્રત્યુત્તરમાં રમણભાઈ એવો પ્રતિવાદ કરે છે કે પ્રકૃતિને મનુષ્ય બનાવી દઈ તેમાં મનુષ્યના ભાવ જોવાથી અકાવ્ય જન્મશે અને એ રીતે કાવ્યત્વનો પ્રદેશ સંકોચાય એમ બનશે. રમણભાઈ તો એટલે સુધી કહે છે કે પ્રકૃતિમાં માનવભાવના આરોપણથી સત્ય અને કાવ્યરસ બંને કુંઠિત થવાનાં. વળી તેઓ એમ ઉમેરે છે કે પ્રકૃતિના ખરા સ્વરૂપ પાસે જવાનો અને તેના ખરા સ્વરૂપના વિલક્ષણ દર્શનથી થતો આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ બંધ થઈ જશે

પ્રસ્તુત મુદ્દાના અનુસંધાનમાં રમણભાઈએ એમ પણ કહ્યું છે કે પ્રકૃતિને સ્વકીય એવું સૌંદર્ય પ્રાપ્ત થયું હોય છે અને કવિને માટે પ્રકૃતિના એ સૌંદર્યના નિરૂપણ માટે ક્ષેત્ર ખુલ્લું જ રહે છે.૬૨ આગળ આપણે જોયું છે તેમ, રમણભાઈએ પ્રકૃતિમાં ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય, ‘આનંત્ય’, ‘આનંદ’ આદિ ‘શાશ્વત ભાવનાઓ’નો પ્રાદુર્ભાવ થતો હોવાનું સ્વીકાર્યું છે.૬૩ અહીં તેઓ મણિલાલના ઉત્તરરામચરિતના અનુવાદમાંથી પ્રકૃતિ-વર્ણનના શ્લોકો૬૪ ટાંકી, તેમાંના સૌંદર્યનિરૂપણનો મહિમા કરે છે. તેમનું વક્તવ્ય એ છે કે ‘ઉત્તરરામચરિત’માં ભવભૂતિએ પ્રકૃતિનિરૂપણમાં ક્યાંય પણ માનવભાવનું આરોપણ કર્યું નથી અને તે છતાં પ્રકૃતિમાંથી પુષ્કળ કાવ્ય સિદ્ધ કર્યું છે.૬૫ અહીં રમણભાઈએ ‘ઉત્તરરામચરિત’માંથી પોતાને અનુકૂળ બનતા શ્લોકોનો આધાર લીધો છે અને પોતાની ભૂમિકાનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે, આગળ નિર્દેશ કર્યો છે તેમ, મણિલાલે ટાંકેલા શાકુંતલના શ્લોકો વિશે મૌન સેવ્યું છે. શાકુંતલના શ્લોકો વિશે, પૂર્વ-આગ્રહ વિના, વિચારણા કરી હોત તો તેઓ કવિતાના વાસ્તવની વધુ નજીક પહોંચ્યા હોત, એમ કહેવું જોઈએ.
પ્રસ્તુત મુદ્દાના અનુસંધાનમાં રમણભાઈએ એમ પણ કહ્યું છે કે પ્રકૃતિને સ્વકીય એવું સૌંદર્ય પ્રાપ્ત થયું હોય છે અને કવિને માટે પ્રકૃતિના એ સૌંદર્યના નિરૂપણ માટે ક્ષેત્ર ખુલ્લું જ રહે છે.૬૨<ref>૬૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૦૬ </ref> આગળ આપણે જોયું છે તેમ, રમણભાઈએ પ્રકૃતિમાં ‘સૌંદર્ય’, ‘ગાંભીર્ય, ‘આનંત્ય’, ‘આનંદ’ આદિ ‘શાશ્વત ભાવનાઓ’નો પ્રાદુર્ભાવ થતો હોવાનું સ્વીકાર્યું છે.૬૩<ref>૬૩. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૨૭૨-૨૭૩ </ref> અહીં તેઓ મણિલાલના ઉત્તરરામચરિતના અનુવાદમાંથી પ્રકૃતિ-વર્ણનના શ્લોકો૬૪<ref>૬૪. રમણભાઈએ ટાંકેલા શ્લોકોમાં પ્રથમ અને છેલ્લો :<br>
“તે જ પ્રિય પરિચિત પૂર્વ નિવાસ”<br>
“લહે દિલ કરુણામય ઉલ્લાસ”<br>
“તે જ ગિરિ આ જ્યાં વારંવાર”<br>
“મોર મળી કરતા ટૂહું ટૂંકાર”<br>
{{gap}}*{{gap}}*{{Gap}}*<br>
“ગોદાવરીજલમાં પડે શ્યામ તરુશ્રી ભાસ”<br>
“જે તરુથડમાં મધુર ગાય ખગ—તેથી પૂર્ણવનાન્ત,”<br>
“શાન્ત ચોપાસ વિશ્વ મૃદુ હાસ”<br>
– તે જ પ્રિય.”<br>
