અર્વાચીન કવિતા: Difference between revisions

No edit summary
m (: Change site name)
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{#seo:
{{#seo:
|title_mode= replace
|title_mode= replace
|title= અર્વાચીન કવિતા - Ekatra Wiki
|title= અર્વાચીન કવિતા - Ekatra Foundation
|keywords= અર્વાચીન કવિતા સુન્દરમ્, આધુનિક ગુજરાતી કવિતા, અર્વાચીન ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતાનો ઇતિહાસ, સુન્દરમના પુસ્તકો, Sundaram books, History of Gujarati poetry
|keywords= અર્વાચીન કવિતા સુન્દરમ્, આધુનિક ગુજરાતી કવિતા, અર્વાચીન ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતાનો ઇતિહાસ, સુન્દરમના પુસ્તકો, Sundaram books, History of Gujarati poetry
|description=This is home page for this wiki
|description=This is home page for this wiki
|image= Arvachin Kavita cover.png
|image= Arvachin Kavita cover.png
|image_alt=Wiki Logo
|image_alt=Wiki Logo
|site_name=Ekatra Wiki
|site_name=Ekatra Foundation
|locale=gu-IN
|locale=gu-IN
|type=website
|type=website
Line 38: Line 38:
|content =  
|content =  
<poem>
<poem>
[[અર્વાચીન કવિતા/નવો પ્રવાહ |નવો પ્રવાહ ]]
[[અર્વાચીન કવિતા/નવો પ્રવાહ|નવો પ્રવાહ]]

<big>સ્તબક પહેલો</big>
<big>સ્તબક પહેલો</big>
Line 65: Line 65:
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ|ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ|ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ|‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ|‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી |મણિલાલ નભુભાઈ દ્વિવેદી ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/મણિલાલ નભુભાઈ દ્વિવેદી|મણિલાલ નભુભાઈ દ્વિવેદી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘કલાપી’–સુરસિંહજી ગોહેલ |‘કલાપી’–સુરસિંહજી ગોહેલ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘કલાપી’–સુરસિંહજી ગોહેલ|‘કલાપી’–સુરસિંહજી ગોહેલ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર|‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર|‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી|‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી|‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી]]

{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ |ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ|ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/દોલતરામ કૃપારામ પંડ્યા |દોલતરામ કૃપારામ પંડ્યા ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/દોલતરામ કૃપારામ પંડ્યા|દોલતરામ કૃપારામ પંડ્યા]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ |ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ|ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી|ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/હરિલાલ હર્ષદરાય ધ્રુવ|હરિલાલ હર્ષદરાય ધ્રુવ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/હરિલાલ હર્ષદરાય ધ્રુવ|હરિલાલ હર્ષદરાય ધ્રુવ]]
Line 82: Line 82:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર|‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર|‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]]

{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૩ : અન્ય કવિઓ |ખંડક ૩ : અન્ય કવિઓ ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૩ : અન્ય કવિઓ|ખંડક ૩ : અન્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી|ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી|ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ|નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ|નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ]]
Line 89: Line 89:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/કેશવ હ. શેઠ|કેશવ હ. શેઠ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/કેશવ હ. શેઠ|કેશવ હ. શેઠ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર|જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર|જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ |ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ|ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/દેશળજી પરમાર|દેશળજી પરમાર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/દેશળજી પરમાર|દેશળજી પરમાર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/જેહાંગીર માણેકજી દેસાઈ|જેહાંગીર માણેકજી દેસાઈ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/જેહાંગીર માણેકજી દેસાઈ|જેહાંગીર માણેકજી દેસાઈ]]
Line 100: Line 100:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં|‘જ્ઞાની’-કાજી અનવરમિયાં]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં|‘જ્ઞાની’-કાજી અનવરમિયાં]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/અરજુન ભગત|અરજુન ભગત]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/અરજુન ભગત|અરજુન ભગત]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી |‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી|‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ |ખંડક ૨ : અન્ય કવિઓ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ|ખંડક ૨ : અન્ય કવિઓ]]

<big>પરિશિષ્ટ :</big>
<big>પરિશિષ્ટ :</big>
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૧) અનુવાદો|(૧) અનુવાદો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૧) અનુવાદો|(૧) અનુવાદો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો|(૨) સંગ્રહો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો|(૨) સંગ્રહો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/સૂચિ :|સૂચિ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/તવારીખ :|તવારીખ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/તવારીખ :|તવારીખ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
Line 120: Line 119:
{{right|{{color|green|– રામપ્રસાદ શુક્લ}}}}<br>
{{right|{{color|green|– રામપ્રસાદ શુક્લ}}}}<br>
{{color|green|‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’, <br>—પૃ. ૩૬૪}}
{{color|green|‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’, <br>—પૃ. ૩૬૪}}
[[Category:વિવેચન]]
[[Category:સુન્દરમ્]]

