ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/દુહા: Difference between revisions
Jump to navigation
Jump to search
દુહા
દુહા • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<center><big><big>'''દુહા'''</big></big></center> | <center><big><big>'''દુહા'''</big></big></center> | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1b/23_Udayan_Thakkar_duha.mp3 | |||
}} | |||
<br> | |||
દુહા • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ | |||
<br> | |||
◼ | |||
</center> | |||
<hr> | |||
<br> | |||
Latest revision as of 00:37, 4 June 2024
◼
દુહા • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
◼
લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય
૦
બીજું સાજણ શું લખું? લખું એક ફરિયાદ
ક્યારે આવી હેડકી? તેય ન આવે યાદ...
૦
ધુમ્મસછાયા પૃષ્ઠથી, ઝાકળભીને હાથ
ગોખે ગભરુ બાલિકા સુંદરતાના પાઠ
૦
લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ
૦
ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ?