અલ્પવિરામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(8 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
}}
}}


{{Center block|width=23em|title=<big><big>{{color|red|અર્પણ:}}</big></big>|
 
{{Poem2Open}}
{{Box
<center><big>{{color|blue|દેવુ, ભરત અને ભાનુ ને}}</big></center>
|title = પ્રારંભિક
{{Poem2Close}}
|content =  
* [[અલ્પવિરામ/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
* [[અલ્પવિરામ/પ્રારંભિક | પ્રારંભિક]]
* [[અલ્પવિરામ/સર્જક-પરિચય|સર્જક-પરિચય]]
* [[અલ્પવિરામ/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]]
}}
}}
<br>


== કાવ્યો ==
{{Box
|title = અનુક્રમ
|content =
* [[અલ્પવિરામ/કાવ્યો|કાવ્યો]]
* [[અલ્પવિરામ/કવિ|કવિ]]
* [[અલ્પવિરામ/રૂપ|રૂપ]]
* [[અલ્પવિરામ/આ નયનો|આ નયનો]]
* [[અલ્પવિરામ/કરોળિયો|કરોળિયો]]
* [[અલ્પવિરામ/મોર|મોર]]
* [[અલ્પવિરામ/પાઠાન્તર|પાઠાન્તર]]
* [[અલ્પવિરામ/પ્રતીતિ|પ્રતીતિ]]
* [[અલ્પવિરામ/તંત્રીને પ્રત્યુત્તર|તંત્રીને પ્રત્યુત્તર]]
* [[અલ્પવિરામ/પ્રેમનું ગીત|પ્રેમનું ગીત]]
* [[અલ્પવિરામ/સર્જકતા|સર્જકતા]]
* [[અલ્પવિરામ/પાર ન પામું|પાર ન પામું]]
* [[અલ્પવિરામ/એક ઘડી|એક ઘડી]]
* [[અલ્પવિરામ/ચિરતૃષા|ચિરતૃષા]]
* [[અલ્પવિરામ/શેષ સ્મરણો|શેષ સ્મરણો]]
* [[અલ્પવિરામ/માનુનીને|માનુનીને]]
* [[અલ્પવિરામ/મિલનોન્મુખીને|મિલનોન્મુખીને]]
* [[અલ્પવિરામ/તને જોવાને જ્યાં —|તને જોવાને જ્યાં —]]
* [[અલ્પવિરામ/તને જોઈને|તને જોઈને]]
* [[અલ્પવિરામ/નથી નીરખવી ફરી|નથી નીરખવી ફરી]]
* [[અલ્પવિરામ/ફાગણ કેરું ફૂમતું|ફાગણ કેરું ફૂમતું]]
* [[અલ્પવિરામ/વાંકું મ જોશો|વાંકું મ જોશો]]
* [[અલ્પવિરામ/તડકો|તડકો]]
* [[અલ્પવિરામ/અભ્ર|અભ્ર]]
* [[અલ્પવિરામ/એકસુરીલું|એકસુરીલું]]
* [[અલ્પવિરામ/સ્વતંત્ર છો|સ્વતંત્ર છો]]
* [[અલ્પવિરામ/માનવનો ન વાસ|માનવનો ન વાસ]]
* [[અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૪૮|૧૫ ઑગસ્ટ ૧૯૪૮]]
* [[અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૪૯|૧૫ ઑગસ્ટ ૧૯૪૯]]
* [[અલ્પવિરામ/૧૫ ઑગસ્ટ ૧૯૫૦|૧૫ ઑગસ્ટ ૧૯૫૦]]
* [[અલ્પવિરામ/૩૦ જાન્યુઆરી ૧૯૪૮|૩૦ જાન્યુઆરી ૧૯૪૮]]
* [[અલ્પવિરામ/૨૬ જાન્યુઆરી ૧૯૫૦|૨૬ જાન્યુઆરી ૧૯૫૦]]
* [[અલ્પવિરામ/નવા આંક|નવા આંક]]
* [[અલ્પવિરામ/રેંટિયો કાંતતાં કાંતતાં|રેંટિયો કાંતતાં કાંતતાં]]
* [[અલ્પવિરામ/અમદાવાદ ૧૯૫૧|અમદાવાદ ૧૯૫૧]]
* [[અલ્પવિરામ/વીર નર્મદને એના વારસો વિશે|વીર નર્મદને એના વારસો વિશે]]
* [[અલ્પવિરામ/બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે|બલ્લુકાકાને – છબિની ભેટ પ્રસંગે]]
* [[અલ્પવિરામ/બલ્લુકાકાને – બ્યાશીએ|બલ્લુકાકાને – બ્યાશીએ]]
* [[અલ્પવિરામ/બલ્લુકાકાને – અંજલિ|બલ્લુકાકાને – અંજલિ]]
* [[અલ્પવિરામ/અજાત હે ગીત|અજાત હે ગીત]]
* [[અલ્પવિરામ/ચંચલ ક્હે|ચંચલ ક્હે]]
* [[અલ્પવિરામ/ન ફૂલ ને|ન ફૂલ ને]]
* [[અલ્પવિરામ/શિશિર ને વસંત|શિશિર ને વસંત]]
* [[અલ્પવિરામ/દિન થાય અસ્ત|દિન થાય અસ્ત]]
* [[અલ્પવિરામ/શ્વેત શ્વેત|શ્વેત શ્વેત]]
* [[અલ્પવિરામ/સમીર આ|સમીર આ]]
* [[અલ્પવિરામ/હે લાસ્યમૂર્તિ|હે લાસ્યમૂર્તિ]]
* [[અલ્પવિરામ/હે કલિ|હે કલિ]]
* [[અલ્પવિરામ/પ્રેમની લિપિ|પ્રેમની લિપિ]]
* [[અલ્પવિરામ/પથ – ૧|પથ – ૧]]
* [[અલ્પવિરામ/પથ – Ó|પથ – Ó]]
* [[અલ્પવિરામ/શાંતિ|શાંતિ]]
* [[અલ્પવિરામ/કાવ્ય લખતાં અને લખ્યા પછી|કાવ્ય લખતાં અને લખ્યા પછી]]


<poem>
}}
સૌંદર્યની સાપણ ક્યાંકથી ડસે,
<br>
વ્યાપી જતું ઝેર તરત્ નસે નસે;
{{HeaderNav2
નીલાં ત્વચામાં ફૂટતાં ચકામાં,
|previous =  
કાવ્યો કહ્યાં જે જનવાયકામાં.
|next = ‘એકત્ર’નો ગ્રંથગુલાલ
</poem>
}}
 
== કવિ ==
 
<poem>
લાગ્યું હવે તો મૃત, લૈ સ્મશાને
ગયા, ચિતાની પર જ્યાં સુવાડ્યો
ને આગ મેલી, સહસા જ જાગ્યો
વંટોળિયો, ડાઘુ થયા અલોપ,
બેઠો થઈ એ, ક્ષણમાં જ, માનવી
પાછો ફર્યો આ જગમાં, હતો કવિ.
</poem>
 
== રૂપ ==
 
<poem>
::એવું રૂપ નીરખ્યું મેં નમણું,
એક પલકમાં સાચ થઈ ગયું સમણું!
 
::::એવાં ઘેર્યાં છે કૈં ઘેને,
::આ મુજ ચકિત ચકિત બે નેને
::અવ હું નીરખું જેને જેને
તે તે સઘળું સુન્દર લાગે બમણું!
 
::અવ નહીં સૂધ કે સાન
::કે નહીં જ્ઞાનગુમાન,
::જેને સઘળું એકસમાન
તેને તે અવ શું ડાબું શું જમણું?
</poem>
 
== આ નયનો ==
 
<poem>
આ નયનો,
::: સત સમણાંનાં શયનો!
અભ્રહીન શારદનભનીલાં,
એ જ વળી વર્ષાથી વીલાં,
ગ્રીષ્મ વસંત ઉભયની લીલા,
:: પ્રગટ ઐક્ય, લય દ્વયનો!
એક હસે તો અન્યે રોવું,
એક ઝરે જલ અન્યે લ્હોવું,
છતાં ઉભયથી ઊજળું જોવું
::: સકલ વિશ્વ, શાં ’ડયનો!
</poem>

Latest revision as of 00:03, 27 March 2024


Alpviram-Title.jpg


અલ્પવિરામ ૧૯૫૪

નિરંજન ભગત


પ્રારંભિક


અનુક્રમ