સુરેશ જોષીનાં સામયિકો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(24 intermediate revisions by 2 users not shown)
Line 4: Line 4:
અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક  ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

:સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.
સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.
:સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.
 
પ્રૉ. રાજેશ પંડ્યા અને તેમના વિદ્યાર્થી રાઘવ ભરવાડે ખૂબ જ જહેમત અને સૂઝપૂર્વક ‘ક્ષિતિજ’ના બધા અંકોની વર્ગીકૃત અને લેખકસૂચિ તૈયાર કરી આપી તે માટે બધા વતી એમનો પાડ માનું છું.
 
સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.
 
{{Right|''~ ગુલામમોહમ્મદ શેખ''}}
{{Right|''~ ગુલામમોહમ્મદ શેખ''}}
<br>
<br>
Line 15: Line 19:
<br>
<br>
=== '''૨. વાણી''' ===
=== '''૨. વાણી''' ===
*[https://issuu.com/ekatra/docs/vani-suchi?fr=sOWU0ODUxMzUyNTg ‘વાણી’ : વર્ગીકૃત સૂચિ — સૂચિકર્તા : રાઘવ ભરવાડ]
*[https://issuu.com/ekatra/docs/1._vani...?fr=sNWUwYzMxNTk0MTQ વાણી - ૧]
*[https://issuu.com/ekatra/docs/1._vani...?fr=sNWUwYzMxNTk0MTQ વાણી - ૧]
*[https://issuu.com/ekatra/docs/2._vani__kartik__2004?fr=sM2VkYzM2NTg1OTI વાણી - ૨]
*[https://issuu.com/ekatra/docs/2._vani__kartik__2004?fr=sM2VkYzM2NTg1OTI વાણી - ૨]
Line 30: Line 36:

=== '''૩. મનીષા''' ===
=== '''૩. મનીષા''' ===
*{{color|red|[[મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ/મનીષા|મનીષા—વર્ગીકૃત સૂચિ]]}} <br>
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._1__june_1954?fr=sYWY3NDMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 1, જૂન 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._1__june_1954?fr=sYWY3NDMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 1, જૂન 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._2__july_1954.pdf?fr=sMTM2NjMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 2, જુલાઈ 1954]
*[https://issuu.com/ekatra/docs/manisha_year_1__no._2__july_1954.pdf?fr=sMTM2NjMxNTk0MTQ મનીષા — વર્ષ 1, અંક 2, જુલાઈ 1954]
Line 59: Line 66:

