(21 intermediate revisions by 2 users not shown) |
Line 1: |
Line 1: |
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:2_jpg | | |cover_image = File:9_Sanju_Vala_Kavya_Title.jpg |
| |title = સંજુ વાળાનાં કાવ્યો
| | |title = સંજુ વાળાનાં કાવ્યો

| |editor = મિલિન્દ ગઢવી
| | |editor = મિલિન્દ ગઢવી

| | | {{Box |
| | | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| * [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] | | * [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/ભાષાને ભેદતી નિગૂઢ ભાવ પરાયણતા|ભાષાને ભેદતી નિગૂઢ ભાવ પરાયણતા]] |
| '''ગીતઃ'''
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| '''‘રાગાધીનમ’'''
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |

| == અણીએ ઊભા ==

| | | {{Box |
| <poem> | | |title = અનુક્રમ |
| ઝીણું જો ને!
| | |content = |
| જો, જડવાની અણીએ ઊભાં!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/અણીએ ઊભા|અણીએ ઊભા]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/અનભે ગતિ|અનભે ગતિ]] |
| મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/નિમ્નસ્તર વાત|નિમ્નસ્તર વાત]] |
| બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/કંઈ|કંઈ]] |
| ઓરું જો ને!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/ઘરમાં|ઘરમાં]] |
| જો, અડવાની અણીએ ઊભાં!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/આપણે|આપણે]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/તું નહીં તો|તું નહીં તો]] |
| થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/આજીજી|આજીજી]] |
| મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/આંબલો|આંબલો]] |
| ઊંચું જો ને!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/પડછાયા ઓઢીએ|પડછાયા ઓઢીએ]] |
| જો, ઊડવાની અણીએ ઊભાં!
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/અડધાં કમાડ|અડધાં કમાડ]] |
| </poem>
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/ઘાસની સળી|ઘાસની સળી]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/મરણોન્મુખ|મરણોન્મુખ]] |
| == અનભે ગતિ ==
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/હજુ|હજુ]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/એક ઝાલું ત્યાં|એક ઝાલું ત્યાં]] |
| <poem>
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રથમ વરસાદ|પ્રથમ વરસાદ]] |
| પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/છેલબટાઉ કુંજમનનું ગીત|છેલબટાઉ કુંજમનનું ગીત]] |
| પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/મિલમજૂરોનું સહગાન|મિલમજૂરોનું સહગાન]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/સખીરી-૭|સખીરી-૭]] |
| :::પહેલું જ્યાં આકાશ વળોટ્યું
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/મિરાત...|મિરાત...]] |
| ::::ખરવા લાગ્યો ભાર,
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/સંકેલી લીધા|સંકેલી લીધા]] |
| :::પિચ્છ ખર્યાં ને કલગી ખરી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/કવિ!|કવિ!]] |
| :::ઓગળ્યા રે આકાર.
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/સાધો!|સાધો!]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/....મ્હેણું !|....મ્હેણું !]] |
| ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/જી|જી]] |
| પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/ઘા|ઘા]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/સૂરદાસ|સૂરદાસ]] |
| :::કેટલી વખત? ભેદવાં હજુ
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/એક અ-નિયંત્રિત ગઝલ|એક અ-નિયંત્રિત ગઝલ]] |
| ::::કેટલાં દિગ્દિગંત?
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/વણજારા...રે|વણજારા...રે]] |
| :::પૂછીએ તો પડઘાઈને પાછો
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/પરિત્રાણ મૂકી|પરિત્રાણ મૂકી]] |
| ::::ક્યાંય ઠેલાતો અંત.
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/ક્યાંથી લાવીએ? –|ક્યાંથી લાવીએ? –]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/નક્કર ખાતરી|નક્કર ખાતરી]] |
| ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/મૂર્તિ કોતરાવી|મૂર્તિ કોતરાવી]] |
| પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/જિવાડશે|જિવાડશે]] |
| </poem>
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/ચત-બઠ|ચત-બઠ]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/ગુણીજન|ગુણીજન]] |
| == નિમ્નસ્તર વાત ==
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/ભેદે ભાષાનું વર્તુળ!|ભેદે ભાષાનું વર્તુળ!]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/બોલે ઝીણા મોર|બોલે ઝીણા મોર]] |
| <poem>
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/મોતી કૈસા રંગા?|મોતી કૈસા રંગા?]] |
| :::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/શું કરું?|શું કરું?]] |
| ::સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રમાણિત છે સાહેબ|પ્રમાણિત છે સાહેબ]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/સાધુ છે સાહેબ|સાધુ છે સાહેબ]] |
| :::આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/વારી વારી... જઈશું !|વારી વારી... જઈશું !]] |
| ::બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/કવિ|કવિ]] |
| :શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/એવાય દિવસો આવશે|એવાય દિવસો આવશે]] |
| :::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/લે લાગી છે|લે લાગી છે]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/લ્હાવો લે છે|લ્હાવો લે છે]] |
| :::પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/રાજા!|રાજા!]] |
| :કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/તને રાણી!|તને રાણી!]] |
| ::::ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/સમજાતાં નથી|સમજાતાં નથી]] |
| :::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/છરી|છરી]] |
| </poem>
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/કબ્રસ્તાનમાં આંબલી|કબ્રસ્તાનમાં આંબલી]] |
| | | * [[સંજુ વાળાનાં કાવ્યો/ખનન|ખનન]] |
| == કંઈ ==
| | * [[સંજુ વાળાનાં કાવ્યો/દોહા-૧|દોહા-૧]] |

