ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/રમણભાઈ નીલકંઠ: વૃતિમય ભાવાભાસ (Pathetic Fallacy): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 149: Line 149:
પ્રથમ આપણે આચાર્ય આનંદશંકરની વિચારણાના પાયાના મુદ્દાઓ ટૂંકમાં નોંધીશું :
પ્રથમ આપણે આચાર્ય આનંદશંકરની વિચારણાના પાયાના મુદ્દાઓ ટૂંકમાં નોંધીશું :
(૧) રમણભાઈએ ‘અવતરણ’ની વિચારણામાં ‘વૃત્તિમય ભાવાભાસ’ દોષને અનુલક્ષીને એમ કહેલું કે જડ પ્રકૃતિમાં માનવભાવના આરોપણથી ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના’ થતાં ‘અકવિત્વ’ જન્મે છે.૬૯<ref>૬૯. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૫૨-૧૫૮</ref> આ મુદ્દાને અનુલક્ષી આચાર્ય આનંદશંકર કહે છે કે રમણભાઈનું આ મંતવ્ય ખરું છે કે ખોટું એ વાતનો બે રીતે નિર્ણય થઈ શકે :૭૦ <ref>૭૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ : પૃ. ૧૩૪</ref>(અ) ઉત્તમ પંક્તિના આલંકારિકો સહૃદય રસમીમાંસકોના એ વિશેના અભિપ્રાય તપાસવા.૭૧<ref>૭૧. એજન, પૃ. ૧૩૪ </ref> (બ) જગતનાં ઉત્તમ ગણાતાં કાવ્યો લઈ તેમાં આ સિદ્ધાંત કેવી રીતે પળાયો છે તેનું અવલોકન કરવું.૭૨<ref>૭૨. એજન પૃ. ૧૩૪.</ref> આ બે પૈકી પ્રથમ ‘રીતિ’ને અનુસરી આચાર્ય આનંદશંકરે કેટલાક આલંકારિકોના અભિપ્રાયો નોંધ્યા છે, એ પૈકી તેઓ મમ્મટના મંતવ્યનો ઉલ્લેખ કરે છે. કવિની સૃષ્ટિ ‘નિયતિકૃતનિયમરહિત’ હોય છે.૭૩<ref>૭૩. એજન પૃ. ૧૩૪</ref> આચાર્ય આનંદશંકર એરિસ્ટોટલના કાવ્યસિદ્ધાંતનો નિર્દેશ કરી કહે છે કે એ સિદ્ધાંત કંઈક અંશે રમણભાઈને ‘ટેકો’ આપતો જણાતો છતાં તેમાં પણ ‘અલૌકિક કલ્પના’નો નિષેધ જણાતો નથી.૭૪<ref>૭૪. એજન પૃ. ૧૩૪</ref> કવિતાની સૃષ્ટિમાં તો જે કંઈ શક્ય (possible) છે તે કરતાં જે કંઈ સંભાવ્ય (probable) હોય તેને સ્થાન પ્રાપ્ત થાય છે.૭૫<ref>૭૫. એજન પૃ. ૧૩૪</ref> બેકને પણ કવિતામાં કલ્પનાવ્યાપારનો મહિમા કર્યો છે.૭૬<ref>૭૬. એજન પૃ. ૧૩૪</ref> આમ, અનેક આંલકારિકોએ કાવ્યસૃષ્ટિની અસાધારણ કલ્પનાનિર્મિતિનો સ્વીકાર કર્યો જ છે એમ આચાર્ય આનંદશંકર નોંધે છે. બીજી ‘રીતિ’ને અનુસરી તેમણે મહાન કવિઓની કાવ્યસૃષ્ટિનો નિર્દેશ કર્યો છે. હોમર, શેક્સપિયર, મિલ્ટન આદિ પાશ્ચાત્ય મહાકવિઓ અને કાલિદાસ, ભવભૂતિ આદિ ભારતીય મહાકવિઓ એ સૌ ‘સત્ય વિરુદ્ધ કલ્પના’ કરીને જ અમર કીર્તિ પામ્યા છે. ૭૭<ref>૭૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૫</ref> તેઓ એમ કહે છે કે કાલિદાસનું અલકાનું વર્ણન, શાકુંતલમાં ચોથા અને સાતમા અંકનું ચિત્ર, બાણનો ગન્ધર્વલોક, ભવભૂતિની સરયૂ, તમસા આદિ ‘દિવ્ય કલ્પના’ઓ; હોમરનાં દેવદેવીઓ, શેક્સપિયરનાં એરિયલ જેવાં પાત્રો, મેકબેથ, હેમ્લેટ આદિ નાટકોનાં અલૌકિક તત્ત્વો એ સર્વ ‘વાસ્તવિકતાના નિયમ’માં ઊતરી શકે નહિ.૭૮<ref>૭૮. એજન : પૃ. ૧૩૫</ref> અર્થાત્‌ કવિની પ્રતિભા માત્ર આપણા અનુભવગોચર જગતની ઘટનાઓ કે તેના પદાર્થોમાં બંધાઈ જતી નથી.
(૧) રમણભાઈએ ‘અવતરણ’ની વિચારણામાં ‘વૃત્તિમય ભાવાભાસ’ દોષને અનુલક્ષીને એમ કહેલું કે જડ પ્રકૃતિમાં માનવભાવના આરોપણથી ‘સત્યના એક મહોટા તત્ત્વની વિરુદ્ધ કલ્પના’ થતાં ‘અકવિત્વ’ જન્મે છે.૬૯<ref>૬૯. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૫૨-૧૫૮</ref> આ મુદ્દાને અનુલક્ષી આચાર્ય આનંદશંકર કહે છે કે રમણભાઈનું આ મંતવ્ય ખરું છે કે ખોટું એ વાતનો બે રીતે નિર્ણય થઈ શકે :૭૦ <ref>૭૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય : અમદાવાદ : ઈ.સ. ૧૯૪૭ : પૃ. ૧૩૪</ref>(અ) ઉત્તમ પંક્તિના આલંકારિકો સહૃદય રસમીમાંસકોના એ વિશેના અભિપ્રાય તપાસવા.૭૧<ref>૭૧. એજન, પૃ. ૧૩૪ </ref> (બ) જગતનાં ઉત્તમ ગણાતાં કાવ્યો લઈ તેમાં આ સિદ્ધાંત કેવી રીતે પળાયો છે તેનું અવલોકન કરવું.૭૨<ref>૭૨. એજન પૃ. ૧૩૪.</ref> આ બે પૈકી પ્રથમ ‘રીતિ’ને અનુસરી આચાર્ય આનંદશંકરે કેટલાક આલંકારિકોના અભિપ્રાયો નોંધ્યા છે, એ પૈકી તેઓ મમ્મટના મંતવ્યનો ઉલ્લેખ કરે છે. કવિની સૃષ્ટિ ‘નિયતિકૃતનિયમરહિત’ હોય છે.૭૩<ref>૭૩. એજન પૃ. ૧૩૪</ref> આચાર્ય આનંદશંકર એરિસ્ટોટલના કાવ્યસિદ્ધાંતનો નિર્દેશ કરી કહે છે કે એ સિદ્ધાંત કંઈક અંશે રમણભાઈને ‘ટેકો’ આપતો જણાતો છતાં તેમાં પણ ‘અલૌકિક કલ્પના’નો નિષેધ જણાતો નથી.૭૪<ref>૭૪. એજન પૃ. ૧૩૪</ref> કવિતાની સૃષ્ટિમાં તો જે કંઈ શક્ય (possible) છે તે કરતાં જે કંઈ સંભાવ્ય (probable) હોય તેને સ્થાન પ્રાપ્ત થાય છે.૭૫<ref>૭૫. એજન પૃ. ૧૩૪</ref> બેકને પણ કવિતામાં કલ્પનાવ્યાપારનો મહિમા કર્યો છે.૭૬<ref>૭૬. એજન પૃ. ૧૩૪</ref> આમ, અનેક આંલકારિકોએ કાવ્યસૃષ્ટિની અસાધારણ કલ્પનાનિર્મિતિનો સ્વીકાર કર્યો જ છે એમ આચાર્ય આનંદશંકર નોંધે છે. બીજી ‘રીતિ’ને અનુસરી તેમણે મહાન કવિઓની કાવ્યસૃષ્ટિનો નિર્દેશ કર્યો છે. હોમર, શેક્સપિયર, મિલ્ટન આદિ પાશ્ચાત્ય મહાકવિઓ અને કાલિદાસ, ભવભૂતિ આદિ ભારતીય મહાકવિઓ એ સૌ ‘સત્ય વિરુદ્ધ કલ્પના’ કરીને જ અમર કીર્તિ પામ્યા છે. ૭૭<ref>૭૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૫</ref> તેઓ એમ કહે છે કે કાલિદાસનું અલકાનું વર્ણન, શાકુંતલમાં ચોથા અને સાતમા અંકનું ચિત્ર, બાણનો ગન્ધર્વલોક, ભવભૂતિની સરયૂ, તમસા આદિ ‘દિવ્ય કલ્પના’ઓ; હોમરનાં દેવદેવીઓ, શેક્સપિયરનાં એરિયલ જેવાં પાત્રો, મેકબેથ, હેમ્લેટ આદિ નાટકોનાં અલૌકિક તત્ત્વો એ સર્વ ‘વાસ્તવિકતાના નિયમ’માં ઊતરી શકે નહિ.૭૮<ref>૭૮. એજન : પૃ. ૧૩૫</ref> અર્થાત્‌ કવિની પ્રતિભા માત્ર આપણા અનુભવગોચર જગતની ઘટનાઓ કે તેના પદાર્થોમાં બંધાઈ જતી નથી.
