સંજુ વાળાનાં કાવ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search

No edit summary

(23 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{BookCover
{{BookCover
|cover_image = File:2_jpg
|cover_image = File:9_Sanju_Vala_Kavya_Title.jpg
|title = સંજુ વાળાનાં કાવ્યો

|title = સંજુ વાળાનાં કાવ્યો

|editor = મિલિન્દ ગઢવી

|editor = મિલિન્દ ગઢવી

{{Box

|title = પ્રારંભિક
|content =
* [[સંજુ વાળાનાં કાવ્યો/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રારંભિક | પ્રારંભિક]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/ભાષાને ભેદતી નિગૂઢ ભાવ પરાયણતા|ભાષાને ભેદતી નિગૂઢ ભાવ પરાયણતા]]
'''ગીતઃ'''
* [[સંજુ વાળાનાં કાવ્યો/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
'''‘રાગાધીનમ’'''
* [[સંજુ વાળાનાં કાવ્યો/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]

== અણીએ ઊભા ==

{{Box
<poem>
|title = અનુક્રમ
ઝીણું જો ને!
|content =
જો, જડવાની અણીએ ઊભાં!
* [[સંજુ વાળાનાં કાવ્યો/અણીએ ઊભા|અણીએ ઊભા]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/અનભે ગતિ|અનભે ગતિ]]
મણ આખામાં કયા કણ સાચા, પડશે કેમ પતીજ?
* [[સંજુ વાળાનાં કાવ્યો/નિમ્નસ્તર વાત|નિમ્નસ્તર વાત]]
બીજ વચાળે ક્યાં છુપાયાં બોલો હે ઉદ્ભીજ!
* [[સંજુ વાળાનાં કાવ્યો/કંઈ|કંઈ]]
ઓરું જો ને!
* [[સંજુ વાળાનાં કાવ્યો/ઘરમાં|ઘરમાં]]
જો, અડવાની અણીએ ઊભાં!
* [[સંજુ વાળાનાં કાવ્યો/આપણે|આપણે]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/તું નહીં તો|તું નહીં તો]]
થડ વિનાની ઝૂરે ડાળી, ડાળ વિનાનું પાન;
* [[સંજુ વાળાનાં કાવ્યો/આજીજી|આજીજી]]
મરમ જાણવા મરમી બેઠાં ધરી વૃક્ષનું ધ્યાન!
* [[સંજુ વાળાનાં કાવ્યો/આંબલો|આંબલો]]
ઊંચું જો ને!
* [[સંજુ વાળાનાં કાવ્યો/પડછાયા ઓઢીએ|પડછાયા ઓઢીએ]]
જો, ઊડવાની અણીએ ઊભાં!
* [[સંજુ વાળાનાં કાવ્યો/અડધાં કમાડ|અડધાં કમાડ]]
</poem>
* [[સંજુ વાળાનાં કાવ્યો/ઘાસની સળી|ઘાસની સળી]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/મરણોન્મુખ|મરણોન્મુખ]]
== અનભે ગતિ ==
* [[સંજુ વાળાનાં કાવ્યો/હજુ|હજુ]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/એક ઝાલું ત્યાં|એક ઝાલું ત્યાં]]
<poem>
* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રથમ વરસાદ|પ્રથમ વરસાદ]]
પાંખમાં પવન આંખમાં લીધું આભલું મથોમથ
* [[સંજુ વાળાનાં કાવ્યો/છેલબટાઉ કુંજમનનું ગીત|છેલબટાઉ કુંજમનનું ગીત]]
પંખી ઊડ્યાં અનભે ઝીણું ચાંચમાં ઝાલી તથ.
* [[સંજુ વાળાનાં કાવ્યો/મિલમજૂરોનું સહગાન|મિલમજૂરોનું સહગાન]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/સખીરી-૭|સખીરી-૭]]
:::પહેલું જ્યાં આકાશ વળોટ્યું
* [[સંજુ વાળાનાં કાવ્યો/મિરાત...|મિરાત...]]
::::ખરવા લાગ્યો ભાર,
* [[સંજુ વાળાનાં કાવ્યો/સંકેલી લીધા|સંકેલી લીધા]]
:::પિચ્છ ખર્યાં ને કલગી ખરી
* [[સંજુ વાળાનાં કાવ્યો/કવિ!|કવિ!]]
:::ઓગળ્યા રે આકાર.
* [[સંજુ વાળાનાં કાવ્યો/સાધો!|સાધો!]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/....મ્હેણું !|....મ્હેણું !]]
ત્યાં જ લગોલગ આવવા લાગ્યો સાત ઘોડા’ળો રથ
* [[સંજુ વાળાનાં કાવ્યો/જી|જી]]
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું  ચાંચમાં  ઝાલી તથ.
* [[સંજુ વાળાનાં કાવ્યો/ઘા|ઘા]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/સૂરદાસ|સૂરદાસ]]
:::કેટલી વખત? ભેદવાં હજુ
* [[સંજુ વાળાનાં કાવ્યો/એક અ-નિયંત્રિત ગઝલ|એક અ-નિયંત્રિત ગઝલ]]
::::કેટલાં દિગ્દિગંત?
* [[સંજુ વાળાનાં કાવ્યો/વણજારા...રે|વણજારા...રે]]
:::પૂછીએ તો પડઘાઈને પાછો
* [[સંજુ વાળાનાં કાવ્યો/પરિત્રાણ મૂકી|પરિત્રાણ મૂકી]]
::::ક્યાંય ઠેલાતો અંત.
* [[સંજુ વાળાનાં કાવ્યો/ક્યાંથી લાવીએ? –|ક્યાંથી લાવીએ? –]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/નક્કર ખાતરી|નક્કર ખાતરી]]
ભીંસતી ઠાંસોઠાંસ આ ખુલ્લાશ થઈ ઇતિ ને અથ,
* [[સંજુ વાળાનાં કાવ્યો/મૂર્તિ કોતરાવી|મૂર્તિ કોતરાવી]]
પંખી  ઊડ્યાં  અનભે  ઝીણું ચાંચમાં ઝાલી તથ.
* [[સંજુ વાળાનાં કાવ્યો/જિવાડશે|જિવાડશે]]
</poem>
* [[સંજુ વાળાનાં કાવ્યો/ચત-બઠ|ચત-બઠ]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/ગુણીજન|ગુણીજન]]
== નિમ્નસ્તર વાત ==
* [[સંજુ વાળાનાં કાવ્યો/ભેદે ભાષાનું વર્તુળ!|ભેદે ભાષાનું વર્તુળ!]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/બોલે ઝીણા મોર|બોલે ઝીણા મોર]]
<poem>
* [[સંજુ વાળાનાં કાવ્યો/મોતી કૈસા રંગા?|મોતી કૈસા રંગા?]]
:::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
* [[સંજુ વાળાનાં કાવ્યો/શું કરું?|શું કરું?]]
::સામેના ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
* [[સંજુ વાળાનાં કાવ્યો/પ્રમાણિત છે સાહેબ|પ્રમાણિત છે સાહેબ]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/સાધુ છે સાહેબ|સાધુ છે સાહેબ]]
:::આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ,
* [[સંજુ વાળાનાં કાવ્યો/વારી વારી... જઈશું !|વારી વારી... જઈશું !]]
::બાજુના ફળિયામાં દેસાઈ દંપતીની આંખો થઈ રહી જાતી આઠ
* [[સંજુ વાળાનાં કાવ્યો/કવિ|કવિ]]
:શેઈમ શેઈમ બબડીને ઘરમાં પુરાઈ જતા પાડોશી ભદ્રકાન્ત બક્ષી
* [[સંજુ વાળાનાં કાવ્યો/એવાય દિવસો આવશે|એવાય દિવસો આવશે]]
:::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
* [[સંજુ વાળાનાં કાવ્યો/લે લાગી છે|લે લાગી છે]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/લ્હાવો લે છે|લ્હાવો લે છે]]
:::પક્ષી પણ એવાં ચબરાક, બધી ઝળાંહળાં છોડીને અંધારાં તાકે,
* [[સંજુ વાળાનાં કાવ્યો/રાજા!|રાજા!]]
:કેમ જાણે એને સહુ જાણ હોય : કઈ ડાળે ઋતુ વિના ય ફળ પાકે.
* [[સંજુ વાળાનાં કાવ્યો/તને રાણી!|તને રાણી!]]
::::ઉપરાન્ત સમજે કે, જાત કેમ છુટ્ટી મુકાય કેમ રહેવાની રક્ષી
* [[સંજુ વાળાનાં કાવ્યો/સમજાતાં નથી|સમજાતાં નથી]]
:::::વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
* [[સંજુ વાળાનાં કાવ્યો/છરી|છરી]]
</poem>
* [[સંજુ વાળાનાં કાવ્યો/કબ્રસ્તાનમાં આંબલી|કબ્રસ્તાનમાં આંબલી]]

* [[સંજુ વાળાનાં કાવ્યો/ખનન|ખનન]]
== કંઈ ==
* [[સંજુ વાળાનાં કાવ્યો/દોહા-૧|દોહા-૧]]

<poem>
:::જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
બહુ ઝંઝેડ્યાં ઝાડ પરંતુ પડ્યું નહીં કંઈ.

વનમાં ઝાઝા વાંસ, વાયરા શિષ ધુણાવી વાતા,
લળક ઢળક સહુ ડાળ, ઘાસને ચડે હિલોળા રાતા,
બધું બરાબર કિન્તુ સ્વરમાં ચડ્યું નહીં કંઈ.
::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.

શુષ્ક સરોવર, સાંજ; નહીં કોઈ ગલ, હંસો રઢિયાળા,
રડવાનું એક સુખ લેવા ત્યાં પહોંચ્યા સંજુ વાળા,
આંખ, હૃદય ને કર જોડ્યા પણ રડ્યું નહી કંઈ,
::::: જાણ્યું એવું જડ્યું નહીં કંઈ.
</poem>

== ઘરમાં ==

<poem>
બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.
તું ધારે ચકલીની લોહીઝાણ ચાંચ વિશે, કાચ વિશે હું ધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.

મોભાદાર પહેરવેશ પહેરીને બેઠેલા દીવાનું સ્થાન હોય નક્કી,
અજવાળું ઓરડામાં આમતેમ ફર્યા કરે જાણે કોઈ વૃદ્ધા હોય જક્કી.
સૌ સૌને પોતાનાં ગીત હોય તેમ છતાં ગણગણવું સૌનું સહિયારુ :

::::ઘરમાં તો એવું પણ હોય
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.

ચપટીભર ઘટના ને ખોબોએક સપનાં લઈ વહી જાશે પાંચસાત દાયકા,
સગપણના સરવાળા દંતકથા કહેવાશે, વાંધા પડે તો ઊડે વાયકા.
તું કહેતી સામેની બારી તે આપણું આકાશ છે, હું કહેતો વારુઃ

::::ઘરમાં તો એવું પણ હોય
::બેવડ વળીને કોઈ ખૂણામાં ઊંધમૂંધ સૂતું હો અંધારું :
::::ઘરમાં તો એવું પણ હોય.

</poem>

Latest revision as of 02:16, 28 May 2024

9 Sanju Vala Kavya Title.jpg

સંજુ વાળાનાં કાવ્યો

સંપાદક: મિલિન્દ ગઢવી

પ્રારંભિક

અનુક્રમ