(‘ઉત્તરરામચરિત’ : અંક -૨)<br>
{{gap|5em}}‘કવિતા અને સાહિત્ય’ ૧ : પૃ. ૨૦૭–૨૦૮</ref> ટાંકી, તેમાંના સૌંદર્યનિરૂપણનો મહિમા કરે છે. તેમનું વક્તવ્ય એ છે કે ‘ઉત્તરરામચરિત’માં ભવભૂતિએ પ્રકૃતિનિરૂપણમાં ક્યાંય પણ માનવભાવનું આરોપણ કર્યું નથી અને તે છતાં પ્રકૃતિમાંથી પુષ્કળ કાવ્ય સિદ્ધ કર્યું છે.૬૫<ref>૬૫. એજન પૃ. ૨૦૮</ref> અહીં રમણભાઈએ ‘ઉત્તરરામચરિત’માંથી પોતાને અનુકૂળ બનતા શ્લોકોનો આધાર લીધો છે અને પોતાની ભૂમિકાનું સમર્થન કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે, આગળ નિર્દેશ કર્યો છે તેમ, મણિલાલે ટાંકેલા શાકુંતલના શ્લોકો વિશે મૌન સેવ્યું છે. શાકુંતલના શ્લોકો વિશે, પૂર્વ-આગ્રહ વિના, વિચારણા કરી હોત તો તેઓ કવિતાના વાસ્તવની વધુ નજીક પહોંચ્યા હોત, એમ કહેવું જોઈએ.
મણિલાલની આલોચનાનો પ્રતિવાદ કરતાં રમણભાઈએ વર્ડ્‌ઝવર્થની કાવ્યસિદ્ધિ વિષયક જે વિચાર રજૂ કર્યો છે તે એટલો જ ધ્યાનપાત્ર છે. મણિલાલે એમ કહેલું કે કવિની દૃષ્ટિ પદાર્થોના ‘નિગૂઢ સત્ત્વ’ અને ’સૂક્ષ્મ સ્વરૂપને’ તાગે છે. રમણભાઈનું મંતવ્ય એ છે કે વર્ડ્‌ઝવર્થમાં આ પ્રકારની પદાર્થોના અંતઃસ્વરૂપને વીંધી તેનો તાગ મેળવવાની શક્તિ હતી અને બે મહાકવિઓનાં પ્રકૃતિનાં કાવ્યોમાં એ મહાકવિએ એક પ્રકારે પ્રકૃતિ જોડે તાદાત્મ્યભાવ અનુભવ્યો હોવા છતાં તેમાં વૃત્તિમય ભાવાભાસનો દોષ સંભવ્યો નથી. વર્ડ્‌ઝવર્થની કાવ્યસિદ્ધિ, એ પોતાને અનુકૂળ એવી ભૂમિકા હોય, તેમ રમણભાઈએ તેનો આધાર લીધો છે. પ્રસિદ્ધ અંગ્રેજ વિદ્વાન શેર્પની વર્ડ્‌ઝવર્થવિષયક સમીક્ષાનો આધાર ટાંકતાં તેઓ કહે છે :

“પદાર્થોના નિગૂઢ સત્ત્વનું દર્શન કરી પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસનો અનુભવ કરવાનું સામર્થ્ય વર્ડ્‌ઝવર્થની ઉત્તમોત્તમ કવિતામાં વિશિષ્ટ છે. કુદરતને વિશેષ પ્રકાશ સાથે પ્રકટ કરવાની તેની શક્તિ વિશે વિવેચન કરતાં શેર્પ કહે છે, —વર્ડ્‌ઝવર્થની ઉત્તમોત્તમ શક્તિ એ છે કે ભાવનામય પ્રકાશ તે પ્રકટ કરે છે, તે સાચો હોય છે. અને એ પ્રકાશ જેમ વધારે ભાવનામય હોય તેમ વધારે સાચો હોય છે, સર્વોત્તમ કવિઓ સિવાયના અન્ય સર્વ કવિઓ વસ્તુઓને મનઃકલ્પિત અથવા વ્યક્તિગત રંગથી અલંકૃત કરવાની વૃત્તિમાં પડે છે; તેઓ વસ્તુઓને વિવિધ ક્ષણના પોતાના આકસ્મિક મનોભાવથી વ્યાપ્ત કરે છે આને મિ. રસ્કિને વૃત્તિમય ભાવાભાસનું નામ આપ્યું છે. જે ભાવનામય પ્રકાશ વર્ડ્‌ઝવર્થ પ્રકટ કરે છે તે આવો નથી હોતો, પણ તેથી તો પ્રકૃતિનું ખરું અન્તઃસ્વરૂ૫ વધારે સ્પષ્ટતાથી બહાર પડે છે, પ્રકૃતિમાં ખરેખરો રહેલો અન્તરતમ ભાવ બહાર પડે છે, વર્ડ્‌ઝવર્થના આત્મા અને પ્રકૃતિ વચ્ચે રહેલી સપિંડતાને બળે તેની દૃષ્ટિથી આ સ્વરૂપ પરખાય છે. આનું કારણ શું છે એમ પૂછવામાં આવે તો હું એટલો જ ઉત્તર આપી શકું કે બાહ્ય જગત અને મનુષ્યાત્મા વચ્ચે ગુહ્ય અદ્‌ભુત યોગ રહેલો અને તેમની એકબીજા સાથે ઘટના શી રીતે થાય છે તે કોઈ તત્ત્વચિંતકે હજી સુધી સમજાવ્યું નથી.”૬૬