=== '''૪. ક્ષિતિજ''' ===
=== '''૪. ક્ષિતિજ''' ===
*{{color|red|[[ક્ષિતિજ—વર્ગીકૃત સૂચિ]]}} <br>
*{{color|red|[[ક્ષિતિજ — લેખકસૂચિ]]}} <br>
*[https://issuu.com/ekatra/docs/kshitij_01__july_1959?fr=sM2E0ODMxNTk0MTQ ક્ષિતિજ — વર્ષ 1, અંક 1, જુલાઇ 1959]
*[https://issuu.com/ekatra/docs/kshitij_01__july_1959?fr=sM2E0ODMxNTk0MTQ ક્ષિતિજ — વર્ષ 1, અંક 1, જુલાઇ 1959]
*[https://issuu.com/ekatra/docs/kshitij_02__august_1959?fr=sNzVmZjMxNTk0MTQ ક્ષિતિજ — વર્ષ 1, અંક 2, ઓગસ્ટ 1959]
*[https://issuu.com/ekatra/docs/kshitij_02__august_1959?fr=sNzVmZjMxNTk0MTQ ક્ષિતિજ — વર્ષ 1, અંક 2, ઓગસ્ટ 1959]
Line 101: Line 110:
*[https://issuu.com/ekatra/docs/kshitij_41__november_1962?fr=sMjE3NzM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_41__november_1962?fr=sMjE3NzM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 41, નવેમ્બર 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_42__december_1962?fr=sNGVjOTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_42__december_1962?fr=sNGVjOTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 42, ડિસેમ્બર 1962]
*[https://issuu.com/ekatra/docs/kshitij_43-44_february_1963?fr=sNjJkYjM5ODc0NDE ક્ષિતિજ — વર્ષ 4, અંક 43-44, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1963 - નવલકથા વિશેષાંક]
*[https://issuu.com/ekatra/docs/kshitij_43-44_february_1963?fr=sNjJkYjM5ODc0NDE ક્ષિતિજ — વર્ષ 4, અંક 43-44, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1963 (નવલકથા વિશેષાંક)]
*[https://issuu.com/ekatra/docs/kshitij_45__march_1963?fr=sZmQzNjM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_45__march_1963?fr=sZmQzNjM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 45, માર્ચ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_46__april_1963?fr=sZjAxYTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_46__april_1963?fr=sZjAxYTM2MTkxMjU ક્ષિતિજ — વર્ષ 4, અંક 46, એપ્રિલ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_47-48_may_1963?fr=sNWQ5ODM5ODc0NDE ક્ષિતિજ — વર્ષ 4, અંક 47-48, મે-જૂન 1963 - દ્રશ્યકાલા વિશેષાંક]
*[https://issuu.com/ekatra/docs/kshitij_47-48_may_1963?fr=sNWQ5ODM5ODc0NDE ક્ષિતિજ — વર્ષ 4, અંક 47-48, મે-જૂન 1963 (દ્રશ્યકલા વિશેષાંક)]
*[https://issuu.com/ekatra/docs/kshitij_50__august_1963?fr=sNGNlYjM5NzgyNTA ક્ષિતિજ — વર્ષ 4, અંક 50, ઓગસ્ટ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_49_july_1963?fr=sNTg1ODM5ODc0NDE ક્ષિતિજ — વર્ષ 5, અંક 49, જુલાઇ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_51_september_1963?fr=sZWE3YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 4, અંક 51, સપ્ટેમ્બર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_50__august_1963?fr=sNGNlYjM5NzgyNTA ક્ષિતિજ — વર્ષ 5, અંક 50, ઓગસ્ટ 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_51_september_1963?fr=sZWE3YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 51, સપ્ટેમ્બર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_52_october_1963?fr=sZWNlYzM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 52, ઓક્ટોબર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_52_october_1963?fr=sZWNlYzM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 52, ઓક્ટોબર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_53_november_1963?fr=sOWRiMjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 53, નવેમ્બર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_53_november_1963?fr=sOWRiMjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 5, અંક 53, નવેમ્બર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_54-55_december_1963?fr=sM2M4ODM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 54-55, ડિસેમ્બર 1963]
*[https://issuu.com/ekatra/docs/kshitij_54-55_december_1963?fr=sM2M4ODM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 54-55, ડિસેમ્બર 1963, જાન્યુઆરી, 1964 (જાપાની વાર્તા વિશેષાંક) ]
