કવિની ચોકી: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 4: | Line 4: | ||
|author = ત્રિદીપ સુહૃદ <br> | |author = ત્રિદીપ સુહૃદ <br> | ||
}} | }} | ||
{{ContentBox | |||
|heading = કૃતિ-પરિચય | |||
|text = | |||
{{Poem2Open}} | |||
વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે. | |||
{{Right|'''— શૈલેશ પારેખ'''}} | |||
<br> | |||
}} | |||
<br> | |||
{{Box | {{Box |
Latest revision as of 14:12, 6 October 2022
કૃતિ-પરિચય
વીસમી સદીના બે યુગપુરુષો - મહાત્મા ગાંધી અને ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર - વચ્ચેનો સંવાદ એટલે બે સત્યના ઉપાસકો વચ્ચેની સત્યપ્રાપ્તિના માર્ગમાં આવતી બાહ્ય જગતની વિગતો વિશેની મુક્ત મનથી કરાયેલી ચર્ચા. આ અગત્યના સંવાદ વિશે વિદ્વાનોએ અંગ્રેજી અને બંગાળી સંદર્ભોનો આધાર લઈને ઘણું લખ્યું છે પણ અંગ્રેજી, બંગાળી અને ગુજરાતી સંદર્ભોનો આધાર લઈને લખાયેલું આ પ્રથમ અને એકમાત્ર ગુજરાતી પુસ્તક છે. લેખક ત્રિદીપ સુહૃદ ગાંધીવિદ્દ અને સુવિખ્યાત વિદ્વાન છે જે તેમની વિચક્ષણ સંશોધનલક્ષી દ્રષ્ટિથી જાણીતા સંદર્ભોમાં ઊંડા ઉતરીને અન્યત્ર ન જોવાયેલા અંશો વાચક સમક્ષ રજૂ કરે છે. આ પુસ્તક ગુજરાતી સાહિત્યનું આજ સુધી અપ્રસિદ્ધ રહેલું પણ ગાંધી-ટાગોર સંવાદ સંદર્ભે માર્ગદર્શક બની રહે તેવું છે. — શૈલેશ પારેખ