અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાવ્યસંગીત સૂચિ
કાવ્યસંગીત સૂચિ
કાવ્યસંગીત સૂચિ
કવિ | ગીત | સ્વરકાર | સ્વર | ||||
---|---|---|---|---|---|---|---|
દલપતરામ | માનો ગુણ | અમર ભટ્ટ | વૃંદગાન | ||||
નર્મદ | જય! જય! ગરવી ગુજરાત! | કંચનલાલ મામાવાળા | વૃંદગાન | ||||
નર્મદ | દરિયામાં ચાંદનીની શોભા | ક્ષેમુ દિવેટિયા | અમર ભટ્ટ | ||||
નરસિંહરાવ દિવેટિયા | મંગલ મન્દિર ખોલો | પં. નારાયણ મોરેશ્વર ખરે | અમર ભટ્ટ | ||||
નરસિંહરાવ દિવેટિયા | પ્રેમળ જ્યોતિ | સંભવત: પં. નારાયણ મોરેશ્વર ખરે | અમર ભટ્ટ | ||||
નરસિંહરાવ દિવેટિયા | પ્રેમળ જ્યોતિ | સંભવત: પં. નારાયણ મોરેશ્વર ખરે | મધુરી ખરે | ||||
નરસિંહરાવ દિવેટિયા | પ્રેમળ જ્યોતિ | સંભવત: પં. નારાયણ મોરેશ્વર ખરે | મધુરી ખરે | ||||
ન્હાનાલાલ દ. કવિ | સ્તુતિનું અષ્ટક | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
ન્હાનાલાલ દ. કવિ | સ્તુતિનું અષ્ટક | રાસબિહારી દેસાઇ | રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ
"|- |
કલાપી | હમારી પિછાન | અમર ભટ્ટ | અમર ભટ્ટ " |
કલાપી | જ્યાં જ્યાં નજર મારી ઠરે | પારંપરિક | ગાર્ગી વોરા | ||||
ન્હાનાલાલ દ. કવિ | ઝીણા ઝીણા મેહ | પારંપરિક | અનાર શાહ | ||||
'કાન્ત' — મણિશંકર રત્નજી ભટ્ટ | સાગર અને શશી | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
ન્હાનાલાલ દ. કવિ | વિહંગરાજ | ક્ષેમુ દિવેટિયા | વિભા દેસાઇ | ||||
ન્હાનાલાલ દ. કવિ | રસજયોત | પારંપરિક | જનાર્દન રાવળ | ||||
ન્હાનાલાલ દ. કવિ | ફૂલડાંકટોરી | પારંપરિક | શ્રદ્ધા અગ્રવાલ | ||||
ન્હાનાલાલ દ. કવિ | હરિ! આવો ને | અમર ભટ્ટ | ઐશ્વર્યા મજમુદાર | ||||
ન્હાનાલાલ દ. કવિ | પરમ ધન | ભાઇલાલ શાહ | કલ્યાણી કૌઠાળકર | ||||
ન્હાનાલાલ દ. કવિ | હરિનાં દર્શન | પારંપરિક/પં. નારયણ મોરેશ્વર ખરે | મધુરી ખરે | ||||
ન્હાનાલાલ દ. કવિ | શતદલ પદ્મમાં પોઢેલો | પારંપરિક | અમર ભટ્ટ | ||||
ન્હાનાલાલ દ. કવિ | વિરાટનો હિન્ડોળો | કંચનલાલ મામાવાળા | અમર ભટ્ટ | ||||
ન્હાનાલાલ દ. કવિ | વિરાટનો હિન્ડોળો | કંચનલાલ મામાવાળા | પં. અતુલ દેસાઇ | ||||
ન્હાનાલાલ દ. કવિ | આભમાં તોરણ બંધાણા | અમર ભટ્ટ | વિભા દેસાઇ | ||||
ન્હાનાલાલ દ. કવિ | પરમ પ્રેમ પરભ્રહ્મ | અમર ભટ્ટ | વિરાજ અમર | ||||
અરદેશર ફ. ખબરદાર | ગુણવંતી ગુજરાત | ક્ષેમુ દિવેટિયા | શ્રુતિવૃંદ | ||||
અરદેશર ફ. ખબરદાર | સદાકાળ ગુજરાત | ક્ષેમુ દિવેટિયા | શ્રુતિવૃંદ | ||||
રામનારાયણ વિ. પાઠક 'શેષ' | આતમરામને | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
રામનારાયણ વિ. પાઠક 'શેષ' | પરથમ પરણામ મારા | ચંદુ મટ્ટાણી | આશિત દેસાઇ, હેમા દેસાઇ, આલાપ દેસાઇ | ||||
રઘુનાથ બ્રહ્મભટ્ટ 'રસકવિ' | સાહ્યબો | અજ્ઞાત | આશિત દેસાઇ, હેમા દેસાઇ | ||||
કરસનદાસ માણેક | ઓચિંતો આવ્યો રે હરિનો ખેપિયો | ઋષભ કાપડિયા | ઋષભ કાપડિયા | ||||
કરસનદાસ માણેક | મને એ સમજાતું નથી… | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
સુન્દરમ્ | મેરે પિયા ! | હરિશ્ચંદ્ર જોષી | હિમાલી વ્યાસ નાયક | ||||
સુન્દરમ્ | મેરે પિયા ! | પં. અતુલ દેસાઇ | પં. અતુલ દેસાઇ | ||||
સુન્દરમ્ | મેરે પિયા ! | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
સુન્દરમ્ | ભવ્ય સતાર | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
સુન્દરમ્ | ફાગણ ફૂલ | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
સુન્દરમ્ | પ્રભુ, દેજો | અમર ભટ્ટ | પુરુષોત્તમ ઉપાધ્યાય | ||||
સુન્દરમ્ | ઝાંઝર અલકમલકથી | રસિકલાલ ભોજક | સરોજ ગુંદાણી | ||||
સુન્દરમ્ | કાહે કો રતિયાં બનાયી | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
‘ગની' દહીંવાળા | સ્વજન સુધી | પુરુષોત્તમ ઉપાધ્યાય | મોહમ્મદ રફી | ||||
‘ગની' દહીંવાળા | ખોવાણં રે સપનું | પુરુષોત્તમ ઉપાધ્યાય | અમર ભટ્ટ | ||||
‘ગની' દહીંવાળા | પી ગયો છું | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
‘ગની' દહીંવાળા | ચાલ મજાની આંબાવાડી | સૌમિલ મુનશી | ઐશ્વર્યા મજમુદાર | ||||
અવિનાશ વ્યાસ | માડી, તારું કંકુ ખર્યું ને | અવિનાશ વ્યાસ | રાસબિહારી દેસાઇ, વિભા દેસાઇ | ||||
દામોદર ખુ. બોટાદકર | જનની | પારંપરિક | ફાલ્ગુની શેઠ | ||||
દુલા ભાયા ‘કાગ’ | ગાંધીડો મારો | લોકઢાળ | નિરંજન રાજ્યગુરુ | ||||
બાળાશંકર કંથારિયા | બોધ | અમર ભટ્ટ | અમર ભટ્ટ | ||||
`શયદા' | ન જાય ઘરમાં, ન બહાર આવે | અમર ભટ્ટ | અમર ભટ્ટ |