(૨) રમણભાઈએ એમ વાદ કર્યો કે પ્રકૃતિ જડ છે એટલે તેમાં ‘સમભાવ’નું નિરૂપણ કરવું બરાબર નથી. આ મુદ્દાને અનુલક્ષીને આચાર્ય આનંદશંકર એમ કહે છે કે તેઓ રમણભાઈની આ દલીલ સ્વીકારી શકે એમ નથી.૭૯<ref>૭૯. એજન : પૃ. ૧૩૫–૧૩૯</ref> તેઓ મૂળભૂત પ્રશ્ન મૂકે છે : “પ્રકૃતિ જડ છે એ વાતની વાસ્તવિકતાને કવિતા સાથે શો સંબંધ છે? વસ્તુતઃ એ સિદ્ધાંત ખરો હો વા ખોટો હો, પણ શું કવિને એ ખોટો માની કલ્પના કરવાનો હક નથી? એ તો સર્વવિદિત છે... કે કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું એને ભાન થવું અશક્ય છે, અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસસાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.”૮૦ અહીં આચાર્યશ્રીની વેદાંતદૃષ્ટિના પરિણામરૂપ વિચારણા જોવા મળે છે. કાવ્યાનુભૂતિની ક્ષણે કવિની ચેતના પ્રકૃતિના અણુએ અણુમાં ‘નૃત્ય’ કરે છે, એ ક્ષણે જડચેતન ભેદ ઓગળી જાય છે. આમ, મણિલાલ અને આચાર્યશ્રીની દાર્શનિક ભૂમિકા સમાન છે તે તરત જ વરતાઈ આવે છે.૮૧
(૨) રમણભાઈએ એમ વાદ કર્યો કે પ્રકૃતિ જડ છે એટલે તેમાં ‘સમભાવ’નું નિરૂપણ કરવું બરાબર નથી. આ મુદ્દાને અનુલક્ષીને આચાર્ય આનંદશંકર એમ કહે છે કે તેઓ રમણભાઈની આ દલીલ સ્વીકારી શકે એમ નથી.૭૯<ref>૭૯. એજન : પૃ. ૧૩૫–૧૩૯</ref> તેઓ મૂળભૂત પ્રશ્ન મૂકે છે : “પ્રકૃતિ જડ છે એ વાતની વાસ્તવિકતાને કવિતા સાથે શો સંબંધ છે? વસ્તુતઃ એ સિદ્ધાંત ખરો હો વા ખોટો હો, પણ શું કવિને એ ખોટો માની કલ્પના કરવાનો હક નથી? એ તો સર્વવિદિત છે... કે કવિહૃદયનો રસ જે ક્ષણે વિશ્વમાં પથરાઈ જાય છે તે ક્ષણે આ સિદ્ધાંતનું એને ભાન થવું અશક્ય છે, અને એની દૃષ્ટિએ એક તો શું પણ અસંખ્ય પ્રકૃતિમાં પણ ન સમાઈ શકે એટલા ચૈતન્યરસસાગરની ઊર્મિઓ પ્રકૃતિના પ્રત્યેક અણુમાં નૃત્ય કરી રહે છે.”૮૦<ref>૮૦. ‘કાવ્યતત્ત્વવિચાર’ : (આગળ નિર્દિષ્ટ આવૃત્તિ) : પૃ. ૧૩૬</ref> અહીં આચાર્યશ્રીની વેદાંતદૃષ્ટિના પરિણામરૂપ વિચારણા જોવા મળે છે. કાવ્યાનુભૂતિની ક્ષણે કવિની ચેતના પ્રકૃતિના અણુએ અણુમાં ‘નૃત્ય’ કરે છે, એ ક્ષણે જડચેતન ભેદ ઓગળી જાય છે. આમ, મણિલાલ અને આચાર્યશ્રીની દાર્શનિક ભૂમિકા સમાન છે તે તરત જ વરતાઈ આવે છે.૮૧<ref>૮૧. જુઓ મણિલાલની કાવ્ય-રસની ચર્ચા, પ્રકરણ ૯ પૃ. ૩૯૧–૪૨૧</ref>
(૩) રમણભાઈની વિચારણામાંથી એક મુદ્દો પૂર્વપક્ષ લેખે સ્થાપી આચાર્ય આનંદશંકર કહે છે : “જડ પ્રકૃતિને મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન તથા તેમની સાથે સમભાવ ન થઈ શકે, તો તે જ કારણથી પ્રકૃતિમાં એક પદાર્થને બીજા પદાર્થ સાથે ચેતન જેવો વ્યવહાર પણ કેમ સંભવે? અને તેથી તેવી કલ્પના રા. રમણભાઈના સિદ્ધાંત પ્રમાણે ‘સત્યવિરુદ્ધ’ હોઈ કાવ્યત્વના પ્રદેશમાંથી બહિર્ભૂત છે.”૮૨ પરંતુ આચાર્યશ્રી નોંધે છે કે અનેક વાર કવિતામાં રમણીય કલ્પનાઓ જોવા મળે છે. તેઓ નીચેનું દૃષ્ટાંત આપે છે :
(૩) રમણભાઈની વિચારણામાંથી એક મુદ્દો પૂર્વપક્ષ લેખે સ્થાપી આચાર્ય આનંદશંકર કહે છે : “જડ પ્રકૃતિને મનુષ્યોમાં બનતા બનાવનું જ્ઞાન તથા તેમની સાથે સમભાવ ન થઈ શકે, તો તે જ કારણથી પ્રકૃતિમાં એક પદાર્થને બીજા પદાર્થ સાથે ચેતન જેવો વ્યવહાર પણ કેમ સંભવે? અને તેથી તેવી કલ્પના રા. રમણભાઈના સિદ્ધાંત પ્રમાણે ‘સત્યવિરુદ્ધ’ હોઈ કાવ્યત્વના પ્રદેશમાંથી બહિર્ભૂત છે.”૮૨<ref>૮૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭ </ref> પરંતુ આચાર્યશ્રી નોંધે છે કે અનેક વાર કવિતામાં રમણીય કલ્પનાઓ જોવા મળે છે. તેઓ નીચેનું દૃષ્ટાંત આપે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|'''<poem>“The moon doth with delight”
{{Block center|'''<poem>“The moon doth with delight”
Look round her when the heavens are bare.”૮૩</poem>'''}}
Look round her when the heavens are bare.”૮૩<ref>૮૩. એજન : પૃ. ૧૩૭ : નોંધ : નરસિંહરાવની ‘અસત્ય ભાવારોપણ’ની ચર્ચામાં શ્લોકના સંદર્ભમાં ચર્ચા મળે છે. જુઓ પ્રકરણ ૭ની ચર્ચા : પૃ. ૩૪૨</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આના અનુસંધાનમાં આચાર્યશ્રી એમ ટીકા કરે છે : “આ ઉપર કદાચ એમ ઉત્તર અપાશે કે આ સર્વ સ્થળે અમુક ભાવ કે ક્રિયાની અન્ય ભાવ કે ક્રિયા રૂપે કલ્પના છે અને એ રીતે એમાં અલંકાર હોઈ એ ત્રીજા અપવાદમાં આવે છે. પરંતુ અમે પૂછીએ કે વાસ્તવિકતાનો સિદ્ધાંત રાખી એનો યાદચ્છિક અકારણ અપવાદ કલ્પવો એ ઠીક છે કે આ અપવાદની દૃષ્ટિએ વાસ્તવિકતાનો નિયમ ખોટો કરતાં એ ઉપર આગ્રહ છોડી અમુક સ્થળે કાવ્યત્વ છે કે નહિ એ વાસ્તવિકતાના નિયમથી સ્વતંત્ર રીતે નિર્ધારવા પ્રયત્ન કરવો એ ઠીક? આ બીજો પક્ષ જ વધારે યોગ્ય અને શાસ્ત્રીય દેખાય છે. યોગ્ય એટલા માટે કે વાસ્તવિકતાની જડ શૃંખલામાંથી કવિ-કલ્પના મુક્ત થાય છે, અને શાસ્ત્રીય એટલા માટે કે અમુક નિયમ અને એનો અપવાદ એવી વિષમ સ્થિતિને બદલે અપવાદરહિત સામાન્ય નિયમ જે કવિતાનું લક્ષણ છે તે પ્રાપ્ત થાય છે.”૮૪ અહીં આચાર્યશ્રીએ કવિતાના આગવા વાસ્તવનો સ્વીકાર કરવાને હિમાયત કરી છે. કવિની કલ્પનાને અમુક નિયમ હોય અને અમુક અપવાદો હોય એવી વિષમ સ્થિતિ ન સ્વીકારતાં કવિતાની આગવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ જ ઇષ્ટ સ્થિતિ છે એમ તેઓ માને છે.૮૪અ  
આના અનુસંધાનમાં આચાર્યશ્રી એમ ટીકા કરે છે : “આ ઉપર કદાચ એમ ઉત્તર અપાશે કે આ સર્વ સ્થળે અમુક ભાવ કે ક્રિયાની અન્ય ભાવ કે ક્રિયા રૂપે કલ્પના છે અને એ રીતે એમાં અલંકાર હોઈ એ ત્રીજા અપવાદમાં આવે છે. પરંતુ અમે પૂછીએ કે વાસ્તવિકતાનો સિદ્ધાંત રાખી એનો યાદચ્છિક અકારણ અપવાદ કલ્પવો એ ઠીક છે કે આ અપવાદની દૃષ્ટિએ વાસ્તવિકતાનો નિયમ ખોટો કરતાં એ ઉપર આગ્રહ છોડી અમુક સ્થળે કાવ્યત્વ છે કે નહિ એ વાસ્તવિકતાના નિયમથી સ્વતંત્ર રીતે નિર્ધારવા પ્રયત્ન કરવો એ ઠીક? આ બીજો પક્ષ જ વધારે યોગ્ય અને શાસ્ત્રીય દેખાય છે. યોગ્ય એટલા માટે કે વાસ્તવિકતાની જડ શૃંખલામાંથી કવિ-કલ્પના મુક્ત થાય છે, અને શાસ્ત્રીય એટલા માટે કે અમુક નિયમ અને એનો અપવાદ એવી વિષમ સ્થિતિને બદલે અપવાદરહિત સામાન્ય નિયમ જે કવિતાનું લક્ષણ છે તે પ્રાપ્ત થાય છે.”૮૪<ref>૮૪. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૭-૧૩૮</ref> અહીં આચાર્યશ્રીએ કવિતાના આગવા વાસ્તવનો સ્વીકાર કરવાને હિમાયત કરી છે. કવિની કલ્પનાને અમુક નિયમ હોય અને અમુક અપવાદો હોય એવી વિષમ સ્થિતિ ન સ્વીકારતાં કવિતાની આગવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ જ ઇષ્ટ સ્થિતિ છે એમ તેઓ માને છે.૮૪અ<ref>૮૪અ. જુઓ રમણભાઈની ‘અવતરણ’ની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૪૯</ref>