*[https://issuu.com/ekatra/docs/kshitij_56_february_1964?fr=sYTcxMDM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 56, ફેબ્રુઆરી 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_56_february_1964?fr=sYTcxMDM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 56, ફેબ્રુઆરી 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_57_march_1964?fr=sMTZjNzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 57, માર્ચ 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_57_march_1964?fr=sMTZjNzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 5, અંક 57, માર્ચ 1964]
Line 121: Line 131:
*[https://issuu.com/ekatra/docs/kshitij_65_november_1964?fr=sOGY1OTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 65, નવેમ્બર 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_65_november_1964?fr=sOGY1OTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 65, નવેમ્બર 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_66_december_1964?fr=sMTg1OTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 66, ડિસેમ્બર 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_66_december_1964?fr=sMTg1OTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 66, ડિસેમ્બર 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_67_januay_1965?fr=sMDE1ZTM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 67, જાન્યુઆરી 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_67_januay_1965?fr=sMDE1ZTM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 67, જાન્યુઆરી 1965]
*[https://issuu.com/ekatra/docs/kshitij_68_february_1965?fr=sZDE5ZjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 68, ફેબ્રુઆરી 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_68_february_1965?fr=sZDE5ZjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 68, ફેબ્રુઆરી 1965]
*[https://issuu.com/ekatra/docs/kshitij_69_march_1965?fr=sMmIxMjM4MTM3OTQ  ક્ષિતિજ — વર્ષ 6, અંક 69, માર્ચ 1965]
*[https://issuu.com/ekatra/docs/kshitij_69_march_1965?fr=sMmIxMjM4MTM3OTQ  ક્ષિતિજ — વર્ષ 6, અંક 69, માર્ચ 1965]
*[https://issuu.com/ekatra/docs/kshitij_70_april_1966?fr=sODhjZDM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 70, એપ્રિલ 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_70_april_1966?fr=sODhjZDM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 7, અંક 70, એપ્રિલ 1966]
*[https://issuu.com/ekatra/docs/kshitij_71-72_may-june_1966?fr=sNGVmNjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 71-72, મે-જૂન 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_71-72_may-june_1966?fr=sNGVmNjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 7, અંક 71-72, મે-જૂન 1966 (વિવેચન વિશેષાંક)]
*[https://issuu.com/ekatra/docs/kshitij_73_july_1966?fr=sYjA0YzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, મે-જુલાઇ 1964]
*[https://issuu.com/ekatra/docs/kshitij_73_july_1966?fr=sYjA0YzM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 8, અંક 73, જુલાઇ 1966]
*[https://issuu.com/ekatra/docs/kshitij_73_august_1966?fr=sZTA3YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 6, અંક 73, ઓગસ્ટ 1966]
*[https://issuu.com/ekatra/docs/kshitij_73_august_1966?fr=sZTA3YTM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 8, અંક 74, ઓગસ્ટ 1966]
*[https://issuu.com/ekatra/docs/kshitij_74_september_1966?fr=sNzc0MjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 6, અંક 74, સપ્ટેમ્બર 1966]
*[https://issuu.com/ekatra/docs/kshitij_74_september_1966?fr=sNzc0MjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 8, અંક 75, સપ્ટેમ્બર 1966]
*[https://issuu.com/ekatra/docs/kshitij_76-77_january-february_1967?fr=sYWU0MjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 7, અંક 76-77, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1967]
*[https://issuu.com/ekatra/docs/kshitij_76-77_january-february_1967?fr=sYWU0MjM5NTUyMjY ક્ષિતિજ — વર્ષ 8, અંક 76-77, જાન્યુઆરી-ફેબ્રુઆરી 1967]
