|
|
(7 intermediate revisions by 2 users not shown) |
Line 7: |
Line 7: |
| }} | | }} |
|
| |
|
| {{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>| | | |
| {{Poem2Open}}
| | {{Box |
| <center><big>{{color|blue|દેવુ, ભરત અને ભાનુ ને}}</big></center>
| | |title = પ્રારંભિક |
| {{Poem2Close}}
| | |content = |
| | * [[અલ્પવિરામ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[અલ્પવિરામ/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[અલ્પવિરામ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[અલ્પવિરામ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| }} | | }} |
| | <br> |
|
| |
|
| == કાવ્યો == | | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[અલ્પવિરામ/કાવ્યો|કાવ્યો]] |
| | * [[અલ્પવિરામ/કવિ|કવિ]] |
| | * [[અલ્પવિરામ/રૂપ|રૂપ]] |
| | * [[અલ્પવિરામ/આ નયનો|આ નયનો]] |
| | * [[અલ્પવિરામ/કરોળિયો|કરોળિયો]] |
| | * [[અલ્પવિરામ/મોર|મોર]] |
| | * [[અલ્પવિરામ/પાઠાન્તર|પાઠાન્તર]] |
| | * [[અલ્પવિરામ/પ્રતીતિ|પ્રતીતિ]] |
| | * [[અલ્પવિરામ/તંત્રીને પ્રત્યુત્તર|તંત્રીને પ્રત્યુત્તર]] |
| | * [[અલ્પવિરામ/પ્રેમનું ગીત|પ્રેમનું ગીત]] |
| | * [[અલ્પવિરામ/સર્જકતા|સર્જકતા]] |
| | * [[અલ્પવિરામ/પાર ન પામું|પાર ન પામું]] |
| | * [[અલ્પવિરામ/એક ઘડી|એક ઘડી]] |
| | * [[અલ્પવિરામ/ચિરતૃષા|ચિરતૃષા]] |
| | * [[અલ્પવિરામ/શેષ સ્મરણો|શેષ સ્મરણો]] |
| | * [[અલ્પવિરામ/માનુનીને|માનુનીને]] |
| | * [[અલ્પવિરામ/મિલનોન્મુખીને|મિલનોન્મુખીને]] |
| | * [[અલ્પવિરામ/તને જોવાને જ્યાં —|તને જોવાને જ્યાં —]] |
| | * [[અલ્પવિરામ/તને જોઈને|તને જોઈને]] |
| | * [[અલ્પવિરામ/નથી નીરખવી ફરી|નથી નીરખવી ફરી]] |
| | * [[અલ્પવિરામ/ફાગણ કેરું ફૂમતું|ફાગણ કેરું ફૂમતું]] |
| | * [[અલ્પવિરામ/વાંકું મ જોશો|વાંકું મ જોશો]] |
| | * [[અલ્પવિરામ/તડકો|તડકો]] |
| | * [[અલ્પવિરામ/અભ્ર|અભ્ર]] |
| | * [[અલ્પવિરામ/એકસુરીલું|એકસુરીલું]] |
| | * [[અલ્પવિરામ/સ્વતંત્ર છો|સ્વતંત્ર છો]] |
| | * [[અલ્પવિરામ/માનવનો ન વાસ|માનવનો ન વાસ]] |
| | * [[અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૪૮|૧૫ ઑગસ્ટ ૧૯૪૮]] |
| | * [[અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૪૯|૧૫ ઑગસ્ટ ૧૯૪૯]] |
| | * [[અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૫૦|૧૫ ઑગસ્ટ ૧૯૫૦]] |
| | * [[અલ્પવિરામ/૩૦ જાન્યુઆરી ૧૯૪૮|૩૦ જાન્યુઆરી ૧૯૪૮]] |
| | * [[અલ્પવિરામ/૨૬ જાન્યુઆરી ૧૯૫૦|૨૬ જાન્યુઆરી ૧૯૫૦]] |
| | * [[અલ્પવિરામ/નવા આંક|નવા આંક]] |
| | * [[અલ્પવિરામ/રેંટિયો કાંતતાં કાંતતાં|રેંટિયો કાંતતાં કાંતતાં]] |