“પદાર્થોના નિગૂઢ સત્ત્વનું દર્શન કરી પ્રકૃતિમાંથી કાવ્યત્વ ઉપજાવી રસનો અનુભવ કરવાનું સામર્થ્ય વર્ડ્‌ઝવર્થની ઉત્તમોત્તમ કવિતામાં વિશિષ્ટ છે. કુદરતને વિશેષ પ્રકાશ સાથે પ્રકટ કરવાની તેની શક્તિ વિશે વિવેચન કરતાં શેર્પ કહે છે, —વર્ડ્‌ઝવર્થની ઉત્તમોત્તમ શક્તિ એ છે કે ભાવનામય પ્રકાશ તે પ્રકટ કરે છે, તે સાચો હોય છે. અને એ પ્રકાશ જેમ વધારે ભાવનામય હોય તેમ વધારે સાચો હોય છે, સર્વોત્તમ કવિઓ સિવાયના અન્ય સર્વ કવિઓ વસ્તુઓને મનઃકલ્પિત અથવા વ્યક્તિગત રંગથી અલંકૃત કરવાની વૃત્તિમાં પડે છે; તેઓ વસ્તુઓને વિવિધ ક્ષણના પોતાના આકસ્મિક મનોભાવથી વ્યાપ્ત કરે છે આને મિ. રસ્કિને વૃત્તિમય ભાવાભાસનું નામ આપ્યું છે. જે ભાવનામય પ્રકાશ વર્ડ્‌ઝવર્થ પ્રકટ કરે છે તે આવો નથી હોતો, પણ તેથી તો પ્રકૃતિનું ખરું અન્તઃસ્વરૂ૫ વધારે સ્પષ્ટતાથી બહાર પડે છે, પ્રકૃતિમાં ખરેખરો રહેલો અન્તરતમ ભાવ બહાર પડે છે, વર્ડ્‌ઝવર્થના આત્મા અને પ્રકૃતિ વચ્ચે રહેલી સપિંડતાને બળે તેની દૃષ્ટિથી આ સ્વરૂપ પરખાય છે. આનું કારણ શું છે એમ પૂછવામાં આવે તો હું એટલો જ ઉત્તર આપી શકું કે બાહ્ય જગત અને મનુષ્યાત્મા વચ્ચે ગુહ્ય અદ્‌ભુત યોગ રહેલો અને તેમની એકબીજા સાથે ઘટના શી રીતે થાય છે તે કોઈ તત્ત્વચિંતકે હજી સુધી સમજાવ્યું નથી.”૬૬<ref>૬૬. ‘કવિતા અને સાહિત્ય’ ગ્રંથ ૧ લો : પૃ. ૨૧૧</ref>
વર્ડ્‌ઝવર્થની કવિતામાં તેના આત્માનો પ્રકૃતિ જોડે ‘ગૂઢ યોગ’ થયાની પ્રતીતિ થાય છે એમ શેર્પ નોંધે છે. આ પ્રકારે પ્રકૃતિના પદાર્થોનું ‘અંતઃસ્વરૂપ’ પ્રકાશિત થાય છે એમ પણ તેઓ કહે છે. એ તો બિલકુલ સ્પષ્ટ છે કે વર્ડ્‌ઝવર્થની આ પ્રકારની કાવ્યસિદ્ધિ દાખવતી રચનાઓમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ નથી. પરંતુ એમાંથી એક વાત એ પણ ફલિત થાય છે કે આવી ‘ભાવાભાસ’ના દોષ વિનાની – રચનાઓમાં કવિના આત્મા અને બાહ્ય જગત વચ્ચે કોઈ ‘ગુહ્ય અદ્‌ભુત યોગ રહ્યો છે. આ ‘યોગ’ની ક્ષણે જ કવિની ચેતના વિસ્તરે છે અને બાહ્ય પ્રકૃતિના અણુએ અણુમાં યોગ પામે છે. આ ક્ષણે બાહ્ય પ્રકૃતિને કોઈ અલગ સત્તા રહેતી નથી. પ્રસિદ્ધ અંગ્રેજ વિવેચક બ્રેડલી વર્ડ્‌ઝવર્થની કાવ્યસિદ્ધિને અનુલક્ષીને જે વિચારો રજૂ કરે છે તે ધ્યાનપાત્ર છે :

“He (Wordsworth) apprehended all things, natural or human, as the expression of something, which while manifested in them, immeasurably transcends them. And nothing can be more intensely Wordsworthian than the poems and passages most marked by this visionary power and most directly issuing from this apprehension.”૬૭