*[https://issuu.com/ekatra/docs/kshitij_78-79_march-april_1967?fr=sNDYzMjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 8, અંક 78-79, માર્ચ-એપ્રિલ 1967]
*[https://issuu.com/ekatra/docs/kshitij_78-79_march-april_1967?fr=sNDYzMjM4MTM3OTQ ક્ષિતિજ — વર્ષ 8, અંક 78-79, માર્ચ-એપ્રિલ 1967]
=== '''૫. નવભારત દીપોત્સવી અંક''' ===
*[https://issuu.com/ekatra/docs/navbharat_dipotsavi_12_nov._1966?fr=sZGM1YzUxMzY5MTk નવભારત દીપોત્સવી અંક — નવેમ્બર 1966]
=== '''૬. સંપુટ''' ===
*[https://issuu.com/ekatra/docs/samput_1_february_1969?fr=sZGVkYzUxMzY5MTk સંપુટ — અંક 1, ફેબ્રુઆરી 1969]
*[https://issuu.com/ekatra/docs/samput_2_march_1969?fr=sMDdiYzUxMzY5MTk સંપુટ — અંક 2, માર્ચ 1969]
=== '''૭. ઊહાપોહ''' ===
*[https://issuu.com/ekatra/docs/uhapoh_1_september_1969?fr=sZDUxNTUxMzY5MTk ઊહાપોહ — અંક 1, સપ્ટેમ્બર 1969]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_2_october_1969?fr=sMTYyMDUxMzY5MTk ઊહાપોહ — અંક 2, ઓક્ટોબર 1969]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_3_november_1969?fr=sZjhiYjUxMzY5MTk ઊહાપોહ — અંક 3, નવેમ્બર 1969]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_4_december_1969?fr=sMzlhMzUxMzY5MTk ઊહાપોહ — અંક 4, ડિસેમ્બર 1969]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_5_january_1969_1970_?fr=sZmE3ODUxMzY5MTk ઊહાપોહ — અંક 5, જાન્યુઆરી 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_6_february_1970?fr=sOTQxMTUxMzY5MTk ઊહાપોહ — અંક 6, ફેબ્રુઆરી 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_7_march_1970?fr=sNjAyYjUxMzY5MTk ઊહાપોહ — અંક 7, માર્ચ 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_8_april_1970?fr=sODA5OTUxMzY5MTk ઊહાપોહ — અંક 8, એપ્રિલ 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_9_may_1970?fr=sOWJlNDUxMzY5MTk ઊહાપોહ — અંક 9, મે 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_10_june_1970?fr=sMWY2YzUxMzY5MTk ઊહાપોહ — અંક 10, જૂન 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_11_july_1970?fr=sZjk3MTUxMzY5MTk ઊહાપોહ — અંક 11, જુલાઈ 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_12_august_1970?fr=sOTQ5YTUxMzY5MTk ઊહાપોહ — અંક 12, ઑગસ્ટ 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_13_september_1970?fr=sYzYwODUxMzY5MTk ઊહાપોહ — અંક 13, સપ્ટેમ્બર 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_14_october_1970?fr=sNjUwOTUxMzY5MTk ઊહાપોહ — અંક 14, ઓક્ટોબર 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_15_november_1970?fr=sNDMwNTUxNzMyMzU ઊહાપોહ — અંક 15, નવેમ્બર 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_16_december_1970?fr=sNWU2OTUxNzMyMzU ઊહાપોહ — અંક 16, ડિસેમ્બર 1970]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_17_january_1971?fr=sM2E1MzUxNzMyMzU ઊહાપોહ — અંક 17, જાન્યુઆરી 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_18_february_1971?fr=sMDgxYTUxNzMyMzU ઊહાપોહ — અંક 18, ફેબ્રુઆરી 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_19_march_1971?fr=sMjc4NTUxNzMyMzU ઊહાપોહ — અંક 19, માર્ચ 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_20_april_1971?fr=sMTQzNjUxNzMyMzU ઊહાપોહ — અંક 20, એપ્રિલ 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_21_may_1971?fr=sZjM4NTUxNzMyMzU ઊહાપોહ — અંક 21, મે 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_22_june_1971?fr=sZWQ1MzUxNzMyMzU ઊહાપોહ — અંક 22, જૂન 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_23_july_1971?fr=sYTUxYTUxNzMyMzU ઊહાપોહ — અંક 23, જુલાઈ 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_24_august_1971?fr=sZTQ3NzUxNzMyMzU ઊહાપોહ — અંક 24, ઑગસ્ટ 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_25_september_1971?fr=sNzc5OTUxNzMyMzU ઊહાપોહ — અંક 25, સપ્ટેમ્બર 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_26_october_1971?fr=sZDc2YzUxNzMyMzU ઊહાપોહ — અંક 26, ઑક્ટોબર 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_27_november_1971?fr=sNWYzNTUxNzMyMzU ઊહાપોહ — અંક 27, નવેમ્બર 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_28_december_1971?fr=sY2EyMTUxNzMyMzU ઊહાપોહ — અંક 28, ડિસેમ્બર 1971]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_29_january_1972?fr=sNTU3YTUxNzMyMzU ઊહાપોહ — અંક 29, જાન્યુઆરી 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_30-31_feb.