| | * [[અલ્પવિરામ/અમદાવાદ ૧૯૫૧|અમદાવાદ ૧૯૫૧]] |
| | * [[અલ્પવિરામ/વીર નર્મદને એના વારસો વિશે|વીર નર્મદને એના વારસો વિશે]] |
| | * [[અલ્પવિરામ/બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે|બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે]] |
| | * [[અલ્પવિરામ/બલ્લુકાકાને – બ્યાશીએ|બલ્લુકાકાને – બ્યાશીએ]] |
| | * [[અલ્પવિરામ/બલ્લુકાકાને – અંજલિ|બલ્લુકાકાને – અંજલિ]] |
| | * [[અલ્પવિરામ/અજાત હે ગીત|અજાત હે ગીત]] |
| | * [[અલ્પવિરામ/ચંચલ ક્હે|ચંચલ ક્હે]] |
| | * [[અલ્પવિરામ/ન ફૂલ ને|ન ફૂલ ને]] |
| | * [[અલ્પવિરામ/શિશિર ને વસંત|શિશિર ને વસંત]] |
| | * [[અલ્પવિરામ/દિન થાય અસ્ત|દિન થાય અસ્ત]] |
| | * [[અલ્પવિરામ/શ્વેત શ્વેત|શ્વેત શ્વેત]] |
| | * [[અલ્પવિરામ/સમીર આ|સમીર આ]] |
| | * [[અલ્પવિરામ/હે લાસ્યમૂર્તિ|હે લાસ્યમૂર્તિ]] |
| | * [[અલ્પવિરામ/હે કલિ|હે કલિ]] |
| | * [[અલ્પવિરામ/પ્રેમની લિપિ|પ્રેમની લિપિ]] |
| | * [[અલ્પવિરામ/પથ – ૧|પથ – ૧]] |
| | * [[અલ્પવિરામ/પથ – Ó|પથ – Ó]] |
| | * [[અલ્પવિરામ/શાંતિ|શાંતિ]] |
| | * [[અલ્પવિરામ/કાવ્ય લખતાં અને લખ્યા પછી|કાવ્ય લખતાં અને લખ્યા પછી]] |
|
| |
|
| <poem>
| | }} |
| સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે,
| | <br> |
| વ્યાપી જતું ઝેર તરત્ નસે નસે;
| | {{HeaderNav2 |
| નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
| | |previous = |
| કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
| | |next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ |
| </poem> | | }} |
| | |
| == કવિ ==
| |
| | |
| <poem>
| |
| લાગ્યું હવે તો મૃત, લૈ સ્મશાને
| |
| ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો
| |
| ને આગ મેલી, સહસા જ જાગ્યો
| |
| વંટોળિયો, ડાઘુ થયા અલોપ,
| |
| બેઠો થઈ એ, ક્ષણમાં જ, માનવી
| |
| પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.
| |
| </poem>
| |
| | |
| == રૂપ ==
| |
| | |
| <poem>
| |
| ::એવું રૂપ નીરખ્યું મેં નમણું,
| |
| એક પલકમાં સાચ થઈ ગયું સમણું!
| |
| | |
| ::::એવાં ઘેર્યાં છે કૈં ઘેને,
| |
| ::આ મુજ ચકિત ચકિત બે નેને
| |
| ::અવ હું નીરખું જેને જેને
| |
| તે તે સઘળું સુન્દર લાગે બમણું!
| |
| | |
| ::અવ નહીં સૂધ કે સાન
| |
| ::કે નહીં જ્ઞાનગુમાન,
| |
| ::જેને સઘળું એકસમાન
| |
| તેને તે અવ શું ડાબું શું જમણું?
| |
| </poem>
| |
| | |
| == આ નયનો ==
| |
| | |
| <poem>
| |
| આ નયનો,
| |
| ::: સત સમણાંનાં શયનો!
| |
| અભ્રહીન શારદનભનીલાં,
| |
| એ જ વળી વર્ષાથી વીલાં,
| |
| ગ્રીષ્મ વસંત ઉભયની લીલા,
| |
| :: પ્રગટ ઐક્ય, લય દ્વયનો!