“He (Wordsworth) apprehended all things, natural or human, as the expression of something, which while manifested in them, immeasurably transcends them. And nothing can be more intensely Wordsworthian than the poems and passages most marked by this visionary power and most directly issuing from this apprehension.”૬૭<ref>૬૭. ‘Oxford Lectures on Poetry’ Macmillan and Co. Ltd. London ૧૯૬૨ : pp. ૧૨૭.</ref>
બ્રેડલી કહે છે કે “સાક્ષાત્કાર (Vision)ની ક્ષણોમાં કવિ વર્ડ્‌ઝવર્થને, આ વિશ્વમાં વ્યક્ત છતાં તેને અતિક્રમી રહેલા પરમ તત્ત્વનો બોધ થતો. શેર્પ અને બ્રેડલીના વિચારોમાંથી એમ સૂચવાય છે કે વર્ડ્‌ઝવર્થની ઉત્તમોત્તમ કવિતાઓમાં આ પ્રકારે કોઈક અદ્વૈતની પ્રતીતિ અનુભવાય છે. આપણે માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે વર્ડ્‌ઝવર્થના કાવ્યાનુભવમાં પ્રકૃતિની જડ અલગ સત્તાનો ખ્યાલ તિરોધાન પામે છે. રમણભાઈ પ્રકૃતિની જડ સત્તાનો સ્વીકાર કરે છે અને તેને અલગ જીવન હોવાની વાત કરે છે ત્યારે તેઓ કવિપ્રતિભાના વિહારને અવરોધતા જણાય છે. રમણભાઈ, પ્રકૃતિ જડ છે એમ કહી કવિકલ્પનાને જ્ઞાત સત્યોની સીમામાં બાંધે છે, ત્યાં વર્ડ્‌ઝવર્થ જેવા પ્રતિભાસંપન્ન કવિઓ પ્રકૃતિ-પુરુષની એકતા કે તેમના યોગની ભૂમિકા સુધી પહોંચે છે. આપણે એમ કહી શકીએ કે જ્યાં રમણભાઈ જેવા ચિંતકો પ્રકૃતિની સીમા આંકે છે ત્યાં વર્ડ્‌ઝવર્થ જેવા કવિની પ્રજ્ઞાદૃષ્ટિ સીમાને ઓગાળી નાખે છે.

મણિલાલની વિચારણાના પ્રતિવાદમાં પોતાની વિચારણાનું સમાપન કરતાં રમણભાઈ કહે છે :
મણિલાલની વિચારણાના પ્રતિવાદમાં પોતાની વિચારણાનું સમાપન કરતાં રમણભાઈ કહે છે :
“પદાર્થોના ‘નિગૂઢ સત્ત્વ’ અને ’સૂક્ષ્મ સ્વરૂપ’ને જોવા સારુ કવિએ વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં ન પડવું જોઈએ, કેમ કે પદાર્થોનું એ સત્ત્વ અને સ્વરૂપ તે મનુષ્યના મનોરાગના પ્રતિબિમ્બથી જુદી જ વસ્તુ છે અને પદાર્થો ઉપર મનુષ્યના મનોરાગના આરોપ કરવાથી પદાર્થોનું પોતાનું સત્ત્વ તથા સ્વરૂપ ઢંકાઈ જાય છે તથા સત્યને બદલે અસત્યનું દર્શન થાય છે.”૬૮ અહીં રમણભાઈએ, રસ્કિનને અનુસરી, જગતના પદાર્થોના વસ્તુલક્ષી સત્યનો ફરીથી આગ્રહ રજૂ કર્યો છે. કવિ એ સર્જક નહિ પણ માત્ર વૈજ્ઞાનિક હોય અને તેનું કાર્ય વસ્તુજગતનું ભૌતિક સત્ય નિરૂપવાનું હોય તેમ તેઓ મનુષ્યના ‘મનોરાગના પ્રતિબિંબ’થી મુક્ત એવું વસ્તુલક્ષી સત્ય ઝંખે છે, પણ એ રીતે તો કવિપ્રતિભાના વિશિષ્ટ વ્યાપારની અવગણના થાય છે. આપણે એમ કહી શકીએ કે કવિપ્રતિભા, વિશ્વવાસ્તવના સંદર્ભમાં જે આગવો અભિક્રમ દાખવી રહે છે અને વિશ્વવાસ્તવના પદાર્થોનું જે વિશેષ ભાવે ગ્રહણ કરે છે૬૮અ તે દ્વારા આ વિશ્વ વિશે એક ઉચ્ચતમ સત્યની ઉપલબ્ધિ થાય છે. વસ્તુલક્ષી સત્ય નહિ પણ પ્રતિભાચક્ષુનું ક્રાન્તદર્શન એ કવિતાનું રહસ્ય છે.
