ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમવિજય-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search


પ્રેમવિજય-૨ [ઈ.૧૬૫૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. દર્શનવિજયના શિષ્ય. ૮૩ કડીની ‘વિજયદેવસૂરિનિર્વાણ-સઝાય’ (ર.ઈ.૧૬૫૭)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[ર.ર.દ.]