મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૯૩.મુક્તાનંદ
Revision as of 05:04, 19 August 2021 by MeghaBhavsar (talk | contribs)
મુક્તાનંદ (૧૮મી ઉ. –૧૯મી પૂ. ૧૭૫૮-૧૮૩૦) રામાનંદ સ્વામીના આ શિષ્યે ગુરુના કહેવાથી,પોતાનાથી નાની વયના સહજાનંદ સ્વામીનું આનંદપૂર્વક શિષ્યત્વ સ્વીકારેલું. ચરિત્રાત્મક લાંબી કૃતિઓ ઉપરાંત એમણે રાધાકૃષ્ણ-વિષયક મધુર પદોની રચના કરેલી છે.