“પદાર્થોના ‘નિગૂઢ સત્ત્વ’ અને ’સૂક્ષ્મ સ્વરૂપ’ને જોવા સારુ કવિએ વૃત્તિમય ભાવાભાસની ભૂલમાં ન પડવું જોઈએ, કેમ કે પદાર્થોનું એ સત્ત્વ અને સ્વરૂપ તે મનુષ્યના મનોરાગના પ્રતિબિમ્બથી જુદી જ વસ્તુ છે અને પદાર્થો ઉપર મનુષ્યના મનોરાગના આરોપ કરવાથી પદાર્થોનું પોતાનું સત્ત્વ તથા સ્વરૂપ ઢંકાઈ જાય છે તથા સત્યને બદલે અસત્યનું દર્શન થાય છે.”૬૮<ref>૬૮. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું : પૃ. ૨૧૯</ref> અહીં રમણભાઈએ, રસ્કિનને અનુસરી, જગતના પદાર્થોના વસ્તુલક્ષી સત્યનો ફરીથી આગ્રહ રજૂ કર્યો છે. કવિ એ સર્જક નહિ પણ માત્ર વૈજ્ઞાનિક હોય અને તેનું કાર્ય વસ્તુજગતનું ભૌતિક સત્ય નિરૂપવાનું હોય તેમ તેઓ મનુષ્યના ‘મનોરાગના પ્રતિબિંબ’થી મુક્ત એવું વસ્તુલક્ષી સત્ય ઝંખે છે, પણ એ રીતે તો કવિપ્રતિભાના વિશિષ્ટ વ્યાપારની અવગણના થાય છે. આપણે એમ કહી શકીએ કે કવિપ્રતિભા, વિશ્વવાસ્તવના સંદર્ભમાં જે આગવો અભિક્રમ દાખવી રહે છે અને વિશ્વવાસ્તવના પદાર્થોનું જે વિશેષ ભાવે ગ્રહણ કરે છે૬૮અ<ref>૬૮અ. જુઓ પાદટીપ ૪૦ (પૃ. ૧૬૪) આ પ્રકરણમાં</ref> તે દ્વારા આ વિશ્વ વિશે એક ઉચ્ચતમ સત્યની ઉપલબ્ધિ થાય છે. વસ્તુલક્ષી સત્ય નહિ પણ પ્રતિભાચક્ષુનું ક્રાન્તદર્શન એ કવિતાનું રહસ્ય છે.
રમણભાઈ અને મણિલાલ – એ બંને વિદ્વાનોની ‘વૃત્તિમય ભાવાભાસ’ વિષયક ઉપરોક્ત ચર્ચાવિચારણાનું સમગ્રદર્શી અવલોકન કરતાં જણાય છે કે તેમની વિચારણા તેમની પોતપોતાની આગવી દાર્શનિક ભૂમિકામાંથી આકાર પામી જણાય છે. પ્રાર્થનાસમાજી વિચારધારાના ઉપાસક રમણભાઈએ પ્રકૃતિને જડ ગણી. ઈશ્વરના ‘પૂર્ણ ચૈતન્ય’થી ભિન્ન તેની અલગ સત્તા સ્વીકારી. માનવચિત્તમાં જે પ્રકારે બુદ્ધિ અને લાગણીના વ્યાપાર સંભવે છે તેવા ચૈતન્યવ્યાપારનો પ્રકૃતિમાં નિષેધ કર્યો. પરિણામે, પ્રકૃતિમાં ‘સમભાવ’ (sympathy)નું નિરૂપણ તેમણે વર્જ્ય ગણ્યું. બીજે પક્ષે, મણિલાલ વેદાતી વિચારધારાના ઉપાસક હતા. તેમણે પુરુષપ્રકૃતિની અનુભવગોચર દ્વૈતની ભૂમિકાનો સ્વીકાર કર્યા છતાં તેને અતિક્રમીને પ્રગટતા પરમ તત્ત્વની એકતાનો સ્વીકાર કર્યો. કવિની ચેતના કાવ્યાનુભવની ક્ષણે વિશ્વવાસ્તવના કોઈ પણ પ્રદેશમાં સ્વૈરવિહાર કરે એવી સંભાવના સ્વીકારી. રમણભાઈએ કવિની કલ્પનાને પ્રકૃતિનાં જ્ઞાત સત્યોમાં બાંધી લીધી તો મણિલાલે તેને અજ્ઞાત અને અગોચરનાં રહસ્યોનું ઉદ્‌ઘાટન કરનાર સર્જકશક્તિ લેખે મુક્ત કરી.