-march_1972?fr=sNzdhYzUxNzMyMzU ઊહાપોહ — અંક 30-31, ફેબ્રુઆરી-માર્ચ 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_32_april_1972?fr=sZDExMTUxNzMyMzU ઊહાપોહ — અંક 32, એપ્રિલ 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_33_may_1972?fr=sYTFkYTUxNzMyMzU ઊહાપોહ — અંક 33, મે 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_34_june_1972?fr=sZDhhNDUxNzMyMzU ઊહાપોહ — અંક 34, જૂન 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_35_july_1972?fr=sZDVkMTUxNzMyMzU ઊહાપોહ — અંક 35, જુલાઈ 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_36_august_1972?fr=sMjJiZDUxNzMyMzU ઊહાપોહ — અંક 36, ઑગસ્ટ 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_37_sepember_1972?fr=sM2ExNTUxNzMyMzU ઊહાપોહ — અંક 37, સપ્ટેમ્બર 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_38-39_oct.-nov._1972?fr=sMGY4YzUxNzMyMzU ઊહાપોહ — અંક 38-39, ઑક્ટોબર-નવેમ્બર 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_40_december_1972?fr=sYjE1NTUxNzMyMzU ઊહાપોહ — અંક 40, ડિસેમ્બર 1972]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_41_january_1973?fr=sYzA5MzUxNzMyMzU ઊહાપોહ — અંક 41, જાન્યુઆરી 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_42_february_1973?fr=sMDg3ZTUxNzMyMzU ઊહાપોહ — અંક 42, ફેબ્રુઆરી 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_43_march_1973?fr=sYTQ2NDUxNzMyMzU ઊહાપોહ — અંક 43, માર્ચ 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_44_april_1973?fr=sOGFkYzUxNzMyMzU ઊહાપોહ — અંક 44, એપ્રિલ 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_45_may_1973?fr=sYmNiMjUxNzMyMzU ઊહાપોહ — અંક 45, મે 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_46_june_1973?fr=sNzAyYTUxNzMyMzU ઊહાપોહ — અંક 46, જૂન 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_47_july_1973?fr=sMTVlYzUxNzMyMzU ઊહાપોહ — અંક 47, જુલાઈ 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_48_august_1973?fr=sZTgyZDUxNzMyMzU ઊહાપોહ — અંક 48, ઑગસ્ટ 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_49_september_1973?fr=sZjQ1YzUxNzMyMzU ઊહાપોહ — અંક 49, સપ્ટેમ્બર 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_50_october_1973?fr=sZDhmNjUxNzMyMzU ઊહાપોહ — અંક 50, ઑક્ટોબર 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_51_november_1973?fr=sMGI1YjUxNzMyMzU ઊહાપોહ — અંક 51, નવેમ્બર 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_52_december_1973?fr=sNTBjNzUxNzMyMzU ઊહાપોહ — અંક 52, ડિસેમ્બર 1973]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_53_january_1974?fr=sM2Y2NjUxODAyMDQ ઊહાપોહ — અંક 53, જાન્યુઆરી 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_54_february_1974?fr=sNGE4YTUxODAyMDY ઊહાપોહ — અંક 54, ફેબ્રુઆરી 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_55_march_1974?fr=sNjgwMTUxODAyMDY ઊહાપોહ — અંક 55, માર્ચ 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_56_april_1974?fr=sMWEyMjUxODAyMDY ઊહાપોહ — અંક 56, એપ્રિલ 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_57_may_1974?fr=sY2NmODUxODAyMDY ઊહાપોહ — અંક 57, મે 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_58_june_1974?fr=sM2JiMjUxODAyMDY ઊહાપોહ — અંક 58, જૂન 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_59_july_1974?fr=sMmE5NjUxODAyMDY ઊહાપોહ — અંક 59, જુલાઈ 1974]
*[https://issuu.com/ekatra/docs/uhapoh_60_august_1974?fr=sZTllODUxODAyMzE ઊહાપોહ — અંક 60, ઑગસ્ટ 1974]
=== '''૮. સાયુજ્ય''' ===
* [https://issuu.com/ekatra/docs/sayujay_001_new?fr=sMzQzYjY0MTA3NDA સાયુજ્ય — અંક ૧, માર્ચ ૧૯૮૩]
* [https://issuu.com/ekatra/docs/sayujay_002_new?fr=sODIyYzY0MTA3NDA સાયુજ્ય — અંક ૨, ઑગસ્ટ ૧૯૮૫]
[[Category:સામયિકો]]