(૪) રમણભાઈએ પ્રકૃતિમાં અને માનવમાં કેટલીક ‘શાશ્વત ભાવનાઓ’ તેમ કેટલીક ‘આકસ્મિક’ ઘટનાઓ કે લાગણીઓનો ભેદ દર્શાવેલો.૮૫ આને સંબંધે આચાર્ય આનંદશંકર એમ કહે છે કે આ પ્રકારના ભેદ પાડવાને કોઈ સંતોષકારક કારણ નથી.૮૬ પ્રકૃતિમાં સૌંદર્યાદિ ‘શાશ્વત ભાવનાઓ’ તો ‘કર્તાએ’ મૂકી છે, એવી રમણભાઈની માન્યતા સાંપ્રદાયિક છે.૮૭ પણ તે બરાબર નથી. વળી, આચાર્યશ્રી એમ કહે છે કે પ્રકૃતિમાં ‘શાશ્વત ભાવનાઓ’ હોવાનું રમણભાઈ સ્વીકારે છે, પણ મૂળ મુદ્દો તો એ છે કે એ ‘ભાવનાઓ’ “અમુક ભાવરૂપે જ એટલે ચૈતન્યના આવિર્ભાવ રૂપે જ કાવ્યમાં દાખલ થઈ શકે.”૮૮ આ અંગે આચાર્યશ્રીનો મત એવો છે૮૯ કે રમણભાઈને તેમની વિચારણામાં તેમની સાંપ્રદાયિકતા જ અવરોધક નીવડી છે. - જો તેઓ (રમણભાઈ) અદ્વૈતની ભૂમિકા સ્વીકારી શક્યા હોત તો કદાચ વધુ સાચો ખુલાસો પ્રાપ્ત થાત.૯૦
(૪) રમણભાઈએ પ્રકૃતિમાં અને માનવમાં કેટલીક ‘શાશ્વત ભાવનાઓ’ તેમ કેટલીક ‘આકસ્મિક’ ઘટનાઓ કે લાગણીઓનો ભેદ દર્શાવેલો.૮૫<ref>૮૫. જુઓ આ પ્રકરણની ચર્ચા પૃ. ૧૪૯</ref> આને સંબંધે આચાર્ય આનંદશંકર એમ કહે છે કે આ પ્રકારના ભેદ પાડવાને કોઈ સંતોષકારક કારણ નથી.૮૬<ref>૮૬. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮</ref> પ્રકૃતિમાં સૌંદર્યાદિ ‘શાશ્વત ભાવનાઓ’ તો ‘કર્તાએ’ મૂકી છે, એવી રમણભાઈની માન્યતા સાંપ્રદાયિક છે.૮૭<ref>૮૭. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯</ref> પણ તે બરાબર નથી. વળી, આચાર્યશ્રી એમ કહે છે કે પ્રકૃતિમાં ‘શાશ્વત ભાવનાઓ’ હોવાનું રમણભાઈ સ્વીકારે છે, પણ મૂળ મુદ્દો તો એ છે કે એ ‘ભાવનાઓ’ “અમુક ભાવરૂપે જ એટલે ચૈતન્યના આવિર્ભાવ રૂપે જ કાવ્યમાં દાખલ થઈ શકે.”૮૮<ref>૮૮. એજન : પૃ. ૧૩૮</ref> આ અંગે આચાર્યશ્રીનો મત એવો છે૮૯<ref name = "૮૯-૯૦">. એજન : પૃ. ૧૩૯</ref> કે રમણભાઈને તેમની વિચારણામાં તેમની સાંપ્રદાયિકતા જ અવરોધક નીવડી છે. - જો તેઓ (રમણભાઈ) અદ્વૈતની ભૂમિકા સ્વીકારી શક્યા હોત તો કદાચ વધુ સાચો ખુલાસો પ્રાપ્ત થાત.૯૦<ref name = "૮૯-૯૦"/>
રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષને અનુલક્ષીને એવી સ્પષ્ટતા કરેલી કે ‘પૃથુરાજરાસા’માં પ્રકૃતિના શોક અને સમભાવનું વર્ણન કવિએ પોતાની તરફથી નહિ પણ સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો તે ક્ષમ્ય ગણાત, આચાર્યશ્રી એમ માને છે કે એ પ્રકારે કરવાથી ખાસ તાત્ત્વિક ફેર પડતો નથી.૯૧
રમણભાઈએ ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષને અનુલક્ષીને એવી સ્પષ્ટતા કરેલી કે ‘પૃથુરાજરાસા’માં પ્રકૃતિના શોક અને સમભાવનું વર્ણન કવિએ પોતાની તરફથી નહિ પણ સંયુક્તાની વાણીમાં મૂક્યું હોત તો તે ક્ષમ્ય ગણાત, આચાર્યશ્રી એમ માને છે કે એ પ્રકારે કરવાથી ખાસ તાત્ત્વિક ફેર પડતો નથી.૯૧<ref>૯૧. એજન : પૃ. ૧૩૯</ref>
(૫) કવિકલ્પનાને વાસ્તવ જોડે સંબંધ ખરો કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત કરીને તેનો ઉત્તર આપતાં આચાર્ય આનંદશંકર કહે છે : “કવિની ‘સત્ય વિરુદ્ધ’ કલ્પનાનો ઉદ્દેશ ભાવનાત્મક સત્યને પ્રત્યક્ષ કરી આપવાનો છે, બીજી રીતે કહીએ તો કવિનું સાધ્ય સત્ય છે અને એની કલ્પનાનો પાયો પણ ભાવનાત્મક સત્ય ઉપર જ છે, પણ એ સાધ્યનું સાધન, એ પાયા ઉપર ચણેલી ઇમારત, એ તો ‘સત્ય વિરુદ્ધ’ એટલે કલ્પનાત્મક છે : માત્ર જે અર્થમાં સત્યનું પ્રત્યક્ષ કરાવનાર અસત્ય ભાસતું અસત્ય પણ સત્ય જ છે તે અર્થમાં એ કલ્પનાને પણ સત્ય જ સત્યસ્વરૂપ કહેવામાં બાધ નથી. માત્ર નિયમ એટલો જ કે આ સાધનભૂત કલ્પના ‘સત્ય વિરુદ્ધ’ હોવા છતાં સત્યસ્વરૂ૫ કાવ્યભાવનાથી વિરુદ્ધ ન હોવી જોઈએ : અર્થાત્‌ નિર્બળ, ચમત્કાર રહિત, શુષ્ક અથવા ઉન્નત ભાવ કે ગતિને પ્રતિકૂલ હોવી ન જોઈએ એટલા નિયમ ઉપરાંત કવિની કલ્પના ઉપર અધિક અંકુશ મૂકવાનો આપણે હક નથી.”૯૨
(૫) કવિકલ્પનાને વાસ્તવ જોડે સંબંધ ખરો કે નહિ એ પ્રશ્ન ઉપસ્થિત કરીને તેનો ઉત્તર આપતાં આચાર્ય આનંદશંકર કહે છે : “કવિની ‘સત્ય વિરુદ્ધ’ કલ્પનાનો ઉદ્દેશ ભાવનાત્મક સત્યને પ્રત્યક્ષ કરી આપવાનો છે, બીજી રીતે કહીએ તો કવિનું સાધ્ય સત્ય છે અને એની કલ્પનાનો પાયો પણ ભાવનાત્મક સત્ય ઉપર જ છે, પણ એ સાધ્યનું સાધન, એ પાયા ઉપર ચણેલી ઇમારત, એ તો ‘સત્ય વિરુદ્ધ’ એટલે કલ્પનાત્મક છે : માત્ર જે અર્થમાં સત્યનું પ્રત્યક્ષ કરાવનાર અસત્ય ભાસતું અસત્ય પણ સત્ય જ છે તે અર્થમાં એ કલ્પનાને પણ સત્ય જ સત્યસ્વરૂપ કહેવામાં બાધ નથી. માત્ર નિયમ એટલો જ કે આ સાધનભૂત કલ્પના ‘સત્ય વિરુદ્ધ’ હોવા છતાં સત્યસ્વરૂ૫ કાવ્યભાવનાથી વિરુદ્ધ ન હોવી જોઈએ : અર્થાત્‌ નિર્બળ, ચમત્કાર રહિત, શુષ્ક અથવા ઉન્નત ભાવ કે ગતિને પ્રતિકૂલ હોવી ન જોઈએ એટલા નિયમ ઉપરાંત કવિની કલ્પના ઉપર અધિક અંકુશ મૂકવાનો આપણે હક નથી.”૯૨<ref>૯૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૯-૧૪૦</ref>
મણિલાલની જેમ તેમના ઉત્તરાધિકારી આચાર્ય આનંદશંકર ધ્રુવ પણ અદ્વૈતવાદના ઉપાસક છે. તેમની કાવ્યતત્ત્વચર્ચામાં એ અદ્વૈતવાદી દર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી પ્રતીત થાય છે. તેમણે કાવ્યસૃષ્ટિના વાસ્તવની વિચારણા કરતાં પોતાની લાક્ષણિક ઢબે શાસ્ત્રવિચાર અને અનુભવ એ બંને પ્રમાણો આગળ ધરીને ચર્ચા વિકસાવી છે. આપણે આગળ જોયું તેમ, તેઓ મમ્મટ, એરિસ્ટોટલ અને બેકનના કાવ્યવિચારોનો ઉલ્લેખ કરી શાસ્ત્રોનું પ્રમાણ મેળવે છે.૯૩ તો પૂર્વપશ્ચિમના મહાકવિઓની કાવ્યસૃષ્ટિના અનુભવને આગળ ધરે છે.૯૪ તેમની આ સર્વ ચર્ચા તર્કબદ્ધ અને સૂત્રાત્મક છે.