Line 136: Line 148:
‘પૃથુરાજરાસા’ના ‘અવતરણ’માંની રમણભાઈની ‘વૃત્તિમય ભાવાભાસ’ વિષયક મૂળની ટૂંકી ચર્ચામાંથી કેટલાક મહત્ત્વના મુદ્દાઓ ઉપસ્થિત કરી આચાર્ય આનંદશંકરે “પૃથુરાજરાસાના એક એવલોકનમાંથી ઉદ્‌ભવતી એક ચર્ચા” નામે લેખમાં વિસ્તૃત અને વ્યવસ્થિત ચર્ચા ઉપાડી. એ ચર્ચાના પ્રતિવાદરૂપે રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખમાં આચાર્ય આનંદશંકરના એ મુદ્દાઓનો વિસ્તૃત ઉત્તર આપ્યો :

પ્રથમ આપણે આચાર્ય આનંદશંકરની વિચારણાના પાયાના મુદ્દાઓ ટૂંકમાં નોંધીશું :
પ્રથમ આપણે આચાર્ય આનંદશંકરની વિચારણાના પાયાના મુદ્દાઓ ટૂંકમાં નોંધીશું :
(૧) રમણભાઈએ ‘અવતરણ’ની વિચારણામાં ‘વૃત્તિમય ભાવાભાસ’ દોષને અનુલક્ષીને એમ કહેલું કે જડ પ્રકૃતિમાં માનવભાવના આરોપણથી ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના’ થતાં ‘અકવિત્વ’ જન્મે છે.૬૯ આ મુદ્દાને અનુલક્ષી આચાર્ય આનંદશંકર કહે છે કે રમણભાઈનું આ મંતવ્ય ખરું છે કે ખોટું એ વાતનો બે રીતે નિર્ણય થઈ શકે :૭૦ (અ) ઉત્તમ પંક્તિના આલંકારિકો સહૃદય રસમીમાંસકોના એ વિશેના અભિપ્રાય તપાસવા.૭૧ (બ) જગતનાં ઉત્તમ ગણાતાં કાવ્યો લઈ તેમાં આ સિદ્ધાંત કેવી રીતે પળાયો છે તેનું અવલોકન કરવું.૭૨ આ બે પૈકી પ્રથમ ‘રીતિ’ને અનુસરી આચાર્ય આનંદશંકરે કેટલાક આલંકારિકોના અભિપ્રાયો નોંધ્યા છે, એ પૈકી તેઓ મમ્મટના મંતવ્યનો ઉલ્લેખ કરે છે. કવિની સૃષ્ટિ ‘નિયતિકૃતનિયમરહિત’ હોય છે.૭૩ આચાર્ય આનંદશંકર એરિસ્ટોટલના કાવ્યસિદ્ધાંતનો નિર્દેશ કરી કહે છે કે એ સિદ્ધાંત કંઈક અંશે રમણભાઈને ‘ટેકો’ આપતો જણાતો છતાં તેમાં પણ ‘અલૌકિક કલ્પના’નો નિષેધ જણાતો નથી.૭૪ કવિતાની સૃષ્ટિમાં તો જે કંઈ શક્ય (possible) છે તે કરતાં જે કંઈ સંભાવ્ય (probable) હોય તેને સ્થાન પ્રાપ્ત થાય છે.૭૫ બેકને પણ કવિતામાં કલ્પનાવ્યાપારનો મહિમા કર્યો છે.૭૬ આમ, અનેક આંલકારિકોએ કાવ્યસૃષ્ટિની અસાધારણ કલ્પનાનિર્મિતિનો સ્વીકાર કર્યો જ છે એમ આચાર્ય આનંદશંકર નોંધે છે. બીજી ‘રીતિ’ને અનુસરી તેમણે મહાન કવિઓની કાવ્યસૃષ્ટિનો નિર્દેશ કર્યો છે. હોમર, શેક્સપિયર, મિલ્ટન આદિ પાશ્ચાત્ય મહાકવિઓ અને કાલિદાસ, ભવભૂતિ આદિ ભારતીય મહાકવિઓ એ સૌ ‘સત્ય વિરુદ્ધ કલ્પના’ કરીને જ અમર કીર્તિ પામ્યા છે. ૭૭ તેઓ એમ કહે છે કે કાલિદાસનું અલકાનું વર્ણન, શાકુંતલમાં ચોથા અને સાતમા અંકનું ચિત્ર, બાણનો ગન્ધર્વલોક, ભવભૂતિની સરયૂ, તમસા આદિ ‘દિવ્ય કલ્પના’ઓ; હોમરનાં દેવદેવીઓ, શેક્સપિયરનાં એરિયલ જેવાં પાત્રો, મેકબેથ, હેમ્લેટ આદિ નાટકોનાં અલૌકિક તત્ત્વો એ સર્વ ‘વાસ્તવિકતાના નિયમ’માં ઊતરી શકે નહિ.૭૮ અર્થાત્‌ કવિની પ્રતિભા માત્ર આપણા અનુભવગોચર જગતની ઘટનાઓ કે તેના પદાર્થોમાં બંધાઈ જતી નથી.
