ઉદયન ઠક્કર
મનસુખલાલ ઝવેરી
જગદીશ જોષી
નરોત્તમ પલાણ
‘એકત્ર ફાઉન્ડેશન’ પર હાલ ઉપલબ્ધ કાવ્ય આસ્વાદોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં કવિના નામ, કાવ્ય શીર્ષક, આસ્વાદ શીર્ષક અને આસ્વાદક મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ ચિહ્નનો ઉપયોગ કરો.
ક્રમ | કવિ | કાવ્ય/કાવ્ય સંગ્રહ | આસ્વાદ | આસ્વાદક |
---|---|---|---|---|
ગુલામમોહમ્મદ શેખ | ‘અથવા અને’ | શેખની કવિતા : શબ્દ અને લાલિત્યનાં સાયુજ્યોની સૃષ્ટિ | સુમન શાહ | |
ગુલામમોહમ્મદ શેખ | ‘અથવા અને’ | કવિ ગુલામમોહમ્મદ શેખની અનોખી કાવ્યસૃષ્ટિ | જયદેવ શુક્લ | |
ગુલામમોહમ્મદ શેખ | ‘અથવા અને’ | પવનના પેટમાં પોઢેલો પવન | ચિનુ મોદી | |
કલાપી | ગ્રામ્ય માતા | ગ્રામ્ય માતા | ઉદયન ઠક્કર | |
નર્મદ | અવસાન-સંદેશ | નવ કરશો કોઈ શોક - નર્મદ | મનસુખલાલ ઝવેરી | |
ઉમાશંકર જોશી | અમે ઇડરિયા પથ્થરો | નિર્જીવ-સજીવ આંખની કરામત | મનસુખલાલ ઝવેરી | |
ઉમાશંકર જોશી | અમે ઇડરિયા પથ્થરો | ‘અમે ઈડરિયા પથ્થરો’ : નિર્જીવ-સજીવ આંખની કરામત | નરોત્તમ પલાણ |