મણિલાલની જેમ તેમના ઉત્તરાધિકારી આચાર્ય આનંદશંકર ધ્રુવ પણ અદ્વૈતવાદના ઉપાસક છે. તેમની કાવ્યતત્ત્વચર્ચામાં એ અદ્વૈતવાદી દર્શનની ભૂમિકા અનુસ્યૂત રહેલી પ્રતીત થાય છે. તેમણે કાવ્યસૃષ્ટિના વાસ્તવની વિચારણા કરતાં પોતાની લાક્ષણિક ઢબે શાસ્ત્રવિચાર અને અનુભવ એ બંને પ્રમાણો આગળ ધરીને ચર્ચા વિકસાવી છે. આપણે આગળ જોયું તેમ, તેઓ મમ્મટ, એરિસ્ટોટલ અને બેકનના કાવ્યવિચારોનો ઉલ્લેખ કરી શાસ્ત્રોનું પ્રમાણ મેળવે છે.૯૩<ref>૯૩. એજન પૃ. ૧૩૪</ref> તો પૂર્વપશ્ચિમના મહાકવિઓની કાવ્યસૃષ્ટિના અનુભવને આગળ ધરે છે.૯૪<ref>૯૪. એજન પૃ. ૧૩૪</ref> તેમની આ સર્વ ચર્ચા તર્કબદ્ધ અને સૂત્રાત્મક છે.
આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાવિચારણામાં કેન્દ્રસ્થ મુદ્દો એ રહ્યો છે કે તેઓ બહારના – વ્યવહારના – જગતની વાસ્તવિકતાથી ભિન્ન કાવ્યની આગવી વાસ્તવિકતાનો ખ્યાલ બિલકુલ સ્પષ્ટ રૂપમાં રજૂ કરી શક્યા છે. કવિની કલ્પનાને અમુક ક્ષેત્રમાં સ્વતંત્રતા અર્પવી અને અમુક ક્ષેત્રે બંધન મૂકવું એવી વિષમ સ્થિતિ સ્થાપવા કરતાં કાવ્યના આગવા વાસ્તવનો સ્વીકાર કરવો એ જ ઇષ્ટ છે એમ તેઓ કહે છે. તેમની આ વિચારણા વ્યાપક સાહિત્યાનુભવ પર મંડિત થયેલી જણાય છે.
આચાર્ય આનંદશંકરની પ્રસ્તુત ચર્ચાવિચારણામાં કેન્દ્રસ્થ મુદ્દો એ રહ્યો છે કે તેઓ બહારના – વ્યવહારના – જગતની વાસ્તવિકતાથી ભિન્ન કાવ્યની આગવી વાસ્તવિકતાનો ખ્યાલ બિલકુલ સ્પષ્ટ રૂપમાં રજૂ કરી શક્યા છે. કવિની કલ્પનાને અમુક ક્ષેત્રમાં સ્વતંત્રતા અર્પવી અને અમુક ક્ષેત્રે બંધન મૂકવું એવી વિષમ સ્થિતિ સ્થાપવા કરતાં કાવ્યના આગવા વાસ્તવનો સ્વીકાર કરવો એ જ ઇષ્ટ છે એમ તેઓ કહે છે. તેમની આ વિચારણા વ્યાપક સાહિત્યાનુભવ પર મંડિત થયેલી જણાય છે.
કવિની કલ્પનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેઓ એમ કહે છે કે તે ‘સાધન’રૂપ છે અને એ દ્વારા ‘ભાવનાત્મક સત્ય’ની ઉપલબ્ધિ શક્ય બને છે. આ ‘કલ્પના’ દેખીતી નજરને ‘અસત્ય’ લાગતી છતાં તે સ્વયં એક પ્રકારનું ‘સત્યરૂપ’ છે – ‘અલૌકિક’ સત્યરૂપ છે.
કવિની કલ્પનાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં તેઓ એમ કહે છે કે તે ‘સાધન’રૂપ છે અને એ દ્વારા ‘ભાવનાત્મક સત્ય’ની ઉપલબ્ધિ શક્ય બને છે. આ ‘કલ્પના’ દેખીતી નજરને ‘અસત્ય’ લાગતી છતાં તે સ્વયં એક પ્રકારનું ‘સત્યરૂપ’ છે – ‘અલૌકિક’ સત્યરૂપ છે.
Line 167: Line 167:
{{Poem2Open}}
{{Poem2Open}}
આચાર્ય આનંદશંકરની ઉપરોક્ત વિચારણાનો પ્રતિવાદ કરતાં રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખમાં ઠીક ઠીક વિસ્તારથી રદિયો આપ્યો છે. એ ખરું કે એ પ્રકારની વિચારણા કરતાં તેમાં પુનરાવર્તન જેવું યે ઘણું થયું છે. એટલે આપણો પ્રયત્ન તેમાંના મહત્ત્વના મુદ્દાઓને ટૂંકમાં સુરેખરૂપમાં પ્રસ્તુત કરવાનો હશે.
આચાર્ય આનંદશંકરની ઉપરોક્ત વિચારણાનો પ્રતિવાદ કરતાં રમણભાઈએ પોતાના ‘વૃત્તિમય ભાવાભાસ’ લેખમાં ઠીક ઠીક વિસ્તારથી રદિયો આપ્યો છે. એ ખરું કે એ પ્રકારની વિચારણા કરતાં તેમાં પુનરાવર્તન જેવું યે ઘણું થયું છે. એટલે આપણો પ્રયત્ન તેમાંના મહત્ત્વના મુદ્દાઓને ટૂંકમાં સુરેખરૂપમાં પ્રસ્તુત કરવાનો હશે.
આચાર્ય આનંદશંકરની ચર્ચાવિચારણાના મુખ્ય મુદ્દાઓને અનુલક્ષીને માંડણી કરતાં પ્રથમ તો રમણભાઈ એમ કહે છે કે તેમનો પોતાનો વાંધો તો માત્ર ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષ સામે છે, ‘સમસ્ત કલ્પનોત્થ સાહિત્ય સામે નહિ.૯૫ આમ સ્પષ્ટતા કર્યા પછીયે રમણભાઈ પોતાની મૂળભૂત ભૂમિકા તો પકડી જ રાખે છે. તેઓ ફરીથી સ્પષ્ટ કરે છે કે ‘અમારો વાંધો સત્યના તત્ત્વ વિરુદ્ધ કરેલી કલ્પના સામે છે.૯૬ પ્રકૃતિ જડ છે. એટલે તેમાં માનવભાવનું આરોપણ એ સત્યના તત્ત્વની વિરુદ્ધ છે. તેઓ એમ પણ ઉમેરે છે કે આચાર્યશ્રી જેને ‘ભાવનાત્મક સત્ય’ કહે છે તેને જ તેઓ ‘સત્યનું તત્ત્વ’ ગણે છે.૯૭ પરંતુ આપણે લક્ષમાં રાખવું જોઈએ કે આચાર્ય આનંદશંકર કવિપ્રતિભાની નિઃસીમ ગતિનો સ્વીકાર કરે છે ત્યારે રમણભાઈ તેને મર્યાદા આંકી આપે છે.
આચાર્ય આનંદશંકરની ચર્ચાવિચારણાના મુખ્ય મુદ્દાઓને અનુલક્ષીને માંડણી કરતાં પ્રથમ તો રમણભાઈ એમ કહે છે કે તેમનો પોતાનો વાંધો તો માત્ર ‘વૃત્તિમય ભાવાભાસ’ના દોષ સામે છે, ‘સમસ્ત કલ્પનોત્થ સાહિત્ય સામે નહિ.૯૫<ref>૯૫. ‘કવિતા અને સાહિત્ય’ : ભા. ૧ : પૃ. ૨૧૬</ref> આમ સ્પષ્ટતા કર્યા પછીયે રમણભાઈ પોતાની મૂળભૂત ભૂમિકા તો પકડી જ રાખે છે. તેઓ ફરીથી સ્પષ્ટ કરે છે કે ‘અમારો વાંધો સત્યના તત્ત્વ વિરુદ્ધ કરેલી કલ્પના સામે છે.૯૬<ref>૯૬. એજન પૃ. ૨૧૯</ref> પ્રકૃતિ જડ છે. એટલે તેમાં માનવભાવનું આરોપણ એ સત્યના તત્ત્વની વિરુદ્ધ છે. તેઓ એમ પણ ઉમેરે છે કે આચાર્યશ્રી જેને ‘ભાવનાત્મક સત્ય’ કહે છે તેને જ તેઓ ‘સત્યનું તત્ત્વ’ ગણે છે.૯૭<ref>૯૭. એજન પૃ. ૨૧૭</ref> પરંતુ આપણે લક્ષમાં રાખવું જોઈએ કે આચાર્ય આનંદશંકર કવિપ્રતિભાની નિઃસીમ ગતિનો સ્વીકાર કરે છે ત્યારે રમણભાઈ તેને મર્યાદા આંકી આપે છે.
રમણભાઈ કવિતાની સૃષ્ટિનો સ્વરૂપવિચાર કરતાં નોંધે છે : “જગતની ઘટનાના સાધારણ નિયમોવાળા ભૌતિક કારણોને બદલે કવિ, કલ્પનાના અમીરસથી પોતાની આનંદમય સૃષ્ટિ રચે છે, પરંતુ વિશ્વવ્યવસ્થાનાં સત્યતત્ત્વો દર્શાવવાનો કવિનો હેતુ હોય છે તેથી કલ્પના વડે પણ વિશ્વની એ વાસ્તવિકતાનું અનુકરણ ઉપજાવવાનો તેનો પ્રયાસ હોય છે. વિશ્વવ્યવસ્થામાં જે તત્ત્વ નથી તે સૃજવાનો પ્રયાસ કવિ કદી કરે તો વ્યર્થ છે, કેમકે એવી સૃષ્ટિમાં મનુષ્યને કંઈ હિત રહ્યું નથી.”૯૮ અહીં તેઓ કવિકલ્પના દ્વારા ’સત્યના તત્ત્વ’ની ઉપલબ્ધિની વાત તો કરે છે, પણ તેને ’વિશ્વવ્યવસ્થા’ની યોજનાથી બાંધી લે છે. અહીં આ બાહ્ય પ્રકૃતિની જડતાનો ખ્યાલ તેમને અવરોધે છે, એમ કહેવું જોઈએ.