(૧) રમણભાઈએ ‘અવતરણ’ની વિચારણામાં ‘વૃત્તિમય ભાવાભાસ’ દોષને અનુલક્ષીને એમ કહેલું કે જડ પ્રકૃતિમાં માનવભાવના આરોપણથી ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના’ થતાં ‘અકવિત્વ’ જન્મે છે.૬૯<ref>૬૯. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૫૨-૧૫૮</ref> આ મુદ્દાને અનુલક્ષી આચાર્ય આનંદશંકર કહે છે કે રમણભાઈનું આ મંતવ્ય ખરું છે કે ખોટું એ વાતનો બે રીતે નિર્ણય થઈ શકે :૭૦ <ref>૭૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ : પૃ. ૧૩૪</ref>(અ) ઉત્તમ પંક્તિના આલંકારિકો સહૃદય રસમીમાંસકોના એ વિશેના અભિપ્રાય તપાસવા.૭૧<ref>૭૧. એજન, પૃ. ૧૩૪ </ref> (બ) જગતનાં ઉત્તમ ગણાતાં કાવ્યો લઈ તેમાં આ સિદ્ધાંત કેવી રીતે પળાયો છે તેનું અવલોકન કરવું.૭૨<ref>૭૨. એજન પૃ. ૧૩૪.</ref> આ બે પૈકી પ્રથમ ‘રીતિ’ને અનુસરી આચાર્ય આનંદશંકરે કેટલાક આલંકારિકોના અભિપ્રાયો નોંધ્યા છે, એ પૈકી તેઓ મમ્મટના મંતવ્યનો ઉલ્લેખ કરે છે. કવિની સૃષ્ટિ ‘નિયતિકૃતનિયમરહિત’ હોય છે.૭૩<ref>૭૩. એજન પૃ. ૧૩૪</ref> આચાર્ય આનંદશંકર એરિસ્ટોટલના કાવ્યસિદ્ધાંતનો નિર્દેશ કરી કહે છે કે એ સિદ્ધાંત કંઈક અંશે રમણભાઈને ‘ટેકો’ આપતો જણાતો છતાં તેમાં પણ ‘અલૌકિક કલ્પના’નો નિષેધ જણાતો નથી.૭૪<ref>૭૪. એજન પૃ. ૧૩૪</ref> કવિતાની સૃષ્ટિમાં તો જે કંઈ શક્ય (possible) છે તે કરતાં જે કંઈ સંભાવ્ય (probable) હોય તેને સ્થાન પ્રાપ્ત થાય છે.૭૫<ref>૭૫. એજન પૃ. ૧૩૪</ref> બેકને પણ કવિતામાં કલ્પનાવ્યાપારનો મહિમા કર્યો છે.૭૬<ref>૭૬. એજન પૃ. ૧૩૪</ref> આમ, અનેક આંલકારિકોએ કાવ્યસૃષ્ટિની અસાધારણ કલ્પનાનિર્મિતિનો સ્વીકાર કર્યો જ છે એમ આચાર્ય આનંદશંકર નોંધે છે. બીજી ‘રીતિ’ને અનુસરી તેમણે મહાન કવિઓની કાવ્યસૃષ્ટિનો નિર્દેશ કર્યો છે. હોમર, શેક્સપિયર, મિલ્ટન આદિ પાશ્ચાત્ય મહાકવિઓ અને કાલિદાસ, ભવભૂતિ આદિ ભારતીય મહાકવિઓ એ સૌ ‘સત્ય વિરુદ્ધ કલ્પના’ કરીને જ અમર કીર્તિ પામ્યા છે. ૭૭<ref>૭૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૫</ref> તેઓ એમ કહે છે કે કાલિદાસનું અલકાનું વર્ણન, શાકુંતલમાં ચોથા અને સાતમા અંકનું ચિત્ર, બાણનો ગન્ધર્વલોક, ભવભૂતિની સરયૂ, તમસા આદિ ‘દિવ્ય કલ્પના’ઓ; હોમરનાં દેવદેવીઓ, શેક્સપિયરનાં એરિયલ જેવાં પાત્રો, મેકબેથ, હેમ્લેટ આદિ નાટકોનાં અલૌકિક તત્ત્વો એ સર્વ ‘વાસ્તવિકતાના નિયમ’માં ઊતરી શકે નહિ.૭૮<ref>૭૮. એજન : પૃ. ૧૩૫</ref> અર્થાત્‌ કવિની પ્રતિભા માત્ર આપણા અનુભવગોચર જગતની ઘટનાઓ કે તેના પદાર્થોમાં બંધાઈ જતી નથી.