| |
| એક હસે તો અન્યે રોવું,
| |
| એક ઝરે જલ અન્યે લ્હોવું,
| |
| છતાં ઉભયથી ઊજળું જોવું
| |
| ::: સકલ વિશ્વ, શાં ’ડયનો!
| |
| </poem>
| |
| | |
| == કરોળિયો ==
| |
| | |
| <poem>
| |
| નર્યો મલિન, હૃષ્ટપુષ્ટ, શત ડાઘ, ભૂંડો ભખ;
| |
| સરે લસરતો, તરે શું પવનાબ્ધિ ઑક્ટોપસ;
| |
| કુરૂપ નિજ કાય આ પલટવા કયો પારસ?
| |
| અને નીરખવા યથાવત ચહે છ કોનાં ચખ?
| |
| છતાં મૃદુલ, સ્નિગ્ધ ને રજતવર્ણ કૈં તારથી
| |
| ગ્રથે સુદૃઢ જાળ, દેહ નિજથી જ, નિત્યે નવી;
| |
| કલાકૃતિ રચે શું ક્લાસિકલ સંયમી કો કવિ,
| |
| દબાય નહિ જે જરીય નિજ દેહના ભારથી.
| |
| | |
| અલિપ્ત અળગો રહે, અતિથિ અન્ય કો સૃષ્ટિથી;
| |
| જણાય જડ, સુસ્ત, સ્વસ્થ, અતિ શાંત, કેવો છળે!
| |
| સુગંધભર જાળને કુસુમ માનતી જે ઢળે
| |
| ન એક પણ મક્ષિકા છટકતી છૂપી દૃષ્ટિથી;
| |
| મુરાદ મનની : (નથી નજર માત્ર પૃથ્વી ભણી)
| |
| કદીક પકડાય જો નભઘૂમંત તારાકણી.
| |
| </poem>
| |
| | |
| == મોર ==
| |
| | |
| <poem>
| |
| કલાપ નિજ પિચ્છનો વિવિધ વર્ણ ફેલાવતો,
| |
| પ્રસન્ન નીરખે વિશાળ નિજ વિસ્તર્યા દર્પને
| |
| (સદા સુલભ છાંય આ પ્રખર ગ્રીષ્મમાં સર્પને);
| |
| પ્રમત્ત નિજ કંઠનો મધુર સૂર રેલાવતો,
| |
| મથે નભ વલોવવા, ગજવવા ચહે સૌ દિક;
| |
| સવેગ નિજ બેઉ પાંખ વચમાં વળી વીંઝતો,
| |
| અને નિજ છટા પરે સતત ર્હે સ્વયં રીઝતો;
| |
| અહં પ્રગટતો ન હોય કવિ કોઈ રોમૅન્ટિક!
| |
| | |
| વિલાસપ્રિય સર્વ દૃષ્ટિ વરણાગથી આંજવી,
| |
| હિલોલ નિજ લોલ દેહ ગતિમાં લિયે, સર્વને
| |
| નિમંત્રણ દિયે ઉદાર ઉર, માણવા પર્વને;
| |
| અનન્ય રસરૂપરંગસ્વરસૃષ્ટિનો રાજવી.
| |
| મુરાદ મનની છતાં અતિવિચિત્ર (કોને કહે?) :
| |
| અમૂલ્ય નિજ અશ્રુ કોઈ કદી ક્યાંક ઝીલી રહે.
| |
| </poem>
| |
| | |
| == પાઠાન્તર ==
| |
| | |
| <poem>
| |
| — કવિ!
| |
| — કહો, શું છે?
| |
| — નહીં, નહીં, જુઠ્ઠી તારી જાત, તને કોણ પૂછે?
| |
| — વાત કંઈ નથી નવી!
| |
| — ભલે, તો લે પૂછું : તારે કેટલી છે પ્રિયા?
| |
| — પૂછ્યું, વાહ! બોલો હવે, ગણાવું હું નામ કિયાં કિયાં?
| |
| — બસ, બસ,
| |
| હવે નથી રસ;
| |
| પણ તારે જેટલી છે પ્રિયા
| |
| નથી એટલાં તો હિયાં!
| |
| — ઘેલા છોને! આ તો સહુ પાઠાન્તર, અસલ જે નામ...
| |
| — કયું?
| |
| — મારેય તે શોધવું જ રહ્યું!
| |
| જાણ્યા છતાં કવિ શું હું થયો હોત આમ?
| |
| </poem>
| |
| | |
| == પ્રતીતિ ==
| |
| | |
| <poem>
| |
| અચાનક જ આમ આ પ્રગટ એક આનંદની
| |
| ઘડી, દિન અનેકનું સતત મૌન મારું શમે,
| |
| ક્ષણેક અવકાશમાં વિહગ સ્હેજ આવી રમે,
| |
| યથા વિજનમાં સુણાય પગલાં, કડી છંદની.
| |
| ક્ષણેક મુજ શક્તિ તો પરમ કોઈ સર્જક સમી,
| |
| અનેકવિધ વિશ્વ હું અવ રચું, ઉથાપું અને
| |
| ફરી રચું, ઉથાપું, કોણ પૂછનાર સત્તા મને?
| |
| સ્વયં વિધિ પરેય તે વિજયપ્રાપ્તિની તક સમી.
| |
| ન આજ લગ હું હતો મૃત, ન’તો ત્યક્ત હું,
| |
| સગાં, સ્વજન, મિત્ર પાસ રસ, પ્રેમ લૂંટ્યો હતો,
| |
| અને જગત નિંદતાં પણ ન ક્યાંય ખૂટ્યો હતો,
| |
| વળી કુદરતે હતો પ્રથમથી જ આસક્ત હું!
| |
| ઋણી છું સહુનો, છતાં ન ક્ષણ આ તમા અન્યની,
| |
| પ્રતીતિ મુજને મળી સકલ આત્મચૈતન્યની.
| |
| </poem>
| |
| | |
| == તંત્રીને પ્રત્યુત્તર ==
| |
| | |
| <poem>
| |
| ‘વિલંબ કરશો ન, કાળ મૃગફાળ શો ધાય છે.’
| |
| નિમંત્રણ મહીં લખ્યું, પણ કલારહસ્યો સહુ
| |
| તમેય સમજો જ છો, કહું શું સુજ્ઞને હું બહુ?
| |
| છતાંય કહું : કાળનો વિજય કાળથી થાય છે.
| |
| </poem>
| |
| | |
| == પ્રેમનું ગીત ==
| |
| | |
| <poem>
| |
| હું પ્રેમનું ગીત હવે રચીશ,
| |
| રે પ્રેમ ક્યાં વ્યર્થ કર્યો જ ગીતને
| |
| મેં મૌગ્ધ્યથી આજ લગી અતીતને?
| |
| હું પ્રેમનું ગીત હવે રચીશ.
| |
| આ ગીતમાં કિંતુ હવે ન મૂકવો
| |
| કો અલ્પ કે પૂર્ણ વિરામ, ચૂકવો
| |
| ક્યારેક ક્યારેક (ન શોચ) પ્રાસને
| |
| ને છંદનેયે–
| |
| </poem>
| |
| | |
| == સર્જકતા ==
| |
| | |
| <poem>
| |
| આ માનવીદેહ તણા સલાટે
| |
| સેવ્યું હશે સ્વપન જે ઘડી પૂર્ણ ઘાટે
| |
| ઉતારવા સર્જન કોઈ ધન્ય
| |
| સર્જી તને, પ્રિય, તદા અશી તું અનન્ય!
| |
| ને એટલેથી પણ એહ તૃપ્ત
| |
| જાણે થયો નહિ જરી, પ્રિય, એમ ગુપ્ત
| |
| અર્પી તને સૌ રસરૂપરંગે
| |
| સંપૂર્ણ તે નિજ કલા, તવ અંગઅંગે
| |
| હજીય એ સર્જકતા છ વ્યાપ્ત
| |
| કે થાય જ્યાં, પ્રિય, મને તવ સ્પર્શ માત્ર
| |
| શૂન્યત્વમાં જે મુજ લુપ્ત ગાત્ર
| |
| અસ્તિત્વ એ સકલને ફરી થાય પ્રાપ્ત.
| |
| </poem>
| |
| | |
| == પાર ન પામું ==
| |
| | |
| <poem>
| |
| ::તારો પાર ન પામું, પ્રીત!
| |
| મારે અધર મૌન છાયું, એણે ગાયું ગીત!
| |
| | |
| ::એવું શું તેં કવ્યું?
| |
| ::જેથી ઉભયનું ઉર દ્રવ્યું,
| |
| મારું કરુણ જલ બન્યું ને એનું કોમલ સ્મિત.
| |
| | |
| ::વસમી તારી વાતો,
| |
| ::મારી નીંદરહીણી રાતો,
| |
| એનાં તે સૌ સમણાંમાં હું ભ્રમણા કરું નિત.
| |
| </poem>
| |
| | |
| == એક ઘડી ==
| |
| | |
| <poem>
| |
| પરિપૂર્ણ પ્રણયની એક ઘડી,
| |
| :: જાણે મધુર ગીતની ધ્રુપદ કડી.
| |
| એના સહજ સરલ સૌ પ્રાસ,
| |
| જાણે જમુનાતટનો રાસ;
| |
| એનો અનંતને પટ વાસ,
| |
| :: અણજાણ વિના આયાસ જડી.
| |
| એનો એક જ અંતરભાવ,
| |
| બસ ‘તુંહી, તુંહી’નો લ્હાવ,
| |
| એ તો રટણ રટે : પ્રિય, આવ,
| |
| આવ, અવ આવ અંતરા જેમ ચડી!
| |
| | |
| </poem>
| |
| | |
| == ચિરતૃષા ==
| |
| | |
| <poem>
| |
| સુરાપ્યાલી
| |
| હોઠ લગી લઈ જઈ કહું :
| |
| ‘જોઈને આ લાલી,
| |
| હવે લહું...’
| |
| ‘બસ, હવે બસ,
| |
| વધુ નથી રસ;
| |
| અહીં ઉત્સવનો અંતકાલ,
| |
| વિદાયની વેળા, ચાલ...’
| |
| અને એમ સુરાસિક્ત અધરની કને
| |
| અધર બે ઝૂમે, જાણે મધુમત્ત અલિ;
| |
| એ જ ક્ષણે કોઈ અણજાણ વને
| |
| મોરે ઓ રે! દ્રાક્ષની રે શત શત કલિ!
| |
| </poem>
| |
| | |
| == શેષ સ્મરણો ==
| |
| | |
| <poem>
| |
| અરે ઘેલા હૈયા,
| |
| જુઓ પેલી નૈયા ક્ષિતિજ પરથી પાર સરતી,
| |
| તરલ ગતિ સંચાર કરતી!
| |
| સઢો કેવા ફૂલ્યા,
| |
| ઢળી એમાં ઝૂલ્યા પવન, પળમાં તો વહી જશે
| |
| :::: સપન સરખી, હ્યાં નહીં હશે.
| |
| છતાં ઝૂમી ઝૂમી
| |
| નિહાળો છો ભૂમિ, પ્રિયચરણ જ્યાં અંકિત, વ્રણો
| |
| :::: મિલનપળના, શેષ સ્મરણો.
| |
| અરે ઘેલા હૈયા,
| |
| સરે પેલી નૈયા નયનપથથી, ઓ... સરી ગઈ,
| |
| :::: પવનલહરી રે હરી ગઈ.
| |
| હવે એની એ રે,
| |
| અહીં વ્હેતી લ્હેરે, વિજન તટપે વેળુકણના,
| |
| :::: પ્રિયચરણનાં ચિહ્ન પણ ના.