રમણભાઈ કવિતાની સૃષ્ટિનો સ્વરૂપવિચાર કરતાં નોંધે છે : “જગતની ઘટનાના સાધારણ નિયમોવાળા ભૌતિક કારણોને બદલે કવિ, કલ્પનાના અમીરસથી પોતાની આનંદમય સૃષ્ટિ રચે છે, પરંતુ વિશ્વવ્યવસ્થાનાં સત્યતત્ત્વો દર્શાવવાનો કવિનો હેતુ હોય છે તેથી કલ્પના વડે પણ વિશ્વની એ વાસ્તવિકતાનું અનુકરણ ઉપજાવવાનો તેનો પ્રયાસ હોય છે. વિશ્વવ્યવસ્થામાં જે તત્ત્વ નથી તે સૃજવાનો પ્રયાસ કવિ કદી કરે તો વ્યર્થ છે, કેમકે એવી સૃષ્ટિમાં મનુષ્યને કંઈ હિત રહ્યું નથી.”૯૮<ref>૯૮. એજન, પૃ. ૨૧૭</ref> અહીં તેઓ કવિકલ્પના દ્વારા ’સત્યના તત્ત્વ’ની ઉપલબ્ધિની વાત તો કરે છે, પણ તેને ’વિશ્વવ્યવસ્થા’ની યોજનાથી બાંધી લે છે. અહીં આ બાહ્ય પ્રકૃતિની જડતાનો ખ્યાલ તેમને અવરોધે છે, એમ કહેવું જોઈએ.
વળી, તેઓ કવિકલ્પનાના વ્યાપાર વિશે જે વિચાર નોંધે છે તે પણ એટલા જ સૂચક છે : “...સત્ય વિરુદ્ધ કલ્પના તથા વાસ્તવિકતાના નિયમના અનાદર સામે અમારો વાંધો નથી, ‘કલ્પના’ શબ્દમાં જ સત્યવિરોધ અને અવાસ્તવિકતાનો સમાવેશ થાય છે અને કલ્પના તે કવિજનનું મહાન સાધન છે, કલ્પનાની પાંખો વડે જ સાધારણ રસહીન જનસમૂહના સંસર્ગમાંથી ઊંચે ચડી અદ્‌ભુતતાનું દર્શન કરી શકે છે. જ્યાં સુધી સાધન અને સાધ્યના ભેદની વિસ્મૃતિ ન થાય અને કલ્પના તે જ ‘ભાવનાત્મક સત્ય’ છે એવો ભ્રમ ન થાય ત્યાં સુધી કલ્પનાની ગતિને કંઈ પ્રિતરોધ નથી.”૯૯ સૈદ્ધાંતિક ભૂમિકા પર રમણભાઈનો ખ્યાલ આ આનંદશંકરના ‘ભાવનાનું સત્ય’ની નજીક આવે છે અને છતાં પ્રકૃતિની જડતા એ એક અંતિમ સત્ય છે એમ માનતા હોવાથી તેમાં માનવભાવના નિરૂપણને અવકાશ આપવા તૈયાર નથી.
વળી, તેઓ કવિકલ્પનાના વ્યાપાર વિશે જે વિચાર નોંધે છે તે પણ એટલા જ સૂચક છે : “...સત્ય વિરુદ્ધ કલ્પના તથા વાસ્તવિકતાના નિયમના અનાદર સામે અમારો વાંધો નથી, ‘કલ્પના’ શબ્દમાં જ સત્યવિરોધ અને અવાસ્તવિકતાનો સમાવેશ થાય છે અને કલ્પના તે કવિજનનું મહાન સાધન છે, કલ્પનાની પાંખો વડે જ સાધારણ રસહીન જનસમૂહના સંસર્ગમાંથી ઊંચે ચડી અદ્‌ભુતતાનું દર્શન કરી શકે છે. જ્યાં સુધી સાધન અને સાધ્યના ભેદની વિસ્મૃતિ ન થાય અને કલ્પના તે જ ‘ભાવનાત્મક સત્ય’ છે એવો ભ્રમ ન થાય ત્યાં સુધી કલ્પનાની ગતિને કંઈ પ્રિતરોધ નથી.”૯૯<ref>૯૯. કવિતા અને સાહિત્ય : વૉ. ૧ : પૃ. ૨૧૮</ref> સૈદ્ધાંતિક ભૂમિકા પર રમણભાઈનો ખ્યાલ આ આનંદશંકરના ‘ભાવનાનું સત્ય’ની નજીક આવે છે અને છતાં પ્રકૃતિની જડતા એ એક અંતિમ સત્ય છે એમ માનતા હોવાથી તેમાં માનવભાવના નિરૂપણને અવકાશ આપવા તૈયાર નથી.
આ. આનંદશંકરે પૂર્વપશ્ચિમના અનેક મહાકવિઓની કાવ્યસૃષ્ટિ-માંના ‘અલૌકિક અંશો’નો ઉલ્લેખ કરેલો.૧૦૦ રમણભાઈ એ કવિઓની રચનાઓમાંના ‘અલૌકિક અંશ’નો પુરસ્કાર કરે છે. પણ તે સાથે તેમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ નથી એવો પક્ષવાદ કરે છે : એ ચર્ચાના મુદ્દાઓ આ પ્રમાણે છે –
આ. આનંદશંકરે પૂર્વપશ્ચિમના અનેક મહાકવિઓની કાવ્યસૃષ્ટિ-માંના ‘અલૌકિક અંશો’નો ઉલ્લેખ કરેલો.૧૦૦<ref>૧૦૦. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૧૮૪</ref> રમણભાઈ એ કવિઓની રચનાઓમાંના ‘અલૌકિક અંશ’નો પુરસ્કાર કરે છે. પણ તે સાથે તેમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ નથી એવો પક્ષવાદ કરે છે : એ ચર્ચાના મુદ્દાઓ આ પ્રમાણે છે –
(અ) ‘મેઘદૂત’માંની સૃષ્ટિ સાચે જ લોકોત્તર છે. તેમાંનાં અનેક વર્ણનોમાં એક વિલક્ષણ એવું ચિત્ર એ છે કે કલ્પવૃક્ષમાંથી અબળાઓને સકળ ભૂષણ મળે છે. આ વર્ણનમાં ‘અદ્‌ભુત’ છે પણ તેમાં ‘વૃત્તિમય ભાવાભાસ’ નથી, એમ રમણભાઈ નોંધે છે.૧૦૧
(અ) ‘મેઘદૂત’માંની સૃષ્ટિ સાચે જ લોકોત્તર છે. તેમાંનાં અનેક વર્ણનોમાં એક વિલક્ષણ એવું ચિત્ર એ છે કે કલ્પવૃક્ષમાંથી અબળાઓને સકળ ભૂષણ મળે છે. આ વર્ણનમાં ‘અદ્‌ભુત’ છે પણ તેમાં ‘વૃત્તિમય ભાવાભાસ’ નથી, એમ રમણભાઈ નોંધે છે.૧૦૧<ref>૧૦૧. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૧૯</ref>
(ક) ‘શાકુંતલ’ના ચોથા અંકમાં શકુંતલાની વિદાય ટાણે પ્રકૃતિના ‘સમભાવ’નું જે વર્ણન છે (મણિભાઈએ એ કડીઓનો નિર્દેશ કરેલો.) તે અંગે રમણભાઈનું મંતવ્ય એવું છે કે એના કવિ કાલિદાસે તો ‘માત્ર અમુક પ્રસંગમાં આવેલાં અમુક પાત્રોના ચિત્તની સ્થિતિ દર્શાવી છે.’૧૦૨ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે “વિહ્‌વળ દશામાં લાગણી પર બુદ્ધિશક્તિનો છેવટ અંકુશ ન હોય ત્યારે મનુષ્યો ભૂલી જાય છે કે પ્રકૃતિ મનુષ્યના ભાવથી રંગાતી નથી.૧૦૩ આ પ્રસંગે રમણભાઈની દલીલ સર્વથા અપ્રતીતિકર છે. તેમની મુખ્ય દલીલ એ હતી કે પ્રકૃતિ કદીય માનવભાવ ધારણ કરી શકે નહિ અને જ્યારે કવિ એવું વર્ણન આપે ત્યારે ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ થાય છે : તેની અહીં જાણીબૂઝીને અવગણના કરવાનો પ્રયત્ન દેખાઈ આવે છે. ‘પૃથુરાજરાસા’માંનું વર્ણન જો કવિ તરફનું હોય એ માટે દોષ ગણાય તો ‘શાકુન્તલ’ના પ્રસ્તુત શ્લોકના વર્ણનનો કોઈ રીતે બચાવ થઈ શકે નહિ. આ પછી, શકુન્તલા માટે વૃક્ષોએ જે મૂલ્યવાન આભૂષણો ધર્યાં, તેના વર્ણનમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ થયો જ છે એમ તેમને કહેવાનો પ્રસંગ આવ્યો છે જ.૧૦૪ પરંતુ આ પ્રસિદ્ધ મહાકવિની રચનાના એ ‘દોષ’નો તેમણે અન્યથા બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે એમાં ‘અલૌકિક’ બનાવનો અંશ દાખલ કર્યાથી ‘સ્થિતિ બદલાય છે.’ ‘શાકુન્તલ’ના સાતમા અંકના અલૌકિક ચિત્રણમાં તો ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ સંભવતો નથી, એમ પણ તેઓ માને છે.