Latest revision as of 08:42, 12 May 2024

સુરેશ જોષીનાં સામયિકો

સાહિત્યક્ષેત્રે સુરેશ જોષીના પ્રદાનનો ક્યાસ કાઢવો હોય તો શિરીષ પંચાલે સંપાદિત કરેલા પંદર ગ્રંથો જોતાં એમની સર્જનશક્તિનાં ઊંડાણ અને વ્યાપનો પરચો થાય. એમની સાહિત્યદૃષ્ટિ અને પ્રવૃત્તિ પોતાના સર્જન પૂરતી મર્યાદિત નહોતી. વિશ્વસાહિત્યના લાંબા અને ઊંડા પરિશીલનનાં સુફળ એમણે સંપાદિત કરેલાં સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ ઉપરાંત દ્વિભાષી ‘સેતુ’માં પ્રગટ થયાં છે. લગભગ ૧૯૪૬થી ૧૯૮૬ લગીનાં એ સામયિકોમાં સર્જનાત્મક તેમજ વિવેચનાત્મક-વિશ્લેષણાત્મકનાં કહેવાતાં અંતિમોને આવરી લેતી સમ્યકદૃષ્ટિ તો પ્રતિબિંબિત થાય છે જ, પણ એમાં બદલાતા જતા સમયના પરિપ્રેક્ષ્યનાં પાસાં પણ સમાઈ જાય છે. એ દૃષ્ટિએ આ સામયિકો લગભગ અડધી સદીનાં સાહિત્ય, સમાજ અને સંસ્કૃતિનો ઐતિહાસિક દસ્તાવેજ પણ બની જાય છે. વિશ્વસાહિત્ય ગુજરાતને આંગણે પહોંચાડવા એમણે ઉત્તમ કૃતિઓનું ચયન કર્યું, અનુવાદો કર્યા અને કરાવ્યા એમાં આધુનિક ચેતનાના આવિષ્કારોની સંવિત્તિ સાકાર થઈ. અંગત વાત કરું તો, કોઈ ન કરે એવા દૃશ્યકળાવિશેષાંકની મારી દરખાસ્તને અમલમાં મૂકી અને ‘ક્ષિતિજ’નો બેવડો અંક (૪૭-૪૮, મે-જૂન, ૧૯૬૩) કર્યો અને દૃશ્યકળાની જાગૃતિ કેળવવા દર અંકે પૂંઠાં બદલવાની છૂટ દીધી. વુડકટ અને લીનોકટ, લિથોગ્રાફી અને સિલ્કસ્ક્રીનની હાથછપાઈની તરકીબો વાપરી આધુનિક કળાકારો પાસે મૌલિક કૃતિઓ કરાવડાવી તે મેં અંક ૫૦ (ઑગસ્ટ, ૧૯૬૩) લગી સંભાળ્યું અને ત્યાર બાદ મારા વિદેશગમન દરમિયાન એનો હવાલો ભૂપેન ખખ્ખરે લીધો.

સુરેશ જોષી-સંપાદિત સામયિકો ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘સંપુટ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ તથા વાર્ષિકો ‘સાયુજ્ય’ અને ‘નવભારત દીપોત્સવી’ ઉપરાંત દ્વિભાષી સામયિક ‘સેતુ’, વગેરેના બધા અંકોનું સ્કેનિંગ કરવાના અભિયાનમાં નીચેના સાહિત્યકાર-મિેત્રોનો સહકાર સાંપડ્યો છે : શિરીષ પંચાલ, યુયુત્સુ પંચાલ, પીયૂષ ઠક્કર, બિપિન પટેલ, કિશોર વ્યાસ, રાજેશ દોશી (ફાર્બસ ગુજરાતીસભા), હરીશ મીનાશ્રુ (ગુજરાતી સાહિત્ય પરિષદ), પ્રણવ જોષી, અજય રાવલ, અશ્વિની બાપટ, બાબુ સુથાર, અતુલ ડોડિયા, જયેશ ભોગાયતા, પ્રબોધ પરીખ, કમલ વોરા, નૌશિલ મહેતા, રાજેશ મશરૂવાળા અને અતુલ રાવલ.

પ્રૉ. રાજેશ પંડ્યા અને તેમના વિદ્યાર્થી રાઘવ ભરવાડે ખૂબ જ જહેમત અને સૂઝપૂર્વક ‘ક્ષિતિજ’ના બધા અંકોની વર્ગીકૃત અને લેખકસૂચિ તૈયાર કરી આપી તે માટે બધા વતી એમનો પાડ માનું છું.

સ્કેનિંગમાં સહાયક – રાજેશ પરમાર, સ્કેનિંગનું સ્થળ – ઓમ કૉપી પૉઇન્ટ, વડોદરા. કોઈ નામ રહી ગયું હોય તો ક્ષમા-યાચના.

~ ગુલામમોહમ્મદ શેખ
૨૮-૨-૨૦૨૧

૧. ફાલ્ગુની

૨. વાણી

૩. મનીષા

૪. ક્ષિતિજ

૫. નવભારત દીપોત્સવી અંક

૬. સંપુટ

૭. ઊહાપોહ

૮. સાયુજ્ય