| <poem>

| :::જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

| બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

| વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,

| લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,

| બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.

| ::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

| શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,

| રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,

| આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,

| ::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

| </poem>

| == ઘરમાં ==

| <poem>

| બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :

| ::::ઘરમાં તો એવું પણ હોય.

| તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :

| ::::ઘરમાં તો એવું પણ હોય.

| મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,

| અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.

| સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :

| ::::ઘરમાં તો એવું પણ હોય

| ::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :

| ::::ઘરમાં તો એવું પણ હોય.

| ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,

| સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.

| તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ

| ::::ઘરમાં તો એવું પણ હોય

| ::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :

| ::::ઘરમાં તો એવું પણ હોય.

| </poem>

| == આપણે ==

| <poem>

| એક ઊંચી દીવાલ અને આપણે

| ઓ બાજુ નિરાંતે ઢોળાતા છાંયડા

| આ બાજુ લ્હાય લ્હાય ડંખ્યા રે સાપણે....

| ટેકરીની ટોચ પરે બાંધ્યા મુકામ એમાં રોજ રોજ કારમા દુકાળ,

| ટીપું હયાતીને સાચવવી કેમ, અહીં ખીણ બાજુ ખેંચે છે ઢાળ

| સધિયારો આપો તો શિખર પર પહોંચીએ

| પંપાળો, તો જઈને વસીએ રે પાંપણે...

| એક ઊંચી દીવાલ અને આપણે

| થડને વળગેલ કોઈ વેલીની જેમ અમે વીંટાયા પોતાની જાતને

| પાંગરવું પીમળવું ખરવું ખોવાઈ જવું અર્પણ આ લીલી ઠકરાતને

| એવા ઉથાપો કે જન્માન્તર ઊખડે

| થાપો, તો છેક કોઈ તળિયાની થાપણે...

| એક ઊંચી દીવાલ અને આપણે

| </poem>

| == તું નહીં તો ==

| <poem>

| તું નહીં તો શું? તું નહીં તો શું? | |
| એવા સવાલ સાંજ પડતાં સુધીમાં તો થઈ જાતા વૈશાખી લૂ.

| માથા પર સણસણતા તોરભર્યા રઘવાટે

| {{Space}}નીકળું હું છાંયડાની શોધમાં.

| પાનીમાં ખૂંપેલી રસ્તાની કાંકરીઓ

| {{Space}}કહેતી કે જીવતર અવરોધમાં.

| સુક્કું કોઈ ઝાડ ખર્યાં પાંદડાંમાં ખખડીને પાછા વળવાનું મને કહેતું.

| તું નહીં તો શું? તું નહીં તો શું?

| છાતી તો ઠીક છેક જીવ સુધી પહોંચીને

| {{Space}}ભીંસે આ પહાડોનો ડૂમો.

| સાંભળશે કોણ મારા કંઠમાં ને કંઠમાં જ

| {{Space}}સામટી સુક્કાઈ જતી બૂમો

| આંગળી વઢાય એને ભૂલી શકાય પણ ભૂલ્યો ભુલાય નહીં તું

| </poem>

| == આજીજી ==

| <poem>

| :::::અરજ વિનવણી આજીજી

| શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?

| તમે કહો તે ઓઢું, પહેરું, તમે કહો તે સાચું,

| મધ-કાજળને લઢી, સુરમો આંખે આંજી નાચું.