(ક) ‘શાકુંતલ’ના ચોથા અંકમાં શકુંતલાની વિદાય ટાણે પ્રકૃતિના ‘સમભાવ’નું જે વર્ણન છે (મણિભાઈએ એ કડીઓનો નિર્દેશ કરેલો.) તે અંગે રમણભાઈનું મંતવ્ય એવું છે કે એના કવિ કાલિદાસે તો ‘માત્ર અમુક પ્રસંગમાં આવેલાં અમુક પાત્રોના ચિત્તની સ્થિતિ દર્શાવી છે.’૧૦૨<ref>૧૦૨. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧ : પૃ. ૨૨૦</ref> તેમણે એવી પણ સ્પષ્ટતા કરી છે કે “વિહ્‌વળ દશામાં લાગણી પર બુદ્ધિશક્તિનો છેવટ અંકુશ ન હોય ત્યારે મનુષ્યો ભૂલી જાય છે કે પ્રકૃતિ મનુષ્યના ભાવથી રંગાતી નથી.૧૦૩<ref>૧૦૩. એજન : પૃ. ૨૨૦</ref> આ પ્રસંગે રમણભાઈની દલીલ સર્વથા અપ્રતીતિકર છે. તેમની મુખ્ય દલીલ એ હતી કે પ્રકૃતિ કદીય માનવભાવ ધારણ કરી શકે નહિ અને જ્યારે કવિ એવું વર્ણન આપે ત્યારે ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ થાય છે : તેની અહીં જાણીબૂઝીને અવગણના કરવાનો પ્રયત્ન દેખાઈ આવે છે. ‘પૃથુરાજરાસા’માંનું વર્ણન જો કવિ તરફનું હોય એ માટે દોષ ગણાય તો ‘શાકુન્તલ’ના પ્રસ્તુત શ્લોકના વર્ણનનો કોઈ રીતે બચાવ થઈ શકે નહિ. આ પછી, શકુન્તલા માટે વૃક્ષોએ જે મૂલ્યવાન આભૂષણો ધર્યાં, તેના વર્ણનમાં ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ થયો જ છે એમ તેમને કહેવાનો પ્રસંગ આવ્યો છે જ.૧૦૪<ref>૧૦૪. એજન : પૃ. ૨૨૦-૨૨૧. “શકુંતલા માટે વનસ્પતિઓ પરથી ફૂલ લેવા જતાં વૃક્ષોમાંથી મૂલ્યવાન વસ્ત્રો તથા આભૂષણો નીકળી આવ્યાં એવું આ અંકમાં કથન છે અને તેમાં વૃત્તિમય ભાવાભાસનો દોષ છે જ, કારણ કે વૃક્ષો પર સમભાવનો આરોપ કરવાથી જ આ કલ્પના થઈ છે.”</ref> પરંતુ આ પ્રસિદ્ધ મહાકવિની રચનાના એ ‘દોષ’નો તેમણે અન્યથા બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. તેઓ કહે છે કે એમાં ‘અલૌકિક’ બનાવનો અંશ દાખલ કર્યાથી ‘સ્થિતિ બદલાય છે.’ ‘શાકુન્તલ’ના સાતમા અંકના અલૌકિક ચિત્રણમાં તો ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ સંભવતો જ નથી, એમ પણ તેઓ માને છે.
(ક) ભવભૂતિએ પ્રકૃતિનાં સત્ત્વોમાં ‘સજીવારોપણ’ કર્યું છે, ત્યાં પણ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ નથી એમ રમણભાઈ કહે છે.૧૦૫ તેમની દલીલ એ છે : “મનુષ્ય જેવા ચેતન વિનાના પ્રકૃતિના ૫દાર્થો ઉપર મનુષ્યચિત્તના ભાવનો આરોપ કરવો એ યથાર્થ છે કે કેમ એ પ્રસ્તુત ચર્ચા છે, પરંતુ પ્રકૃતિના પદાર્થોનું અચેતનત્વ દૂર કરી તેમને સચેતન મનુષ્ય બનાવ્યા પછી ભાવારોપણનો અવકાશ નથી, પદાર્થો પ્રકૃતિનું રૂપ તજી મનુષ્ય થઈ મનુષ્ય જેવા ભાવ દર્શાવે છે.”૧૦૬ રમણભાઈની પ્રસ્તુત વિચારણામાં વાક્‌પ્રપંચ જેવું વિશેષ જણાય છે. પ્રકૃતિના જડ પદાર્થોમાં ચેતનના આરોપણથી અકવિત્વ જ નીપજે એવો તેમનો સતત વાદ રહ્યો છે તો પ્રસ્તુત સજીવારોપણમાંથી કાવ્ય કેવી રીતે સિદ્ધ થયું, એ પ્રાણભૂત મુદ્દાને તેઓ ટાળે છે.
(ક) ભવભૂતિએ પ્રકૃતિનાં સત્ત્વોમાં ‘સજીવારોપણ’ કર્યું છે, ત્યાં પણ ‘વૃત્તિમય ભાવાભાસ’નો દોષ નથી એમ રમણભાઈ કહે છે.૧૦૫<ref>૧૦૫. એજન : પૃ. ૨૨૩<br>
(ડ) હોમરનાં દેવદેવીઓ તે પ્રકૃતિના પદાર્થ નથી પણ મનુષ્યોના વ્યવહારનું નિયંત્રણ કરનારી વિશ્વમાં રહેલી શક્તિઓ અને ભાવનાઓ છે : એટલે તેમાં વૃત્તિમય ભાવાભાસનો કોઈ પ્રશ્ન નથી, એમ રમણભાઈની દલીલ૧૦૭ છે. વિશ્વમાં રહેલી ‘શક્તિઓ’ કે ‘ભાવનાઓ’ને વ્યક્તિરૂપ કલ્પવામાં તેમને વાંધો નથી તો પ્રકૃતિનાં સત્ત્વોને ચેતનરૂપ લેખવવામાં અપવાદ શા માટે એ પ્રશ્ન અનુત્તર જ રહી જાય છે.
{{gap}}નોંધ :- ભવભૂતિના ‘ઉત્તરરામચરિત’માં તમસા, મુરલા – આ નદીઓને સજીવ વ્યક્તિરૂપે કલ્પવામાં આવી છે. એ વિશે આચાર્ય આનંદશંકરે ઉલ્લેખ કરેલો, તેનો અહીં ઉત્તર છે. જુઓ આચાર્યશ્રીની ચર્ચા આ પ્રકરણમાં પૃ. ૧૮૪</ref> તેમની દલીલ એ છે : “મનુષ્ય જેવા ચેતન વિનાના પ્રકૃતિના ૫દાર્થો ઉપર મનુષ્યચિત્તના ભાવનો આરોપ કરવો એ યથાર્થ છે કે કેમ એ પ્રસ્તુત ચર્ચા છે, પરંતુ પ્રકૃતિના પદાર્થોનું અચેતનત્વ દૂર કરી તેમને સચેતન મનુષ્ય બનાવ્યા પછી ભાવારોપણનો અવકાશ નથી, પદાર્થો પ્રકૃતિનું રૂપ તજી મનુષ્ય થઈ મનુષ્ય જેવા ભાવ દર્શાવે છે.”૧૦૬<ref>૧૦૬. ‘કવિતા અને સાહિત્ય’ : પૃ. ૨૨૩</ref> રમણભાઈની પ્રસ્તુત વિચારણામાં વાક્‌પ્રપંચ જેવું વિશેષ જણાય છે. પ્રકૃતિના જડ પદાર્થોમાં ચેતનના આરોપણથી અકવિત્વ જ નીપજે એવો તેમનો સતત વાદ રહ્યો છે તો પ્રસ્તુત સજીવારોપણમાંથી કાવ્ય કેવી રીતે સિદ્ધ થયું, એ પ્રાણભૂત મુદ્દાને તેઓ ટાળે છે.
(ઈ) શેક્સપિયરની નાટ્યકૃતિઓમાં એરિયલ આદિ લોકોત્તર સ્વરૂપનાં પાત્રો વિશે તેઓ એમ કહે છે કે એમાં યે માનવભાવના આરોપણનો કોઈ પ્રશ્ન નથી.૧૦૮ તેઓ દલીલ કરે છે કે ‘મનુષ્યની લાગણીઓ અને પ્રકૃતિના પદાર્થો વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ તે કરાવતાં નથી.’૧૦૯ વળી, ‘યથાર્થ રીતે આવાં પાત્રો અને સત્ત્વો સાધનભૂત કલ્પના તરીકે જ કવિતામાં પ્રવેશ પામી શકે છે.૧૧૦ શેક્સપિયરનાં આ પાત્રો વિશે તેઓ કહે છે કે એ સર્વની કલ્પનાને વાસ્તવિકતા સાથે કંઈ આવશ્યક સંબંધ નથી’.૧૧૧ પરંતુ જ્યાં પ્રકૃતિમાં ચેતન ધર્મનો પ્રસંગ આવે ત્યાં કવિને કવિની કલ્પનાને ‘વાસ્તવિકતા સાથે આવશ્યક સંબંધ’ રાખવો પડે તે શાને એ વિશે તેઓ ચોક્કસ કારણ આપી શક્યા નથી.
(ડ) હોમરનાં દેવદેવીઓ તે પ્રકૃતિના પદાર્થ નથી પણ મનુષ્યોના વ્યવહારનું નિયંત્રણ કરનારી વિશ્વમાં રહેલી શક્તિઓ અને ભાવનાઓ છે : એટલે તેમાં વૃત્તિમય ભાવાભાસનો કોઈ પ્રશ્ન નથી, એમ રમણભાઈની દલીલ૧૦૭<ref>૧૦૭. એજન : પૃ. ૨૨૪</ref> છે. વિશ્વમાં રહેલી ‘શક્તિઓ’ કે ‘ભાવનાઓ’ને વ્યક્તિરૂપ કલ્પવામાં તેમને વાંધો નથી તો પ્રકૃતિનાં સત્ત્વોને ચેતનરૂપ લેખવવામાં અપવાદ શા માટે પ્રશ્ન અનુત્તર જ રહી જાય છે.
પ્રકૃતિ જડ છે એમ માનનાર રમણભાઈ કવિની પ્રતિભાને જાણે કે સીમા રચી દે છે. જો તેઓ વેદાંતમાં શ્રદ્ધા ધરાવતા હોત તો આ સીમા ન હોત, એમ આચાર્ય આનંદશંકરે કહ્યું છે.૧૧૨ આચાર્ય આનંદશંકરના મંતવ્યની સામે રમણભાઈએ પ્રકૃતિ વિષેના પોતાના ખ્યાલને ફરીથી રજૂ કર્યો છે. કહે છે : “પ્રકૃતિમાં પણ એક પ્રકારનું જીવન છે અને તેનો અનુભવ કવિ કરી શકે તો વિલક્ષણ આનંદની પ્રાપ્તિ કરી શકે, એ વિશે અમે ઉપર ચર્ચા કરી છે.”૧૧૩ અહીં તેઓ પ્રથમ વાર પ્રકૃતિમાં ‘જીવન’ હોવાનો ખ્યાલ વિધાનરૂપે રજૂ કરે છે. જોકે પ્રકૃતિમાંના ‘જીવન’નો ખ્યાલ ફરીથી સ્પષ્ટ કરતાં તેઓ નોંધે છે : “પરંતુ પ્રકૃતિમાં જીવન છે તેથી એમ ફલિત થતું નથી કે મનુષ્યના વિચાર અને લાગણીઓ પ્રકૃતિમાં છે અથવા મનુષ્યના વિચાર અને લાગણીઓના દર્શનથી પ્રકૃતિ તે વિચાર અને લાગણીઓ ધારણ કરે છે. પ્રકૃતિનું પોતાનું સ્વત્વ જુદું છે.”૧૧૪ આમ તેઓ પ્રકૃતિની સજીવતાનો સ્વીકાર કરવા છતાં તેને ‘અલગ સત્તા’ રૂપે જોવાનો આગ્રહ રાખે છે.
(ઈ) શેક્સપિયરની નાટ્યકૃતિઓમાં એરિયલ આદિ લોકોત્તર સ્વરૂપનાં પાત્રો વિશે તેઓ એમ કહે છે કે એમાં યે માનવભાવના આરોપણનો કોઈ પ્રશ્ન નથી.૧૦૮<ref>૧૦૮. એજન : પૃ. ૨૨૪</ref> તેઓ દલીલ કરે છે કે ‘મનુષ્યની લાગણીઓ અને પ્રકૃતિના પદાર્થો વચ્ચે કોઈ પ્રકારનો સંબંધ તે કરાવતાં નથી.’૧૦૯<ref>૧૦૯. એજન : પૃ. ૨૨૫</ref> વળી, ‘યથાર્થ રીતે આવાં પાત્રો અને સત્ત્વો સાધનભૂત કલ્પના તરીકે જ કવિતામાં પ્રવેશ પામી શકે છે.૧૧૦<ref>૧૧૦. એજન : પૃ. ૨૨૫</ref> શેક્સપિયરનાં પાત્રો વિશે તેઓ કહે છે કે એ સર્વની કલ્પનાને વાસ્તવિકતા સાથે કંઈ આવશ્યક સંબંધ નથી’.૧૧૧<ref>૧૧૧. એજન : પૃ. ૨૨૫</ref> પરંતુ જ્યાં પ્રકૃતિમાં ચેતન ધર્મનો પ્રસંગ આવે ત્યાં કવિને કવિની કલ્પનાને ‘વાસ્તવિકતા સાથે આવશ્યક સંબંધ’ રાખવો પડે તે શાને એ વિશે તેઓ ચોક્કસ કારણ આપી શક્યા નથી.
. આનંદશંકરની દલીલના ઉત્તરમાં આગળ તેઓ કહે છે : “મનુષ્યોમાં બનતા બનાવ અને મનુષ્યચિત્તમાં થતા વિચાર પ્રકૃતિ જાણી શકતી નથી અને મનુષ્યોના ભાવનો રંગ પ્રકૃતિ ગ્રહણ કરતી નથી, એ અર્થમાં જ પ્રકૃતિને અમે ‘જડ’ તથા ‘અચેતન’ કહી છે અને પ્રકૃતિમાં પોતાનું જીવન હોય અને પોતાના આનંદ તથા બીજા ભાવ હોય તેને અને આ સિદ્ધાંતને વિરોધ નથી....”૧૧૫ આમાં તેઓ પ્રકૃતિને પોતાનું ‘જીવન’ ધરાવતી છતાં ‘જડ’ અને ‘અચેતન’ ગણાવે છે. આચાર્ય આનંદશંકરે વર્ડ્‌ઝવર્થની કવિતાનાં ઉદાહરણ આપી પ્રકૃતિની સજીવતાની ચર્ચા કરેલી.૧૧૬ તેના અનુસંધાનમાં રમણભાઈ કહે છે : “વર્ડ્‌ઝવર્થની જે લીટીઓ ઉપર ઉતારી છે તેમાં માનવવૃત્તાંત કે વિચારનું જ્ઞાન કોઈ રીતે અંતર્ભૂત થતું નથી. માનવજીવન અને માનવઆનંદથી વિલક્ષણ જીવન અને આનંદ પ્રકૃતિમાં છે, તેમની વ્યાખ્યા પૂરેપૂરી થઈ શકતી નથી અને માત્ર ભાષાસંકોચને લીધે તેમને માનવજીવન તથા માનવ - આનંદમાં સરખાં નામ આપવાં પડે છે.”૧૧૭ આ વિધાન તપાસતાં જણાશે કે અહીં પણ પ્રકૃતિની જડતાનો સિદ્ધાંત નભી શકે નહિ.
પ્રકૃતિ જડ છે એમ માનનાર રમણભાઈ કવિની પ્રતિભાને જાણે કે સીમા રચી દે છે. જો તેઓ વેદાંતમાં શ્રદ્ધા ધરાવતા હોત તો આ સીમા ન હોત, એમ આચાર્ય આનંદશંકરે કહ્યું છે.૧૧૨<ref>૧૧૨. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮-૧૩૯</ref> આચાર્ય આનંદશંકરના મંતવ્યની સામે રમણભાઈએ પ્રકૃતિ વિષેના પોતાના ખ્યાલને ફરીથી રજૂ કર્યો છે. કહે છે : “પ્રકૃતિમાં પણ એક પ્રકારનું જીવન છે અને તેનો અનુભવ કવિ કરી શકે તો વિલક્ષણ આનંદની પ્રાપ્તિ કરી શકે, વિશે અમે ઉપર ચર્ચા કરી છે.”૧૧૩<ref>૧૧૩. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૨</ref> અહીં તેઓ પ્રથમ વાર પ્રકૃતિમાં ‘જીવન’ હોવાનો ખ્યાલ વિધાનરૂપે રજૂ કરે છે. જોકે પ્રકૃતિમાંના ‘જીવન’નો ખ્યાલ ફરીથી સ્પષ્ટ કરતાં તેઓ નોંધે છે : “પરંતુ પ્રકૃતિમાં જીવન છે તેથી એમ ફલિત થતું નથી કે મનુષ્યના વિચાર અને લાગણીઓ પ્રકૃતિમાં છે અથવા મનુષ્યના વિચાર અને લાગણીઓના દર્શનથી પ્રકૃતિ તે વિચાર અને લાગણીઓ ધારણ કરે છે. પ્રકૃતિનું પોતાનું સ્વત્વ જુદું છે.”૧૧૪<ref>૧૧૪. એજન : પૃ. ૨૩૯</ref> આમ તેઓ પ્રકૃતિની સજીવતાનો સ્વીકાર કરવા છતાં તેને ‘અલગ સત્તા’ રૂપે જોવાનો આગ્રહ રાખે છે.
આરંભની ચર્ચામાં (‘અવતરણ’માં) રમણભાઈએ પ્રકૃતિમાં અને માનવમાંની ‘શાશ્વત’ અને ‘આકસ્મિક’ ‘ભાવનાઓ’ના ભેદ પાડેલા.૧૧૮ આ. આનંદશંકરે સામે જે અપવાદ લીધો તેનો રમણભાઈ સમાધાનકારક ખુલાસો કરી શક્યા નથી. પ્રકૃતિમાં સૌંદર્યાદિ “ભાવનાઓ’ છે, છતાં પ્રકૃતિ જડ છે એમ જે રમણભાઈ કહે છે તેમાં વિરોધ રહ્યો છે, એવું આચાર્ય આનંદશંકરે કહેલું.૧૧૯ એ વિષે રમણભાઈનો જે કંઈ ખુલાસો છે તે પણ એટલો જ નબળો છે. તેઓ કહે છે : “પ્રકૃતિને મનુષ્યવિચારનું જ્ઞાન નથી અને તે સાથે સમભાવ નથી તે માટે અમે તેને જડ અચેતન કહી છે. પ્રકૃતિમાં જીવન અને ભાવનાઓ હોવા છતાં તેને જડ કહેવી કે બીજા કોઈ વિશેષણથી મનુષ્યથી તેની ઈતરતા દર્શાવવી એ માત્ર શબ્દપ્રયોગનો પ્રશ્ન છે.”૧૨૦ હકીકતમાં, રમણભાઈ માને છે તેમ, પ્રકૃતિ માટે ‘જડ’, ‘અચેતન’નો પ્રયોગ માત્ર શબ્દપ્રયોગનો પ્રશ્ન જ નથી, આ વિશ્વના ગૂઢ સત્યનો પ્રશ્ન છે. કદાચ ‘વૃત્તિમય ભાવાભાસ’ના આ દીર્ઘ વિવાદની ભૂમિકા પણ એ જ છે. એને આટલી સરળતાથી ઉચ્છેદી શકાય નહિ. તેઓ પ્રકૃતિને પોતાનું ‘જીવન’ છે એમ કહેવા તત્પર બને છે અને વળી તે સાથે પ્રકૃતિ ‘જડ’ છે એમ પણ કહે છે. એ રીતે એમની ચર્ચા તર્કદોષવાળી બની જતી જણાય છે. પ્રકૃતિને આગવું ‘સૌંદર્ય’, ‘આનંદ’ આદિ ‘ભાવનાઓ’ તો અર્પી જ પણ તેને આગવું જીવન સુધ્ધાં આપ્યું અને છતાં તેને તેઓ ‘જડ’ લેખવવાનો પ્રયત્ન કરે છે. આચાર્ય આનંદશંકરે અદ્વૈતની ભૂમિકા પર પ્રકૃતિની એ ‘ભાવનાઓ’નો ખુલાસો કરવા પ્રયત્ન કર્યો પરંતુ રમણભાઈને સ્વીકાર્ય બન્યો જણાતો નથી. તેમને કદાચ સાંપ્રદાયિક દૃષ્ટિ જ અંતરાયરૂપ થતી લાગે છે.