Latest revision as of 15:03, 18 October 2025

Arvachin Kavita cover.png

અર્વાચીન કવિતા

સુન્દરમ્

પુસ્તક PDF રૂપે વાંચવા અહીં ક્લિક કરો

અનુક્રમ

નવો પ્રવાહ

સ્તબક પહેલો
પ્રાવેશિક
ખંડક ૧ : મુખ્ય કવિઓ
કવિ દલપતરામ ડાહ્યાભાઈ
કવિ નર્મદાશંકર લાલશંકર
કવિ હીરાચંદ કાનજી
હરગોવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા
કવિ શિવલાલ ધનેશ્વર
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
મહેતાજી ગણપતરામ રાજારામ
શેઠ વલ્લભદાસ પોપટ
આચાર્ય વલ્લભજી હરિદત્ત
કેશવરામ હરિરામ ભટ્ટ
ભોળાનાથ સારાભાઈ દીવેટીઆ

ખંડક ૨: અન્ય કવિઓ
(૧) દલપતરીતિના કવિતાલેખકો
(૨) નર્મદરીતિના કવિતાલેખકો
(૩) પ્રાસંગિક કૃતિઓ
(૪) પારસી બોલીના કવિઓ

સ્તબક બીજો
પ્રાવેશિક
ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ
‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ
મણિલાલ નભુભાઈ દ્વિવેદી
‘કલાપી’–સુરસિંહજી ગોહેલ
‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર
‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ
દોલતરામ કૃપારામ પંડ્યા
ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
હરિલાલ હર્ષદરાય ધ્રુવ
‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ
નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆ
‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ
‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ
‘અદલ’–અરદેશર ફરામજી ખબરદાર
‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર

ખંડક ૩ : અન્ય કવિઓ
ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
નર્મદાશંકર પ્રભુરામ ભટ્ટ
‘લલિત’–જન્મશંકર મહાશંકર બુચ
દામોદર ખુશાલદાસ બોટાદકર
કેશવ હ. શેઠ
જનાર્દન ન્હાનાભાઈ પ્રભાસ્કર
ગજેન્દ્રરાય ગુલાબરાય બુચ
દેશળજી પરમાર
જેહાંગીર માણેકજી દેસાઈ
ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો

સ્તબક ત્રીજો :
પ્રાવેશિક
ખંડક ૧ : મુખ્ય કવિઓ
નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી
‘જ્ઞાની’-કાજી અનવરમિયાં
અરજુન ભગત
‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી
ખંડક ૨ : અન્ય કવિઓ

પરિશિષ્ટ :
(૧) અનુવાદો
(૨) સંગ્રહો
તવારીખ :
લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન]

અર્વાચીન કવિતા

સુન્દરમ્‌ અગ્રિમ કવિ તરીકે સ્થપાયા છે પરંતુ તેમનું કાવ્ય-વિવેચક તરીકેનું સ્થાન ઓછું નથી જ. સવા હજાર કૃતિઓ વાંચીને યથાર્થ તારવણી કરવી એ નાનુંસૂનું કામ નથી. મને બરાબર યાદ છે કે તેઓ રોજ સવારે ૮-૩૦ કલાકે શાકભાખરી અથવા પૂરીશાક એક થેલીમાં મૂકીને ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં પહોંચી જતા અને એક નિર્ણીત મેજ પર બેસી નોટબુકોમાં નોંધો લેતા. ત્યાંથી સીધા જ તેઓ જ્યોતિ સંઘ પર પહોંચતા. ઘણી વાર સાંજે ઘેર પાછા ફરતા પહેલાં પણ તેઓ આ કામ કરતા; સાઇકલ વાપરતા હતા તેથી ઠીક સરળતા થઈ હતી. ‘અર્વાચીન કવિતા’માં જે સ્તબકો પાડીને ગૂંથણી કરવાનું તેમણે વિચાર્યું તેમાં તેમની પ્રતિભાની પહોંચ વરતાઈ આવે છે. સળંગ લખાણમાં વચમાં વચમાં સમુચિત મથાળાં મૂકીને લખાણને સુસ્પષ્ટ હસ્તામલકવત્‌ કરાવી આપવાની તેમની ચીવટ પ્રશંસાપાત્ર બને છે. કોઈને તેઓ ભૂલ્યા નથી અને કોઈને મૂલવ્યા વિના રહ્યા નથી. જમશેદજી પીતીતની કવિતા વિશે તેમનું લખાણ કેટલું સહૃદય અને કેટલું સાચુકલું છે! એવું જ ગજેન્દ્ર ગુલાબરાય બુચની કવિતાનું વિવેચન છે. તેમણે ચૂંટેલી પંક્તિઓની સચોટતા કેટલી વેધક છે! વિસરાઈ ગયેલા કતિઓની સારી પંક્તિઓનું તેમણે ઉદ્ધરણ કર્યું છે તે પણ આ કૃતિના મૂલ્યમાં વધારો કરે છે.

– રામપ્રસાદ શુક્લ
‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’,
—પૃ. ૩૬૪