ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/દીપવિજ્યશિષ્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દીપવિજ્યશિષ્ય [                ] : જૈન સાધુ. ૮ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (લે. સં. ૨૦મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[કી.જો.]