આ. આનંદશંકરની આ દલીલના ઉત્તરમાં આગળ તેઓ કહે છે : “મનુષ્યોમાં બનતા બનાવ અને મનુષ્યચિત્તમાં થતા વિચાર પ્રકૃતિ જાણી શકતી નથી અને મનુષ્યોના ભાવનો રંગ પ્રકૃતિ ગ્રહણ કરતી નથી, એ અર્થમાં જ પ્રકૃતિને અમે ‘જડ’ તથા ‘અચેતન’ કહી છે અને પ્રકૃતિમાં પોતાનું જીવન હોય અને પોતાના આનંદ તથા બીજા ભાવ હોય તેને અને આ સિદ્ધાંતને વિરોધ નથી....”૧૧૫<ref>૧૧૫. એજન : પૃ. ૨૨૯</ref> આમાં તેઓ પ્રકૃતિને પોતાનું ‘જીવન’ ધરાવતી છતાં ‘જડ’ અને ‘અચેતન’ ગણાવે છે. આચાર્ય આનંદશંકરે વર્ડ્‌ઝવર્થની કવિતાનાં ઉદાહરણ આપી પ્રકૃતિની સજીવતાની ચર્ચા કરેલી.૧૧૬<ref>૧૧૬. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ ૪૦૭</ref> તેના અનુસંધાનમાં રમણભાઈ કહે છે : “વર્ડ્‌ઝવર્થની જે લીટીઓ ઉપર ઉતારી છે તેમાં માનવવૃત્તાંત કે વિચારનું જ્ઞાન કોઈ રીતે અંતર્ભૂત થતું નથી. માનવજીવન અને માનવઆનંદથી વિલક્ષણ જીવન અને આનંદ પ્રકૃતિમાં છે, તેમની વ્યાખ્યા પૂરેપૂરી થઈ શકતી નથી અને માત્ર ભાષાસંકોચને લીધે તેમને માનવજીવન તથા માનવ - આનંદમાં સરખાં નામ આપવાં પડે છે.”૧૧૭<ref>૧૧૭. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૩૭</ref> આ વિધાન તપાસતાં જણાશે કે અહીં પણ પ્રકૃતિની જડતાનો સિદ્ધાંત નભી શકે નહિ.
આરંભની ચર્ચામાં (‘અવતરણ’માં) રમણભાઈએ પ્રકૃતિમાં અને માનવમાંની ‘શાશ્વત’ અને ‘આકસ્મિક’ ‘ભાવનાઓ’ના ભેદ પાડેલા.૧૧૮<ref>૧૧૮. જુઓ આ પ્રકરણની ચર્ચા : પૃ. ૩૭૮-૩૮૦</ref> આ. આનંદશંકરે એ સામે જે અપવાદ લીધો તેનો રમણભાઈ સમાધાનકારક ખુલાસો કરી શક્યા નથી. પ્રકૃતિમાં સૌંદર્યાદિ “ભાવનાઓ’ છે, છતાં પ્રકૃતિ જડ છે એમ જે રમણભાઈ કહે છે તેમાં વિરોધ રહ્યો છે, એવું આચાર્ય આનંદશંકરે કહેલું.૧૧૯ <ref>૧૧૯. ‘કાવ્યતત્ત્વવિચાર’ : પૃ. ૧૩૮</ref>એ વિષે રમણભાઈનો જે કંઈ ખુલાસો છે તે પણ એટલો જ નબળો છે. તેઓ કહે છે : “પ્રકૃતિને મનુષ્યવિચારનું જ્ઞાન નથી અને તે સાથે સમભાવ નથી તે માટે અમે તેને જડ અચેતન કહી છે. પ્રકૃતિમાં જીવન અને ભાવનાઓ હોવા છતાં તેને જડ કહેવી કે બીજા કોઈ વિશેષણથી મનુષ્યથી તેની ઈતરતા દર્શાવવી એ માત્ર શબ્દપ્રયોગનો પ્રશ્ન છે.”૧૨૦<ref>૧૨૦. ‘કવિતા અને સાહિત્ય’ : વૉ. ૧લું. : પૃ. ૨૧૯</ref> હકીકતમાં, રમણભાઈ માને છે તેમ, પ્રકૃતિ માટે ‘જડ’, ‘અચેતન’નો પ્રયોગ માત્ર શબ્દપ્રયોગનો પ્રશ્ન જ નથી, આ વિશ્વના ગૂઢ સત્યનો પ્રશ્ન છે. કદાચ ‘વૃત્તિમય ભાવાભાસ’ના આ દીર્ઘ વિવાદની ભૂમિકા પણ એ જ છે. એને આટલી સરળતાથી ઉચ્છેદી શકાય નહિ. તેઓ પ્રકૃતિને પોતાનું ‘જીવન’ છે એમ કહેવા તત્પર બને છે અને વળી તે સાથે પ્રકૃતિ ‘જડ’ છે એમ પણ કહે છે. એ રીતે એમની ચર્ચા તર્કદોષવાળી બની જતી જણાય છે. પ્રકૃતિને આગવું ‘સૌંદર્ય’, ‘આનંદ’ આદિ ‘ભાવનાઓ’ તો અર્પી જ પણ તેને આગવું જીવન સુધ્ધાં આપ્યું અને છતાં તેને તેઓ ‘જડ’ લેખવવાનો પ્રયત્ન કરે છે. આચાર્ય આનંદશંકરે અદ્વૈતની ભૂમિકા પર પ્રકૃતિની એ ‘ભાવનાઓ’નો ખુલાસો કરવા પ્રયત્ન કર્યો પરંતુ રમણભાઈને સ્વીકાર્ય બન્યો જણાતો નથી. તેમને કદાચ સાંપ્રદાયિક દૃષ્ટિ જ અંતરાયરૂપ થતી લાગે છે.
રમણભાઈના પ્રસ્તુત લેખ ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાનો આનંદશંકરે તેમના ‘કવિતા સંબંધી થોડાક વિચાર’ – લેખમાં ફરી ઉત્તર આપ્યો છે. એ વિશે પરિશિષ્ટમાં નોંધ લેવામાં આવશે.
રમણભાઈના પ્રસ્તુત લેખ ‘વૃત્તિમય ભાવાભાસ’ની ચર્ચાનો આનંદશંકરે તેમના ‘કવિતા સંબંધી થોડાક વિચાર’ – લેખમાં ફરી ઉત્તર આપ્યો છે. એ વિશે પરિશિષ્ટમાં નોંધ લેવામાં આવશે.
રમણભાઈ મૂળ રસ્કિનના Pathetic Fallacyના ખ્યાલને ‘પૃથુરાજરાસા’ના ‘અવલોકન’માં સાંકળી લીધો તે પછી મણિલાલ અને આચાર્ય આનંદશંકરે જે ચર્ચા ચલાવી અને રમણભાઈએ તેનો જે પ્રતિવાદ કર્યો તેમાં મૂળ પ્રશ્નથી ઘણા વેગળા નીકળી જવાના પ્રસંગ આવ્યા છે. એ નિમિત્તે આરંભમાં નોંધ્યું છે તેમ કવિતાનું સત્ય, કવિકલ્પનાનું સ્વરૂપ, કવિતા અને પ્રકૃતિના સંબંધ આદિ પ્રશ્નોય સંકળાયા અને તેની યે વિગતે છણાવટ થઈ. મણિલાલ અને આચાર્યશ્રીની સમર્થ અને સંગીન દલીલોના ઉત્તર આપતાં રમણભાઈને પોતાની વિચારણા સ્પષ્ટ કરવાનો પ્રસંગ આવ્યો, અને સાથે તેમણે કવિતા અને પ્રકૃતિના સંબંધને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો, એ સાથે તેમને કવિના ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ સ્પષ્ટ કરવાની આવશ્યક્તા ઊભી થઈ અને તે સાથે કલ્પનાની શક્તિનું કાર્ય વિચારવાનું યે બન્યું.
રમણભાઈ મૂળ રસ્કિનના Pathetic Fallacyના ખ્યાલને ‘પૃથુરાજરાસા’ના ‘અવલોકન’માં સાંકળી લીધો તે પછી મણિલાલ અને આચાર્ય આનંદશંકરે જે ચર્ચા ચલાવી અને રમણભાઈએ તેનો જે પ્રતિવાદ કર્યો તેમાં મૂળ પ્રશ્નથી ઘણા વેગળા નીકળી જવાના પ્રસંગ આવ્યા છે. એ નિમિત્તે આરંભમાં નોંધ્યું છે તેમ કવિતાનું સત્ય, કવિકલ્પનાનું સ્વરૂપ, કવિતા અને પ્રકૃતિના સંબંધ આદિ પ્રશ્નોય સંકળાયા અને તેની યે વિગતે છણાવટ થઈ. મણિલાલ અને આચાર્યશ્રીની સમર્થ અને સંગીન દલીલોના ઉત્તર આપતાં રમણભાઈને પોતાની વિચારણા સ્પષ્ટ કરવાનો પ્રસંગ આવ્યો, અને સાથે તેમણે કવિતા અને પ્રકૃતિના સંબંધને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો, એ સાથે તેમને કવિના ‘અંતઃક્ષોભ’નું સ્વરૂપ સ્પષ્ટ કરવાની આવશ્યક્તા ઊભી થઈ અને તે સાથે કલ્પનાની શક્તિનું કાર્ય વિચારવાનું યે બન્યું.

Navigation menu