| :::::તમ કાજે લ્યો વસંત વેડું તાજી જી,

| ::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી જી?

| ઝાકળનાં પાથરણે પાડું સુગંધની ખાજલિયું,

| વ્હાલપથી નીતરતી રસબસ બંધાવું છાજલિયું.

| :::::હરખે હરખે હારું રે ભવબાજી જી,

| :::::શું કરીએ, કઈ રીતે રહેશો રાજી?

| </poem>

| == આંબલો ==

| <poem>

| ::ઉંબરા મોઝાર મ્હોર્યો આંબલો

| છાતીની મોઝાર મ્હોરી શાખ રે ...

| અવળા તે હાથની આડશ્યું કરીને કાંઈ

| :::: સવળે પેટાવ્યા દીવા ગોખમાં

| નમતાં નેવાંથી ઢળી જાય અંજવાસ

| ::::: એને કેમ ભર્યો જાય ફૂટી બોખમાં?

| ફળિયું ધીખે ‘ને ધીખે ઓરડો

| એને આકરો ધીખે છે વૈશાખ રે...

| છાતીની મોઝાર મ્હોરી શાખ છે...

| હોય જો કપાસ એને ખાંતેખાંતે કાંતીએ

| ::::: ને કમખો વણીને કાંઈ પહેરીએ.

| માથાબૂડ આપદાનાં ઝળૂબ્યાં રે ઝાડ

| ::::: ઝીણા નખ થકી કેટલાંક વહેરીએ

| મોભ રે મૂકીને ઊડ્યો મોરલો

| ભેળી ઊડી હાલી બેઉં આંખ રે...

| છાતીની મોઝાર મ્હોરી શાખ રે....

| </poem>

| == પડછાયા ઓઢીએ ==

| <poem>

| ::લીલી લીંબુડી ઝીણી પાંદડી રે

| ::પાંદડીના પડછાયા ઓઢીએ.

| સખીરી, અમે પાંદડીના પડછાયા ઓઢીએ.

| ::સાળુ ખેંચીને કહે વગડાઉ હાથ

| ::સ્હેજ પડખામાં આવીને પોઢીએ.

| સખીરી, કહે પડખામાં આવીને પોઢીએ.

| ::પડતર પરસાળમાં ઊગે અસુખ

| ::સાવ ખુલ્લું તડાક મારું છાપરું.

| હળવી બોલાશ કોઈ સાંભળે, ન સાંભળે

| ::ત્યાં, ચૌટે વેરાઈ જતી આબરૂ

| ::સૌંસરવી રાત ઝીલું અંધારાં

| ::તોય રહું ખાલીની ખાલી પરોઢિયે.

| ::સખીરી રહું ખાલીની ખાલી પરોઢિયે.

| ::ઓચિંતા ઉભારે ચડતાં ખેંચાણ

| ::જાય વીખરાતી ચારેકોર જાત,

| ::એક એક અંગતતા એકઠી કરું

| ::ને વળી માંડું હું ઓટલે ખેરાત.

| અખ્ખાયે ગામના ઉતાર જેવા રસ્તાઓ

| ::::ડોકાતા છેક મારી ડોઢીએ.

| સખીરી, રહે ડોકાતા છેક મારી ડોઢીએ.

| </poem>

| == અડધાં કમાડ ==

| <poem>

| :::::અડધાં કમાડ અમે વાખ્યાં

| ઉંબરથી મોભ લગી અડવડતાં અંધારાં

| ::::: ઝાઝાં ઢોળ્યાં ને થોડાં ચાખ્યાં...

| :::તાંબાની તાસકમાં ઠાર્યો કંસાર

| :::રાત ઠારી કેમેય નથી ઠરતી,

| :::આઠે પહોર જેના ઊડતી વરાળ

| :::એવી હું કહેતાં ધગધગતી ધરતી.

| કારણમાં એવાયે દિવસો પણ હોય

| ::: જેને સોણલે સાજણ નથી રાખ્યા..

| ::::: અડધાં કમાડ અમે વાખ્યાં

| :::હું રે ચબૂતરાની ઝીણેરી જાર્ય

| :::કોઈ પારેવું આવે નહિ ચણવા

| :::મુઠ્ઠીયે હોઉં અને માણુયે હોઉં

| :::કોણ બેઠું છે દાણાઓ ગણવા.

| સવળાં બોલાવીએ તો અવળાં સમજાય

| ::: એવાં કવળાં તે વેણ કોણે દાખ્યાં?

| ::::: અડધાં કમાડ અમે વાખ્યાં

| </poem>