(૨) રમણભાઈએ એમ વાદ કર્યો કે પ્રકૃતિ જડ છે એટલે તેમાં ‘સમભાવ’નું નિરૂપણ કરવું બરાબર નથી. આ મુદ્દાને અનુલક્ષીને આચાર્ય આનંદશંકર એમ કહે છે કે તેઓ રમણભાઈની આ દલીલ સ્વીકારી શકે એમ નથી.૭૯ તેઓ મૂળભૂત પ્રશ્ન મૂકે છે : “પ્રકૃતિ જડ છે એ વાતની વાસ્તવિકતાને કવિતા સાથે શો સંબંધ છે? વસ્તુતઃ એ સિદ્ધાંત ખરો હો વા ખોટો હો, પણ શું કવિને એ ખોટો માની કલ્પના કરવાનો હક નથી? એ તો સર્વવિદિત છે... કે કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું એને ભાન થવું અશક્ય છે, અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસસાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.”૮૦ અહીં આચાર્યશ્રીની વેદાંતદૃષ્ટિના પરિણામરૂપ વિચારણા જોવા મળે છે. કાવ્યાનુભૂતિની ક્ષણે કવિની ચેતના પ્રકૃતિના અણુએ અણુમાં ‘નૃત્ય’ કરે છે, એ ક્ષણે જડચેતન ભેદ ઓગળી જાય છે. આમ, મણિલાલ અને આચાર્યશ્રીની દાર્શનિક ભૂમિકા સમાન છે તે તરત જ વરતાઈ આવે છે.૮૧
(૨) રમણભાઈએ એમ વાદ કર્યો કે પ્રકૃતિ જડ છે એટલે તેમાં ‘સમભાવ’નું નિરૂપણ કરવું બરાબર નથી. આ મુદ્દાને અનુલક્ષીને આચાર્ય આનંદશંકર એમ કહે છે કે તેઓ રમણભાઈની આ દલીલ સ્વીકારી શકે એમ નથી.૭૯<ref>૭૯. એજન : પૃ. ૧૩૫–૧૩૯</ref> તેઓ મૂળભૂત પ્રશ્ન મૂકે છે : “પ્રકૃતિ જડ છે એ વાતની વાસ્તવિકતાને કવિતા સાથે શો સંબંધ છે? વસ્તુતઃ એ સિદ્ધાંત ખરો હો વા ખોટો હો, પણ શું કવિને એ ખોટો માની કલ્પના કરવાનો હક નથી? એ તો સર્વવિદિત છે... કે કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું એને ભાન થવું અશક્ય છે, અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસસાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.”૮૦ અહીં આચાર્યશ્રીની વેદાંતદૃષ્ટિના પરિણામરૂપ વિચારણા જોવા મળે છે. કાવ્યાનુભૂતિની ક્ષણે કવિની ચેતના પ્રકૃતિના અણુએ અણુમાં ‘નૃત્ય’ કરે છે, એ ક્ષણે જડચેતન ભેદ ઓગળી જાય છે. આમ, મણિલાલ અને આચાર્યશ્રીની દાર્શનિક ભૂમિકા સમાન છે તે તરત જ વરતાઈ આવે છે.૮૧
(૩) રમણભાઈની વિચારણામાંથી એક મુદ્દો પૂર્વપક્ષ લેખે સ્થાપી આચાર્ય આનંદશંકર કહે છે : “જડ પ્રકૃતિને મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન તથા તેમની સાથે સમભાવ ન થઈ શકે, તો તે જ કારણથી પ્રકૃતિમાં એક પદાર્થને બીજા પદાર્થ સાથે ચેતન જેવો વ્યવહાર પણ કેમ સંભવે? અને તેથી તેવી કલ્પના રા. રમણભાઈના સિદ્ધાંત પ્રમાણે ‘સત્યવિરુદ્ધ’ હોઈ કાવ્યત્વના પ્રદેશમાંથી બહિર્ભૂત છે.”૮૨ પરંતુ આચાર્યશ્રી નોંધે છે કે અનેક વાર કવિતામાં રમણીય કલ્પનાઓ જોવા મળે છે. તેઓ નીચેનું દૃષ્ટાંત આપે છે :

Navigation menu