| |
| </poem>
| |
| | |
| == માનુનીને ==
| |
| | |
| <poem>
| |
| હે માનુની, હ્યાં જડતા ધરીને
| |
| પાષાણ છે જે તુજ પાસમાં પડ્યો,
| |
| જે રુક્ષતા અંતર સંભરીને
| |
| જણાય છે નિત્ય કઠોર શો ઘડ્યો;
| |
| કાલાંતરેયે કદી કોઈ કાળે,
| |
| ઉત્ક્રાંતિના આ ક્રમમાં, અજાણ
| |
| એ મંજરી થૈ મૃદુ કોઈ ડાળે
| |
| પ્રફુલ્લશે, પથ્થરમાંય પ્રાણ;
| |
| એ ભાવિના પંથપ્રયાણને વિશે
| |
| પળી, હવે કૈંક વિકાસલ્હાણે
| |
| પડ્યો અહીં છે તુજ પાસમાં દીસે;
| |
| સંભાળ, જાણે અથવા અજાણે
| |
| એને જરી ચરણ રે તવ જો, અડે ના;
| |
| ને ભૂતકાલ નિજનો સ્મરણે ચડે ના!
| |
| </poem>
| |
| | |
| == મિલનોન્મુખીને ==
| |
| | |
| <poem>
| |
| પળેપળ ઢળે લળે લલિત લોચનો, પંથને
| |
| વિમુગ્ધ વયની નરી રસિકતાથી રંગી રહે;
| |
| અને ઉર ઉદાસ અન્ય ક્ષણ જ્યાં અસૂયા દહે,
| |
| વદે વિકલ, ‘પંથ આ પ્રથમ સ્પર્શશે કંથને.’
| |
| પ્રપૂર્ણ, મિલનોન્મુખી, હૃદયપાત્ર છે પ્રીતિથી,
| |
| અપાર તુજનેય તે પ્રણયમાંહી વિશ્વાસ છે;
| |
| કશું અવ કહું તને? અધર એટલે હાસ છે,
| |
| પરંતુ અણજાણ તું પ્રણયની જુદી રીતિથી.
| |
| લહ્યો પ્રણયથી કદાપિ પરિતોષ પ્રેમીજને?
| |
| નથી કદીય એહની હૃદયપ્યાસને પાજ, ન
| |
| સદાય બનશે તું ત્યાં ચરમરોષનું ભાજન?
| |
| હજીય પ્રિયનું ન આગમન, કાળ તારી કને
| |
| અસીમ, તવ પંથનેય પણ કોઈ સીમા નથી;
| |
| હજીય મુખ ફેરવી નયન વારી લે માનથી!
| |
| </poem>
| |
| | |
| == તને જોવાને જ્યાં — ==
| |
| | |
| <poem>
| |
| તને જોવાને જ્યાં નયન પરના પક્ષ્મ-પરદા
| |
| ઉપાડું છું, – જાણે ઘનતિમિરઘેરી પૃથિવીની,
| |
| ઉષાકાલે, જોવા અધિક સુષમા, પૂર્વરવિની
| |
| પ્રકાશે આંજેલી અભિનવ ખુલે દૃષ્ટિ વરદા.
| |
| | |
| તને ત્યાં તો ન્યાળું પલપલ નિરાલી, નિત નવી,
| |
| લહું તારા પૃથ્વી જલલહર ને વાયુ સરખી,
| |
| બધાં ચાંચલ્યોમાં અતિવ તુજને ચંચલ સખી;
| |
| ઉરે ના અંકાતી અસલ તુજ શી રે તુજ છવિ.
| |
| | |
| અને ત્યારે પાછા નયન પરના પક્ષ્મ-પરદા
| |
| પડે, ત્યાં તો શી સત્વર અચલ અંધારમહીં રે
| |
| રહસ્યોની સૃષ્ટિ સરલ ઉઘડે, સ્પષ્ટ લહી રે
| |
| તને ત્યાં તો, ન્યાળું અસલ જ, જહીં તું તું જ સદા !
| |
| કશી અંધારા શી અવિચલ તહીં તું વિલસતી !
| |
| અનન્યા શી ધન્યા ! ધ્રુવ અચલ સ્વત્વે તું હસતી !
| |
| | |
| {{સ-મ|૧૯૫૨}} <br>
| |
| (મૂળ કાવ્યસંગ્રહ ‘અલ્પવિરામ’માં આ કાવ્ય નથી)
| |
| </poem>
| |